હમસફર

(209)
  • 80k
  • 0
  • 57.4k

શું વિચારો છો ? સર આ સાંભળીને અમન વિચાર માંથી જાણે બહાર આવી ગયો અને પી.એ ની સામે જોવે છે. અને જવાબ આપે છે. કંઈ ખાસ નહીં બસ એમ જ તમે કહો મિટીંગ માં કેટલી વાર છે. પી .એ - અડધી કલાક પછી. અમન - ઓકે , શર્મા જી ક્યારે આવશે ? પી .એ - આવતા જ હશે . થોડાક સમય પછી શર્મા જી - હું અંદર આવું સર ? અમન - યસ શર્મા જી - આ તમે ફાઈલ મંગાવી હતી એ ફાઈલ.

Full Novel

1

હમસફર - 1

શું વિચારો છો ? સર આ સાંભળીને અમન વિચાર માંથી જાણે બહાર આવી ગયો અને પી.એ ની સામે જોવે અને જવાબ આપે છે. " કાંઈ ખાસ નહીં બસ એમ જ તમે કહો મિટીંગ માં કેટલી વાર છે. "પી .એ - અડધી કલાક પછી.અમન - ઓકે , શર્મા જી ક્યારે આવશે ?પી .એ - આવતા જ હશે .થોડાક સમય પછીશર્મા જી - હું અંદર આવું સર ?અમન - યસશર્મા જી - આ તમે ફાઈલ મંગાવી હતી એ ફાઈલ.અમન - ઓકેશર્મા જી - સોરી સર હું મિટીંગ માં ન આવી શક્યો સમયેઅમન - કાંઈ પ્રોબ્લેમ નહીં હું સમજી શકું છું. કે ...Read More

2

હમસફર - 2

રુચી ના મમ્મી - પણ કેમ એ તો પ્રેમ કરતો હતો રુચી ને તો પછી આવું શું કામ કર્યું અને પીયુ એ રૂમમાં આવે અને એ જોવે કે એના મમ્મી પપ્પા ની આંખો માં આંસુ છે .રુચી - શું થયું પપ્પા ?રુચી ના મમ્મી - રાહુલ ભાગી ગયો છે .પીયુ - શું ?શર્માજી - હાં , હું બધાં ને શું જવાબ આપીશ શું કહીશ કંઈ સમજાતું નથી .રુચી - એ હમણાં આવી જશે એ ક્યાંક અટવાઇ ગયા હશે એમ પણ તો હોય શકે છે .પીયુ - દીદી તમને સમજાતું નથી કે શું થયું છે ( પીયુ ગુસ્સે થઈ ને ...Read More

3

હમસફર - 3

શર્મા જી : પણ રુચી ?અમન : એ અહીં રહી શકે છે એમ નથી કે હું એને સાથે લઇ નથી માંગતો પણ એ હજુ એ તૈયાર નથી એને થોડોક સમય લાગશે અને હું પણ કોશીશ કરીશ જેટલી જલ્દી થાય એટલી જલ્દી પાછા આવવાનું હું એની સાથે જબરદસ્તી નથી કરવા માંગતોશર્માજી : તમારી વાત ઠીક છેપીયુ : મને માફ કરશો તો એક વાત કહું જીજાજીઅમન : હા , બોલ ને તું હવે ફક્ત રુચી ની નહીં પણ મારી પણ નાની બહેન છેપીયુ : જ્યારે તમે દીદી સાથે લગ્ન કરવા નું કહ્યું ત્યારે મને અજીબ લાગ્યું અને મને આ વાત ન્હોતી ...Read More

