કરૂણાન્તિકા

(46)
  • 19.2k
  • 4
  • 10.7k

( કોલેજનું ફાઇનલ રિઝલ્ટ આવી ગયું હતું. ટૉપ ટેનમાં ફર્સ્ટ નંબરે અથર્વ આવ્યો હતો. કૃતિકા ટૉપ ટેનમાંથી બહાર આવી ગઈ હતી. પણ તેનો તેને રંજ નહોતો. તેને તો એ વાત ની ખુશી હતી કે તેનો અથર્વ ફર્સ્ટ નંબરે આવ્યો છે. તે દોડતી આવીને અથર્વને ભેટી પડે છે) કૃતિકા : હેય અથર્વ..! Congratulations dear..! Really I proud of you..! અથર્વ : thenks..! ( કૃતિકાને પોતાનાથી અલગ કરતા કહ્યું. ) કૃતિકા : ચાલ આજ તો પાર્ટી કરીએ. તારા ફેવરિટ પ્લેસ પર જઈ કોલ્ડ કોફી પીએ..ચાલ ને..! ( કૃતિકા અથર્વનો હાથ ખેંચી લઈ જવા પ્રયત્ન કરે છે, પણ અથર્વ એક ડગલું પણ ભરતો નથી. )

Full Novel

1

કરૂણાન્તિકા - ભાગ 1

કરૂણાન્તિકા ( ભાગ 1 ) - મૌસમ દ્રશ્ય 1 સ્થળ : કોલેજનું ગાર્ડન સમય : બપોર પાત્રો : અથર્વ ( કોલેજનું ફાઇનલ રિઝલ્ટ આવી ગયું હતું. ટૉપ ટેનમાં ફર્સ્ટ નંબરે અથર્વ આવ્યો હતો. કૃતિકા ટૉપ ટેનમાંથી બહાર આવી ગઈ હતી. પણ તેનો તેને રંજ નહોતો. તેને તો એ વાત ની ખુશી હતી કે તેનો અથર્વ ફર્સ્ટ નંબરે આવ્યો છે. તે દોડતી આવીને અથર્વને ભેટી પડે છે) કૃતિકા : હેય અથર્વ..! Congratulations dear..! Really I proud of you..! અથર્વ : thanks..! ( કૃતિકાને પોતાનાથી અલગ કરતા કહ્યું. ) કૃતિકા : ચાલ આજ તો પાર્ટી કરીએ. તારા ફ ...Read More

2

કરૂણાન્તિકા - ભાગ 2

કરૂણાન્તિકા ( ભાગ 2 ) - મૌસમ દૃશ્ય 2 સ્થળ : કોલેજનું ગાર્ડન સમય : સાંજનો પાત્રો : અથર્વ મૃણાલી (કોલેજના પહેલાં વર્ષનું રિઝલ્ટ આવી ગયું હતું. અર્થવ કોલેજના ગાર્ડનમાં ઉદાસ થઈ બેઠો હતો ને તેની પાસે પાર્થ અને મૃણાલી આવ્યા.) મૃણાલી : હેય..જાન..કેમ ઉદાસ બેઠો છે..? પાર્થ : અથર્વ ફર્સ્ટ ટાઇમ સેકન્ડ આવ્યો છે..ભાઈ એટલે ઉદાસ છે..સાચું કીધું ને અથર્વ..? અથર્વ : હા યાર..ખબર નહિ પણ મારો ઈગો હર્ટ થયો છે.અને તે મારા કરતાં થોડા નહિ વધુ માર્કસથી આગળ છે. ફાઇનલ એકઝામમાં તો હું જ ફર્સ્ટ આવીશ. પાર્થ : પૉસીબલ જ નથી અથર્વ..? મૃણાલી : તું આટલા વિશ્વાસથી ...Read More

