મોટું કોણ.... સાધુની પરીક્ષા....

(4)
  • 8.1k
  • 0
  • 3k

અહીં જે લખી રહી છુ એ માત્ર મારો મત છે .અમુક વાતો કે મુદ્દાઓ આ રીતે ચર્ચવામાં આવે તો સમજવા અને સમજાવવામાં સરળતા રહે છે,આ વાત એક વાર્તાના રૂપે લખી રહીં છુ.અહીં જે મુદ્દો લીધો છે,તેના વિશે આ રીતેતમને પણ વાંચવાની મજા આવશે. એક શિલ નામનો ખૂબ ચિંતનાત્મક રાજા. તેણે પોતાના રાજ્યના નિયમો અને અનુશાસન પણ એ રીતે જ નક્કી કરેલા.અને જેવો રાજા તેવી જ પ્રજા હોય.શિલ રાજા પોતાના રાજ્યમાં આવતા દરેક યાત્રી,વિદેશ યાત્રી, નાની યાત્રાનો મુસાફર હોય કે મોટી યાત્રાનો,વિદ્વાન હોય કે રંક ,રાજાને ખુશ કરવાનો એકમાત્ર રસ્તો....ચર્ચા.તે પોતાના રાજમાં આવતા દરેક વિદ્વતને એક પ્રશ્ન પૂછતો.

1

મોટું કોણ.... સાધુની પરીક્ષા.... - 1

અહીં જે લખી રહી છુ એ માત્ર મારો મત છે .અમુક વાતો કે મુદ્દાઓ આ રીતે ચર્ચવામાં આવે તો અને સમજાવવામાં સરળતા રહે છે,આ વાત એક વાર્તાના રૂપે લખી રહીં છુ.અહીં જે મુદ્દો લીધો છે,તેના વિશે આ રીતેતમને પણ વાંચવાની મજા આવશે.એક શિલ નામનો ખૂબ ચિંતનાત્મક રાજા. તેણે પોતાના રાજ્યના નિયમો અને અનુશાસન પણ એ રીતે જ નક્કી કરેલા.અને જેવો રાજા તેવી જ પ્રજા હોય.શિલ રાજા પોતાના રાજ્યમાં આવતા દરેક યાત્રી,વિદેશ યાત્રી, નાની યાત્રાનો મુસાફર હોય કે મોટી યાત્રાનો,વિદ્વાન હોય કે રંક ,રાજાને ખુશ કરવાનો એકમાત્ર રસ્તો....ચર્ચા.તે પોતાના રાજમાં આવતા દરેક વિદ્વતને એક પ્રશ્ન પૂછતો.શિલ પોતેજ સામે ચર્ચાઓમાં ઉતરે ...Read More

2

મોટું કોણ.... સાધુની પરીક્ષા.... - 2

યુવાન સાધુ સાથેનો રાજાનો સંવાદ હવે એક સ્તર પર હતોરાજા શિલ : ' મને સાબિત કરી આપો'. બન્ને આશ્રમ જગ્યાએ મહાન જ છે.યુવાન સંન્યાસી : હા..હા...હું ક્યા ક્યાંય ભાગી જાવ છુ.રાજા શિલ મને તો આ સાબિત કરવાનુ ગમશે અને હું તમને સાબિત પણ કરી આપીશ. પણ એક શતૅ છે,રાજા શિલ: એ વળી કઇ શતૅ??યુવાન સાધુ(સંન્યાસી) : રાજા શિલ શર્ત એ છે કે તમારે મારી સાથે થોડાક દિવસ આવવુ પડશે અને હુ રહુ છુ તેમ તમારે રહેવુ પડશે.હું કરૂ તે તમારે પણ કરવું પડશે.બોલો છે શતૅ મંજૂર??બોલો રાજા શિલ તમે આમ કરવા તૈયાર છો?તો હું જરૂર તમને સાબિત કરી આપીશ. ...Read More