4

હમસફર - 4

બંને ફ્લાઇટ માં સુઈ ગયા હતા યુ.એસ પહોંચવા ના હતા ત્યારે જ ઉઠ્યાઅમન : હવે થોડીક વાર છેરુચી : ડર લાગે છે ખબર નહીં શું થાશેઅમન : ડોન્ટ વરી હું છું નેરુચી : એજ તો સૌથી મોટી પ્રોબ્લેમ છેઅમન : તે કંઇ કહ્યુંરુચી : ના , કેમ તમે કંઇ સાંભળ્યું ?અમન કંઇ જ નહીં એમ કહેતા માથું હલાવે છે થોડીક વાર પછી યુ.એસ ના એરપોર્ટ પર બંને એ લડાઇ ના કારણે વધુ વાત ન કરી હતી એરપોર્ટ થી બહાર આવીએ ગાડી માં બેસી ને ઘરે જવા નીકળ્યાઅમન : ચાલો ઘરે જવાનો ટાઇમ થઇ ગયો અમન રુચી ...Read More

5

હમસફર - 5

રૂમ નો દરવાજો બંધ કરતા કહે છે અમન અને વીર જોતા જ રહે છે કારણ કે બંને એ આ ન્હોતુંઅમન : રુચી ( દરવાજો નોક કરતા કહે ) આ મારો પણ રૂમ છે તુ આવુ ના કરી શકે વીર ને હસવુ આવી જાયઅમન : stop laughing ..... ( ગુસ્સા માં કહે )ત્યારે તેના ડેડ પણ ત્યાં આવી રહ્યા હતાઅ / ડ : why are you both stood outside the roomવીર : his wife threw him out of the room ( ચુગલી કરતા કહે છે )અ/ ડ : don't worry son this happens ...Read More

6

હમસફર - 6

રુચી આ બધું ચુપચાપ સાંભળે છે કારણ કે એની પાસે એક પણ શબ્દ નથી હોતો અને એને ખબર છે એને આ બધું જ વિચાર્યું હતુંઅમન : મારી લાઇફ માં કોઈ ગર્લ્સ નથી તારા સિવાય કારણ કે તું મારી વાઇફ છે અને મારે બીજી કોઈ જોઇતી પણ નથી હવે ( અમન ના શબ્દ જાણે કોઈ જાદુ કરી રહ્યા હોય રુચી ની ધડકન વધી જાય છે ) ખૈર છોડો હું તને નથી કેહતો કે તુ જબરદસ્તી મારા વિશે માં સારું વિચારેરુચી : સો.... સોરીઅમન : ના .....સોરી કહેવાની જરૂર નથી...ઠીક છેપછી અમન ના મોમ નો અવાજ બહારથી આવ્યોઅ / મ : ...Read More

7

હમસફર - 7

સુમિત : we don't want your explanationસમ્રાટ : like seriously Aman..... our best friend is getting married and we out the day before his wedding.....no calls.... no meeting ..... just send that card at our home it's not right Amanઅમન : ohh.... yaar you don't even tell me you haven't even introduced us to ashi ( samrat 's girlfriend ) yetરાજ : oh....yes samrat Aman is right you also didn't introduced us with ashiસમ્રાટ: raj .....he is dieverting your attention from the topic .... he's so clever it's not about me ..... it's about himસુમિત : samrat is right ...Read More

8

હમસફર - 8

અમન : ઓહ તારી દી આવી ગઈ છે લે એની સાથે વાત કર ( એ પીયુ નો કોલ હોય અમને રુચી ને ફોન આપ્યો )રુચી : હા .... પીયુપીયુ : દીદી.... મેં કેટલી વાર કોલ કર્યા તમે ઉપાડ્યો જ નહીં છોડો... હું કાલે સવારે ૫ વાગ્યે યુ.એસ પહોચી જઈશ અને મમ્મી પપ્પા બપોર સુધી આવી જશે .રુચી : મમ્મી પપ્પા તારી સાથે કેમ નથી આવી રહ્યા ?પીયુ : એમના પાસપોર્ટ નો પ્રોબ્લેમ છે પણ કાલે બપોરે એ પણ પહોંચી જશે ચિંતા ના કરોરુચી : ઠીક છે, હું પછી વાત કરુ એમ કહીને કોલ કાપી નાખેઅમન : મને લાગે છે ...Read More

