નિયતિ.

(19)
  • 19k
  • 5
  • 9.9k

અહમદાવાદ ગુજરાત નું ધબકતું હાર્ટ .. અહમદાવાદ ગુજરાત ની ગૌરવવંતુ શહેર .. અહમદાવાદ એટલે ગુજરાતી નું ગૌરવ..અહમદાવાદ એટલે ગુજરાત ની શાન ... અહમદાવાદ આજ ખુબ પ્રખ્યાત સાત્વિક ઇન્સ્ટિટ્યૂટે ઓફ સાયન્સ માં આજ ખુબ ચલપહલ હતી કારણકે આજે ફ્રેશર નો પહેલો દિવસ હતો આખા ગુજરાત માંથી ઘણા બધા સ્ટુડેંટ્સ અલગ અલગ શહેર માંથી પોતપોતના સપના લય ને આવ્યા હતા . ઇન્સ્ટિટ્યૂટ આજ ખુબજ સરસ લાગી રહ્યું હતું.બધા સ્ટુડન્ટ ક્લાસ શોધવા અને પોતે કેમ સપના પૂરા કરશે અને પોતાને કેવા મિત્રો મળશે એ વિચારતાં હતા.

1

નિયતિ - ભાગ 1

નિયતિ ભાગ ૧ અહમદાવાદ ગુજરાત નું ધબકતું હાર્ટ .. અહમદાવાદ ગુજરાત ની ગૌરવવંતુ શહેર .. અહમદાવાદ એટલે ગુજરાતી નું એટલે ગુજરાત ની શાન ... અહમદાવાદ આજ ખુબ પ્રખ્યાત સાત્વિક ઇન્સ્ટિટ્યૂટે ઓફ સાયન્સ માં આજ ખુબ ચલપહલ હતી કારણકે આજે ફ્રેશર નો પહેલો દિવસ હતો આખા ગુજરાત માંથી ઘણા બધા સ્ટુડેંટ્સ અલગ અલગ શહેર માંથી પોતપોતના સપના લય ને આવ્યા હતા . ઇન્સ્ટિટ્યૂટ આજ ખુબજ સરસ લાગી રહ્યું હતું.બધા સ્ટુડન્ટ ક્લાસ શોધવા અને પોતે કેમ સપના પૂરા કરશે અને પોતાને કેવા મિત્રો મળશે એ વિચારતાં હતા . ત્યાં અચાનક એક બ્લેક કલર ની કાર કેમ્પસ માં દાખલ થઈ અને બધા ...Read More

2

નિયતિ - ભાગ 2

નિયતિ ભાગ-૨રોહન સાથે ઝઘડિયા પછી વિધિ પોતાના ઘરે જતી રહે છે રોહન પણ પોતાના ઘરે જતો રહે છે વિધિ સામાન્ય પરિવારની જે પોતાના પરિવારનું શાન છે. વિધિના પરિવારમાં એના પપ્પા રમેશભાઈ એના મમ્મી ભક્તિબેન અને નાની બહેન સ્નેહા હોય છે રમેશભાઈ સામાન્ય કંપનીમાં મેનેજર હોય છે ભક્તિ બહેન ગુહીણી હોય છે અને સ્નેહા સ્કૂલમાં ભણે છે. વિધિ પોતાના ઘરમાં બધાને બહુ જ લાડકી હોય છે ખાસ કરીને એના રમેશભાઈ ની.. (બીજે દિવસે સવારે)રમેશભાઈ: વિધિ ક્યાં રહી ગઈ દીકરા તારા પપ્પા રાહ જુએ છે છે... સાથે સ્નેહા ને પણ લેતી આવજે એને પણ આપણે સ્કૂલમાં વચ્ચે મુકતા જઈશું.વિધિ: હા પપ્પા ...Read More

3

નિયતિ - ભાગ 3

વિધિ કોલેજથી ઘરે આવીને પોતાના મમ્મી ભક્તિ બહેનને ઘરકામમાં મદદ કરાવે છે ત્યાં જ રમેશભાઈ અને સ્નેહા આવી જાય પછી આખો પરિવાર સાથે મળીને જમે છે. વિધિ પોતે સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે તે જણાવે છે.રમેશભાઈ: આ તો દીકરા તે બહુ સારું કર્યું આમ પણ તારો અવાજ ખૂબ જ સરસ છે જાણે તારા અવાજ માં સરસ્વતી બેઠા હોય..ભક્તિ બહેન: હા દીકરાવિધિ: પણ મમ્મી પપ્પા મને ડર લાગી રહ્યો છે કે સિંગિંગ કોમ્પિટિશનમાં અમારી કોલેજમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે.સ્નેહા: દીદી તું ડર નહીં આમ પણ તું ખૂબ જ સારું ગાય છે.ભક્તિબેન: હા દીકરા તું એવી ચિંતા નહીં કર ...Read More

