રંગીન દુનિયાનું મેઘધનુષ્ય

(377)
  • 65.3k
  • 47
  • 24.2k

વર્ષાઋતુમાં મેઘધનુષ્યના રંગો મનને લલચાવે એમ જીવનમાં અચાનક મળી જતી અમુક ખુશીઓ દિલમાં ઉમંગની એક મીઠી લહેર ભરી દે અને સાથે એક નવી જ ઉર્જાનું આગમન, નવા જ રસ્તા પર રોળાતી જિંદગી, જેની સાથે ડગ માંડતા જીવનના બધા જ દુઃખો, તકલીફો અને અશાંતિ માંથી થોડા સમય માટે મળી જતી રાહત, જીવનમાં આવનારી એ દરેક પળ જે અનિશ્ચિત છે એ પળની રાહમાં હાલક-ડોલક થતી આ જિંદગી સાથે દુનિયામાં કેટ-કેટલાય મેઘધનુષ્ય જેવા રંગો છે અને એ રંગો કયારે પોતાના કામણનું રંગરોપણ આપણી જિંદગીમાં કરે એ જોવા માટે થતી તલપાપડ અને ફુલ સસ્પેન્સઅને રોમાંચથી ભરપૂર આ નવલકથા.

New Episodes : : Every Thursday

1

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય - 1

વર્ષાઋતુમાં મેઘધનુષ્યના રંગો મનને લલચાવે એમ જીવનમાં અચાનક મળી જતી અમુક ખુશીઓ દિલમાં ઉમંગની એક મીઠી લહેર ભરી દે સાથે એક નવી જ ઉર્જાનું આગમન, નવા જ રસ્તા પર રોળાતી જિંદગી, જેની સાથે ડગ માંડતા જીવનના બધા જ દુઃખો, તકલીફો અને અશાંતિ માંથી થોડા સમય માટે મળી જતી રાહત, જીવનમાં આવનારી એ દરેક પળ જે અનિશ્ચિત છે એ પળની રાહમાં હાલક-ડોલક થતી આ જિંદગી સાથે દુનિયામાં કેટ-કેટલાય મેઘધનુષ્ય જેવા રંગો છે અને એ રંગો કયારે પોતાના કામણનું રંગરોપણ આપણી જિંદગીમાં કરે એ જોવા માટે થતી તલપાપડ અને ફુલ સસ્પેન્સઅને રોમાંચથી ભરપૂર આ નવલકથા. ...Read More

2

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-2

વર્ષાઋતુમાં મેઘધનુષ્યના રંગો મનને લલચાવે એમ જીવનમાં અચાનક મળી જતી અમુક ખુશીઓ દિલમાં ઉમંગની એક મીઠી લહેર ભરી દે સાથે એક નવી જ ઉર્જાનું આગમન, નવા જ રસ્તા પર રોળાતી જિંદગી, જેની સાથે ડગ માંડતા જીવનના બધા જ દુઃખો, તકલીફો અને અશાંતિ માંથી થોડા સમય માટે મળી જતી રાહત, જીવનમાં આવનારી એ દરેક પળ જે અનિશ્ચિત છે એ પળની રાહમાં હાલક-ડોલક થતી આ જિંદગી સાથે દુનિયામાં કેટ-કેટલાય મેઘધનુષ્ય જેવા રંગો છે અને એ રંગો કયારે પોતાના કામણનું રંગરોપણ આપણી જિંદગીમાં કરે એ જોવા માટે થતી તલપાપડ અને ફુલ સસ્પેન્સઅને રોમાંચથી ભરપૂર આ મારી પહેલી નવલકથા. ...Read More

