એક પ્રેમ કથા

(7)
  • 20.2k
  • 0
  • 10.6k

ગણા બધા પુસ્તકો વાંચ્યા પછી મને લખવાની અને કંઇક નવું ડેવલપ કરવાની ઈચ્છા થઈ તો હું આજે મારી પહેલી એક પ્રેમ કથા લખવા જઇ રહી છું. I hope તમને બધા ને ગમે. ચોમાસાની ઋતુ છે. ચારે બાજુ પાણી થી ભરેલા ખાબોચિયા થઈ ગયા છે. આમ તો મસૂરી માં always ઠંડુ j વાતાવરણ હોય છે પણ એ દીવસે થોડું વધારે વરસાદ અને ઠંડુ વાતાવરણ હતું. રિયા હંમેશા ની જેમ આજે પણ તેની સાઈકલ માં બેસી ને એક સિંગલ રસ્તામાંથી પસાર થઈ રહી હતી. સવાર ના સાત વાગ્યા છે અને વાતાવરણ જાણે વાદળો જમીન પર આઇ ગયા હોય ને તેમ દેખાઈ રહ્યું છે. આમ તો તે હંમેશા 9 વાગે જ જતી હોય છે પણ એ દિવસે ઓર્ડર વધારે અને સમય ઓછો હોવાથી તે થોડી જલ્દી નીકળી ગઈ છે.

1

એક પ્રેમ કથા - ભાગ 1

ગણા બધા પુસ્તકો વાંચ્યા પછી મને લખવાની અને કંઇક નવું ડેવલપ કરવાની ઈચ્છા થઈ તો હું આજે મારી પહેલી પ્રેમ કથા લખવા જઇ રહી છું. I hope તમને બધા ને ગમે. ચોમાસાની ઋતુ છે. ચારે બાજુ પાણી થી ભરેલા ખાબોચિયા થઈ ગયા છે. આમ તો મસૂરી માં always ઠંડુ j વાતાવરણ હોય છે પણ એ દીવસે થોડું વધારે વરસાદ અને ઠંડુ વાતાવરણ હતું. રિયા હંમેશા ની જેમ આજે પણ તેની સાઈકલ માં બેસી ને એક સિંગલ રસ્તામાંથી પસાર થઈ રહી હતી. સવાર ના સાત વાગ્યા છે અને વાતાવરણ જાણે વાદળો જમીન પર આઇ ગયા હોય ને તેમ દેખાઈ ...Read More

2

એક પ્રેમ કથા - ભાગ 2

(આજુ બાજુ કોઈજ દેખાતું નથી. ના કોઈનો અવાજ આવતો નથી. બસ એ નાનકડો દિવડા જેટલું અજવાળું આવિ રહ્યું છે. એમાં રિયા એકલી પગ વાડી ને બેસી રહી છે.રાત ના 12 વાગી ગયા અને રિયા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. કોઇભી સામાન્ય માણસ જોવે તો ડરી ને ભાગી જાય. થોડી વાર રહીને રિયા જાણે કશુજ ના થયું હોય એમ એકદમ નોર્મલ રીતે ત્યાંથી ઊભી થઈને સાઈકલ લઈને તેના ઘર તરફ જવા લાગી.થોડીવાર માં રિયા ઘરે પહોંચી ગઈ. ઘર ની બાજુ માં સાઈકલ મૂકી lock ખોલ્યું ચાવી ટીવી બાજુ મૂકી ...Read More

3

એક પ્રેમ કથા - ભાગ 3

ટ્રીન......ટ્રીન, .....ટ્રીન......ટ્રીન........(હૉલ માં પડેલા ટેલિફોન માંથી રીંગ વાગી.રિયા નું ધ્યાન ટેલિફોન ની રીંગ માં ના પડતા હજુ સુધી એનું પેઇન્ટિંગ બનાવામાં j મગ્ન છે. )ટ્રીન..... ટ્રીન,........ ટ્રીન...... ટ્રીન........(પેઇન્ટિંગ માં મગ્ન થએલી રિયા બહાર આઇ આખરે એનું ધ્યાન ટેલિફોન ની રીંગ પર ગયું. )રિયા( ફોન ઉપાડીને) : hello!... ?Unknown: hii, I am Raj Patel. Can I talk with miss Riya ?રિયા: yes, I am Riya. Who are you?.રાજ: Hii, Riya I want 1 house for Rent just for a month. Someone gives me your contact number.રિયા: ohh... Ohk .. તો તમે ફેમિલી સાથે છો કે તમે ...Read More

