સિંહાસન સિરીઝ

(4)
  • 1.4k
  • 0
  • 346

Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ, તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. પૂનમની રાત પોતાનું અજવાળું ચારે તરફ ફેલાવી રહી હતી. બે ઘોડેસવારો દક્ષિણ દિશામાંથી આશાવન તરફ આવી રહ્યા હતા. એમના ઘોડાઓના ડગ ઝડપી હતા. એક એવા સમાચાર આમની પાસે હતા જે ભીમા દેવાને તુરંત આપવાના હતા કારણકે તે સમાચાર તેના આ નાનકડા આશાવન પરના રાજને કાયમ માટે નષ્ટ કરવાનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા હતા. ભીમા દેવા વનવાસી રાજા હતો. આશાવનના વનવાસીઓ માટે તો ભીમા દેવા ખરેખર દેવ સમાન જ હતો. પરંતુ ભીમા દેવાનું આ દેવપણું અને તેનું આ નાનકડું રાજ્ય હવે નિશ્ચિત ભયમાં હતું અને આવનારા બે ઘોડેસવારો આ ભયની સત્યતા નક્કી કરી દેવાના હતા.

New Episodes : : Every Tuesday & Friday

1

સંઘર્ષ - પ્રકરણ 1

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ, તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૧ ભીમા દેવા પૂનમની રાત પોતાનું અજવાળું ચારે તરફ ફેલાવી રહી હતી. બે ઘોડેસવારો દક્ષિણ દિશામાંથી આશાવન તરફ આવી રહ્યા હતા. એમના ઘોડાઓના ડગ ઝડપી હતા. એક એવા સમાચાર આમની પાસે હતા જે ભીમા દેવાને તુરંત આપવાના હતા કારણકે તે સમાચાર તેના આ નાનકડા આશાવન પરના રાજને કાયમ માટે નષ્ટ કરવાનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા હતા. ભીમા દેવા વનવાસી રાજા હતો. ...Read More

2

સંઘર્ષ - પ્રકરણ 2

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૨ ચતુરની સલાહ ભીમો દેવો ચતુરની રાહ જોતા જોતા પોતાના ખાલી ‘દરબારમાં’ આમતેમ આંટા મારી રહ્યો હતો. આમ તો ચતુર એના નામ પ્રમાણે એનો સહુથી ચતુર મંત્રી જ હતો અને એનો ખાસ વિશ્વાસુ પણ હતો. પરંતુ, ચતુરે કૃષ્ણદેવ આશાવન પર આવી શકે છે એવી આગાહી એ છેક રાધેટકથી નીકળ્યો એ સમાચાર જે દિવસે અહીં મળ્યા ત્યારે જ કરી ચૂક્યો હતો. પરંતુ પોતાની ...Read More