3

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય - ૩

વર્ષાઋતુમાં મેઘધનુષ્યના રંગો મનને લલચાવે એમ જીવનમાં અચાનક મળી જતી અમુક ખુશીઓ દિલમાં ઉમંગની એક મીઠી લહેર ભરી દે સાથે એક નવી જ ઉર્જાનું આગમન, નવા જ રસ્તા પર રોળાતી જિંદગી, જેની સાથે ડગ માંડતા જીવનના બધા જ દુઃખો, તકલીફો અને અશાંતિ માંથી થોડા સમય માટે મળી જતી રાહત, જીવનમાં આવનારી એ દરેક પળ જે અનિશ્ચિત છે એ પળની રાહમાં હાલક-ડોલક થતી આ જિંદગી સાથે દુનિયામાં કેટ-કેટલાય મેઘધનુષ્ય જેવા રંગો છે અને એ રંગો કયારે પોતાના કામણનું રંગરોપણ આપણી જિંદગીમાં કરે એ જોવા માટે થતી તલપાપડ અને ફુલ સસ્પેન્સઅને રોમાંચથી ભરપૂર આ નવલકથા. ...Read More

4

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૪

વર્ષાઋતુમાં મેઘધનુષ્યના રંગો મનને લલચાવે એમ જીવનમાં અચાનક મળી જતી અમુક ખુશીઓ દિલમાં ઉમંગની એક મીઠી લહેર ભરી દે સાથે એક નવી જ ઉર્જાનું આગમન, નવા જ રસ્તા પર રોળાતી જિંદગી, જેની સાથે ડગ માંડતા જીવનના બધા જ દુઃખો, તકલીફો અને અશાંતિ માંથી થોડા સમય માટે મળી જતી રાહત, જીવનમાં આવનારી એ દરેક પળ જે અનિશ્ચિત છે એ પળની રાહમાં હાલક-ડોલક થતી આ જિંદગી સાથે દુનિયામાં કેટ-કેટલાય મેઘધનુષ્ય જેવા રંગો છે અને એ રંગો કયારે પોતાના કામણનું રંગરોપણ આપણી જિંદગીમાં કરે એ જોવા માટે થતી તલપાપડ અને ફુલ સસ્પેન્સઅને રોમાંચથી ભરપૂર આ નવલકથા. ...Read More

5

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૫

જિંદગીની ચાલ, સમયની રફ્તાર અને નસીબની નોંધણી બધાની સાથે ડગ માંડી, જિંદગીને જીવીને, સમયને સાથ આપીને અને નસીબને બિરદાવીને મઝા ત્યારે જ આવે જયારે સત્ય, સમજણ અને સમય, પરિસ્થિથિને સમજીને ડગલું ભરતાં હાલકડોલક પરિસ્થિથિમાં પોતાની જાતને સાંભળીને ફરી ઉભા થવું અને એમાં અંતરમાં સાથેનો મેળાપ એટલે અતિ-આંનદનો ઉત્સવ. અભિપ્રાય -૮૭૫૮૫૩૬૨૪૨ ...Read More

6

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-6

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-6 સમય જે રંગ દેખાડે એ જોવા બહુ અઘરા હોય છે. વિકી માટે અત્યારે એ જ રંગ ભારે થઇ રહ્યા હતા. નવા વર્ષની શરૂઆત જ આવી થઇ છે કે એના મગજમાં હકારાત્મક અને નકારાત્મક વિચારોનું વાવાઝોડું ફંટાઈ રહ્યું છે. જુના સંબંધો સૂતા હોય અને અચાનક આળસ મરડીને ઉભા થાય અને ફરી બધી જ જૂની યાદોમાં વીંટળાઈ જઈએ એમ અત્યારે વિકી વીટળાતો જાય છે.હૅલન કહી રહી હતી અને વિકી બસ ખાલી ખુલી આંખે સાંભળી રહ્યો હતો. એ જ સમયે જેકીની આંખ ખુલી અને એ હોશમાં આવ્યો એટલે તરત વિકી તેની પાસે જઈને બેઠો. 'દોસ્ત, તને કેવું લાગે છે ...Read More

