પ્રેમતૃષ્ણા

(4)
  • 2.6k
  • 0
  • 860

“ ટક ટક ....... ટક ટક .......... ” ઘડિયાળ ના કાંટા સમય સાથે તાલમેલ બેસાડી આગળ વધી રહ્યા હતા . અહીં ખુશી ક્યારની તૈયાર થઈ બેબાકળી બની ઘડિયાળ ના કાંટા સામે જોઈ રહી . ખુશી ની કલાસમેટ ભૂમિ જેણે નવું નવું એડમિશન લીધું હતું તેનો આજ કૉલેજ નો પેહલો દિવસ હતો તેણી હજુ આરામ થી અરીસા સામે ઊભા રહી તૈયાર થઈ રહી હતી . “ ચાલ ભૂમિ આજે ડો. મલ્હોત્રા ના લેબ માટે મોડું થઈ રહ્યું છે બાકી ખબર છે ને કે ડો. મલ્હોત્રા ........... ” ખુશી બોલી . “ હા બાકી ડો. મલ્હોત્રા લેબ માં આવવાની પરવાનગી નહિ આપશે એ જ ને ” ભૂમિ બુક્સ બેગ માં મૂકતા મૂકતા બોલી . “ હા અને આપણે ....... ” ખુશી બોલી ત્યાં તો ... “ આપણે બહાર ઉભા રેહવુ પડશે ” ભૂમિ મસ્તી કરતા કરતા બોલી .

1

પ્રેમતૃષ્ણા - ભાગ 1

“ ટક ટક ....... ટક ટક .......... ” ઘડિયાળ ના કાંટા સમય સાથે તાલમેલ બેસાડી આગળ વધી રહ્યા હતા ખુશી ક્યારની તૈયાર થઈ બેબાકળી બની ઘડિયાળ ના કાંટા સામે જોઈ રહી .ખુશી ની કલાસમેટ ભૂમિ જેણે નવું નવું એડમિશન લીધું હતું તેનો આજ કૉલેજ નો પેહલો દિવસ હતો તેણી હજુ આરામ થી અરીસા સામે ઊભા રહી તૈયાર થઈ રહી હતી .“ ચાલ ભૂમિ આજે ડો. મલ્હોત્રા ના લેબ માટે મોડું થઈ રહ્યું છે બાકી ખબર છે ને કે ડો. મલ્હોત્રા ........... ” ખુશી બોલી .“ હા બાકી ડો. મલ્હોત્રા લેબ માં આવવાની પરવાનગી નહિ આપશે એ જ ને ” ...Read More

2

પ્રેમતૃષ્ણા - ભાગ 2

ખુશી આ બધા વિચારો માં જ હતી ત્યાં અચાનક ....“ ચાલો ખુશી મેડમ આપણે કોલેજ પહોંચી ગયા “ ભૂમિ ને બ્રેક મારતા બોલી .ખુશી એ થોડી આજુ બાજુ માં નજર કરી તો ત્યાં ઉપર શ્રી જે જે શાહ મેડિકલ કોલેજ નું બોર્ડ મારેલું હતું .“ હાશ ....... કોલેજ તો પહોંચી ગયા “ ખુશી એ સ્કૂટર પર જ હાશકારો લીધો .“ હા , હાશકારો પછી લેજો ખુશી મેડમ “ ભૂમિ બોલી .“ હા , એક કામ કર તું આ સ્કૂટર અહી પાર્કિંગ એરિયા છે આગળ ની બાજુ ત્યાં પાર્ક કરી દે “ ખુશી એ પાર્કિંગ એરિયા તરફ ભૂમિ ને ઈશારો ...Read More

3

પ્રેમતૃષ્ણા - ભાગ 3

“ ભૂમિ અહી તો ..... કોઈ જ ... “ ખુશી લેબ ની અંદર નુ દૃશ્ય જોતાં બોલી .“ અહી કોઈ જ નથી ખુશી ..... શું તું પણ ઉતાવળ કરતી હતી “ ભૂમિ બોલી ઉઠી .“ અરે હા મારી માં એ તો મને પણ દેખાય છે કે અહી તો કોઈ નથી “ ખુશી એ પ્રત્યુતર આપ્યો .“ લેબ ના સાધનો અને કેસ પેપર સિવાય તો અહી કોઈ કાળો કાગડો પણ ફરકતો નથી ઉપર થી તે સવાર સવાર માં ઉઠી ને ચાલુ કર્યું કે ડો . મલ્હોત્રા ની લેબ છે આમ છે તેમ છે “ ભૂમિ લેબ નું નિરીક્ષણ કરતા કરતા ...Read More