મોબાઇલ-ઑફ,-કહાની-ઓન-(મીની-સ્ટોરીઝ-સિરીઝ)-2

(3)
  • 5.7k
  • 0
  • 2.4k

પ્રસ્તુત સિરીઝ માં એક જ વાક્યથી શુરૂ થતી અલગ અલગ એવી સાત નાની નાની વાર્તાઓ ને મેં લખી છે, અને એ વાક્ય આ છે - એક તો મોબાઈલ ને પણ હમણાં જ સ્વીચ ઑફ થવાનું હતું.. દિમાગ ગુસ્સાને લીધે ફાટી જતું હતું! વાર્તા ( 1 ) એક તો મોબાઈલ ને પણ હમણાં જ સ્વીચ ઑફ થવાનું હતું.. દિમાગ ગુસ્સા ને લીધે ફાટી જતું હતું ! "હા, બોલ! સોરી! મોબાઈલ માં ચાર્ચિંગ નહોતું, હમણાં જ ચાર્ચિંગ માં મૂકી ને આવી છું. . . " ગીતાએ સફાઈ આપી. "હા, કોઈ વાંધો નહિ, શું કહ્યું પપ્પા એ?!" મારો સવાલ હજી પણ એ જ હતો. "યાર, શું કહું હવે તને! એમને તો.." એ બહુ જ ઉદાસીનતા થી બોલતી હતી તો મને પણ વાત ખરાબ જ હોવા ની આશંકા થવા લાગી!

Full Novel

1

મોબાઇલ-ઑફ,-કહાની-ઓન-(મીની-સ્ટોરીઝ-સિરીઝ)-2

મોબાઇલ ઓફ, કહાની ઓન (મીની સ્ટોરીઝ સિરીઝ) પ્રસ્તુત સિરીઝ માં એક જ વાક્યથી શુરૂ થતી અલગ અલગ એવી સાત નાની વાર્તાઓ ને મેં લખી છે, અને એ વાક્ય આ છે - એક તો મોબાઈલ ને પણ હમણાં જ સ્વીચ ઑફ થવાનું હતું.. દિમાગ ગુસ્સાને લીધે ફાટી જતું હતું! વાર્તા ( 1 ) એક તો મોબાઈલ ને પણ હમણાં જ સ્વીચ ઑફ થવાનું હતું.. દિમાગ ગુસ્સા ને લીધે ફાટી જતું હતું ! હા, બોલ! સોરી! મોબાઈલ માં ચાર્ચિંગ નહોતું, હમણાં જ ચાર્ચિંગ માં મૂકી ને આવી છું. . . ગીતાએ સફાઈ આપી. હા, કોઈ વાંધો નહિ, શું કહ્યું પપ્પા ...Read More

2

મોબાઇલ-ઑફ,-કહાની-ઓન-(મીની-સ્ટોરીઝ-સિરીઝ)-2

( 3 ) એક તો મોબાઈલ ને પણ હમણાં જ સ્વીચ ઑફ થવાનું હતું.. દિમાગ ગુસ્સાને લીધે ફાટી જતું મન ઉદાસ હોય છે તો આપણને આપની ગમતી વ્યક્તિ સાથે વાત કરવાની ઈચ્છા થઇ આવતી હોય છે ને! મારે પણ વાત કરવી હતી, પણ નસીબ જ નહોતું! પૂર્વી, મારી બહેનનાં છોકરાએ બધું જ ચાર્જિંગ ફિનિશ કરી દીધું હતું અને હવે હું ગીતા સાથે વાત નહિ કરી શકું! પૂર્વીનો ફોન મારી પાસે જ હતો અને એના નંબર પર ગીતાએ કોલ કર્યો હતો. નંબર જોઈને જ દિલનાં તાર ઝણઝણી ઉઠયાં. દિલ એક ધબકારો ચૂકી ગયું. હાય! એને સામેથી કહ્યું તો દિલ ખુશ ...Read More

3

મોબાઇલ-ઑફ,-કહાની-ઓન-(મીની-સ્ટોરીઝ-સિરીઝ)-2

મોબાઇલ ઑફ, કહાની ઓન (મીની સ્ટોરીઝ સિરીઝ) - 3 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)( 5 ) એક તો મોબાઈલ ને હમણાં જ સ્વીચ ઑફ થવાનું હતું.. દિમાગ ગુસ્સાને લીધે ફાટી જતું હતું! સ્વીચ ઓફ થયેલો ફોન જોઈને મને થોડી રહેલી આશા પણ હવે નિરાશા સમાન લાગી રહી હતી. હવે ગૂગલ મેપ પણ નહોતો ચાલવાનો! એડ્રેસ ખબર હતી પણ આટલાં મોટાં શહેરમાં જઈશું કેવી રીતે?! તું ભાઈ, રિલેક્સ! નીતિને કહ્યું પણ ખુદ એ પણ ગભરાઈ ક ગયો હતો. જોયું ને ભાઈ, આવા મોટાં ફોન જ્યારે સ્વીચ ઓફ થઈ જાય ત્યારે હું વાપરું એવાં નાના ફોન કામ લાગે છે! નીતિન એની પાસે ...Read More