7

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૭

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૭ વિકી-જેકી અને હૅલન જમવા બેઠા ત્યાં જ ધડાકા સાથે કોઈ અવાજ થયો અને બધાના મનમાં ડરની કમકમાટી વ્યાપી ગઈ. હવે આગળ, જેકીના મનમાં ફાળ પડી અને હૅલન પણ ગભરાઈ ગઈ. જેકીએ જરાક ઝડપભેર ચાલવાનો પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળ રહ્યો. માથામાં ઝટકા વાગી રહ્યા અને શરીર પણ સાથ નહતું આપી રહ્યું એટલે એણે વિકિનો સહારો લીધો અને ઘરના ઉપરના માળમાં જવા હેલનને ઈશારો કર્યો. હૅલન ધીમા પગલે ઉપરની તરફ જવા ગઈ અને ત્યાં જ બહારથી કોઈએ ભારે વસ્તુનો ઘા કર્યો. હૅલનના માથા પાસેથી પથ્થર સરકીને સામે કાચમાં અથડાયો એટલે હેલન બચી ગઈ. થોડું આમ તેમ તોફાન થયા ...Read More

8

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૮

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૮ આખરે જેકી,વિકી અને હૅલનનું સાથે બેસીને ચર્ચા કરવાનો સમય આવી ગયો અને જેકીએ બધી જ વાત કરી પછી બધા રાતના અંધકારમાં આશાના કિરણને શોધતા પોઢી ગયા. હવે આગળ, વિકીને પહેલેથી જ સવારે ઉગતા સૂરજ સાથે ખુશ થઈને અને તાજગી અનુભવીને જાગવાની આદત એટલે સૌથી પહેલા સૂરજના એ કિરણોની પહેલી ઝલક આંખ પર પડી પછી રોજના નિત્યક્રમ પ્રમાણે ખુલ્લી હવામાં આંટો મારવા ગાર્ડનમાં ચાલવા લાગ્યો અને પોતાની જ જાત સાથે વાતો કરતો હોય એમ, કેટલી તાજગી છે ને આ હવામાં, રાતના અંધારને ચીરીને આ સૂરજના કિરણો નવા સપનાઓ સાથે રોજ આવે છે અને મનને શાંતિની અનુભૂતિ કરાવે ...Read More

9

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૯

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૯ વિકી-જેકી અને હૅલન સવારે ગાર્ડનમાં નિરાંતે ચાહ નાસ્તો કરતા બેઠા હતા ત્યાં જ વિકિના રિંગ વાગી, ફોન ઉપાડતા હોશ ઉડી ગયા અને ચાહનો કપ હાથમાંથી છૂટી જતા સપનના ચુરા થાય એમ કાચ વિખરાઈ ગયો.હવે આગળ, 'હેલો,,, હૅલો,,,,,,,,,,,,,,,,', વિકી બૂમો પડતો રહ્યો અને ફોન કટ થઇ ગયો. 'વિક, કોણ હતું? શું થયું? તું એટલો ગભરાયેલો કેમ દેખાય છે?? વિકી સમજી ના શક્યો કે શું જવાબ આપવો. થોડી ક્ષણોમાં મનમાં અંધકાર થઇ ગયો હોય એમ ચૂપ રહ્યો. 'અરે! મારે જલ્દી જવું પડશે, મારે ઓફિસમાં થોડા સિરિયસ ઈશ્યુ થયા છે અને એની આજે જ જાણ લેવી જરૂરી ...Read More

10

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૦

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૦વિકી ઉતાવળમાં જવા નીકળ્યો અને કારની સ્પીડ વિચારોની ગતિની સાથે વધતી ગઈ અને અચાનક જ કારનો એક્સિડન્ટ બીજી બાજુ જેકી અને હૅલન ડૉક્ટર પાસે જઈ રહ્યા છે. હવે આગળ,,, વિકિનો એક્સિડન્ટ થયો, કાર આખી ઘસડાઈ અને ઝાડ સાથે અથડાઈને પછડાઈ એટલે કાચ તૂટી ગયા, કારની હાલત તો જોવા જેવી જ ન હતી, વિકીને ખુબ વાગ્યું હોય એ સ્વાભાવિક છે. આ તો વિદેશી ધરતી એટલે કામ બધા ઝડપી થયા. એમ્બ્યુલન્સ આવી ગઈ, પોલીસ પણ હાજર હતી. વિકીને ભાન ન હતું એટલે એની સાથે એની બધી જ વસ્તુઓને પોલીસે ચકાસી સાથે પહેલા જ એને હોસ્પિટલ લઈને જવા એમ્બ્યુલન્સને રવાના ...Read More

