એક નવી દિશા

(16)
  • 21.3k
  • 4
  • 11.3k

વડોદરા ની એમ.જી હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગ ની બહાર એક ૨૬ વર્ષ નો યુવાન ચિંતામાં આમ તેમ આંટા મારી રહ્યો છે.કદાચ અંદર પીડાથી ચીસો પાડતી મહિલા આ યુવાન ની પત્ની છે.યુવાનની સાથે આવેલા એક વયસ્ક આંટી એ યુવાન ને આશ્ર્વાસન આપી રહ્યા છે.. વયસ્ક આંટી : રોહન દિકરા ચિંતા ના કર ડોક્ટર દ્વારા હમણાં જ ખુશી ના સમાચાર આપવામાં આવશે. રોહન: મમ્મી. મને અત્યારે તો મારી ધારા ની ચિંતા થાય છે.. પરાગ ભાઈ (રોહન ના પપ્પા) : હા દિકરા તારી ચિંતા સ્વાભાવિક છે. ત્યાં જ એક નસૅ આવે છે અને કહે છે કે નસૅ : રોહન ભાઈ ખુબ ખુબ અભિનંદન આપના ઘરની લક્ષ્મી આવી છે અને માં અને બાળકી બંને ઠીક છે. આ સાંભળતા જ ત્રણેય ના ચહેરા પર ખુશી ની લહેરખીઓ આવે છે. થોડી વારમાં જ ધારા અને નાનકડી પરી ને એક રૂમમાં શીફટ કરવામાં આવે છે.

Full Novel

1

એક નવી દિશા - ભાગ ૧

વડોદરા ની એમ.જી હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગ ની બહાર એક ૨૬ વર્ષ નો યુવાન ચિંતામાં આમ તેમ આંટા મારી રહ્યો અંદર પીડાથી ચીસો પાડતી મહિલા આ યુવાન ની પત્ની છે.યુવાનની સાથે આવેલા એક વયસ્ક આંટી એ યુવાન ને આશ્ર્વાસન આપી રહ્યા છે.. વયસ્ક આંટી : રોહન દિકરા ચિંતા ના કર ડોક્ટર દ્વારા હમણાં જ ખુશી ના સમાચાર આપવામાં આવશે. રોહન: મમ્મી. મને અત્યારે તો મારી ધારા ની ચિંતા થાય છે.. પરાગ ભાઈ (રોહન ના પપ્પા) : હા દિકરા તારી ચિંતા સ્વાભાવિક છે. ત્યાં જ એક નસૅ આવે છે અને કહે છે કે નસૅ : રોહન ભાઈ ખુબ ખુબ અભિનંદન આપના ...Read More

2

એક નવી દિશા - ભાગ ૨

સુયૅ ના કિરણો ચહેરા પર પડતા ધારા જાગી ને જોવે છે તો અનિશા રોહન ના પેટ પર સુઈ રહી .રોહન ના ચહેરા પર એક ખુશી જોઈ ધારા ના ચહેરા પર એક મીઠી મુસ્કાન આવી. ધારા રોહન અને અનિશા ના કપાળ પર એક કિસ કરી નાવા માટે જાય છેનાહીને ફ્રેશ થઈ ને નીચે જાય છે અને સરિતા બેન ને જયશ્રી કૃષ્ણ કહી રસોડામાં નાસ્તા ની તૈયારી કરવા લાગે છે.થોડી વારમાં ધરના બધા જ નાસ્તા માટે નીચે આવે છે.રાહી બધા ને મળે છે.રાહી બધા સાથે મસ્તી કરે છે . ધણા સમયથી રાહી આવી નહોતી એટલે બધા ખુબ ખુશ હતા.પણ રાહી કંઇક ...Read More

3

એક નવી દિશા - ભાગ ૩

સાંજ ના સમયે ધારા ટેરેસ પર બેસીને વિચારતી હોય છે ત્યારે રોહન પાસે આવી ને બેસે છે પણ વિચારતી ખબર હોતી નથી કે રોહન તેની પાસે આવી ને બેસી ગયો હોય છે.રોહન ધારાને બોલાવે છે પણ ધારા વિચારતી હતી એટલે સાંભળતી નથી . રોહન(ધારાને હલબલાવીને) : "ધારા તારૂં ધ્યાન ક્યાં છે? હું ક્યારનો‌ હું તને બોલાવું છું ??શું થયું ધારા અનિશાના લીધે ચિંતા માં છે?? અરે પાગલ ! આપણી અનિશાને કઈ જ નહીં થાય." ધારા (ગળગળી થતાં) : "રોહન આપણી પરી અનિશાને કઈ નહિ થાય ને?? હું અનિશા વગર નહીં રહી શકું.શુ કિધુ ડોક્ટર એ ?" રોહન(ધારા ને શાંત ...Read More