3

કરૂણાન્તિકા - ભાગ 3

કરૂણાન્તિકા ( ભાગ 3 ) -મૌસમ દૃશ્ય 3 સ્થળ : કોલેજનું ગાર્ડન સમય : બપોરનો પાત્રો : અથર્વ કૃતિકા અથર્વની વાતો સાંભળીને કૃતિકાને ગુસ્સો આવ્યો. તેની આંખોમાં આંસુ હતા. તેનું દિલ તૂટીને હજારો ટુકડાઓમાં વિખરાઈ ગયું હતું ને તે પોતે પણ સાવ ભાંગી ગઈ હતી. તે ત્યાં જ પોતાની જાતને સંભાળતા નીચે બેસી ગઈ. જ્યારે અથર્વ પર તેની કોઈ જ અસર નહોતી થઈ. બસ તે ચુપચાપ કૃતિકા પાસે બેસી ગયો.) કૃતિકા : તો તે મારી સાથે પ્રેમનું નાટક કર્યું..? શું તું મને પ્રેમ નથી કરતો..?( રડતા રડતા કૃતિકાએ કહ્યું.) અથર્વ : ના..હું તને નહિ મૃણાલીને પ્રેમ કરું છું..તારી સાથે ...Read More

4

કરૂણાન્તિકા - ભાગ 4

કરૂણાન્તિકા ભાગ 4કૃતિકાએ તરત જ મોબાઈલ હાથમાં લીધો. વોટ્સએપમાં ઘણાં મેસેજ હતા પણ અથર્વનો એક પણ મેસેજ નહોતો.કૃતિકા : આમ, એક જ દિવસમાં સાવ બદલાઈ જવાનું..? તારા ગુડ મોર્નિંગના મેસેજથી તો મારી સવાર થતી. ને આજ એક પણ મેસેજ નહિ..? ( આમ, વિચારી કૃતિકાએ અથર્વને ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો. પણ અથર્વએ જોયો નહિ.)કૃતિકાએ તરત જ મોબાઈલ હાથમાં લીધો. વોટ્સએપમાં ઘણાં મેસેજ હતા પણ અથર્વનો એક પણ મેસેજ નહોતો. કૃતિકા : અથર્વ આમ, એક જ દિવસમાં સાવ બદલાઈ જવાનું..? તારા ગુડ મોર્નિંગના મેસેજથી તો મારી સવાર થતી. ને આજ એક પણ મેસેજ નહિ..? ( આમ, વિચારી કૃતિકાએ અથર્વને ગુડ મોર્નિંગનો ...Read More

5

કરૂણાન્તિકા - ભાગ 5

કરૂણાન્તિકા ભાગ 5અથર્વ : ઓય.. તું આ શું કરી રહી છે..? આઈ લવ યુ બેબી..! તું બધું જાણે છે આપણે લોન્ગ ટાઇમથી રિલેશનશિપમાં છીએ. તો આ બધું શુ છે..? મૃણાલી : તારો શું ભરોસો..? ફરી ક્યારેક તારો ઈગો હર્ટ થાય અને તેનો બદલો લેવા તું ફરી કોઈ સાથે પ્રેમનું નાટક કરે તો..? અને એવું પણ હોઈ શકે ને કે અત્યાર સુધી તે મારી સાથે પણ પ્રેમ નું નાટક જ કર્યું હોય તો પણ શું ખબર..? અથર્વ : આ તું શું બોલી રહી છે મૃણાલી..? રિયલી આઈ લવ યુ બેબી..! મૃણાલી : સાચું તો બોલી રહી છું. કૃતિકા સાથે નાટક ...Read More

6

કરૂણાન્તિકા - ભાગ 6

કરૂણાન્તિકા ભાગ 6કાવ્યમાં ફેલાઈ ગયેલા શબ્દો મારી ભાવભીની લાગણીઓની સાક્ષી પૂરે છે. તેમ છતાં હું જબરદસ્તી તને મેળવવા નથી તું મૃણાલી સાથે ખુશ છે, તો હંમેશા તેની સાથે ખુશ રહે. મારો નહિ તો તારો તો પ્રેમ પૂરો થશે ને..! બધું જ સમજુ છું હું..પણ આ નાદાન દિલ ક્યાં મારુ એક પણ સાંભળે છે. તે તો જીદ કરી બેઠું છે કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તને જ પ્રેમ કરશે. બીજી વાત તને જણાવવા માંગુ છું. મારી ઈચ્છાઓ તો ઘણી છે પણ બધી ઈચ્છાઓ ક્યાં કોઈની પુરી થાય છે. તેમ છતાં હું ઈશ્વરને એક પ્રાર્થના જરૂર કરીશ કે મારો છેલ્લો શ્વાસ ...Read More

