બે ઘૂંટ પ્રેમના

(67)
  • 42.4k
  • 2
  • 27.1k

" કરન આઈ ઠીંક વી આર નોટ મેડ ફોર ઇચ અધર.... એટલે હું એવું વિચારું છે કે આપણે આ રિલેશનશિપને અહીંયા જ ખતમ દઈએ તો?" અચાનક આવેલા બમ્પરથી મારી કારને જોરથી જટકો લાગ્યો અને ભૂતકાળના એ સ્મરણોમાંથી હું પાછો ફર્યો. આજથી એક વર્ષ પહેલા બનેલી એ ઘટના વારંવાર મારા દિલો દિમાગમાં ઘડિયાળના કાંટાની જેમ ફરી ફરીને મારી નજર સમક્ષ આવી રહી હતી. ત્યાં જ મારી આંખો એક રંગીલા કેફે પર જઈને અટકી. " લાગે છે આજ પણ ચાનો સહારો લેવો જ પડશે...." રિયા નામના વ્યસનને છોડવા માટે શરૂ કરેલી ચા હવે ધીમે ધીમે મારી દિનચર્યામાં પણ સામેલ થવા લાગી હતી. દરરોજ સાંજના છ વાગીને પાંચ મિનિટે હું રંગીલા કેફેમાં પહોંચી જતો પરંતુ આજ રિયાની યાદોમાંથી પરત ફરતા મને દસ મિનિટ વધુ લાગી ગઈ. કેફની અંદર પહોંચતા જ માલિક બોલ્યા. " ચા કે કોફી??"

1

બે ઘૂંટ પ્રેમના - 1

" કરન આઈ ઠીંક વી આર નોટ મેડ ફોર ઇચ અધર.... એટલે હું એવું વિચારું છે કે આપણે આ અહીંયા જ ખતમ દઈએ તો?" અચાનક આવેલા બમ્પરથી મારી કારને જોરથી જટકો લાગ્યો અને ભૂતકાળના એ સ્મરણોમાંથી હું પાછો ફર્યો. આજથી એક વર્ષ પહેલા બનેલી એ ઘટના વારંવાર મારા દિલો દિમાગમાં ઘડિયાળના કાંટાની જેમ ફરી ફરીને મારી નજર સમક્ષ આવી રહી હતી. ત્યાં જ મારી આંખો એક રંગીલા કેફે પર જઈને અટકી. " લાગે છે આજ પણ ચાનો સહારો લેવો જ પડશે...." રિયા નામના વ્યસનને છોડવા માટે શરૂ કરેલી ચા હવે ધીમે ધીમે મારી દિનચર્યામાં પણ સામેલ થવા લાગી હતી. ...Read More

2

બે ઘૂંટ પ્રેમના - 2

" મુલાકાત શું કરવી પપ્પા...તમે છોકરી જોઈ લીધી ને પછી મારે જોવી શું જરૂરી છે?" " આખી જિંદગી તારે સાથે વિતાવવાની છે, એક્બીજા ને ઓળખ્યા વિના જાણ્યા વિના તમે બન્ને ભવિષ્ય કેવી રીતે નિર્મિત કરશો? એક વખત મળી લઈશ પછી બધી મારી વાત સમજાઈ જશે..." હું પપ્પા સાથે ડીબેટ કરવા નહોતો ઈચ્છતો એટલે મેં કહ્યું. " ઓકે બાબા હું મળી લઈશ...પણ મળવા કેટલા વાગ્યે જવાનું છે?" " સાંજના છ વાગ્યે..." " છ વાગ્યે!..." " કેમ શું થયું?" " કાલ સાંજે તો હું મારા ફ્રેન્ડના બર્થ ડે પાર્ટીમાં જવાનો છું.." " હા તો છ વાગે મળીને ત્યાંથી તું ફ્રેન્ડના ઘરે ...Read More

