તેરે મેરે બીચ મેં

(1)
  • 7.4k
  • 0
  • 3.4k

"ઓય પાગલ છે તું પણ શું?!" પ્રેરણા એ કહ્યું. "હા... બચપણથી જ..." પરાગે એવી રીતે કહ્યું જાણે કે એની તારીફ જ ના એ કરી રહી હોય! "તારે કઈ જ નહિ જવાનું ઓકે!" પરાગના હાથમાંથી એને બેગ લઈ લીધું. "જો તું યાર સમજતી નહિ... તારા પપ્પા અને મારા પપ્પા બંને ખૂબ સારા દોસ્તો છે..." એને વાત અરધી જ મૂકી દીધી અને ઉપર ધાબે ચાલ્યો ગયો. જેથી એ આ બધાથી દૂર જઈ એ થોડી શાંતિ મેળવી શકે! પણ પ્રેરણા પણ તો એને ક્યાં છોડે એવી હતી. એ પણ ઉપર ચાલી ગઈ. ઉપર એને જે દૃશ્ય જોયું એને ખુદ પર વિશ્વાસ જ નહોતો આવી રહ્યો. એની આંખોમાં ગુસ્સો સાફ સાફ દેખાઈ રહ્યો હતો!

Full Novel

1

તેરે મેરે બીચ મેં - 1

"ઓય પાગલ છે તું પણ શું?!" પ્રેરણા એ કહ્યું. "હા... બચપણથી જ..." પરાગે એવી રીતે કહ્યું જાણે કે એની જ ના એ કરી રહી હોય! "તારે કઈ જ નહિ જવાનું ઓકે!" પરાગના હાથમાંથી એને બેગ લઈ લીધું. "જો તું યાર સમજતી નહિ... તારા પપ્પા અને મારા પપ્પા બંને ખૂબ સારા દોસ્તો છે..." એને વાત અરધી જ મૂકી દીધી અને ઉપર ધાબે ચાલ્યો ગયો. જેથી એ આ બધાથી દૂર જઈ એ થોડી શાંતિ મેળવી શકે! પણ પ્રેરણા પણ તો એને ક્યાં છોડે એવી હતી. એ પણ ઉપર ચાલી ગઈ. ઉપર એને જે દૃશ્ય જોયું એને ખુદ પર વિશ્વાસ જ નહોતો ...Read More

2

તેરે મેરે બીચ મેં - 2

બીજા દિવસે પાડોશી ની અમુક છોકરા છોકરીઓ થી પરાગ ઘેરાયેલો હતો. "માફી માગુ તો પણ કેવી રીતે?! આ તો હોતો જ નહિ!" દાંત ભીંસતા પ્રેરણા એ મનોમન કહ્યું. "બટ યુ નો વોટ! આઇ થીંક હું બહુ જ ખરાબ છું! હજી હું કોઈના મનમાં તો કોઈ ગલીનો ગુંડો જ છું!" અચાનક જ પ્રેરણા પાસે આવેલી તો પોતાની તારીફ કરી રહેલ માંસી ને પરાગ એ કહ્યું. "ઓ તું ખરેખર બહુ જ મસ્ત છું!" એ બધા માં હતું કોઈ જે પરાગ વિશે ગલત સાંભળવા જ નહોતું માંગતું! "ના ગીતા... હું તો..." એ આગળ કઈ બોલે એ પહેલાં જ ગીતા એ કહ્યું, "આઇ ...Read More

3

તેરે મેરે બીચ મેં - 3

"ઓ શું મતલબ?!" પરાગ ના એ વાક્યે જાણે કે કોઈ તીરની જેમ પ્રેરણાને વીંધી નાંખી હતી. એના અવાજમાં ભીનાશ "હવે તું આટલું કહે જ છે તો ગીતા ને લવ કરું ને હું!" હવે પરાગ પણ તેવર બદલી રહ્યો હતો! "મતલબ કે હું સાચ્ચી હતી... તું ખરેખર ગીતાને પ્યાર કરે છે!" પ્રેરણા બોલી તો એના આંસુઓ છલકાઈ ગયા! "સોરી! નહિ કરું હવે તને ફોર્સ! જા... એને હા કહી દે!" એ રડતા રડતા જ કહી રહી હતી! "અરે યાર, એવું નહિ! તું સમજતી નહિ!" પરાગ ને સમજવામાં નહોતું આવી રહ્યું કે આ સ્થિતિમાં શું કરે! "થોડુક ઉશ્કેર્યો એમાં તો મોં પર ...Read More

4

તેરે મેરે બીચ મેં - 4 (કલાઈમેક્સ - અંતિમ ભાગ)

તેરે મેરે બીચ મેં - 4 (કલાઈમેક્સ - અંતિમ ભાગ) બંને યુવાનો પર જાણે કે આફત આવી પડી. હવે એ લોકો ધાબે જતાં તો વધારે તો એ લોકો બસ રડતા જ રહેતા! એકમેકને એકબીજા વિના ખુશ રહેવાનું એ લોકો કહેતા! "જો રસ્તામાં ચાલને તો સાચવીને ચાલવાનું!" પરાગ પ્રેરણા ને કહી રહ્યો હતો. જાણે કે હવે પછી એ ક્યારેય પ્રેરણા ને કહેવા માટે રહેવાનો જ ના હોય! એના જવાબમાં પ્રેરણા એ એક ઊંડો નિશ્વાસ ખાધો. એની લાઈફ ના આં ફેંસલા માટે ભારોભાર અફસોસ એમાં સાફ જાહેર હતો! "એક વાત કહું..." હળવેકથી પરાગ એ પૂછ્યું. "હા... બોલ ને!" પ્રેરણા એ કહ્યું. ...Read More