Early Morning Entry In Ahemdabad

(6)
  • 12.3k
  • 0
  • 5.6k

ટાટ-૧ માટેની પ્રિલીમ પરીક્ષા આપવા અમદાવાદ જવાનું થયું હું, રાજેશ, મહેશ અશ્વિન, લાલૂ, અને તેનો એક મિત્ર પ્રશાંત અમે છ જણા એ એક સાથે પરીક્ષા આપવા જવાનું નકકી કર્યું હતું. અશ્વીન અને રાજેશ મારા ઘરે આવવાના હતા મહેશ સીધો બસ સ્ટેન્ડ આવવાનો હતો લાલુ તેના મિત્ર પ્રશાંત સાથે સીધો તળાજા થી આવવાનો હતો અને એ જ બસમાં અમારે જવાનું હતું. રાજેશ અને અશ્વિન રાત્રે 9.45 મારા ઘરે પહોંચ્યા તે બન્ને થોડીવાર મારા ઘરે બેઠયા અને ફ્રેશ થઈને 10:15 આજુબાજુ અમે બેગ લઈને મારા ઘરેથી ચાલીને બસ સ્ટેશન તરફ જવા નીકળ્યા. રસ્તામાં થોડી વાહનોની અવર જવર હતી થોડાં થોડાં અંતરે બે ચાર રખડતા કૂતરાઓ હતાં અમને જોઇને અચાનક ભસવાનું શરૂ કરી દેતું કોઈક કૂતરું પાછળ દોડતું પછી જેવી આજુબાજુ માંથી પત્થર લઈએ કે તરત જ દૂર ભાગી જતું હતું. 10:35 આજુબાજુ અમે ત્રણેય વાતું ચિતું કરતા બસ સ્ટેન્ડ પહોંચ્યા ત્યાં મહેશ તેના પપ્પા સાથે અમારી રાહ જોઈ રહ્યો હતો મહેશને અને તેના પપ્પાને મળ્યા તેની સાથે થોડી ઘણી વાતચીત કરી. બસ સ્ટેન્ડ જોતાં તો એવું લાગ્યું કે ભાવનગરની અડધી વસ્તી અહીંયા આવી ગઇ કે શું એલા ? અમદાવાદ અને બીજા શહેરમાં જવા માટે વિદ્યાર્થીઓની ખૂબ જ ભીડ હતી.

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

Early Morning Entry In Ahemdabad - 1

ટાટ-૧ માટેની પ્રિલીમ પરીક્ષા આપવા અમદાવાદ જવાનું થયું હું, રાજેશ, મહેશ અશ્વિન, લાલૂ, અને તેનો એક મિત્ર પ્રશાંત અમે જણા એ એક સાથે પરીક્ષા આપવા જવાનું નકકી કર્યું હતું. અશ્વીન અને રાજેશ મારા ઘરે આવવાના હતા મહેશ સીધો બસ સ્ટેન્ડ આવવાનો હતો લાલુ તેના મિત્ર પ્રશાંત સાથે સીધો તળાજા થી આવવાનો હતો અને એ જ બસમાં અમારે જવાનું હતું.રાજેશ અને અશ્વિન રાત્રે 9.45 મારા ઘરે પહોંચ્યા તે બન્ને થોડીવાર મારા ઘરે બેઠયા અને ફ્રેશ થઈને 10:15 આજુબાજુ અમે બેગ લઈને મારા ઘરેથી ચાલીને બસ સ્ટેશન તરફ જવા નીકળ્યા. રસ્તામાં થોડી વાહનોની અવર જવર હતી થોડાં થોડાં અંતરે બે ચાર ...Read More

2

Early Morning Entry In Ahemdabad - 2

ધીમે ધીમે બસ આગળ વધી નારી ચોકડી, ફૌજી પંજાબી ઢાબા પાસેથી બે ત્રણ વિધાર્થી ચડ્યા બસ વલભીપુર વાળા રસ્તે ત્યારે ખબર પડી કે આ બસ તો ફરી ફરીને અમદાવાદ જશે ક્યારે પહોંચાડશે કાંઈ નક્કી નથી. પેપર બપોરે બાર વાગ્યાનું હતું એટલે આમ પણ ચિંતા નહોતી.બસમાં આમરી બાજુમાં બે ત્રણ મિત્રો સરખા મળી ગયા તેની સાથે વાતચીત શરૂ કરી તેમાંથી એક કશ્યપ નામના છોકરાને મારી સાથે જ એક સ્કૂલમાં પેપર હતું. છેલ્લી હરોળમાં હાસ્યનો ડાયરો જામ્યો હોય એવું વાતાવરણ ઉભું થઈ ગયું. બસ ચલ્યાના બે કલાકમાં તો ડ્રાઈવરે ત્રણ ચાર બમ્પ એવા લીધા કે સુધી કમર તૂટી ગઈ હોય એવો ...Read More

3

Early Morning Entry In Ahemdabad - 3

દોઢ કિલોમીટર ચાલ્યા પછી પાટિયા વિસ્તાર ચાલુ થયો સ્લમ વિસ્તાર બધા જૂનવાણી મકાનો અને દુકાનો હતી અમુક દુકાનો તો રીતની હતી કે અડધો સામાન ઘરની અંદર હતો અને અડધો સામાન ઘરની બહારના ભાગમાં હતો. ઘણા લોકો રસ્તા પર જ ખાટલો પાથરીને સુતા હતા. એક જાહેર શૌચાલય પાસે અમે લોકો પહોંચ્યા ત્યાં પણ ભીડ હતી થોડી રાહ જોઈ અને અમે લોકો ફ્રેશ થયા ત્યાં પૈસા લેવા વાળાએ એક ભાઈ પાસેથી સ્નાન માટે પાંચ રૂપિયા લીધા અને અમારી પાસેથી વીસ લીધા લાલુથી રહેવાયું નહીં અને એને સીધું પૈસા ભેગા કરવા વાળા ને પૂછી લીધું લાલુ : અમારી પાસેથી ૨૦ લીધા અને ...Read More