11

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૧

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૧ આપણે જોયું કે વિકીનો એક્સીડંટ હોસ્પિટલમાં એડમિટ છે અને જેકી-હૅલન એ જ હોપિટલમાં રૂટિન ચેક અપ માટે આવે છે અને બંનેનો ભેટો પોલીસ ઈંસ્પેક્ટર દ્વારા થાય છે અચાનક વિકિના ફોનમાં રિંગ વાગે છે અને ફોન શાનયાનો હોય છે શાનયાને પરિસ્થિતિની જાણ કરીએ જેકી ડોક્ટરે આપેલા પેપેર પર સાઈન કરે છે ત્યાં હૅલન અને ડૉક્ટર સામ-સામે મળીને એકબીજાને ઓળખાણ કરીને થોડું વધારે ધ્યાનથી વિકિની તાપસ કરવાનું કહે છે હવે આગળ. 'ડન ડૉક્ટર. Signed it . વિકનું ધ્યાન રાખજો એને કઈ થવું ના જોઈએ.(ગળગળો થઇ જાય છે) ઓપેરશન કેટલા કલાક ચાલશે?', જેકી બોલ્યો.'યેસ ...Read More

12

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૨

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૨ વીકીનું ઓપેરશન ચાલે છે. જેકી, હૅલન અને શાનયા બહાર બેસી વિકી માટે પ્રાર્થના કરી રહ્યા છે જીવનની મુશ્કેલ ઘડીમાંથી પાર ઉતારવા પરમ કૃપાળુ પરમાત્માને વિનવે છે ત્યાં જ ડોક્ટર આવે છે. જેકી અને હૅલન ડોક્ટર સાથે મિટિંગમાં જાય છે હવે આગળ. 'પ્લીઝ સીટ. જેકી & હૅલન. ઓપેરશન તો સફળ રહ્યું છે. બ્લડની થોડી કમીના કારણે બ્લડ ચડાયું છે હજી એનેસ્થેસિયાની અસરના કારણે હોશ આવવામાં ૩-૪ કલાક તો થશે જ અને એ હોશમાં આવે એ પછી જ કોઈ નિર્ણય પર પહોંચી શકાય. ઓપેરશનમાં કોઈ અડચણ નથી દેખાઈ પરંતુ જ્યાં સુધી વિકી હોશમાં ના આવે ત્યાં સુધી તો ...Read More

13

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૩

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૩ વિકીને હોશ આવે છે એ સમયાંતરમાં શાનયા અને જેકી એની સાથે નથી. જેકી હૅલનને શોધવા બહાર છે અને શાનયા જેકીને બોલવવા માટે બહાર જાય છે ત્યારે ઈંસ્પેક્ટર સાહેબ વિકી સાથે વાતચીત કરવા ડોક્ટર્સ પાસેથી પરમિશન લઈને અંદર જાય છે. હૅલન કોઈ સાથે ફોનમાં વાત કરે છે હવે આગળ. 'હૅલન, વાત તો તારી સાચી છે. વિકિનો એમાં કોઈ વાંક નથી અને આવી મુસીબતમાં એ સપડાયો એની જવાબદાર તું જ છે. હવે એક વાતની ૧૦૦ વાત. પોલીસના ચક્કરમાં મારે પડવું નથી. મને જલ્દીથી મળવા આવ એટલે આ વાતની આપણે પુર્ણાહુતી કરીએ.', ફોનમાંથી કોઈ વ્યક્તિ હૅલન સાથે વાત કરે ...Read More