9

હમસફર - 9

( સવાર ના ૪ વાગ્યે એલાર્મ વાગે છે ) અમન : વીર ......ઉઠ..... એરપોર્ટ પર જવાનો ટાઇમ થઇ છે વીર : હમ્મ ( નીંદર મા ) અમન : વીરરર વીર : પાયલોટને કહો કે વચ્ચે થોડો આરામ કરે અને પછી અહીં ઉતરે અમન : વીર ઉઠી જા વીર : ભાઈ પાંચ મિનિટ અમન : ના ....( જોર થી ) વીર : ઠીક છે ( પછી એ ઊઠી ગયો ) આટલા વહેલા કોણ એરપોર્ટ પર જાય ? પણ ભાઈ હું એને કેમ ઓળખીશ ? અમન : એનાં નામ નું એક બોર્ડ ...Read More

10

હમસફર - 10

અમન : વીર.....આ શું રીત છે વાત કરવાની ?વીર : પણ એને મને ઓર્ડર આપ્યોઅમન : એને બસ તને માટે પૂછ્યુંરુચી : ઠીક છે.... હું આપું છું ( રુચી બોલી અને પાણી લેવા આગળ વધી )અમન ના મોમ ત્યાં પાણી નો ગ્લાસ લઈને આવે છેઅ / મ : ક્યાંય જવા ની જરૂરત નથી ( રુચી ને કહે ) આ રહ્યું પાણી ( પીયુ ને આપે છે )પીયુ : ( સ્માઈલ ) થેન્ક યુ ( પાણી પીય ને ) તો તમે કામ કરનાર છો ? ( અમન ના મોમ ને )રુચી : ( બધા પીયુ સામે જોવે છે અંચભીત થઈ ...Read More

11

હમસફર - 11

આશી : સમ્રાટ તું મને અંહીયા શું કામ લાવ્યો હું અંહીયા કોઈ ને જાણતી નથી.... કેટલું અજીબ લાગી રહ્યું : હું તને ફક્ત એટલાં માટે લાવ્યો છું કે તું બધાં ને મળી શકે ..... અને આનાં થી સારો મોકો શું હોય શકે બધા ને મળવા માટે ( સમ્રાટ અને આશી બંને રાજ ,વીર , સુમિત અને રીતિક પાસે જાય છે )સમ્રાટ : હાય.... ગાય્સસુમિત : હાય ... સમ્રાટ.....ઓહ શું આ આશી છે ?સમ્રાટ : હા ....હા આ આશી છે મારો પ્યાર ....મારી જીંદગી ....મારું બધું જરાજ : હાય ....આશી ( પછી સમ્રાટ બધાની પહેચાન કરાવે છે આશી ને ...Read More

12

હમસફર - 12

સમ્રાટ : એક મિનિટ શું તમે બંને એકબીજાને પહેલા થી જાણો છો ? ( રુચી અને આશી હા માં આપે )આશી : સમ્રાટ વાત એમ છે કે આ મારી નાનપણ ની ફ્રેન્ડ છે ... અને અમે હાઈ સ્કુલ સુધી સાથે હતા પછી ડેડ અંહીયા સેટલ થઈ ગયા અને અમારું સ્કૂલ અને કન્ટ્રી બધું જ બદલાઈ ગયું અને હવે જો ભગવાને મને મારી બેસ્ટ ફ્રેન્ડ ની સાથે મળવા નો ફરી મોકો આપ્યોઅમન : અરે વાહ આ તો સાચે જ ખુશખબર છે અને ભગવાન નું તમારા બંને માટે આ જ ગિફ્ટ છે કે તમે બંને એકબીજાને મળ્યારુચી : હા ...Read More