7

કરૂણાન્તિકા - ભાગ 7

કરૂણાન્તિકા ભાગ 7નર્સ : સર.. બ્લડની વ્યવસ્થા થઈ..? કૃતિકાના પિતા : બધે તપાસ કરી પણ ક્યાંય AB નેગેટિવ નુ નથી. નર્સ : સર.. પેશન્ટની હાલત બહુ ગંભીર છે. જલ્દીથી તેને બ્લડ નહીં ચડાવવામાં આવે તો કદાચ કેસ બગડી શકે છે. અથર્વ : ( કૃતિકાના પિતા પાસે આવીને ) શુ થયું અંકલ..? કૃતિકાના પિતા : તારી ઓળખાણમાં કોઈ AB નેગેટિવ બ્લડગ્રુપ વાળું કોઈ છે..? બધે તપાસ કરી પણ આ બ્લડ ગ્રૂપ રેર લોકોને હોય છે આથી ક્યાંયથી હું વ્યવસ્થા ન કરી શક્યો. અથર્વ : AB નેગેટિવ..? અરે મારુ બ્લડગ્રૂપ એ જ છે. હું આપીશ કૃતિકાને બ્લડ. કૃતિકાના માતાપિતા : તો ...Read More

8

કરૂણાન્તિકા - ભાગ 8

કરૂણાન્તિકા ભાગ 8ડૉક્ટર : હવે તને કેવું લાગે છે..? યુ ફીલ બેટર..? (કૃતિકાએ માથું હલાવી હકારમાં જવાબ આપ્યો.) ડૉક્ટર તમે લોકો કૃતિકા સાથે થોડી થોડી વાતચીત કરી શકો છો. પણ તેને ખુશ રાખવાનો પ્રયત્ન કરજો. જેથી તે માનસિક રીતે જલ્દી સાજી થઈ જાય. અને મિસ્ટર શર્મા આપને આ મેડિસિન બહારથી કલેકટ કરવી પડશે. ( આટલું કહી ડૉક્ટર ચાલ્યા ગયા. કૃતિકાના પિતા પણ મેડિસિન લેવા ગયા. ) કૃતિકાના મૉમ : બેટા..જલ્દી સાજી થઈ જા પછી આપણે ઘરે જતા રહીશું. તારો ભાઈ ઘેર તારી રાહ જુએ છે. ( માથે હાથ ફેરવતા તેમણે કહ્યું. પણ કૃતિકા કઇ જ બોલી નહીં. માત્ર તે ...Read More

9

કરૂણાન્તિકા - ભાગ 9 (છેલ્લો ભાગ)

કરૂણાન્તિકા ( સંપૂર્ણ ) - મૌસમકૃતિકાના મૉમ : મારી દીકરી મને પણ ભૂલી ગઈ..? હું તો એની સાથે લાગણીથી છું.. છતાં..? ડૉક્ટર : તમારી દીકરી બદલાઈ નથી. તેનો સ્વભાવ.. તેની આવડત.. કોઈપણ કામમાં તેની રૂચિ..તેની લાગણી.. દરેક બાબતમાં તે જેવી હતી તેવી જ રહેશે. બસ તે ભૂતકાળની ઘટનાઓ..બનાવો.. લોકો અને લોકોના નામ..આ બધું ભૂલી છે. તેને પ્રેમ..સ્નેહ..હૂંફ..આપી તમે ફરી તમારા પ્રત્યે તેના દિલમાં લાગણી પેદા કરી શકો છો. બીજી વાત તેનું ઓપરેશન પણ તાજું છે એટલે હમણાં થોડા મહિનાઓ માટે તમારે બહુ ધીરજ રાખવી પડશે. તેના મગજને લોડ ન પડે તેવો તેની સાથે વ્યવહાર કરવો. આવા પેશન્ટને જલ્દી સાજા ...Read More