4

એક નવી દિશા - ભાગ ૪

સુયૅના કિરણો રોહનના ચહેરા પર પડતા રોહન જાગી જાય છે.બાજુમા અનિશા સુતી હતી રોહન એના કપાળ પર કિસ કરી માટે જાય છે.રોહન નાખીને નીચે આવે છે.ધારા આજ સવારથી ખુબ જ ખુશ હોય છે કારણ કે આજે એનૈ પરિવાર અને ભાઈ આવવા ના હોય છે .રોહન એની બાજુમાં નાસ્તો કરવા બેસે છે અને ધારા અનિશાને નવડાવી ને તૈયાર કરી નીચે લાવે છે.રોહન (અનિશા ને ધારા પાસેથી લઇ રમાડતા): મારી લાડકવાયી ઠિગલી તૈયાર થઈ ગઈ!!ધારા : હા આજે તો બોવ રડી નાવું જ નહોતું દિવસે દિવસે તોફાની બનતી જાય છે.રોહન(અનિશાના ગાલ પર કિસ કરતા) : ઠિગલી કોની?ધારા : હા‌ હો તમારી ...Read More

5

એક નવી દિશા - ભાગ ૫

આજે સવારથી જ મહેતા નિવાસ માં અલગ જ રોનક છે.આખા મહેતા નિવાસ ને એક દુલહનની જેમ સજાવ્યું છે.આજે રાહી સગાઇ છે.પરાગ ભાઈ અને સરિતા બેન ખુબ ખુશ છે પોતાની દીકરી માટે.રોહન અને ધારા સવારથી જ તૈયારી માં લાગ્યા છે અનિશાને પણ ખુબ સરસ તૈયાર કરી છે નાનકડી પરી ને સરિતા બેન સાચવે છે.ધીમે ધીમે બધા મહેમાનો આવે છે.સરિતા બેન અને પરાગ ભાઈ ખુબ જ સરસ લાગે છે.ધારા પણ‌ લાલ પટોળા મા રજવાડી હાર પહેરી ખુબ સુંદર લાગે છે.રોહન પણ ખૂબ સુંદર લાગી રહ્યો છે.રોહન ધારાને જોતો જ રહી જાય છે. રોહન(ધારાને પોતાની પાસે ખેંચતા) : આય હાય શું લાગે ...Read More

6

એક નવી દિશા - ભાગ ૬

રાહી ખડખડાટ હસતા જોઈ ધારા થોડી વાર માટે રાહી ને જોઈ રહે છે.થોડી વાર પછી રાહી ધારાને કહે છે (ગુસ્સામાં): ધારા હા હું જ તારી અનિશાને મારવા માંગુ છું.ધારા (ગુસ્સામાં): શા માટે મારી અનિશાને મારવા માંગે છે?? મારી લાડકવાયી દીકરી અનિશા એ તારું શું બગાડ્યું છે તારું?રાહી:કારણ કે એ મારા રસ્તાનો કાંટો છે તારી અનિશા એ મારી જગ્યા લઈ લીધી.મારા ભાગનો બધો સમય ,બધો પ્રેમ આ અનિશાને મળે છે અને હવે તો અનિશા આ બધી મિલકત ની વારિસ છે ‌.ધારા(ગુસ્સામાં) : મારા જીવતા આ કામ‌ નહિ થવા દેવ.મારા હોવાથી મારી અનિશાનો તું વાળ પણ‌ વાંકો નહીં થાય.હુ હમણાં જ ...Read More

7

એક નવી દિશા - ભાગ ૭

રોહન અનિશાના આવા સવાલ થી ડગમગી જાય છે અને ધારા ને યાદ કરી ગળગળો થઈ જાય છે.રોહન : ના પરી.તારી મમ્મા નારાજ નથી.તારી મમ્મા તને બોવ યાદ કરે છે.અનિશા : ક્યાં છે મમ્મા??રોહન : તારો હાથ આપ.રોહન અનિશાનો હાથ લઈને એના નાનકડા હદય પર મુકે છે.રોહન : મારી ઠિગલી.જો મમ્મા અહિયાં છે . તારી પાસે હંમેશા.ઉપર આકાશમાં પેલા સ્ટાર છે ને ત્યાં. મમ્મા તને જોવે છે.અનિશા : ઓકે પાપા.રોહન : ચાલો ચાલો હવે સુઈ જાવ.અનિશા : પાપા લોરી.રોહન : હા મારા બચ્ચા.અનિશાને પોતાની બાજુ માં સૂવડાવી દે છે અને પોતે લોરી ગાઈને અનિશાને સૂવડાવે છે.રોહન :"સોના રૂપા ના પારણિયામા ...Read More