3

બે ઘૂંટ પ્રેમના - 3

" પપ્પા હું જાઉં છું...." કારની ચાવીને ઉછાળતો હું ઘરની બહાર નીકળી ગયો. કારની અંદર બેસીને એક ઊંડો શ્વાસ અને ખુદને તૈયાર કર્યો. ખબર નહિ પણ કેમ આજ મનોમન હસવું આવી રહ્યું હતું. આમ તો મારો સ્વભાવ હંમેશા દુઃખી રહેવાનો છે પણ આજનો દિવસ કઈક અલગ લાગતો હતો. અર્પિતાને મળવાની તાલાવેલી કરતા પણ એ મિટિંગને જલ્દી ખતમ કરવામાં વધુ રસ હતો. " વર્ષો થઈ ગયા પણ લગ્નના રીતિરિવાજોમાં કોઈ બદલાવ નથી આવ્યા...હવે એક મુલાકાતમાં કોઈ કઈ રીતે વ્યક્તિને જાણી શકે?...ખેર...લગ્ન કરવા કંપ્લસરી છે તો કરવા જ પડશે..." લગ્ન વિશે ફરિયાદો કરતો કરતો હું કેફેની નજદીક પહોંચી ગયો. અને પહોંચતા ...Read More

4

બે ઘૂંટ પ્રેમના - 4

" આહહ..." ચાના માત્ર એક ઘૂંટે મારી બધી ગભરાટ દૂર કરી દીધી. અર્પિતાને પણ કોફીનો સ્વાદ ઘણો પસંદ આવ્યો એવું મેં દૂરથી જ નોટીસ કરી લીધું હતું. મારાથી ન રહેવાયું એટલે મેં પૂછ્યું.." એક સવાલ પૂછી શકુ તમને?" " જી પૂછો.." " તમને ચા જરા પણ પસંદ નથી..." મારા આ બેતુકા સવાલ સામે એ ખડખડાટ હસી પડી. " તમે આવો સવાલ પૂછશો મેં એક્સપેક્ટ નહોતું કર્યું...પણ તમે પૂછ્યું છે તો કહી દવ ચા મને પસંદ નથી સાવ એવું પણ નથી..પરંતુ ચા પીવાના નુકશાન ઘણા છે....સો આઈ ડોન્ટ લાઈક ટી..." " નુકસાન?? ચા પીવાથી વળી કેવા નુકસાન?" મારો અવાજ ચાની ...Read More

5

બે ઘૂંટ પ્રેમના - 5

" શું થયું? કોઈ પ્રોબ્લેમ?" કરન મારો ફિક્કો પડેલો ચહેરો વાંચી ગયો. " સોરી કરન...મારે અત્યારે જ ઘરે જવું ઓહકે એઝ યોર વિશ..." મેં તુરંત પોતાનો ફોન લીધો અને એને પર્સમાં નાખી કેફેની બહાર નીકળી ગઈ. ઉતાવળા પગે રસ્તો પાર કરતી હું ઝડપથી ઘરે પહોંચી. ભાભીને ઘરમાં જોઈને હું સીધી એને ભેટી પડી. " ભાભી...તમે! આવી ગયા!" " ક્યાં રહી ગઈ તું? હેં? ક્યારના રાહ જોઈને બેઠા છીએ અમે..." " ચાલો જલ્દી.. સાડા બાર થવા આવ્યા છે..મોડા પહોચશું તો તારા માસી મને જ ઠપકો આપશે..." પપ્પા એ અમારી વાતચીત પર ત્યાં જ પુર્ણવિરામ મૂકી દીધું. " ભાભી પછી ઘરે ...Read More

