રીલેશનશિપ નું સ્ટાર્ટઅપ

(0)
  • 3.8k
  • 0
  • 1.2k

સૌ પ્રથમ આપ સૌનો આભાર કે મારા શબ્દ ને સમજવા માટે અને મને એક નવા રસ્તા પર ચલાવતા શીખવાડવા માટે દરેક નો આભાર. હું પહેલી વાર લખી રહી છું એક પ્રેમ નું સ્ટાર્ટઅપ જે હું મારા શબ્દ ના જોડાણ સાથે તમારી વચ્ચે લાવી રહી છુ.અને હા ટાઇટલ જોઈ ને વિચાર આવ્યો હસે કે આ તો ઇંગલિશ માં હશે પણ ના હું ઇંગલિશ અને ગુજરાતી નું મિશ્રણ એટલે કે ૫૦ ૫૦ બનેનો સરવાળો ૧૦૦ થાય એવી જ રીતે ઇંગલિશ ગુજરાતી એ બને ને સાથે મળી ને જ આ સ્ટાર્ટઅપ ની શરૂઆત થશે. જો ગુજરાતી માં આનું નામ કહું તો એક પ્રેમ ની શરૂઆત અને હિન્દી માં કહું તો મોહબત કી શરૂઆત. તો મારા આ ઇંગ્લિશ ગુજરાતી ના કોમ્બિનેશન પર થી કંઈ આઈડિયા આવ્યો ?

1

રીલેશનશિપ નું સ્ટાર્ટઅપ - 1

સૌ પ્રથમ આપ સૌનો આભાર કે મારા શબ્દ ને સમજવા માટે અને મને એક નવા રસ્તા પર ચલાવતા શીખવાડવા દરેક નો આભાર.હું પહેલી વાર લખી રહી છું એક પ્રેમ નું સ્ટાર્ટઅપ જે હું મારા શબ્દ ના જોડાણ સાથે તમારી વચ્ચે લાવી રહી છુ.અને હા ટાઇટલ જોઈ ને વિચાર આવ્યો હસે કે આ તો ઇંગલિશ માં હશે પણ ના હું ઇંગલિશ અને ગુજરાતી નું મિશ્રણ એટલે કે ૫૦ ૫૦ બનેનો સરવાળો ૧૦૦ થાય એવી જ રીતે ઇંગલિશ ગુજરાતી એ બને ને સાથે મળી ને જ આ સ્ટાર્ટઅપ ની શરૂઆત થશે.જો ગુજરાતી માં આનું નામ કહું તો એક પ્રેમ ની શરૂઆત ...Read More