8

એક નવી દિશા - ભાગ ૮

વડોદરા ની ફાઇવ સ્ટાર હોટલમાં રાહી એક ટેબલ પર બેસી ને કિશનના આવવાની રાહ જોય રહી છે.ફેશનેબલ કપડાં અને પર ગોગલ્સ ચહેરા પર એક અહંકાર સાથે રાહી કિશન ની રાહ જોય રહી છે.કિશન રાહી ના ટેબલ પાસે આવી ને બેસે છે પણ રાહી કાંઈક વિચારતી હોય છે એટલે તેનુ ધ્યાન નથી હોતુ.રાહી વિચારે છે કે કોણ છે આ ધ્યાના અને શા માટે અહિયાં આવી છે??કિશન: હલ્લો રાહી મેડમ!!રાહી (વિચારો માં થી બહાર આવી) : હલ્લો કિશન! શું જાણકારી છે અનિશા વિશે ની??કિશન : રાહી મેડમ! અનિશા સવારે આઠ વાગ્યે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં આવે છે અને બે વાગ્યે પાછી ઘરે ...Read More

9

એક નવી દિશા - ભાગ ૯

સોનેરી કિરણો સાથે મહેતા નિવાસ માં સવાર પડી પણ‌ ધ્યાના આજે કાંઈક મુંજવણમાં છે.પાયલ અને ક્રિષ્ના સાથે મળીને નાસ્તો છે ધ્યાના બધા બાળકોને તૈયાર કરી આપે છે. સરિતા બેન પોતાની પુજા પતાવી બધા બાળકોને પ્રસાદ આપે છે.અનિશા ને બે ચોકલેટ આપે છે જ્યારે દિપ અને સાવનને એક આપે છે. દિપ અને સાવન: દાદી અનિશા ને બે અને અમને કેમ એક ચોકલેટ?? અનિશા : કારણ કે હું દાદીની લાડકી છું. સરિતા બેન : દિકરાઓ તમારી કરતા નાની છે એટલે. દિપ અને સાવન : ઓકે દાદી. અનિશા : જોયું ભઈલું નાના હોવાનો ફાયદો. દિપ અને સાવન : હા‌ હો .. પરાગ ...Read More

10

એક નવી દિશા - ભાગ ૧૦

થોડાક દિવસ મહેતા પરિવાર માં રાહી ની કમી અનુભવાય છે ખાસ કરીને તો સરિતા બેન ને પણ નાનકડી પરી અનિશા જોઈને બધા દુઃખ અને ચિંતા ભુલી જતા.પાયલ અને ક્રિષ્ના સાથે અનિશાને વધારે ફાવતું.સરિતા બેન અને પરાગ ભાઈ ની તો જાણે જીવ કરતા વધારે વહાલી દીકરી.રોહન માટે અનિશા એટલે એની બીજી જિંદગી.તે અનિશાનુ ખુબ જ ધ્યાન રાખતો કિડનેપિગ પછી રોહન ખુબ જ ધ્યાન રાખતો અનિશાને એક મિનિટ પણ દુરના જવા દેતો.અનિશા પણ ધીમે ધીમે મોટી થવા લાગી હતી.ધીરે ધીરે સમજદારી અને લાગણી આવવા લાગી છે. એવી જ એક સોનેરી સવાર પડી મહેતા નિવાસ માં સુયૅના કિરણો ચહેરા પર પડતા રોહન ...Read More

11

એક નવી દિશા - ભાગ ૧૧ (અંતિમ ભાગ)

‌‌ થોડી વાર પછી અનિશા ભાનમાં આવે છે પોતાની સાથે થયેલા અત્યાચારને યાદ કરીને અનિશા ફરી રડવા લાગે છે.પોતાના પર બચકા ,માર અને નખના નિશાન જોવે છે ગુપ્તાંગ માંથી લોહી નીકળતું હોય છે તો અનિશા સાફ કરે છે. થોડી વાર પછી પાયલ અને ક્રિષ્ના અનિશાની પાસે આવે છે અને ધમકાવવા લાગે છે. પાયલ(તોછડાઈ થી) : બસ‌ હવે નાટક ના કર.ઘરના કામ બધા બાકી છે.ક્રિષ્ના: હા કામ કરવા જા નહીતર જમવા નહીં મળે.અનિશા (નિર્દોષતાથી ) : આન્ટી દિપ અને સાવન ભાઈ.. (રડવા લાગે છે)પાયલ : હા‌ ખબર છે અમને ‌બધુક્રિષ્ના: હા અને એ હવે રોજ થશે.અનિશા(બંનેના પગે પડતા) : ના ...Read More