વૈભવ-નિરાલી ની અનોખી કહાની

(1.1k)
  • 62k
  • 142
  • 31.4k

" નામ આપ્યાં પછી જે થાય એ ઓળખાણ કેહવાય પણ નામ આપ્યાં પેહલા જ જે ઓળખી જાય એને તો વ્હાલા સબંધ જ કેહવું પડે ને..." follow my fb page "મારી વાતો" by parekh meera     (આ સાચી વાર્તા છે બસ નામ અને પાત્રો બદલાયા છે. અને મનોરંજન નાં હેતુ થી થોડો ફે

Full Novel

1

વૈભવ-નિરાલી ની અનોખી કહાની-1

" નામ આપ્યાં પછી જે થાય એ ઓળખાણ કેહવાય પણ નામ આપ્યાં પેહલા જ જે ઓળખી જાય એને તો સબંધ જ કેહવું પડે ને..." follow my fb page "મારી વાતો" by parekh meera (આ સાચી વાર્તા છે બસ નામ અને પાત્રો બદલાયા છે. અને મનોરંજન નાં હેતુ થી થોડો ફે ...Read More

2

વૈભવ-નિરાલી ની અનોખી કહાની-2

" એકલો હતો તો લાગતું હતુ કેવો અજાણ છું આ જગ્યા થી, તને જોયા પછી લાગ્યું આ તો એ છે જેને હુ જાણું છું વર્ષો થી..." (આગળ ના ભાગ મા આપણે જોયું કે વૈભવ નિરાલી ને જોય ને યાદ કરવાની કોશિશ કરે છે અને વિચારે છે આને મે ક્યાંક જોયેલી છે પણ ક્યાં..??? હવે આગળ ....) વૈભવ હજુ જૂની સ્મૃતિ વગોળે છે ત્યાં એને બધુ યાદ આવી જાય છે. અને એનાં મોઢા માથી થોડુ જોર થી બોલાય જાય છે એ ચોટલી તુ અહિયાં ક્યાં થી.. ??? આ ચોટલી નામ સાંભળતા જ નિરાલી આંચકા સાથે વૈભવ ની સામે ...Read More

3

વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 3

"તારી અને મારી વચ્ચે અનોખી દોરી થી બંધાયેલી છે દોસ્તી, તુ રિસાય કે હુ રીસાવ તો પણ ન તૂટે છે દોસ્તી..." (આગળ ના ભાગ મા જોયું કે નિરાલી વૈભવ ને કાંઇક કેહવા જાય છે પણ કહી શકતી નથી અને નિરાલી થોડી અચકાય પણ છે હવે નિરાલી શુ કેહવા માંગે છે તે આગળ ના ભાગ મા જોઇયે) વૈભવ : એ પાગલ તારે પૂછવાનું ન હોય બોલ ને શુ કેહવું છે...???? નિરાલી:(ગભરાતા સ્વરે) સાચું એક વાત પૂછું વૈભવ મારે તને કેહવું તો છે પણ તને ખોટું તો નહીં લાગે ને એ વિચારું છું. વૈભવ:(વિચારે છે એવું તો શુ હશે આને..??? ...Read More

4

વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 4

"તમે ન હતા જિંદગીમાં તો એક-એક પળ ક્યાં કેવી રીતે પસાર કરુ એ સવાલ હતો, તમે આવ્યાં જીંદગીમાં તો નાં વર્ષો કઇ રીતે પસાર થઈ ગયા કાંઇ ખબર જ ન રહી......" (આગળ નાં ભાગ મા જોયું કે નિરાલી વૈભવ ને પૂછે છે કે તારે કોઈ gf છે કે નહીં એમ અને વૈભવ કહે છે કે હા મારે 2 gf છે. તો શુ ખરેખર વૈભવ સાચું બોલે છે કે નહી અને સાચું બોલતો હોય તો કોણ છે એ 2 gf ચલો જાણીએ આગળ નાં ભાગ મા) નિરાલી: હે...????? કેટલી 2 gf છે હે તારે....???? જા જા કાંઈક સાચું બોલ અને ...Read More

5

વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 5

Tera mujhse hai pehle ka nata koi,yuhi nahi dil lubhata koi...Yuhi nahi dil lubhata koi....Jane tu yaa jane na...Mane yaa mane na....(આગળ ના ભાગ મા જોયું કે વૈભવ નિરાલી ને ખૂબ જ અદ્ભૂત રીતે પ્રપોઝ કરે છે અને નિરાલી ને કેવી રીતે જિંદગીભર હમસફર બની રહેવાનું કહે છે હવે આગળ જોઇએ નિરાલી શુ જવાબ આપે છે)નિરાલી: વૈભવ હા તુ પણ મને ગમે છો પણ મારી એક શરત છે જો તને મંજુર હોય તો મારી હા જ પાક્કીવૈભવ: હા બોલ ને બકુ શુ શરત છે તારી...??? મને તો તારી બધી શરત મંજુર જ છે બોલ તુનિરાલી: ઓકે તો સાંભળ શરત ...Read More