6

બે ઘૂંટ પ્રેમના - 6

" મતલબ તું કરનને હજુ મળવા માંગે છે?" " હા....મળવા તો માંગુ છું..પણ કોન્ટેક્ટ નંબર લેવાનો જ ભૂલી ગઈ....." લો બોલો નંબર પણ નથી લીધો અને મેડમ એમને મળવા માંગે છે...કઈ રીતે મળીશ હવે?" " એ જ તો હું વિચારું છું...પણ શું એ પણ મને મળવા માંગતો હશે?" મારા દિમાગમાં કરનના વિચારો દોડવાના શરૂ થઈ ગયા હતા. પણ મુજવણ એ હતી કે કરન સાથે મુલાકાત કરવી તો કઈ રીતે? થોડીવારમાં પપ્પા એ મને બોલાવી અને મારી પાસેથી જવાબ માંગ્યો. " પપ્પા....અત્યારે મારી પાસે કોઈ જવાબ નથી...." " જવાબ નથી નો શું મતલબ? તમે મળ્યા હતા તો કંઇક તો વાતચીત ...Read More

7

બે ઘૂંટ પ્રેમના - 8

ઓફિસના કામથી પરેશાન થતો હું ઘરે જવા નીકળી ગયો. છ વાગીને દસ મિનિટ ઓલરેડી થઈ ચૂકી હતી. કાર પૂરઝડપે મારા મનપસંદી કેફે પર આવીને ધીમી પડી ગઈ. " ચા પીવા રોકાવ કે ચાલ્યો જાવ..." વિચાર કરતા મેં અંતે ઘરે જવાનું મન બનાવી નાખ્યું પણ આ શું? આગળ ટ્રાફિક! બે ટુવ્હીલર એકબીજા સાથે અથડાઈ હતી અને બન્ને એકબીજા સાથે જઘડો કરવા લાગ્યા. જેથી આસપાસ સારી એવી ભીડ પણ જમા થઈ ગઈ. " લાગે છે ટ્રાફિક હટતા દસ પંદર મિનિટ તો લાગી જશે...ચલ ત્યાં સુધીમાં ચા જ પી લવ...." કારને સાઈડમાં કરી હું કેફેની અંદર પ્રવેશ કર્યો. " કેમ છો અંકલ?" ...Read More

8

બે ઘૂંટ પ્રેમના - 7

પાર્ટી સાથે મારો કોઈ ખાસ લગાવ નહતો. આજના અભદ્ર સોંગ સાથે મને તાલમેલ મિલાવવું બિલકુલ ગમતું નહી. એટલે હું એક ખૂણે બેસીને લોકોને નાચતા ગાતા જોઈ રહ્યો. મારા સિવાય બાકી બધા મોજમસ્તી કરતા ખિલખિલાટ હસી રહ્યા હતા. ત્યાં જ થોડીવારમાં મારી કોલેજનું એક ગર્લ્સ ગ્રુપ મારી બાજુમાં આવીને ઊભું રહી ગયું. મેં થોડીક દૂરી બનાવીને પોતાનું ધ્યાન બીજે કેન્દ્રિત કર્યું પણ મારા કાનને હું ક્યાં રોકી શકવાનો હતો.." રિયા કેમ ન આવી? તને ખબર છે?" " કોને ખબર શ્રુતિ....મને તો લાગે છે આ સંજયે જ નહિ બોલાવી હોય એને...બાકી રિયા પાર્ટીમાં આવવાની ના પાડે એવું બને ખરી?" " મને ...Read More

9

બે ઘૂંટ પ્રેમના - 9

" તમારું શું ડ્રીમ છે? મિંસ કોઈ મંજિલ કે જ્યાં તમે પહોંચવા માંગતા હોય?" અર્પિતા એ આ સવાલ ગંભીર પૂછ્યો પરંતુ મેં હસી મજાકમાં જવાબ આપ્યો. " હું ઓલરેડી પહોંચી તો ગયો છું...આ રંગીલા કેફેમાં, મારી ચા જ મારી મંઝિલ છે..." ચા અને કોફીની સાક્ષીમાં અમે ઘણી વાતો કરી. અમે એક સારા એવા મિત્ર બની ગયા હતા. અમને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરવો ખૂબ ગમ્યો. પરંતુ નિર્ણય અહીંયા મિત્રતા તો નહિ પરંતુ જીવનસાથીનો લેવાનો હતો. કોફીના છેલ્લા ઘૂંટ સાથે અર્પિતા એ કહ્યું. " શું વિચાર કરો છો?" " કઈ નહિ..." " આઈ મીન તમે નિર્ણય કરી લીધો છે?" મેં ...Read More