4

Early Morning Entry In Ahemdabad - 4

થોડીવાર પછી તે પાણી ભરેલા વિસ્તાર આવ્યો ચારે બાજુ એકલું પાણી ભરેલું હતું રિક્ષાવાળાએ ઝડપથી લીવર આપી પાણીમાંથી કાઢી આગળની બાજુ રિક્ષામાં ગોઠણથી થોડુંક નીચેનો ભાગ પડે ત્યાં સુધી ભરાઈ ગયું હતું. હેમખેમ કરીને હું સેન્ટર પર પહોંચ્યો લગભગ 9 વાગ્યા છે આંખ એકદમ લાલચોળ થઇ ગઈ હતી માથું દુખતું હતું અને ખૂબ જ ભૂખ લાગી હતી બાજુમાં કોઈ નાસ્તા વાળો પણ હજી ખુલ્યો નહોતો પછી google માં જોયું તો 300 મીટર એક નાસ્તાની લારી દેખાડતું હતું રસ્તે આગળ વધ્યો થોડું આગળ પહોંચતા જ તે રસ્તો એકદમ પાણી ભરેલું હતું. રસ્તાની પહેલી બાજુ લારી દેખાડતો હતો પાણીમાં ચાલીને ત્યાં ...Read More

5

Early Morning Entry In Ahemdabad - 5

અશ્વિન અને રાજેશ કઈ રીતે પહોચ્યા ?બી.આર.ટી.એસ માં લાલુ અશ્વિન રાજેશ એક સાથે હતા રાજેશ અને અશ્વિન રસ્તામાં તેને કીધું તે ત્યાં ઉતરી ગયા અને થોડીવાર બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં બેઠા પાણી પીધું અને પછી ચાલતા ચાલતા સેન્ટર પાસે પહોંચશે સેન્ટરની જે શાળા હતી તેની બાજુમાં જ એક સ્વામિનારાયણ નું મંદિર હતું આમ પણ અશ્વિન સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતો હતો અને ડુંગળી અને લસણ પણ તે ખાતો ન હતો રાજેશ અને અશ્વિન મંદિરમાં ગયા મંદિરમાં ન્હાવાની સુવિધાઓ હતી રાજેશ અને અશ્વિન બંને ફરીથી ફ્રેશ થયા અને ભીના થયેલા કપડાં પાછા બદલાયા કપડાં બદલાવીને બંને મંદિરમાં દર્શન કર્યા અને દર્શન કરીને તેઓ ...Read More

6

Early Morning Entry In Ahemdabad - 6

સૌથી પહેલા હું ગીતામંદિર પહોચ્યો અને ગીતામંદિર ઉતરીને પહેલા મે અને કશ્યપે સોડા પીધી સોડાવાળા બેન મોટી ઉંમરના એક વાળા સળિયાની મદ્દદ થી એવી રીતે સોડા ની બોટલ ઓપન કરતા હતા કે જેવી બોટલ ઓપન થાય કે તેમાં બંદૂક માંથી ગોળી છૂટે તેવો અવાજ આવતો ને વિચાર્યું કે ભાવનગરમાં ચાલુ કરીએ તો ઉપડી જાય સોડ આપીને મારે ફ્રેશ થવા માટે વોશરૂમ શોધતો હતોજેવો ગીતા મંદિરના બસ સ્ટેન્ડમાં અંદર પહોંચ્યો. તો મેં વિચાર્યું આ શું છે આટલી વસ્તી તો આખા ભાવનગરની નથી એટલી બધી પબ્લિક બધા ધક્કા મૂકકી કરતા હતા હું ટોઇલેટ પાસે પહોંચ્યો ટોયલેટમાં ખૂબ જ ભીડ હતી એટલે ...Read More

7

Early Morning Entry In Ahemdabad - 7

થોડીવાર હું ત્યાં બેઠો અને આજુ બાજુનું વાતાવરણનું નિહાળી રહ્યું હતો ત્યાં અશ્વિન નો કોલ આવ્યો આહિયા આવીજા ફ્રેશ સુવિધા સારી છે હું ચાલતો ચાલતો ત્યાં ગયો અને ફ્રેશ થયા પછી શાંતિથી તળાવની પાળ ઉપર જ નાસ્તાની લારી હતી ત્યાં અમે પાણીપુરીની ડીશ મંગાવી બાકી બધાએ પોતપોતાની રીતે બધું મંગાવ્યું અશ્વિન અને મહેશ ખૂબ જ ભૂખ્યા હોવાથી તેમને બે ડિશ ખાધી પછી બધાએ હેલ્મોરની જુલુબાર ખાધી થોડીવાર તળાવ પાળ ઉપર બેઠા અને ટ્રેનમાં જોયું તો એકલું માણસો ધક્કા મૂકી કરીને ચડતું ઉતરતું હતું થોડીવારમાં આમ તેમ જોયું તો છ થી સાત વેસ્ટ ઈન્ડિઝ હોય તેવા કાળિયા આવ્યા ત્યાં તો ...Read More