6

વૈભવ-નિરાલી ની અનોખી કહાની-6

" Wada raha pyar se pyar ka ab hum na honge juda.... Ye meri dhadkane sunn raha hai ab hum na honge juda... " (આગળ ના ભાગ મા જોયું કે નિરાલી વૈભવ પાસે પ્રોમિસ માંગે છે કે તને જ્યારે પણ મારી સિવાય કોઈ બીજુ ગમે તો તુ મને પેહલા આવી ને કહીશ મને મુકી ને જવાનું મન થાય તો પણ મને કહીશ કહ્યા વગર નહી ચાલ્યો જા તો શુ કામ આવુ પ્રોમિસ માંગે છે નિરાલી વૈભવ પાસે અને શુ વૈભવ આવુ પ્રોમિસ આપવાની હા પાડે છે ....???? જોઈએ આગળ નાં ભાગ મા) વૈભવ: અરે નીરૂ આવુ ...Read More

7

વૈભવ-નિરાલી ની અનોખી કહાની-7

Tum jo aaye zindagi main baat ban gayi....... Tum jo aaye zinbagi main baat ban gayi, Sapne Teri chhato Teri chahto ke, Dekhati hu ab naye... Din hai sona or chand raat ban gayi.. Tum jo aaye zindagi main baat ban gayi... (આગળ ના ભાગમા જોયું કે નિરાલી વૈભવ ને પોતાના ઘરે લાય જાય છે અને વૈભવ ને કહે છે તુ ધર ખોલ ત્યાં હુ આવુ અને વૈભવ ઘર ખોલતા ની સાથે જ સ્તબ્ધ થઈ જાય છે એવું તો શુ જોયું હશે વૈભવ એ ઘર મા જોઈએ આગળ નાં ભાગ મા) (દરવાજો ખોલતા જ વૈભવ જોવે છે કે ...Read More

8

વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 8

" તને કોઈ ચાહે એ મને મંજુર નથી, એ હક ફક્ત મારો જ છે.... તને કોઈ બોલાવે એ મંજુર નથી, એ હક ફક્ત મારો જ છે.. તારી સામું પણ કોઈ પ્રેમ થી જોવે એ મને મંજુર નથી, એ હક ફક્ત મારો જ છે..... તને કોઈ પ્રેમ કરવાનું વિચારે એ પણ મને મંજુર નથી, એ હક ફક્ત મારો જ છે....." (આગળ ના ભાગ મા જોયું કે નિરાલી અને વૈભવ બેસી ને વાતો કરતા હોય છે અને વિશ્વા કાંઇક ષડયંત્ર કરતી હોય છે અને એનાં ભાગ રૂપે જ નાસ્તો લેવા જાય છે હવે શુ ષડયંત્ર છે એ જોઈએ ...Read More

9

વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 9

"તુ મને યાદ કરે છે એ વહેમ જ હતો મારો પણ એ વહેમ સારો હતો.... તુ મને મળવા આવીશ એ વહેમ જ હતો મારો પણ એ વહેમ સારો હતો... તુ મારો જ છે ઈ વહેમ હતો મારો પણ એ વહેમ સારો હતો.... તુ મને જ ચાહે છે એ પણ વહેમ હતો મારો એ વહેમ જ સારો હતો....." (આગળ ના ભાગ મા જોયું કે વિશ્વા નિરાલી ને ઘરે રાખવા માટે જ હજુ કાંઈક વિચારે છે અને વૈભવ વિશ્વા થી થોડો થોડો આકર્ષિત થવા લાગ્યો છે અને નિરાલી ની તબિયત પણ થોડી થોડી સારી થઇ ગઇ છે અને નિરાલી મહેસુસ ...Read More

10

વૈભવ-નિરાલી ની અનોખી કહાની- 10

હુ જ તારું નામ લઉં છું કે તુ પણ મારુ નામ લે છે....???? હુ જ તારી યાદ મા રોવું કે તુ પણ મારી યાદ મા રડે છે...??? હુ જ તને પોતાનો માનું છું કે તુ પણ મને પોતાની ગણે છે...???? હુ જ તારી યાદ મા તડપુ છું કે તુ પણ મારી યાદ મા તડપે છે....???? હુ જ તારી રાહ જોવું છું કે તુ પણ મારી રાહ જોવે છે...???? હુ જ તારા પર મરું છું કે તુ પણ મારી પર મરે છે....??? ( આગળ ના ભાગ મા જોયું કે નિરાલી કઇ રીતે મારે ઘરવાળા નો સામનો કરવો અને શુ કેહવું ...Read More

