ક્યારેક.

(8)
  • 5.5k
  • 0
  • 2.1k

આ ક્યારેક એ એક પ્રેમી ની લખેલી કવિતા નો સંગ્રહ છે જે એને એના પ્રેમ માં મળેલા અનુભવો માં થી લખી છે.જયારે માણસ પ્રેમ માં હોય છે ત્યારે કદાચ એ દુનિયા નું ભાન ભૂલી જતો હોય છે અને એક એવી સ્વ્પ્ન સૃષ્ટિ માં ખોવાઈ જાય છે જે ભાગ્યે જ કોઈ વિચારી શકે.જીવન માં મળેલા કડવા મીઠાં અનુભવો નો એક દરિયો પોતાની અંદર સમાવી ને જયારે માણસ પ્રેમ ની હોડી માં બેસી આ ભવસાગર તરવા જાય છે ત્યારે ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડે છે. અત્યારે 2024 માં આપડે જોઈએજ છીએ કે છૂટાછેડા ના કેટલા બધા કેસ ચાલે છે અને હજી

1

ક્યારેક. - પ્રસ્તાવના

આ ક્યારેક એ એક પ્રેમી ની લખેલી કવિતા નો સંગ્રહ છે જે એને એના પ્રેમ માં મળેલા અનુભવો માં લખી છે.જયારે માણસ પ્રેમ માં હોય છે ત્યારે કદાચ એ દુનિયા નું ભાન ભૂલી જતો હોય છે અને એક એવી સ્વ્પ્ન સૃષ્ટિ માં ખોવાઈ જાય છે જે ભાગ્યે જ કોઈ વિચારી શકે.જીવન માં મળેલા કડવા મીઠાં અનુભવો નો એક દરિયો પોતાની અંદર સમાવી ને જયારે માણસ પ્રેમ ની હોડી માં બેસી આ ભવસાગર તરવા જાય છે ત્યારે ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડે છે. અત્યારે 2024 માં આપડે જોઈએજ છીએ કે છૂટાછેડા ના કેટલા બધા કેસ ચાલે છે અને હજી ...Read More

2

ક્યારેક. - 1

℘ "તું કક્કા ની જેમ મારાં થી બોલાતી હતી"તું કક્કા ની જેમ મારા થી બોલતી હતી,આક ની જેમ કડકડાટ થી ગોખાતી હતી.દુબલો- પતલો તોય આપડો સબંધ રંગીલો,તુ દરેક ખેલ મા મારી જોડે ખેલાતી હતી.ખુલ્લી આખે પ્રાર્થના કરવી પડે પ્રભુ ને,આંખ બંધ કરું તો તુજ દેખાતી હતી.તુ કહે છે કાયમ ! હુ તારો કંઈ નથી,પણ તુ મને તારું સર્વસ્વ બનાવતી હતી.મસ્તી ભરી દરેક પલો માં ખુશ છે પંકજ,દરેક શ્વાસ એક તહેવાર! જેમાં તું ઉજવાતી હતી.℘ "જ્યાં હતો ત્યાં મને પાછો લઇ જા."જ્યાં હતો ત્યાં મને પાછો લઇ જા,મારી એ ઓળખ મને પાછી દઈ જા.મારાં છે એમને હું કેમ કરી ભૂલું,જ્યાં ...Read More

3

ક્યારેક. - 2

℘"આપણો એ ઉત્સવ હોય. "આપણો એ ઉત્સવ હોય,ચુંબન ની આતાશબાજી હોય.તારા ભીના શ્વાસ ની મધ્યે,મારાં શ્વાસ ની મહેફિલ હોય.ગુલાબ પાંખડી જેવા હોઠે,મારાં હોઠ ની છાપ હોય.આપણા હૃદય ના દરેક ધબકારામાં,માત્ર આપણું જ ગીત હોય.જયારે જ્યારે આપણે મળીએ,નદી સાગર જેવું મિલન હોય.હાંફ્તા બે હૈયા ની વચમાં,આપણું મહેકતું જીવન હોય.પંકજ ને એક ચપટીભરની મુલાકાત માં,અનેકાનેક જન્મો નું સુખ હોય.℘ "પ્રેમ નું નામ રાધા મીરાં કે એ હોઈ શકે."પ્રેમ નું નામ રાધા મીરાં કે એ હોઈ શકે,અને પરિણામ પણ કદાચ એવુ જ હોઈ શકે.ક્યારેક હોય મિલન તો ક્યારેક હોય જુદાઈ,પણ દિલ ના દરેક ધબકારા માં એ હોઈ શકે.વિરહ ની વેદના! આંખ નું ...Read More

4

ક્યારેક. - 3

℘"ઓળખાણ પણ કેવી વિચિત્ર ખાણ નીકળી"ઓળખાણ પણ કેવી વિચિત્ર ખાણ નીકળી,લાલ જાજમ માં વિશ્વાસ ની લાશ નીકળી.વાસ આવે છે બળવાની એ શ્વાસ માં,ક્યારેક જો આપણી મુલાકાત નીકળી.તેં છે ઉછીના પ્રસંગો મને આપ્યા બે - ચાર,એનું પડીકું ખોલ્યું તો અંદર થી રાખ નીકળી.ચારે બાજુ મેં ચક્કર લગાવીને જોયું તો,તારા બધા પગલાં માં મારી છાપ નીકળી.દેવ - દાનવ - મનુષ્યમાં હોય નઈ ક્યારેક એવું,પંકજ, ખબર પડી નઈ! આ કંઈ જાત નીકળી.℘" સુખ હોય કે દુઃખ મને આંસુ તો ગમે છે. "સુખ હોય કે દુઃખ મને આંસુ તો ગમે છે,દરેક ઘડીયે હવે મને આવું જ ગમે છે.આપણો સાથ, સદાય આંખ માં કોરી ...Read More