10

બે ઘૂંટ પ્રેમના - 10

" કરન ક્યાં ધ્યાન છે? તારી ચા ઠંડી પડી જશે બેટા..." વહેલી સવારમાં મને ચાની સાથે ફોનનું પણ વળગણ હતું. અને લાગે પણ કેમ નહિ, અર્પિતાનો મેસેજ જો આવ્યો હતો. આજ પ્રથમ વખત એવું બન્યું હતું કે મેં ચાના કપને સાઈડમાં કરીને ફોન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હશે...." ચલો મમ્મી...મારે ઓલરેડી લેટ થાય છે...હું જાવ છું...બાય..." કારની ચાવી લઈને હું તુરંત ઘરની બહાર નીકળી ગયો. કાર પોતાના રસ્તે રાબેતામુજબ ચાલતી જતી હતી પણ મારું ધ્યાન તો બસ ફોનમાં જ ખોવાયેલું હતું. " મેસેજ સીન થઈ ગયો પણ કોઈ જવાબ નહિ.... ક્યાં ગઈ હશે??" અનેકો સવાલે મારા મનની શાંતિ ભંગ ...Read More

11

બે ઘૂંટ પ્રેમના - 11

થોડીવારમાં ત્રણ બરફના ગોલા અમારી સમક્ષ આવી ગયા. " અમમમ.... ગોલો મસ્ત છે નહિ?" અર્પિતા એ કહ્યું. " અહીંયાના મસ્ત જ હોય છે....હું ને તારો ભાઈ નીતીશ અહીંયા જ તો ગોલા ખાવા આવીએ છીએ..." એના ભાભીએ તુરંત જવાબ આપતા કહ્યું. એ બન્ને વચ્ચેની વાતચીતમાં મેં મારું ધ્યાન ગોલા પર ટકાવ્યું. થોડીવારમાં ગોલો પૂર્ણ થયો અને ત્યાં જ અર્પિતાના ભાભીના ફોનમાં કોલ આવ્યો. ફોન પર ચાલુ વાતમાં જ એ બોલી ઉઠી. " અર્પિતા....નીતીશનો ફોન હતો... આપણને જલ્દી ઘરે જવાનું કીધું છે...." " કેમ અચાનક શું થયું?" " એ તો મને પણ નથી ખબર...ઘરે જશું પછી ખબર પડશે..." બન્ને પોતાની જગ્યાએથી ...Read More

12

બે ઘૂંટ પ્રેમના - 12

" ભાભી એક સવાલ પૂછું?" " હમમ...બોલ...." ભાભી એ ફોનમાં જોતા જ કહ્યું. " ભાભી.... જરા મારું સામું તો " હા પણ તું પૂછ હું સાંભળું છું...." મેં અચકાતા અચકાતા પૂછી નાખ્યું." તમને કરન કેવો લાગ્યો? મતલબ સારો છોકરો તો છે ને?" ભાભી એ આંખો ફાડીને મારું સમુ જોયું અને બોલ્યા. " એક મહિના સુધી નિયમિત મળ્યા બાદ તું મને પૂછે છે કે કરન કેવો છોકરો છે?? કોને બુધ્ધુ બનાવે છે હે?" " એવું શું કરો છો કહો ને કરન તમને કેવો લાગ્યો?" " સાચું કહું તો મને તો ન ગમ્યો..." મારાથી જોરથી બોલાઈ ગયું. " શું?? પણ કેમ? ...Read More

