લવ એટ્ ફર્સ્ટ સાઈટ....

(85)
  • 11.7k
  • 21
  • 4.6k

1970 ની એક સવારે લગભગ સાડા દસ વાગ્યા હતા.દેવપૂર ગામ ની મુખ્ય બજાર માં માણસ ખૂટતું નહતું.કોઈ સાઇકલ લઈ ને ,કોઈ પગે ,કોઈ ઘોડાગાડી માં ,કોઈ કપડાં ની ખરીદી કરતુ હતું ,કોઈ કરિયાણા ની દુકાન પર ,કોઈ બે – પાંચ પૈસા માટે ધમાલ કરતા હતા,નાના બાળકો રમકડાં માટે જીદ કરતા હતા,કોઈ પાન ના ગલ્લા પર બેઠા ફડાકા મારતા હતા,“ભાઈ કાલે તો આ પાડોશી ગામ નો ઉકો મને કે 'કે આ શેઢો તું દબાવે છે એટલે મારે ફરી જમીન માપણી કરવાની છે તારે શું કરવાનું છે બોલ...?”“મે પણ ચોખું કહી દીધું તારે જે કરવું હોય તે કર પણ જો મારી જમીન

1

લવ એટ્ ફર્સ્ટ સાઈટ.... - 1

1970 ની એક સવારે લગભગ સાડા દસ વાગ્યા હતા.દેવપૂર ગામ ની મુખ્ય બજાર માં માણસ ખૂટતું નહતું.કોઈ સાઇકલ ને ,કોઈ પગે ,કોઈ ઘોડાગાડી માં ,કોઈ કપડાં ની ખરીદી કરતુ હતું ,કોઈ કરિયાણા ની દુકાન પર ,કોઈ બે – પાંચ પૈસા માટે ધમાલ કરતા હતા,નાના બાળકો રમકડાં માટે જીદ કરતા હતા,કોઈ પાન ના ગલ્લા પર બેઠા ફડાકા મારતા હતા,“ભાઈ કાલે તો આ પાડોશી ગામ નો ઉકો મને કે 'કે આ શેઢો તું દબાવે છે એટલે મારે ફરી જમીન માપણી કરવાની છે તારે શું કરવાનું છે બોલ...?”“મે પણ ચોખું કહી દીધું તારે જે કરવું હોય તે કર પણ જો મારી જમીન ...Read More

2

લાવ એટ ફર્સ્ટ સાઈટ-2

"પેલા ભાગ માં જોયું કે,મન જ્યારે ગામ નું નિરીક્ષણ કરતો હોય છે ત્યારે ઝવેર દાદા નો અવાજ આવ્યો."2.નરભેરામ શેઠ ટપાલ.“બેટા મન,જા હવે નીચે જઈ ને જમી લે અને પછી થોડો આરામ કર થાકી ગયો હશ.”આટલું બોલી તેઓ ત્યાં રહેલા હીંચકા પર બેઠા.“હા દાદા .”આટલું કહી તે નીચે જવા આગળ વધ્યો.“અને હા, મન તારા પપ્પા ને પત્ર લખી જણાવી દેજે કે પહોંચી ગયો એમ.”“સારું લખી દઈશ.”આટલું કહી તે નીચે ગયો.નીચે ગયો ત્યારે તેના દાદી ગંગા બા મન માટે જમવાનું પીરસતા હતા અને મન ને જોતા તે બોલી ઉઠ્યા,“અરે મન,ચાલ બેસી જા થાળી તૈયાર છે."“હાથ ધોઈ ને આવું.”મન હાથ ધોવા માટે ...Read More

3

લવ એટ્ ફર્સ્ટ સાઈટ.... - 3

"આગળ આપણે જોયું કે મન ગામ નું નિરીક્ષણ કરતો હતો અને પાછળ થી ઝવેર દાદા નો આવાજ આવ્યો."બેટા મન,જા નીચે જઈ ને જમી લે અને પછી થોડો આરામ કર થાકી ગયો હશ.”આટલું બોલી તેઓ ત્યાં રહેલા હીંચકા પર બેઠા.“હા દાદા .”આટલું કહી તે નીચે જવા આગળ વધ્યો.“અને હા, મન તારા પપ્પા ને પત્ર લખી જણાવી દેજે કે પહોંચી ગયો એમ.”“સારું લખી દઈશ.”આટલું કહી તે નીચે ગયો.નીચે ગયો ત્યારે તેના દાદી ગંગા બા મન માટે જમવાનું પીરસતા હતા અને મન ને જોતા તે બોલી ઉઠ્યા,“અરે મન,ચાલ બેસી જા થાળી તૈયાર છે.“હાથ ધોઈ ને આવું.”મન હાથ ધોવા માટે ગયો ત્યાં બહાર ...Read More

4

લવ એટ્ ફર્સ્ટ સાઈટ.... - ચિત્રકાર - 4

આગળ જોયું તેમ મન આથમતા સુરજ ની સાથે દેવપુર ની સુંદરતા અને જનજીવન જોઈ નીચે ઉતરી ને થોડું લખ્યું પછી કાળું જમવા માટે બોલાવવા આવ્યો અને જમી ને સુઈ ગયો.હવે આગળ,2.ચિત્રકાર.સવાર ના લગભગ આઠેક વાગ્યા હશે.મને પથારી માંથી બહાર નીકળી અને બજાર માં પડતી બારી માંથી ...Read More