13

હમસફર - 13

રાહુલ અમન અને રુચી ને એ હાલત માં જોઈ ને ત્યાં થી ચાલ્યો જાય છે અમન અને રુચી ને વાર પછી અનકન્ફીટેબલ ફિલ થાય છે રુચી કિસ કર્યા પછી અમન ની સામે જોવે છે અમન હજુ શોક્ટ જ હતો કારણ કે એને વિચાર્યું પણ નહોતું કે રુચી એને કિસ કરશે એ પણ આવી રીતે રુચી નર્વસ હોય છેરુચી : આઈ.....આઈ એમ સોરી .... મેં બસ આ કરી નાખ્યું..... વાત એમ છે કે ..... પીયુ એ ચેલેન્જ કરી હતી...આઈ એમ રીયલી સોરી ( અમન હવે વધુ શોક્ટ થઈ જાય અને રુચી સામે જોઈ ને સ્માઈલ કરે )અમન : ઠીક છે ...Read More

14

હમસફર - 14

રુચી : કાશ મમ્મી પપ્પા થોડાક વધુ દીવસો માટે રોકાઈ ગયા હોતપીયુ : હા....અમન : ચિંતા કરવાની જરૂરત નથી થોડાક દિવસો પછી એમને બોલાવી લેશુંપીયુ : ઓહ કે.... બાય ધ વે જીજુ તમારી આંખો આટલી બધી ફૂલેલી અને લાલ કેમ દેખાય છે?અમન : આ બધી તારી દીદી ની મહેરબાની છે એને મને આખી રાત સુવા નથી દીધોપીયુ : ઓહો.... દીદી ( ચીડાવે છે ) ( અમન રુચી સામે જોવે છે અને સ્માઈલ કરે છે )રુચી : મેં કંઈ જ નથી કર્યુંઅમન : તને ખબર છે પીયુ આ કેટલી નટખટ છે ( પીયુ એ રુચી ને ચીડાવતી નજરે જોયુ ) ...Read More

15

હમસફર - 15

રુચી : તમે બંને......શેની રાહ જોઈ રહ્યા છો ? અત્યારે જ અંહીયા થી નિકળો ! ફિલ્મ પુરી થઈ ગઈઅમન ચાલ વીર ( એ બંને રૂમ ની બહાર ચાલ્યા ગયા અમન વીર સામે જોવે છે )અમન : તું પીયુ નાં રૂમમાં શું કરી રહ્યો હતો ?વીર : મારે એની સાથે વાત કરવી હતી , એટલે હું ચાલ્યો ગયો ... મને શું ખબર હતી કે હું આ બધું જોઈશ?અમન : હમ્મપીયુ હજુ પણ બાથરૂમ માં જ હતીરુચી : બહાર આવી જાપીયુ : ના મારે નથી આવવુંરુચી : પણ શું કામ?એ બંને ચાલ્યા ગયાપીયુ : દીદી તમે નથી સમજી રહ્યા મને કેવુ ...Read More

16

હમસફર - 16

અમન : હા....બડી અમે બસ પાંચ મિનિટ માં પહોચી રહ્યા છીએ ( સમ્રાટ નો કોલ હોય છે ) ( એ કોલ કાપી નાખે) ચાલો..... આપણે લોકેશન ની ખૂબ નજીક આવી ગયા છીએ...તો ચાલો જઈએરુચી : હમ્મ ( શરમાતી કહે) ( At home )પીયુ : આહ.....ભુખ લાગી છે મારે પણ પાર્ટી માં જવુ જોઈતું હતું હવે શું કરુ( એ બોલતા બોલતા રૂમ માં થી નીકળી ને કિચન તરફ જાય એ જોવે કે વીર એના માટે કઈક બનાવી રહ્યો હતો એટલે એ વીર ને જોઈ ને પાછી વળી જાય પણ ...Read More

17

હમસફર - 17

બીજી તરફ"આશી રુચી ને એના રૂમમાં લઈ જાય છે"આશી : આમાં થી તને જે ડ્રેસ પંસદ હોય એ પેહરી : પણ આશી સાચે જ જરુરત નથી હું ઠીક છુંઆશી: તુ એમ જ માની જાશે કે બે મુક્કા મારું ? હવે બકવાશ બંધ કર અને જલ્દી થી કપડાં બદલી ને બહાર આવી જાજે હું જાઉં છું નહીંતર ગેસ્ટ શું વિચારશેરુચી : ઠીક છેઆશી : જલ્દી આવજેરુચી : હમમ ( પછી આશી ચાલી જાય છે)' પછી રુચી એક ડ્રેસ પંસદ કરી ને પેહરી લ્યે છે એ ડ્રેસ એને ફીટ થઇ જાય છે અને એ રૂમમાં થી બહાર આવે છે 'રાહુલ : ...Read More