13

બે ઘૂંટ પ્રેમના - 13

" આજ પણ લેટ?" અર્પિતા એ ફરિયાદ કરતા કહ્યું." આ ટ્રાફીકમાં ફસાઈ ગયો હતો એટલે નહિતર હું તો આજ પહેલા પહોંચી જ જવાનો હતો...." મેં આજ ફરી બહાનું આપ્યું." હા હા હવે જુઠ્ઠું ના બોલો...." " તો મારી ચા ઓર્ડર કરી?" ચેર પર બેસતા જ મેં પૂછી નાખ્યું. " હા તમારી ચા હમણાં આવી જશે એને તમારી જેમ લેટ આવવાની આદત જો નથી ને..." " લાગે છે આજ મેડમ પૂરી તૈયારી સાથે આવ્યા છે..." " લો તમારી ચા અને મારી કોફી પણ આવી ગઈ....થેંક્યું અંકલ... " ચાના બે ઘૂંટ પીતા જ મેં પૂછ્યું. " તો શું નક્કી કર્યું? હા ...Read More

14

બે ઘૂંટ પ્રેમના - 14

" શૂટ બુટ પહેરીને આજ શેની પાર્ટી અટેન્ડ કરવા જઈ રહ્યો છે હે?" રાહુલ સંજયના રૂમમાં આવતા જ બોલ્યો. પાર્ટીમાં નથી જઈ રહ્યો....મારા એક મિત્રના આજ ઇંગેજમેન્ટ સેરેમની છે તો બસ એ જ અટેન્ડ કરવા જાઉં છું...." " ક્યો મિત્ર?" " છે મારો કોલેજ ફ્રેન્ડ...જીગરી યાર છે મારો...એટલે તો હું જાવ છું.....ચલ ને તું પણ સાથે....." " હું ત્યાં આવીને શું કરીશ? હું તો એને જાણતો પણ નથી..." " તું એને મળીશ એટલે જાણી જઈશ અને એમ પણ એણે તને પણ ઇન્વિટેશન આપ્યું જ છે.."" એવું હોય તો તું દસ મિનિટ રૂક હું હમણાં રેડી થઈને આવ્યો..." " ઓકે ...Read More

15

બે ઘૂંટ પ્રેમના - 15

" પણ અર્પિતા તને આ છોકરો ગમ્યો કઈ રીતે?" રાહુલે કહ્યું. " વોટ ડુ યુ મીન?" અર્પિતા એ તુરંત આંખોમાં આંખ મિલાવતા કહ્યું. " મીન્સ કે તને તો મારા જેવા બોડી વાળા છોકરા ગમે છે ને તો પછી તે આવા સિંગલ બોડી વાળા છોકરાને પસંદ કેવી રીતે કર્યો? મને તો જોતા જ એ બિચારો લાગે છે....બહાર કોઈ જઘડો થઈ જશે તો ફાઇટ પણ નહિ કરી શકે... એ તારી રક્ષા કેવી રીતે કરશે? વેરી બેડ ડિસિઝન..." થોડીક ક્ષણ માટે અર્પિતાને રાહુલની વાત સત્ય લાગી. કારણ કે આ એક મહિનાની મુલાકાતમાં એ કરનના સ્વભાવને સારી રીતે જાણી ગઈ હતી. એનો સ્વભાવ ...Read More

