સિંહાસન સિરીઝ

(50)
  • 7.3k
  • 0
  • 3.4k

Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ, તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. પૂનમની રાત પોતાનું અજવાળું ચારે તરફ ફેલાવી રહી હતી. બે ઘોડેસવારો દક્ષિણ દિશામાંથી આશાવન તરફ આવી રહ્યા હતા. એમના ઘોડાઓના ડગ ઝડપી હતા. એક એવા સમાચાર આમની પાસે હતા જે ભીમા દેવાને તુરંત આપવાના હતા કારણકે તે સમાચાર તેના આ નાનકડા આશાવન પરના રાજને કાયમ માટે નષ્ટ કરવાનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા હતા. ભીમા દેવા વનવાસી રાજા હતો. આશાવનના વનવાસીઓ માટે તો ભીમા દેવા ખરેખર દેવ સમાન જ હતો. પરંતુ ભીમા દેવાનું આ દેવપણું અને તેનું આ નાનકડું રાજ્ય હવે નિશ્ચિત ભયમાં હતું અને આવનારા બે ઘોડેસવારો આ ભયની સત્યતા નક્કી કરી દેવાના હતા.

New Episodes : : Every Tuesday & Friday

1

સંઘર્ષ - પ્રકરણ 1

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ, તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૧ ભીમા દેવા પૂનમની રાત પોતાનું અજવાળું ચારે તરફ ફેલાવી રહી હતી. બે ઘોડેસવારો દક્ષિણ દિશામાંથી આશાવન તરફ આવી રહ્યા હતા. એમના ઘોડાઓના ડગ ઝડપી હતા. એક એવા સમાચાર આમની પાસે હતા જે ભીમા દેવાને તુરંત આપવાના હતા કારણકે તે સમાચાર તેના આ નાનકડા આશાવન પરના રાજને કાયમ માટે નષ્ટ કરવાનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા હતા. ભીમા દેવા વનવાસી રાજા હતો. ...Read More

2

સંઘર્ષ - પ્રકરણ 2

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૨ ચતુરની સલાહ ભીમો દેવો ચતુરની રાહ જોતા જોતા પોતાના ખાલી ‘દરબારમાં’ આમતેમ આંટા મારી રહ્યો હતો. આમ તો ચતુર એના નામ પ્રમાણે એનો સહુથી ચતુર મંત્રી જ હતો અને એનો ખાસ વિશ્વાસુ પણ હતો. પરંતુ, ચતુરે કૃષ્ણદેવ આશાવન પર આવી શકે છે એવી આગાહી એ છેક રાધેટકથી નીકળ્યો એ સમાચાર જે દિવસે અહીં મળ્યા ત્યારે જ કરી ચૂક્યો હતો. પરંતુ પોતાની ...Read More

3

સંઘર્ષ - પ્રકરણ 3

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૩ કૃષ્ણદેવની છાવણીમાં ભીમા દેવા અને ચતુરના ઘોડા કૃષ્ણદેવ રાયના શિબિરના સામે કાંઠે ઉભા રહ્યા ત્યારે સુરજ ઊગું ઊગું થઇ રહ્યો હતો. આકાશમાં એ આવી રહ્યો છે તેના સંકેતરૂપે આકાશમાં લાલીમા છવાઈ ગઈ હતી. જેઠ મહિનામાં હરણમતિ સાવ સુકીભઠ્ઠ હોય એટલે આ બંનેને સામે કાંઠે ઘોડા ઉપર જ જવાનું હતું. જોકે દર વર્ષે ફક્ત ચાર-છ મહિના માટે આવનારા પાણીની આશાએ આજીવિકા ...Read More

4

સંઘર્ષ - પ્રકરણ 4

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૩ સંધિ ‘ભીમા રાજા, રાજા કૃષ્ણદેવ રાય સમગ્ર આર્યવર્ષમાં પોતાનું શાસન સ્થાપવા માંગે છે એ ખરું, પરંતુ માનવતાના ભોગે અથવાતો મિત્રતાના ભોગે તો જરાય નહીં. આપણી વાત આગળ વધે એ પહેલા મહારાજ અમુક સ્પષ્ટતા કરી લેવા માંગે છે.’ થીરુ વત્સલમે અત્યારસુધી રહેલી અબોલ શાંતિનો મજબૂત બની રહેલો બરફ તોડ્યો. જવાબમાં ભીમા દેવા અને ચતુર બંનેએ હકારમાં પોતાના ડોકાં હલાવ્યા અને રાજા તરફ ...Read More