18

હમસફર - 18

વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ ઉભો થઇ ને ખુદ ના કપડા પહેરવા લાગ્યો જે જમીન ઉપર પડ્યા હતા ) શીટ....!તું પાગલ છે વીર.....( ખુદ ને કહે )રુચી વીર ના રૂમ નો દરવાજો ખટખટાવે છે વીર દરવાજો ખોલેરુચી : ગુડ મોર્નિંગ વીર..... શું તે પીયુ ને જોઈ છેવીર : મોર્નિંગ.... નાં મેં નથી જોઈરુચી : ઓહ.... ઠીક છે ( પછી એ ત્યાં થી નીકળી જાય )પીયુ હજુ પણ બાથરૂમ માં જ હતી અને જ્યારે એ બાથરૂમ માં થી નીકળી ત્યારે એ કેજ્યુલી રૂમ ની બહાર જવા માંગતી હતી , ...Read More

19

હમસફર - 19

રુચી : અમન....આ આશી નું ઘર નથી ?અમન : મને ખબર છે આ આશી અને સમ્રાટ નું ઘર નથીરુચી પણ તમે કહ્યું હતું કેઅમન : મેં કહ્યું હતું કે આપણે આશી અને સમ્રાટ ને મળીશું પણ એમ નહોતું કહ્યું કે આપણે આશી નાં ઘરે જઈ રહ્યા છીએ ( રુચી કનફ્યુજ થઈ ગઈ )રુચી : તો પછી આપણે ક્યાં આવીઆ છીએ .....?અમન : આ રાહુલ નું ઘર છે એને આપણ ને બધાં ને ઇન્વાઇટ કર્યા છેરુચી : તમે મને આ પહેલા કેમ ન કહ્યુંઅમન : આમાં કહેવાનું શું હતું એણે અમને બહુ પ્રેમથી બોલાવ્યા હતા.... તો હવે આવવું જ પડે ...Read More

20

હમસફર - 20

અને અંહીયા પીયુ એના રૂમમાં હતી અને એ વીર એ કહેલા શબ્દો ના વિષય માં વિચારતી હતીપીયુ એના મનમાં હું જ પાગલ હતી જો વિચારી બેઠી કે શાયદ એ મને પંસદ કરવા લાગ્યો છે શાયદ કંઇક જાજુ જ વિચારી લીધું મેંવીર પીયુ ના રૂમ નો દરવાજો ખટખટાવેવીર રૂમ ની બહાર થી : પીયુ...પીયુ દરવાજો ખોલ.... તું સાંજ થી અંદર જ છે તને ભૂખ નથી લાગી ?પીયુ એને જવાબ નથી આપતી કારણ કે એ એનાથી ગુસ્સે હતીવીર એના મનમાં - એને કોલ કરુંપીયુ નો ફોન વાગે છે પીયુ ફોન તરફ જોવે પણ એ કોલ નો જવાબ પણ નથી આપતીવીર એના ...Read More

21

હમસફર - 21

રુચી : ઠીક છે..... તું મને પ્યાર કરે છે , શું જોઈએ છે તારે કારણ કે હું જાણું છું પ્યાર નથી ( ગુસ્સો + રોવુ ) જો તું મને પ્યાર કરતો હોત તો તે આ ક્યારેય ન કર્યું હોત.... તું એ રાહુલ નથી જેને હું જાણતી હતી કે પછી પ્યાર કરતી હતી . તું આટલો નીચે કેમ ગીરી શકે છે કે તું તારા બેસ્ટ ફ્રેન્ડ ને પણ દગો દેવા તૈયાર થઈ ગયો ? એ ફ્રેન્ડ જે તારી ઉપર આંખો બંધ કરી ને વિશ્વાસ કરે છે અને હું તારા માટે કંઈ પણ નથી ... હું જાણું છું જો તને મારી ...Read More

