આ દુનીયા કેટલી સુંદર છે, જેટલી મધુરતા માતાની મમતા માં છે, એટલીજ સુંદર આ દુનીયા છે. આખોને કલાકો સુધી જોવા મજબૂત કરતા કુદરતના અઢળક રંગોની મીઠાશ જ્યાં સુધી માણીએ ત્યાં સુધી ઓછી છે. આજ કુદરતી રંગોમાં એક પ્રેમ રંગ છે. જેમા દુનીયાના હર એક વ્યક્તિ ને રંગાવુ છે. એની મજા અને સજા બંને મા માણનારો વ્યક્તિ ખુશી વ્યક્ત કરે છે. જીવનમાં એક જ ક્ષણ પુરતો છે પ્રેમ કરવા માટે.વહેલી સવારમાં બસમાં બેસી હુ મામાને ધરે જવા નીકળ્યો, ત્યારે પહેલી વાર મે સવારનો સૂર્યોદય જોયો, શુ અલભ્ય ચિત્ર હતુ એ, અગ્નિમા તરબોળ થઈ બહાર આવી રહેલ સૂર્ય જોતાજ બનતો હતો. બસ આટલી સુંદર શરૂઆત મને એટલાજ સુંદર અંત સુધી દોરી ગઈ.

1

બસ એક પળ - ભાગ 1

આ દુનીયા કેટલી સુંદર છે, જેટલી મધુરતા માતાની મમતા માં છે, એટલીજ સુંદર આ દુનીયા છે. આખોને કલાકો સુધી મજબૂત કરતા કુદરતના અઢળક રંગોની મીઠાશ જ્યાં સુધી માણીએ ત્યાં સુધી ઓછી છે. આજ કુદરતી રંગોમાં એક પ્રેમ રંગ છે. જેમા દુનીયાના હર એક વ્યક્તિ ને રંગાવુ છે. એની મજા અને સજા બંને મા માણનારો વ્યક્તિ ખુશી વ્યક્ત કરે છે. જીવનમાં એક જ ક્ષણ પુરતો છે પ્રેમ કરવા માટે.વહેલી સવારમાં બસમાં બેસી હુ મામાને ધરે જવા નીકળ્યો, ત્યારે પહેલી વાર મે સવારનો સૂર્યોદય જોયો, શુ અલભ્ય ચિત્ર હતુ એ, અગ્નિમા તરબોળ થઈ બહાર આવી રહેલ સૂર્ય જોતાજ બનતો હતો. બસ ...Read More

2

બસ એક પળ - ભાગ 2

કુદરતની બનાવેલી દુનીયામાં સૌથી સુંદર કઈ છે તો એ પ્રેમ છે. જીવનનુ અમુલ્ય ધરેણુ પ્રેમ છે, આવાજ કઈક પ્રેમની મા મને મારી બેટર હાફ મળી ચુકી હતી. એ અમારી બે દિવસની મુલાકાત હળવે હળવે ચીતના અંતરને વારંવાર વલોવતી, રંજાડતી, કટાર સમી કાળજે ઉતરી રહી હતી. એ સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ એટલો નહતો કે હુ તેની સાથે ઇચ્છા મુજબ વાત કરી શકુ. કીંજલને મળવાની તાલાવેલી સતત ને સતત વધતી જતી હતી. હુ સપનાની રીયાસતોનો બાદશાહ બની શુક્યો હતો. ધોરણ દસ પછી મારુ ધ્યાન ભણવા કરતા વધારે એમા હતુ કે હવે ફરી હુ કીંજલ ક્યાંરે મળીશુ. મારે તેની સાથે વાતો કરવી ...Read More

3

બસ એક પળ - ભાગ 3

મારી હજારો લાગણી ઓ એ દિવસે એક પળમાં શુન્ય બની ને ધરા પર પડી હતી. મારો પ્રેમ, મારુ જીવન નહતી કે એક પળનુ મોહતાજ બનીને રહી જાશે. એ સમયે એક બાપે પોતાની દિકરી, એક માતા એ એનુ મમત્વ એક ભાઈએ પોતાની બેન, દાદા એ એનો ટેકો અને મે મારુ સર્વસ્વ ખોયુ હતુ. હોસ્પિટલ ની બહાર કીંજલના ઘરના સભ્યો ઉભા હતા, હુ ઉતાવળથી ત્યાં પહોચ્યો, બહાર બધાના ચહેરા પર હતાશા ન હતી, મને થયુ કે કીંજલ ને કઈજ નથી થયુ. હુ હોસ્પિટલની અંદર દાખલ થયો. જેમ જેમ મારા ડગલા આ.ઇ.સી.યુ. તરફેણ જતા હતા એમ એમ મારા હ્દય ના ધબકારા વધતા ...Read More