તખ્તાપલટ

(2)
  • 1k
  • 0
  • 296

5 ઓગસ્ટ નો દિવસ ક્યારેય પણ ન ભુલી શકાય એવો દિવસ આપણા બધા ની સામે આવ્યો,કોને ખબર હતી કે એ દિવસ બાંગ્લાદેશ માં ઉતલ પાથલ થવાની હશે,આંદોલન કાર્યો એ જે કર્યુ એ ખુબ જ સર્મજનક હતું એ દિવસે સવારે લગભગ 11 વાગ્યા ની આસપાસ અંદાજે 20 લાખ થી વધુ લોકો પ્રધાનમંત્રી આવાશે આવી ચડ્યા અને એમના ઘર ની હાલત ગંભીર કરી નાખી,શેખ હશીના ના જે બાંગ્લાદેશ ના પ્રધાનમંત્રી હતા એમની એક એક ચીજ વસ્તુઓ તેમના તેમની સાડી તથા ઘર ના ફર્નિચર ટીવી ફોટા રસોડા માં બનાવેલી વાનગીઓ તથા ઘણુ ખાસુ એવુ નુકસાન કરી મુક્યુ હતુ,તમને લાગતુ હશે કે હુ આ પ્રકાર ના બનાવ પર કેમ બ્લોગ લખુ છુ...!આ બનાવ આપણા દેશ ભારત માટે ખુબ જ ગંભીર છે,તે ઉપરાંત બાંગ્લાદેશ માં રહેતા આપણા કરોડો હિન્દુઓ અને બાંગ્લાદેશ ગયેલા આપણા હજારો વિદ્યાર્થી માટે પણ ખુબ જ ગંભીર બાબત પર ધ્યાન દોરવાઈ એ માટે નો મારો નાનો પ્રયાસ છે,બાંગ્લાદેશ 1971 ના અંતમાં પાકિસ્તાન થી અલગ થયું અને બાંગ્લાબંધુ થી બાંગ્લાદેશ નામ પડ્યુ હતુ,

1

તખ્તાપલટ - ભાગ 1

5 ઓગસ્ટ નો દિવસ ક્યારેય પણ ન ભુલી શકાય એવો દિવસ આપણા બધા ની સામે આવ્યો,કોને ખબર હતી કે દિવસ બાંગ્લાદેશ માં ઉતલ પાથલ થવાની હશે,આંદોલન કાર્યો એ જે કર્યુ એ ખુબ જ સર્મજનક હતું એ દિવસે સવારે લગભગ 11 વાગ્યા ની આસપાસ અંદાજે 20 લાખ થી વધુ લોકો પ્રધાનમંત્રી આવાશે આવી ચડ્યા અને એમના ઘર ની હાલત ગંભીર કરી નાખી,શેખ હશીના ના જે બાંગ્લાદેશ ના પ્રધાનમંત્રી હતા એમની એક એક ચીજ વસ્તુઓ તેમના તેમની સાડી તથા ઘર ના ફર્નિચર ટીવી ફોટા રસોડા માં બનાવેલી વાનગીઓ તથા ઘણુ ખાસુ એવુ નુકસાન કરી મુક્યુ હતુ,તમને લાગતુ હશે કે હુ આ ...Read More