16

બે ઘૂંટ પ્રેમના - 16

સાતેક દિવસ બાદ કરન અર્પિતાના ઘરે પિકઅપ કરવા કાર લઈને પહોંચી ગયો. કારણ કે આજે કરને અર્પિતા સાથે બહાર ડિનર કરવાનો પ્લાન બનાવ્યો હતો. " અર્પિતા જલ્દી કર....હું તારી રાહ જોઉં છું.." ફોન પર વાત કરતા કરને કહ્યું. " બસ બે મિનીટ હ...કરન...." અર્પિતા એ જલ્દીથી લિપસ્ટિક કરી અને કરનના કારમાં આવીને બેસી ગઈ. રાતના આઠ વાગી ગયા હોવાથી રસ્તે સારી એવી ભીડ જામી હતી. ધીમે ધીમે રસ્તો કાપતા કરન ગાડી ચલાવી રહ્યો હતો. જ્યારે અર્પિતા બસ કરનને જોઈ રહી હતી. " તમને ખબર છે, આપણે જે હોટલમાં જઈએ છીએ ને ત્યાંનું જમવાનું એટલે એક નંબર... હું હંમેશા મારા ...Read More

17

બે ઘૂંટ પ્રેમના - 17

" મારું મન તો ફુલ ગુજરાતી થાળી ઓર્ડર કરવાનું થાય છે...આ સમોસા, પિત્ઝા, બર્ગર તો હું ખાતો જ નથી..... તો ગુજરાતી થાળી જ લઈશ અને તમે? તમારે બીજું કંઈ ઑર્ડર કરવું છે?" " ના ના... હું પણ ગુજરાતી થાળી જ ખાઈશ..." અર્પિતા એ મન મારીને કરનનો સાથ આપ્યો. પણ કરન અર્પિતાની પસંદ વિશે વિચાર પણ ન કર્યો અને બે ગુજરાતી થાળી ઓર્ડર કરી દીધી. કરન મનમૂકીને જમવા લાગ્યો જ્યારે અર્પિતા હસતો ચહેરો રાખીને કરનનો સાથ આપવા લાગી. બન્ને ડિનર પતાવીને બહાર નીકળ્યા અને ઘરે જવા રવાના થયા. કરને અર્પિતાને એના ઘરે ડ્રોપ કરી અને ત્યાંથી એ જતો રહ્યો. દસ ...Read More

18

બે ઘૂંટ પ્રેમના - 18

" અરે હા મને યાદ છે આજ મીટીંગ છે...હા હા હું સમય પહેલા પહોંચી જઇશ ..તું ફોન મૂકીશ તો અહીંયાથી નીકળીશ ને " કરને ફોન કટ કર્યો અને ઝડપથી તૈયાર થઈને કારમાં બેસ્યો. " હજુ તો પંદર મિનિટ બાકી છે...આરામથી પહોંચી જઇશ..." વોચમાં નજર કરતા એણે હાશકારો અનુભવ્યો. બે કિલોમીટર રસ્તો કાપ્યા બાદ એમની નજર એક કેફે પર પડી. તેણે તુરંત કાર રોકી અને વિન્ડો બહાર નજર કરતા બોલ્યો." આ તો એ જ કેફે છે જેની ઓપનિંગ દસ દિવસ પહેલા થઈ હતી....સાંભળ્યું છે અહીંયાની ચાના સ્વાદનો કોઈ જવાબ નથી!..." ચા જાણે કરનને કેફેની અંદર લાવવા ખેંચી રહી હતી. હવે ...Read More

19

બે ઘૂંટ પ્રેમના - 19

" કરન એટલે તો હું મારી ભૂલ સ્વીકાર કરું છું ને, હું તને સમજવામાં નિષ્ફળ રહી એનું મને દુઃખ મેં ગુસ્સામાં આવીને ન કહેવાનું કહી દીધું અને આપણે જુદા થઈ ગયા...અને એનો મને અફસોસ છે...પછતાવો છે...પ્લીઝ કરન મને માફ કરી દે....." રિયા એ ધીમેથી કરનનો હાથ પકડી લીધો અને પોતાની તરફ કરીને બોલી. " કરન....આઈ લવ યુ સો સો મચ......" આટલું કહેતા જ રિયા કરનને ભેટી પડી. કરનને જાણે 440 વોલ્ટનો ઝટકો લાગ્યો હોય એમ બસ મૂર્તિ બની ઊભો રહી ગયો. થોડાક સમય માટે તો કરને પોતાના બન્ને હાથ રિયાથી દુર રાખ્યા હતા પણ જેમ ધડકનની ગતિ તેજ થવા ...Read More

