હેન્ડસમ મેન

(3)
  • 2.9k
  • 0
  • 1.1k

સફેદ શર્ટ અને બ્લૂ કલર નું જીન્સ પેન્ટ પહેરી ને એની પર્સનાલિટી તો કોઈક ને આકર્ષિત કરે એવી. ગોલુમોલું ચહેરો અને ગોલગપ્પા જેવા ગાલ આંખો તો ચાતક જેવી જાણે કે આતુરતા થી કોઈક ની રાહ જોતી હોય.અને પછી એની સુંદરતા માં વધારો કરતા એના ચશ્માં તો એના પર એટલા શોભે કે જાણે કોઈક મૂવી નો હીરો ના હોય.સ્ટાઇલ પણ એની એવીજ એના સિલ્કી વાળ એક બાજુ થી જાણે કે એને વધારે આકર્ષિત બનાવે છે.બહુ ભોળો અને નાદાન દેખાય પણ "મન ના ગુણો તો મહાદેવ જાણે" એ કહેવત એ સાર્થક કરે છે એવું લાગે.

1

હેન્ડસમ મેન - 1

સફેદ શર્ટ અને બ્લૂ કલર નું જીન્સ પેન્ટ પહેરી ને એની પર્સનાલિટી તો કોઈક ને આકર્ષિત કરે એવી. ગોલુમોલું અને ગોલગપ્પા જેવા ગાલ આંખો તો ચાતક જેવી જાણે કે આતુરતા થી કોઈક ની રાહ જોતી હોય.અને પછી એની સુંદરતા માં વધારો કરતા એના ચશ્માં તો એના પર એટલા શોભે કે જાણે કોઈક મૂવી નો હીરો ના હોય.સ્ટાઇલ પણ એની એવીજ એના સિલ્કી વાળ એક બાજુ થી જાણે કે એને વધારે આકર્ષિત બનાવે છે.બહુ ભોળો અને નાદાન દેખાય પણ "મન ના ગુણો તો મહાદેવ જાણે" એ કહેવત એ સાર્થક કરે છે એવું લાગે. નિરવ એક સરકારી કચેરી માં ...Read More