11

વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 11

"તુ છો જીંદગી મા બાકી કોઈ ની જરુર નથી રાહી હવે... . તુ જ મારી જીવવાની આશા છે અને જ મારી આત્મા ની સાથી છે....." (આગળ નાં ભાગ મા જોયું કે વૈભવ અને વિશ્વા ઘરે બધી વાત કરવાનું નક્કી કરે છે અને આ બાજુ નિરાલી ના ડૉક્ટર નિરાલી નાં પપ્પા પાસે થી બધી વિગત જાણી લે છે અને નિરાલી જલ્દી સારી થઈ જશે એવું કહે છે. હવે આગળ...) (3-4 દિવસ પછી વૈભવ ઘરે કહી દીધું છે એવું કેહવા કોલ કરે છે વિશ્વા ને) વિશ્વા: હેલો હા બોલ ને વૈભવ: તે ઘરે વાત કરી આપણી....??? વિશ્વા: ...Read More

12

વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 12

"જો તારી હા હોય તો તારા જોયેલા સપના સાચા કરવા માંગુ છું... જો તારી હા હોય તો તારા દરેક પૂરા કરવા માગું છું.... જો તારી હા હોય તો તારા હિસ્સા ની ખુશી તને જ આપવા માગું છું.... જો તારી હા હોય તો તારા હિસ્સા ના ગમ હુ લેવા માગું છું..... જો તારી હા જ હોય તો હુ જીંદગી ને એક તહેવાર બનાવવા માગું છું....." ( આગળ ના ભાગ મા જોયું કે ડૉક્ટર નિરાલી ના પપ્પા પાસે નિરાલી નો હાથ માગે છે અને આ બાજુ વૈભવ અને વિશ્વા સગાઈ કેમ કરવી કેવા કપડા પહેરવા શુ ખાસ કરવું એ બધુ નક્કી ...Read More

13

વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 13

તારે જવું જ હતુ મારા સપના તોડી ને તો ફરી તુ આવ્યો જ કેમ.....???? તારે જવું જ હતુ મને એકલી મુકી ને તો હવે સાથ આપવા ફરી આવ્યો જ કેમ....???? તારે જવું જ હતુ બેવફા બની ને તો હવે વફા નિભાવવા આવ્યો જ કેમ...????? તારે જવું જ હતુ મને નફરત કરવા તો હવે પ્રેમ જતાવવા આવ્યો જ કેમ....???? ( આગળ ના ભાગ મા જોયું કે વૈભવ અને વિશ્વા વચ્ચે ખૂબ મોટો ઝઘડો થાય છે જેનાં લીધે બન્ને અલગ થઇ જાય છે અને વૈભવ અને વિશ્વા ને બન્ને ને ઘર ના લોકો સમજાવે છે પણ એ કાંઇ ...Read More

14

વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 14

તુ આવ્યો જ છે ફરી તો તારી સાથે જીવવાની ઇચ્છા થાય છે.... તુ આવ્યો જ છે ફરી તો સાથે સપના જોવાની ઇચ્છા થાય છે.... તુ આવ્યો જ છે ફરી તો તને જ પ્રેમ કરવાની ઇચ્છા થાય છે..... તુ આવ્યો જ છે તો ફરી તો તારી સાથે જ બેસવાની ઇચ્છા થાય છે.... તુ આવ્યો જ છે ફરી તો તારી બાહો મા જ મરવાની ઇચ્છા થાય છે.. ( આગળના ભાગ મા જોયું કે વૈભવ નું આમ અચાનક સામે આવુ નિરાલી માટે દુખ ભર્યું હતુ પણ ડો. નીરવ ની વાત સાંભળી ને એને વૈભવ મા ...Read More

15

વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 15 (અંતિમ ભાગ)

તુ છે તો મૌત પણ વહાલી લાગે છે..... તારા વગર તો જીંદગી પણ બેકાર છે. તુ છે તો કાંટા ગમવા લાગે છે.... તારા વગર તો ફુલ પણ વાગે છે. તુ છે તો હર એક પલ હસીન લાગે છે.... તારા વગર તો એક મિનીટ પણ કઠીન લાગે છે. તુ છે તો જ દુનિયા મને મારી લાગે છે..... તારા વગર તો આખી દુનિયા પરાઇ લાગે છે. ( આગળના ભાગ મા આપણે જોયું કે નિરાલી ને વૈભવ કાંઈક પ્લાન બનાવે છે અને વિચારે છે કે બસ આ જ રસ્તો છે કોઈ ને પણ દુઃખી કર્યા વગર એક થવા માટે નો અને એ ...Read More