એ નીકીતા હતી ....

(15)
  • 8.3k
  • 0
  • 3.7k

"જુવો, સાહેબ જે થઇ ગયું એ થઇ ગયું, હવે અહીંથી બોડી જલ્દી મળે તો તમારી મેં'રબાની.."કિશોરીલાલ થોડા દુઃખી સ્વરે બોલ્યો "હજુ તો પોસ્ટમોર્ટમ બાકી છે,તેનો રિપોર્ટ આવશે,મોટા સાહેબ જોશે પછી તમને બોડી આપશે"ગલોફાં માં થી પાન ની પિચકારી મારતો હવાલદાર બાબુસિંહ બોલ્યો ..અને હવે છેલ્લી વાર કહું છું ત્યાં છેટે બેહી જા,ડોહા. મારુ મગજ ના ખા આટલા ધુત્કાર પૂર્ણ શબ્દ સાંભળી એક બાપ પોતાની દીકરી નીકીતા ની લાશ લેવા જ ચૂપ હતો બાકી આવા કેટલાય હવાલદાર એમની પેઢી પર દિવસ રાત સલામ મારતા હતા. છતાં કડવો ઘૂંટ પીધા સિવાય કિંશૉરી લાલ પાસે કોઈ રસ્તો નહોતો.

1

એ નીકીતા હતી .... - 1

પ્રકરણ -૦૧. "જુવો, સાહેબ જે થઇ ગયું એ થઇ ગયું, હવે અહીંથી બોડી જલ્દી મળે તો તમારી મેં'રબાની.."કિશોરીલાલ થોડા સ્વરે બોલ્યો"હજુ તો પોસ્ટમોર્ટમ બાકી છે,તેનો રિપોર્ટ આવશે,મોટા સાહેબ જોશે પછી તમને બોડી આપશે"ગલોફાં માં થી પાન ની પિચકારી મારતો હવાલદાર બાબુસિંહ બોલ્યો ..અને હવે છેલ્લી વાર કહું છું ત્યાં છેટે બેહી જા,ડોહા. મારુ મગજ ના ખા આટલા ધુત્કાર પૂર્ણ શબ્દ સાંભળી એક બાપ પોતાની દીકરી નીકીતા ની લાશ લેવા જ ચૂપ હતો બાકી આવા કેટલાય હવાલદાર એમની પેઢી પર દિવસ રાત સલામ મારતા હતા. છતાં કડવો ઘૂંટ પીધા સિવાય કિંશૉરી લાલ પાસે કોઈ રસ્તો નહોતો.થોડી વાર થઇ ઈન્સ.અનુજ દેસાઈ ...Read More

2

એ નીકીતા હતી .... - 2

પ્રકરણ :૦૨ એ નીકીતા હતી .... પોલીસ સ્ટેશન માં ઇન્સ.અનુજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોયા પછી બહુ મુંજવણ માં હતો.અને હદ ત્યારે થઇ જયારે તેના દરેક પ્રશ્ન નો ઉત્તર કિશોરી લાલ પાસે નેગેટિવ મળ્યો.ગઈ સાંજ ની ઘટના પર વિચાર કરતા તેને કોઈ રહસ્ય ઘેરાતું લાગ્યું. સિગરેટ નહતી પીતી તો લેડીસ પર્સ માં સિગરેટ ક્યાંથી આવી.? તે આત્મહત્યા કરે તેવી ન હતી તો પછી કોલેજ હોસ્ટેલ ના ધાબા પરથી પડી કઈ રીતે.? મૃત્યુ નો ચોક્કસ સમય નથી જાણી શકાયો..કારણ કે મૃત્યુ ની જાણ અને પોસ્ટમોર્ટમ વચ્ચે ૧૨ કલાક કરતા વધુ સમય થઇ ગયો હતો. સ્માર્ટ મોબાઈલ માં રીલ જોવા સિવાય કોઈ નવું ...Read More

3

એ નીકીતા હતી .... - 3

પ્રકરણ -૦3. વિચારો માંથી બહાર આવી ઇન્સ્પેક્ટર કોલેજ હોસ્ટેલ પહોંચ્યો.આજુ બાજુ વૃક્ષો થી ઘેરાયેલી ઇમારત સુંદર અને મોટી હતી.પ્રેવેશતા નજર ની સામે ખુલ્લું મેદાન,વોલીબોલ ની નેટ અને એકબાજુ સીટીંગ માટે ના બાંકડા ગોઠવણ દેખાઈ આવે. હોસ્ટેલ અને કોલેજ બે બિલ્ડીંગ એકજ ગેટ માં હતી.કોઈ પણ વ્યક્તિ ચાલી ને કોલેજ કે હોસ્ટેલ પર જઈ શકે.અહીં આવવાનો આ ત્રીજો ફેરો હતો.પણ આજે થોડીક ચહલ પહલ લગતી હતી.ડાબી બાજુ વળી ને તે સીધો જ પ્રિન્સિપલ (ડીન ) ની ઓફિસ માં ગયો.કે.કે સર (કૃષ્ણ કાન્ત શાહ ) ઓફિસ માં બેઠા હતા."આવો ઇન્સ.સાહેબ," તેમેને અભિવાદન કર્યું. "તમારે જે તપાસ કરવી હોય તે કરો અમારો ...Read More