4

એક પ્રેમ કથા - ભાગ 4

( રિયા બેટા ...... રિયા બેટા........ ક્યા ગઈ તું? )રિયા: આ રહી મમ્મી. ચિત્ર દોરુ છું. કશું કામ હતું?રિયા મમ્મી: અહીંયા આવ, જો તારા પપ્પા આજે તારા માટે શું લઈ ને આવ્યા છે.(રિયા દોડીને પપ્પા જોડે જાય છે)રિયા(ખુશ થઈ ને): અરે વાહ પપ્પા મારા માટે ફ્રોક લાવ્યા. એભિ મારો ફેવરીટ કલર લાલ. Thank you soo much પપ્પા.રિયા ના પપ્પા: મારી એક ની એક દીકરી છે. કેમ ના લાવું?રિયા: અને નાના ભાઈ માટે?રિયા ના પપ્પા: ગમેતે થાય પણ ભાઈ ને તો ક્યારેય નથી ભૂલતી તું હો.રિયા: હાસ્તો પપ્પા એક નો એક નાનકડો ભાઈ છે મારો. મારા પેલા એનું જ વિચારીશ ...Read More

5

એક પ્રેમ કથા - ભાગ 5

(અંધારું થઈ ગયું છે. આજુ બાજુ કોઈ દેખાતું નથી. રિયા ચાલતી ચાલતી અડધે રસ્તે સુધી પહોંચી એટલામાં પાછળ થી ગાડી આવતી જોવા મળી.)(ગાડી રિયા ના થોડીજ આગળ જઈને ઉભી રહી. રિયા ના ધબકારા ની ગતિ વધી ગઈ. જાણે કોણ હસે ગાડીમાં , આમ અચાનક ગાડી ઊભી રહી ગઈ અને કોઈ બહાર ભી નથી નીકળતું. )(થોડી વાર રહી ને ગાડી નો દરવાજો ખૂલ્યો.)ગાડી માંથી ઉતરતા માણસ ને જોઈને રિયા સાઇડમાં ખસી આગળ ચાલતી થઈ.એ માણસ બીજું કોઈ નહિ પણ એજ છોકરો હતો જેના સાથે રિયા અથડાય હતી.છોકરો રિયા ને સાઇડ માંથી જતા જોઈ કશુજ બોલ્યા વગર ફરીથી એના આગળ જઈ ...Read More

6

એક પ્રેમ કથા - ભાગ 6

( બાઈક વાળા છોકરાઓ રિયા ના આગળ જઈને ઊભા રહી ગયા. આજુ બાજુ કોઈજ નથી. આજુ બાજુ ની તો રિયા ના જીવન માં જ કોઈ નથી જે એની રક્ષા કરી શકે. બિચારી રિયા અત્યાર સુધી ખબર નહિ આવી કેટલી મુસીબતો નું સામનો કરતી આવિ હશે, આપડો દેશ ભલે આઝાદ થઈ ગયો પણ છોકરીઓ ની વાત કરીએ તો આજે પણ છોકરીઓ આઝાદી થી બહાર ફરી નથી શકતી. )( ડર ના કારણે રિયા એટલી ગભરાઈ ગઈ છે કે એને પસીનો પસીનો થઇ ગયો અને એ જોર જોર થી શ્વાસ લેવા લાગી છે. એના મગજ માં બસ એકજ વસ્તુ ભમી રહી ...Read More

7

એક પ્રેમ કથા - ભાગ 7

( રિયા ની આવી હાલત જોઈને રમેશ કાકા એ તેને સમય પહેલા જ ઘરે જવાની વાત કરી.)રમેશ કાકા: રિયા ચલ હું તને ઘરે મૂકવા આવું( રિયા જાણે મોં ની વાત છીનવી લીધી હોય, જાણે આજ સાંભળવા માંગતી હતી ને તરત હા પાડી દીધી.)રમેશ કાકા રિયા ને સ્કૂટર પર બેસાડી ને ઘરે મૂકવા જવા લાગ્યા. રિયા હજુ પણ સવાર ની ઘટના થી ડરેલી છે. મગજ માં બધા એવાં વિચારો ચાલી રહ્યા છે કે જો પેલા સાઈકલ રિક્ષા વાળા કાકા ના આવ્યા હોત તો શું થતું?એટલામાં રસ્તા માં રિયા ની સાઈકલ પંચર પડેલી દેખાઈ.રિયા: રમેશ કાકા, બસ અહીંયા જ ઉતારી દો ...Read More

8

એક પ્રેમ કથા - ભાગ 8

છોકરો ( રિયા નું કાર્ડ જોઈને): "અરે આ તો રિયા છે."_ _ _ _ _ _ _ _ _ _ _ _હા, હા, હા,....હા, હા, હા .... મજા આવી ગઈ, જો જો મમ્મી મેઘધનુષરિયા ની મમ્મી: બસ રિયા બહુ નાહી લીધું વરસાદ માં , બીમાર પડીશ અંદર આઇજા.રિયા: ના મમ્મી, આજે નહિ. મને રમવા દે. હું આવિ જઈશ થોડી વાર માં.રિયા ની મમ્મી: એક વાર કીધુ ને અંદર આઇજા. ઉભિરે તું એમ નહિ માને. ..રિયા એની મમ્મી થી બચવા ભાગવા લાગી અને રિયા ની મમ્મી રિયા ના પાછળ જવા લાગી. વરસાદ ના લીધે રિયા ના મમ્મી નો પગ લપસી ...Read More