20

બે ઘૂંટ પ્રેમના - 20

" કાકા શું તીખા સમોસા બનાવો છો તમે !.. જરા ચટણી નાખજો ને!" સંજયે કહ્યું.ત્યાં જ એમનો જીગરી યાર બોલ્યો. " તીખું ખાવાનું ઓછું રાખ ભાઈ...." " આજ તું મને રોક નહિ એક તો એમ પણ સવારે કંઇ નાસ્તો નથી કર્યો અને એમાં આ પ્રોફેસરે એક કલાક સુધી લેક્ચર જ આપ્યો છે.., કાકા તમે જલેબી બનાવો છો??" " ના ઓનલી સમોસા, બર્ગર એન્ડ પિઝા...." " કાકા એક ફાયદાની વાત કહું તમને, તમે આ સમોસાની સાથે જલેબી પણ ચાલુ કરી દો...પછી જોવો તમારો બિઝનેસ કઈ રીતે દસ ગણો વધી જાય છે..." " ભાઈ શું કરવા કાકાને પરેશાન કરે છે...જે ધંધો ...Read More

21

બે ઘૂંટ પ્રેમના - 21

એક મહિના પછી એક દિવસ કોલેજના પ્રોફેસરે બધા સ્ટુડન્ટ્સને મેદાનમાં ભેગા થવા માટે કહ્યું. લોકો અનેક પ્રકારની અટકળો લગાવવા ત્યાં પ્રોફેસરે આવીને જરૂરી ઘોષણા કરી." એકઝેક્ટ એક મહિના પછી આપણી કોલેજ સિલ્વર ઝુબ્લી ઉજવવા જઈ રહી છે, અને આ કાર્યક્રમમાં બધા સ્ટુડન્ટ્સે ભાગ લેવો કમ્પલસરી છે....જેમાં ડાન્સ, સિંગીગ, ડ્રામા જેવી અનેકો એક્ટિવિટી સામેલ છે...તમને જેમાં યોગ્ય લાગે તમે એમાં ભાગ લઈ શકો છો....પણ યાદ રાખજો આ કાર્યક્રમમાં બધા સ્ટુડન્ટ્સે ભાગ લેવો જરૂરી છે, અન્ડરસ્ટેન્ડ...." પ્રોફેસરની સૂચના સાંભળ્યા બાદ બધા પોતપોતાના ગ્રુપમાં વાતો કરવા લાગ્યા. જ્યાં કેટલાક સ્ટુડન્ટ્સ ખુશ હતા તો કેટલાક સ્ટુડન્ટ્સ નાખુશ થઈને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા. ...Read More

22

બે ઘૂંટ પ્રેમના - 22

જેણે જેણે ડાન્સ પરફોર્મન્સમાં ભાગ લીધો હતો એ બધા સ્ટુડન્ટ્સને હોલમાં ભેગા થવા માટે કહ્યું. થોડીવારમાં પ્રોફેસર ત્યાં આવ્યા બોલ્યા. " ગુડ મોર્નિંગ એવરીવન......ઓહો...પચાસ સ્ટુડન્ટ ડાન્સ કરવામાં ઇન્ટરેસ્ટેડ છે...નાઇસ વેરી નાઈસ.... બટ તમે આગળ કંઇ સવાલ કરો એ પહેલા હું એક જરૂરી વાત કહેવા માંગુ છું....કે તમે સોલો ડાન્સ કરશો, કપલ ડાન્સ કે પછી ગ્રુપ ડાન્સ કરશો એનો નિર્ણય તમે એકલા નહિ લઈ શકો..." " વોટ??" " અમે ડીસીઝન નહિ લઈએ તો કોણ લેશે?" બધા સ્ટુડન્ટ એકસાથે બોલવા લાગ્યા. ત્યાં પ્રોફેસરે બધાને શાંત કરતા કહ્યું. " લીસન એવરીવન....મારી પૂરી વાત સાંભળો....અને પેલા આ બોક્સ જોવો જે મેં ટેબલ પર ...Read More

