એક લડત પોતાના અધિકારો માટે...

(0)
  • 2k
  • 0
  • 814

(એજ પરંપરાગત રુઢિચુસ્ત માનસિકતા તોડવા માટે લડાતુ કર્મયુધ્ધ... આપણે મળીએ પ્રતિજ્ઞા સક્સેનાને.... પ્રતિજ્ઞા એક સુંદર અને ચહેરા ઉપર આત્મવિશ્વાસ ધરાવતી મહત્વકાંક્ષી યુવતી હતી...તે નાનપણથી જ ભણવામાં અવ્વલ હતી...ઘરકામમાં પણ આ તો સોનામાં સુગંધ ભળે તેવી વાત થઈ ને... આદર્શ બે બહેનો વચ્ચે એક ભાઈ હતો. જે બે બહેનો કરતાં સૌથી મોટો હતો, મોટાભાઈની ભૂમિકા પિતા પછી બીજા નંબરમાં આવે છે.આદર્શ કલેક્ટર ઓફિસમાં મામલતદાર તરીકે ફરજ બજાવતો હતો,માટે આદર્શ તેની બે બહેનોનો બોડીગાર્ડ કહો તો પણ ચાલે..આદર્શ તેના નામ પ્રમાણે આદર્શ હતો...તેની બે બહેનો માટે મમ્મી પપ્પાનો આજ્ઞાકારી દિકરો હતો... એ તો મેચ્યોર હતો જ...પરંતુ બંન્ને બહેનોની જવાબદારી અને ચિંતાએ તેને વધુ બનાવેલો. પપ્પા બે બહેનોની કેમ જવાબદારી કેમ પૂરી કરશે?તે માટે તે પપ્પાનો સાથીદાર બની ગયો...

1

એક લડત પોતાના અધિકારો માટે... - 1

"એક લડત પોતાના અધિકારો માટે ભાગ:1" (એજ પરંપરાગત રુઢિચુસ્ત માનસિકતા તોડવા માટે લડાતુ કર્મયુધ્ધ... આપણે મળીએ પ્રતિજ્ઞા સક્સેનાને.... પ્રતિજ્ઞા સુંદર અને ચહેરા ઉપર આત્મવિશ્વાસ ધરાવતી મહત્વકાંક્ષી યુવતી હતી...તે નાનપણથી જ ભણવામાં અવ્વલ હતી...ઘરકામમાં પણ આ તો સોનામાં સુગંધ ભળે તેવી વાત થઈ ને... આદર્શ બે બહેનો વચ્ચે એક ભાઈ હતો. જે બે બહેનો કરતાં સૌથી મોટો હતો, મોટાભાઈની ભૂમિકા પિતા પછી બીજા નંબરમાં આવે છે.આદર્શ કલેક્ટર ઓફિસમાં મામલતદાર તરીકે ફરજ બજાવતો હતો,માટે આદર્શ તેની બે બહેનોનો બોડીગાર્ડ કહો ત ...Read More