થોડી વાર પહેલાં પડેલા વરસાદ થી વાતાવરણમાં પ્રસરેલી સોડમ મનને મંત્રમુગ્ધ કરી રહી છે, મધ મસ્ત બની આભે ચડેલ ચાંદલીયો આજે કટાર બની કાળજે ઘા કરી રહ્યો હતો, આવાં પ્રક્રૂતિ ના અદમ્ય રુપ ને જોઈ કવિ, લેખકો, સંગીતકાર, પ્રેમી ની માફક એક તરૂણ વય નો બાકળ કોરા કાગળ પર પોતાની કલ્પના ઉતારી ને દુનીયા ની રીત ભાત ને આકાર આપી રહ્યો છે. આટલી નાનકડી વયે પોતાની કલ્પના નુ ચિત્રણ કરી રહેલ બાળક પોતાના વિચારો ને ગતી આપી રહ્યો હતો. દુનીયા ના નકલી ચહેરા થી દુર, કુદરતના વર્ણપટો ને સમજવાં અને સમજાવવા લાગેલા આ તરુણ વય નો બાળક પ્રક્રુતિ ના ખોળે ઓળઘોળ બની ને આળોટી રહ્યો છે. પોતાના કામ માં સંન્યાસી ની સમાન ધ્યાન મગ્ન બનેલ બાળક, રાત્રીના બે પ્રહર સુધી કાળગ અને કલમ ને સુવાસિત કરે છે, પોતાની કલ્પના ની એક નાનકડી ઝાંખી કાગળ માં સિંચન કર્યા પછી.

1

કાગળ - ભાગ 1

થોડી વાર પહેલાં પડેલા વરસાદ થી વાતાવરણમાં પ્રસરેલી સોડમ મનને મંત્રમુગ્ધ કરી રહી છે, મધ મસ્ત બની આભે ચડેલ આજે કટાર બની કાળજે ઘા કરી રહ્યો હતો, આવાં પ્રક્રૂતિ ના અદમ્ય રુપ ને જોઈ કવિ, લેખકો, સંગીતકાર, પ્રેમી ની માફક એક તરૂણ વય નો બાકળ કોરા કાગળ પર પોતાની કલ્પના ઉતારી ને દુનીયા ની રીત ભાત ને આકાર આપી રહ્યો છે.આટલી નાનકડી વયે પોતાની કલ્પના નુ ચિત્રણ કરી રહેલ બાળક પોતાના વિચારો ને ગતી આપી રહ્યો હતો. દુનીયા ના નકલી ચહેરા થી દુર, કુદરતના વર્ણપટો ને સમજવાં અને સમજાવવા લાગેલા આ તરુણ વય નો બાળક પ ...Read More

2

કાગળ - ભાગ 2

એ કુમળી વયનો તરુણ બાળક વિશાલ પોતાની રચનાને માણવા લાગ્યો, પવનના જોકાને સંગીત સમજીને જુમવા લાગ્યો, કેહવાય છેને કે કોઈના હોય તેનો ઇશ્વર હોય, બસ એમજ એકલા જીવન જીવતા વિશાલને પ્રકૃતિ રૂપે એક માઁ મળી ગઈ. પોતાની વિચાર શક્તિ થી અકલ્પનીય દ્રશ્યો ને એક કોરા કાગળ પર જેમ શિલ્પી એક પથ્થર ને કંડારી મુર્તિઓનુ નિર્માણ કરે એમજ કઈક કોરા કાગળો વિશાળ ની કલમ અડકતા જીવંત થઈ જાતેજ વર્ણન કરવા લાગતા હતા, વિશાલને પોતાની બનાવેલી નવી જીવન શૌલી ખુબજ ગમી, પોતાના લખેલા પ્રકૃતિ પ્રત્યે ના પ્રેમ પત્રો ને પ્રકૃતિ ના સાનિધ્યમાં વાચી અને ત્યાંજ મુકીને આવવુ, પણ એક દિવસ તેને ...Read More