5

સંઘર્ષ - પ્રકરણ 5

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – 5 રાજધાની નગરમ્ પોતાની પ્રજા સમક્ષ સત્ય જણાવીને ભીમા દેવા અને ચતુરે પ્રજાને તેમનું અને આશાવનનું ભલું નવી વ્યવસ્થામાં જ છે એ સમજાવી દીધું હતું. પોતાની સંસ્કૃતિ અને પોતાનો વારસો જીવંત રહેશે અને માનપાન જળવાઈ રહેશે એનાથી વધુ એ પ્રજાને બીજું કશું જોઈતું પણ ન હતું. આથી તેમણે પણ પોતાના રાજાની જેમ જ કૃષ્ણદેવ રાયને પોતાનો રાજા અને ગુજરાતના સેનાપતિ પ્રકાશ ...Read More

6

સંઘર્ષ - પ્રકરણ 6

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૬ પહેલા વિરોધનો સંકેત સમયનું ચક્ર ફરતાં વાર પણ નથી લાગતી અને તેની ફરવાની ગતિ પણ ઝડપી હોય છે. પરંતુ સમયના આ ચક્રને ફક્ત ફરવાનું જ કાર્ય કરવાનું હોય છે, એના ફરવાને કારણે દુનિયા પર શું અસર પડે છે કે તેના ફરવાને કારણે તે દરરોજ કેટલી બદલાઈ રહી છે તેની તેને કોઈજ પડી નથી હોતી. સમગ્ર આર્યવર્ષને જીતવાની કુમારાવસ્થાની પોતાની ઈચ્છા ...Read More

7

સંઘર્ષ - પ્રકરણ 7

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૭ રાજકરણ સિંઘ ‘રાજ, તારી વાત તો સાવ સાચી છે, પણ આપણે પલ્લડી ગામના ત્રણસો-ચારસો લોકો આ રાધેટક સામ્રાજ્યની હજારોની સેના સામે કેમનું કામ પાર પાડીશું?’ રાજકરણ સિંઘના કાકા અને ગામના સરદાર એવા જગત સિંઘે રાજકરણને પૂછ્યું, ‘કાકા, મેં ક્યાં એમ કીધું છે કે કાલને કાલ આપણે આશાવન પર ચડાઈ કરવાની છે? મને ખબર છે કે એકલું પલ્લડી ગામ આ નહીં ...Read More

8

સંઘર્ષ - પ્રકરણ 8

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૮ રાજકરણનો ભૂતકાળ ‘એમ એકલો તો તને નહીં જ જવા દઉં.’ ધૂળીચંદે રાજકરણના ખભે હાથ મૂકીને એનો ખભો દબાવ્યો. રાજકરણે તેની સામે સ્મિત સાથે જોયું ત્યાં તો ગામના બીજા બે ત્રણ યુવાનો પણ તેની તરફ ચાલતા આવતા તેણે જોયા. આ પાંચેક જણાનું મંડળ રાજકરણના ઘર તરફ ચાલી જતું જગત અને બાકીના ગામવાળા જોઈ રહ્યા. ‘પોતે તો મરશે પણ આ ધૂળીચંદ અને પેલા ...Read More

9

સંઘર્ષ - પ્રકરણ 9

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૯ ધૂળીચંદનું રહસ્ય ‘અમે મૂળ અહીંયાના નહીં. ના ના...’ ધૂળીચંદે વાત આગળ વધારી. રાજકરણને આ આખી વાત સાંભળવી હતી એટલે એણે પોતાના કાન સરવા કર્યા. ‘મારું મૂળ વતન રાજથાણાના રણપ્રદેશની એકદમ વચ્ચે આવેલું ગામ સીસોમેર. અમે ભલે સાવ સુખી ભઠ્ઠ જમીન પર જન્મ્યા, પણ અમારી અકલ બહુ ફળદ્રૂપ. છેલ્લી સાત-આઠ પેઢીથી જ વેપાર-ધંધામાં કુશળ અને આખા રાજથાણામાં અમારા દાગીના ખૂબ ...Read More