22

હમસફર - 22

અમન તૈયાર થઈ ને નીચે આવે એ જોવે કે રુચી અને વીર હસે અને નાસ્તો કરે સાથે છે એ ગુસ્સે થઈ જાય રુચી ને જોયા પછી~ રુચી એ અમન ને નોટિસ કર્યો અને એને સ્માઈલ આપી પણ અમન રિએક્ટ નથી કરતો એ તરત જ ચાલ્યો જાયરુચી : અમન..... બ્રેકફાસ્ટ~ અમન એક મિનિટ ઉભો રહ્યો પણ બીજી મિનિટે કાંઈ પણ બોલ્યા વગર નીકળી જાય છે એ રુચી તરફ જોવે પણ નહિ રુચી ના ચહેરા પર થી અચાનક જ સ્માઈલ ગાયબ થઈ જાય જે વીર નોટિસ કરી લ્યે છેવીર : ભાભી..... રીલેક્સ....મને લાગે છે એને જરુરી મિટિંગ હશે એટલે એ જલ્દી ...Read More

23

હમસફર - 23

વીર :ભાભી.... શું વિચારી રહ્યા છો ?રુચી : કંઈ નહીં લગભગ એક અઠવાડિયા જેવુ થઇ ગયુ ગાયબ જ થઈ ગયો હતો એને ફ્ક્ત એકવાર જ રુચી નો ફોન ઉપાડ્યો હતો એમાં પણ એ એટલું જ બોલ્યો કે એ વ્યસ્ત છે અને પછી વાત કરશે રુચી ઉદાસ રહેવા લાગી હતી એ ફ્ક્ત અમન ના બદલાય ગયેલા અંદાજ ના વિષય માં વિચારતી હતી જે એને દુઃખ પહોંચાડે છેબીજી તરફ પીયુ પણ લગાતાર વીર ને ઇગનોર કરે છેઅડધી રાત્રે પીયુ લીવિંગ રૂમ માં ટીવી જોઈ રહી હતી પછી વીર પણ ત્યાં આવે કારણ કે એને નીંદર નથી આવતી પીયુ ...Read More

24

હમસફર - 24

થોડાક ટાઇમ પછી એ બધા હોસ્પિટલમાં હોય છેપીયુ હોશ માં આવી જાય છે પણ એનો રિપોર્ટ આવવાનો બાકી છેજે માં પીયુ હતી એજ રૂમમાં રુચી અને વીર પણ હતારુચી : હવે કેમ લાગે છે ?પીયુ : થોડોક થાક લાગે છેરુચી : હજાર વાર કહ્યું છે કે ખાવાનું ધ્યાન રાખ પણ ના તારે તો તારી મનમાની જ કરવી હોયપીયુ : દીદી પ્લીઝ મમ્મી ની જેમ વાત ના કરોરુચી : ચુપ થઇ જા~ પછી એક ડોક્ટર એના હાથમાં એક ફાઇલ લઈને આવે છેવીર : ડોક્ટર રિપોર્ટ માં શું છે ?ડોક્ટર : કંઈ સીરીયસ નથી ( હસતા કહે )રુચી : પણ એ ...Read More

25

હમસફર - 25

રુચી : હું ખુશ છું કે તને તારી ભૂલ સમજાણી અને પ્લીઝ આવું ક્યારેય બીજી છોકરીઓ સાથે ન કરતો કેટલું દુઃખ અને કેટલું હર્ટ થાય છે ( રાહુલ એની વાત થી સેહમત હોય )રાહુલ : થેન્ક યુ રુચી જે કંઈ પણ મેં કર્યું એનાં બાદ મને માફ કરવા બદલ , હવે બસ મારે તારા થી એક જ વસ્તુ જોઈએ છેરુચી : શું ?રાહુલ : હું તારો ફ્રેન્ડ બનવા માંગુ છું છેલ્લા શ્વાસ સુધી શું તું મારી ફ્રેન્ડ બનીશ ?રુચી રાહુલ ની વાત થી સેહમત હોય અને સ્માઈલ કરે એ બંને હાથ મીલાવી ને નવી શરૂઆત કરે ફ્રેન્ડશીપ નીરાહુલ : ...Read More