23

બે ઘૂંટ પ્રેમના - 23

" હમમ....બધા આવી ગયા??" બધા સ્ટુડન્ટ્સ એકસાથે બોલ્યા. " યસ સર..." ત્યાં જ સરની નજર રિયા પર ગઈ અને " રિયા મને યાદ છે ત્યાં સુધી તું સોલો પરફોર્મન્સ નહોતી કરવાની...તો તારો પાર્ટનર ક્યાં છે?" રિયા જવાબ આપે એ પહેલા જ કરન રિયાની નજદીક આવ્યો અને બોલ્યો. " સોરી સર....હું પહોંચવામાં લેટ થઈ ગયો..." " કરન તું છે રિયાનો ડાન્સ પાર્ટનર....?" " યસ સર.." રિયાનું ધ્યાન બાજુમાં ઉભેલા કરન તરફ વધુને સરની વાતોમાં ઓછું હતું. કરનના બદલાયેલા નિર્ણય સામે રિયા એ મનમાં જ હસી નાખ્યું. જેના લીધે કરન થોડોક ગભરાયો જરૂર પણ પછી એકદમ સ્વસ્થ થઈ ગયો. પ્રોફેસરે બહારથી ...Read More

24

બે ઘૂંટ પ્રેમના - 24

કરન તુરંત દોડતો રિયા પાસે આવ્યો અને કઈક બોલે એ પહેલા એમને ભાન થયું કે એણે ટુંકો નાઈટ ડ્રેસ છે એટલે એણે રિયાને ત્યાં જ બે મિનિટ ઉભા રહેવા માટે કહ્યું અને ફટાફટ દોડતો રૂમમાં ગયો અને કપડાં ચેન્જ કરીને પાછો ફર્યો અને બોલ્યો." રિયા આ કોઈ સમય છે મારી ઘરે આવવાનો?" રિયા અદપ પાડીને ઊભી રહી ગઈ અને બોલી." તો ક્યારે આવું? સવારમાં તો તું કોલેજ પૂરી થઈ નથી ને ઘરે જવા નીકળી જાય છે....તારી પાસે પ્રેક્ટિસ કરવા માટે અડધા કલાકનો પણ ટાઇમ નથી..." " મતલબ તું અત્યારે મને પ્રેક્ટિસ કરાવવા માટે આવી છે?"" હા...." કરને જે મનમાં ...Read More

25

બે ઘૂંટ પ્રેમના - 25

પંદર દિવસ સુધી સખત મહેનત અને પ્રેક્ટીસ કર્યા બાદ આખરે એ સમય આવી જ ગયો જ્યાં સ્ટેજ પર રિયા કરન ડાન્સ પરફોર્મન્સ કરવાના હતા. " કરન આર યુ ઓકે? આના પર્ફોમન્સ બાદ આપણે જ પર્ફોર્મન્સ કરવાનું છે..." કરનનું આખુ શરીર ધ્રુજી રહ્યું હતું છતાં પણ હિંમત દાખવતા તેણે કહ્યું. " હા હા હું રેડી છું.. ટેન્શન લેવા જેવી કોઈ વાત નથી..." " તો તારું આ શરીર કેમ ધ્રૂજે છે હે? કરન તું બસ એટલું યાદ રાખ કે હું હંમેશા તારી સાથે જ છું... ઓડિયન્સ શું વિચારશે?એ વિશે જરા પણ વિચાર કર્યા વિના બસ તું મારી સાથે એક થઈને ડાન્સ ...Read More