14

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય - ૧૪

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૪ વિકિના ડિસ્ચાર્જની વાત કરવા જેકી ડૉક્ટર પાસે જાય છે. 'મે આઈ કમ ઈન? વિકિના ડિસ્ચાર્જની થોડી કરવી છે.', જેકીએ કહ્યું. 'હા, સ્યોર. આપણે ડિસ્ચાર્જ પેપર રેડી કરી લીધા છે. તમે બસ સાઈન કરીને સબમિટ કરાવી લો.' કલાક પછી જેકી બધી જ ફોર્માલિટી પતાવીને આવ્યો અને વિકીને ઘરે લઇ જવા કાર કાઢી, વિકી કારમાં બેઠો સાથે હૅલન અને શનાયા પણ હતા. 'જેકી, પ્લીઝ, કમ. આઈ નીડ ટુ ટૉક વિથ યુ.', ડોક્ટરે જેકીને બોલાવીને કહ્યું. જેકી થોડા સમય પછી વાત કરીને આવ્યો અને કાર ચાલુ કરી. 'અરે દોસ્ત! શું વાત છે? ડોક્ટરે કેમ તને ફરી બોલાવ્યો?? અને આ ...Read More

15

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય - ૧૫

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૫ વિકિના ડિસ્ચાર્જ પછી જેકી ટેન્શનમાં રહે છે અને વિચારોમાં જ ડાઇનિંગ ટેબલ પર જમવા બેસે છે બધી જ ચર્ચામાં હૅલન અને શનાયા જોડાય છે. અંતે વિકીને એકલો ના રાખવાની વાત પર શનાયા વિકી સાથે મેરેજ કરીને જીવનસાથી બનવાની વાત કરે છે. વિકી ડાઇનિંગ ટેબલ પર આવે છે, વાતો છે ત્યાં જ હેલનનો ફોન વાગે છે એટલે એ બહાર વાત કરવા જાય છે હવે આગળ. 'શાનયા, બધી વાતમાં હું તને પૂછવાનો જ ભૂલી ગયો કે તારે ઇન્ડિયા જવાનું છે ને? અંકલ-આંટીને મળીને તારે તારા જીવનસાથીની પસંદગી કરવાની છે અને એના માટે તું એવું ઇચ્છતી હતી કે હું પણ તારી ...Read More

16

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય - ૧૬

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય- ૧૬ વિકી અને શનાયાના લગ્નની ખુશીમાં બધા બહાર જમવા નીકળે છે અને કારમાં શનાયા પર કોઈનો આવે છે. શાનયા કઈ બોલતી નથી પરંતુ વિકી આગળના મિરરથી જોઈને શાનયાના હાવભાવ સમજી જાય છે હવે આગળ.. 'કોણ? હુ'સ ટોકિંગ?? વ્હોટ'સ યોર નેમ??', શનાયા ગુસ્સામાં બોલી. 'હલો......... હલો....... બાસ્ટર્ડ...', શનાયાનો ગુસ્સો સાતમે આસમાને. 'શનાયા... શું થયું?? આટલા ગુસ્સેથી તું કોની સાથે વાત કરતી'તી?', વિકીએ ગાડી સાઈડમાં રાખીને પૂછ્યું. 'ખબર નહિ વિક, પેલા દિવસે જે નંબરથી કોલ આવ્યો'તો એ જ આ નંબર છે. ધમકી આપી રહ્યો હતો અને અપશબ્દોથી તારા અને મારા સંબંધની વાત કરતો'તો.. વિક આપણે પહેલા જ પોલીસ પાસે જઈએ. ...Read More

17

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય - ૧૭

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૭ સમય જતા બધું જ બદલાય અને સમયે પણ કરવત લીધી. જેકી હજી કાર પાર્ક કરીને આવ્યો વિકી-શનાયા અને હૅલન હજી એની રાહ જોવે છે. 'શનાયા, હજી કેમ આ આવ્યો નથી જેકી? મને ચિંતા થાય છે.', હૅલન બોલ્યા. 'હું તમને મળવા આવ્યો અને તમે મને આમ રસ્તામાં બોલાવીને ફોન નથી ઉપાડતા. હું ૧ કલાકથી તમને કોલ કરું છું. તમે ક્યાં છો? જલ્દી મળો, પ્લીઝ.... પેલા લોકો મારી રાહ જોતા હશે અને ચિંતામાં હશે. પ્લીઝ..', જેકી ફોનમાં વાત કરે છે. 'બોલો, અહીંયા છું હું.' 'તમે પ્લીઝ હૅલન અને અમારી જિંદગીથી દૂર થઇ જાઓ. તમને જે જોઈએ એ બધું જ હું ...Read More