26

હમસફર - 26

અ/મ : મને સમજાતું નથી હું શું કહુંવીર : મોમ મને ખબર છે અમે ભૂલ કરી છે પણ અમે જ એકબીજાને પ્યાર કરીએ છીએઅ/મ : રુચી તને આ વિશે ખબર હતી ?રુચી: મોમ વાત એમ છે કે મને પણ આજે સવારે જ ખબર પડીઅ/ડ : તારા મોમ ડેડ શું વિચારશે આ બધા વિશે , આ ઠીક નથીરુચી : ડેડ આપણે એમને સમજાવશુ કે જે કંઈ થયું એ આપણા હાથમાં નહોતું પણ હવે આગળ શું કરવું એ આપણી ઉપર છે અને મને લાગે છે આપણે જલ્દી જ આ બંને નાં મેરેજ કરાવી દેવા જોઇએઅ/ મ : મને લાગે છે રુચી ...Read More

27

હમસફર - 27

રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠીક થવાનું હોય ત્યારે પાછુ બીખરાય જાય પીયુ અને વીર રુચી ને ગોતે છે પણ એમને રુચી નથી મળતી ઓલરેડી સવાર થઈ ગઈ રુચી બસ માં હતી એ પાછી જાય છે આશી ના ઘરે થોડીક વાર પછી એ આશી અને સમ્રાટ ના ઘરે પહોંચી જાયઆશી તૈયાર થઈ રહી હતી એની જોબ ઉપર જવા માટે સમ્રાટ ઘરે નહોતો આશી રુચી ને જોઈ ને સ્માઈલ કરે છેપણ રુચી આશી ને ગલે લગાવી ને રડવા લાગેઆશી : રુચી શું થયું તુ રડે છે કેમ ?રુચી ...Read More

28

હમસફર - 28

અમન :રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ કરવા નથી માંગતો એટલે અંહીયા થી ચાલ્યો જારાહુલ અમન તારે જે કરવું હોય એ કરી લેજે પણ એકવાર મારી વાત સાંભળી લેઅમન : શું કામ ? હું શું કામ તારી વાત સાંભળું ? ( ગુસ્સા માં કહે )રાહુલ : અમન....જે કંઈ પણ થયું એ ખોટું થયું તને ગલતફહેમી થઈ છેઅમન : બસ....મને તારી વાતો માં કંઈ જ દિલચસ્પી નથી પ્લીઝ અંહીયા થી ચાલ્યો જારાહુલ : અમન હું માનું છું કે અમે બંને એકબીજાને પ્યાર કરતા હતા પણ હું જ્યારે એને છોડીને ગયો ત્યાર થી જ એ મને નફરત ...Read More

29

હમસફર - (અંતિમ ભાગ)

બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્રોઈંગ બેસ્ટ છે હવે એકબીજાને ગલે લગાવી ને ને સોરી કહો નહીંતર હું તમારી ઉપર ગુસ્સો કરીશબાળકો : ના...ટીચર પ્લીઝ નહીંપછી એ બંને બાળકો એકબીજાને ગલે લગાવે અને એકબીજાને સોરી કહે રુચી એ બંને ને જોઈ ને સ્માઈલ કરે છેરુચી : હવે જાવમિસ ટીના : તું બેસ્ટ છે રુચી અને બધા જ બાળકો તને કેટલો પ્યાર કરે છે, તું એ બધા પર કંઇક જાદુ કરી દે છે ( સ્માઈલ કરતા કહે )રુચી : ના.... મિસ ટીના એવું કંઈ નથીમિસ ટીના : તો કાલ ની બધી જ તૈયારીઓ થઈ ...Read More