યાર, પ્યાર અને એકરાર

(3)
  • 4.3k
  • 0
  • 2.1k

પ્યાર તો ખૂબ કરે છે એ મને... જો ને એક કોલ કરવાની સાથે તો..." રચના એ મનમાં જ વિચારો રચવા શુરૂ કરી દીધા! "હા... પણ છે હજી કેટલે એ! મને તો કહેતો કે હમણાં આવી જાઉં! શું છોકરો છે યાર! પ્રિતેશ... નામ પણ એના અર્થને સાર્થક કરે! પ્રીત કરવાની થાય એવો! એના વિશે જેટલું કહેવાય ઓછું છે..." રચના હજી વિચારોમાં જ ખોવાયેલી હતી, જાણે કે આજુ બાજુનું અસ્તિત્વ સાવ એ ભૂલી જ ગઈ ના હોય! આજુ બાજુના ટેબલ પર કોણ જાણે કઈ કેટલાય લોકો આવ્યા અને કોફી ડ્રિંક કરી ને ચાલ્યા પણ ગયા; પણ કોઈના ઇન્તાઝારમાં હજી રચના ખાયલોમાં જ ખોવાયેલી હતી! ખરેખર આવા જ તો કોઈ સમયે મન વિચારો કરવા લાગે છે... બધું જ એક પછી એક યાદ આવવા લાગે છે!

Full Novel

1

યાર, પ્યાર અને એકરાર - 1

"પ્યાર તો ખૂબ કરે છે એ મને... જો ને એક કોલ કરવાની સાથે તો..." રચના એ મનમાં જ વિચારો શુરૂ કરી દીધા! "હા... પણ છે હજી કેટલે એ! મને તો કહેતો કે હમણાં આવી જાઉં! શું છોકરો છે યાર! પ્રિતેશ... નામ પણ એના અર્થને સાર્થક કરે! પ્રીત કરવાની થાય એવો! એના વિશે જેટલું કહેવાય ઓછું છે..." રચના હજી વિચારોમાં જ ખોવાયેલી હતી, જાણે કે આજુ બાજુનું અસ્તિત્વ સાવ એ ભૂલી જ ગઈ ના હોય! આજુ બાજુના ટેબલ પર કોણ જાણે કઈ કેટલાય લોકો આવ્યા અને કોફી ડ્રિંક કરી ને ચાલ્યા પણ ગયા; પણ કોઈના ઇન્તાઝારમાં હજી રચના ખાયલોમાં જ ...Read More

2

યાર, પ્યાર અને એકરાર - 2 (કલાઈમેક્સ)

યાર, પ્યાર અને એકરાર - 2 (કલાઈમેક્સ) કહાની અબ તક: નેહા કેફે માં કોઈ નો ઇન્તજાર કરે છે, પવન લહેર એણે ભૂતકાળ માં ખેંચી લઈ જાય છે. એણે વધુ યાદ આવવા લાગે છે. એ અને એની એક ફ્રેન્ડ એના ફ્રેન્ડ નાં બી એફ ને મળી ને આવતા હોય છે, ત્યારે જ રસ્તા માં એમની એકટીવા માં પેટ્રોલ ખૂટે છે. એકટીવા બંધ થઈ જાય છે. એની ફ્રેન્ડ એના બી એફ નાં કલોઝ ફ્રેન્ડ પ્રિતેશ ને કોલ કરે છે. અને હા, પ્રિતેશ એ એ જ વ્યક્તિ છે કે જેનો વેઇટ નેહા હમણાં કેફે માં કરી રહી છે. એણે બધું યાદ આવે ...Read More