4

નિયતિ - ભાગ 4

નિયતિ ભાગ 4આજે અમદાવાદનું સાત્વિક ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું કારણ કે આજે ફ્રેશર પાર્ટીનું કરેલું હતું બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત હતા ફ્રેશર પાર્ટીને લઈને કારણ કે આજે સિંગિંગ ડાન્સિંગ જેવી અનેક સ્પર્ધાઓનું આયોજન કરેલું હતું અને આજે કોલેજમાં મિસ એન્ડ મિસિસ ફ્રેશર પણ જાહેર થવાના હતા. ફેશર પાર્ટીનું આયોજન કોલેજના કેમ્પસમાં જ કરવામાં આવ્યું હતું એટલે કોઈ વિદ્યાર્થીઓને અગવડતા ના પડે. આમ તો સાત્વિક ઇન્સ્ટિટયૂટ ખૂબ જ મોટું હતું પણ આજે વિદ્યાર્થીઓના કારણે ખૂબ જ સુંદર અને ચહલપહલ વાળું લાગી રહ્યું હતું. બધા વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ તૈયાર થઈને આવ્યા હતા અમુક ...Read More

5

નિયતિ - ભાગ 5

નિયતિ ભાગ 5રિદ્ધિ અને કૃણાલ ની વાત સાંભળીને વિધિ થોડીવાર વિચાર કરે છે કે રોહન સાથે સિંગિંગ કોમ્પીટીશનમાં ભાગ લેવો કે નહીં થોડીવાર પછી વિધિ રોહન સાથે કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે માની જાય છે અને રોહન અને વિધિ બને પોતાની તૈયારી કરે છે ત્યાં જ થોડી વારમાં બંનેનું નામ અનાઉન્સ થાય છે. રીધી અને કૃણાલ બંનેને ઓલ ધ બેસ્ટ કહે છે અને બંને સ્ટેજ પર જાય છે.રોહન તો કોલેજમાં પહેલેથી જ સિંગર તરીકે જાણીતો હતો પણ વિધિ આ કોલેજમાં નવી હતી એટલે એને થોડુંક ડર લાગી રહ્યો હતો. રોહન વિધિ ને આંખના ઇશારેથી જ હિંમત આપે છે.(નીચે) રિધ્ધિ: કુણાલ ...Read More

6

નિયતિ - ભાગ 6

નિયતિ ભાગ 6 આમ જ થોડાક દિવસો જતા રહે છે સમય જતા કૃણાલ અને રિધ્ધિ વચ્ચે પ્રેમની કુપળો ફૂટે જ્યારે બીજી બાજુ રોહન અને વિધિ ખુબ સારા મિત્રો બની ગયા હોય છે મિત્રતા કે કોલેજમાં ખૂબ જ વખણાતી હોય છે થોડા દિવસો પછી રિધ્ધિનો જન્મદિવસ આવતો હોવાથી કૃણાલ કંઈક સ્પેશિયલ કરવાનું વિચારે છે. કૃણાલ આ માટે રોહન ના ઘરે જાય છે.( મહેતા નીવાસમાં)નિહારિકા મહેતા: શ્વેતા ઓ શ્વેતા દીકરા હજી સુધી રોહન કેમ આવ્યો નથી.શ્વેતાબેન: મમ્મી રોહન તો ક્યારનો આવી ગયો છે કોલેજ થી અને હવે તો એ પોતાના રૂમમાં આરામ કરે છે.નિહારિકા મહેતા: કોઈ દિવસ મને મળ્યા વગર તો ...Read More

7

નિયતિ - ભાગ 7

નિયતિ ભાગ 7રિદ્ધિ અને વિધિ બને કોલેજની બહાર નીકળતા જ કૃણાલ ઉભો હોય છે. ત્યાં જ રોહન વિધિ ને ને રિદ્ધિ સાથે ટાઈમ વિતાવવો છે એવું કહીને દૂર લઈ જાય છે હવે રિદ્ધિ અને કૃણાલ એક કેફે માં જાય છે. કેફે બહાર સામાન્ય પણ અંદરથી ખૂબ જ ભવ્ય હોય છે કૃણાલે રિદ્ધિ માટે અને પોતાના માટે એક સ્પેશિયલ ટેબલ બુક કરાવેલું હોય છે જ્યાં ફૂલની પાંદડી થી હેપી બર્થ ડે રિદ્ધિ એવું લખેલું હોય છે રિદ્ધિ તો આ બધું જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે એ તો જાણે સવારથી રાહ જોઈ રહી હોય કે ક્યારેક કૃણાલ આવે અને ...Read More

8

નિયતિ - ભાગ 8

નિયતિ ભાગ 8રોહન ઉપરથી નીચે આવતા જ પોતે આશ્ચર્યચકીત થઈ જાય છે પોતાના પગ ધ્રુજવા લાગે છે કારણ કે રિદ્ધિ બેસી હોય છે પોતાના પરિવાર સાથે.. પોતાના ભાઈ જેવા મિત્ર ના પ્રેમ સાથે પોતે લગ્નની વાત કેવી રીતે કરી શકે એ વિચારીને એનું મગજ ચકરાવે ચડી જાય છે બીજી બાજુ રિદ્ધિ પણ ખૂબ જ ડરી જાય છે રિદ્ધિના શરીરમાં ધીર કંપારી છૂટી જાય છે જ્યારે રોહન પોતાને સ્વસ્થ કરી નીચે આવે છે.નિહારિકા મહેતા: આવ દીકરા રોહન! કેમ શું થયું આટલો બધો પરસેવો? તુ ઠીક છે ને? તારી તબિયત તો ઠીક છે ને?રોહન: હા દાદી હું બિલકુલ ઠીક છું. તમે ...Read More