પ્રેમપત્ર

(3)
  • 3.9k
  • 0
  • 1.2k

Happy Birthday mysterious lady, happy birthday pavitri, જન્મદિન મુબારક પવિત્રી. તને ખબર છે આજે હું આપણી જગ્યા ઉપર આવ્યો છું, આપણી સુખ-દુઃખની એક માત્ર સાક્ષીએ દરિયા કિનારે આવ્યો છું, જે તારા જ અંશો હોયને એમ મને લાગે છે. પછી તારી ફેવરિટ પેલા કેફે પણ જવાનો છું. વર્ષમાં એક વખત આજ દિવસે હું આ જગ્યાની ચોક્કસ મુલાકાત લઉં છું. હું આ એકજ દિવસ તો માણું છું, બાકીના દિવસો તો માત્ર જીવવા ખાતર જીવતો હોય છું. તને ખબર છે, જ્યારે હું અહીંયા આવુંને ત્યારે તારી સાથે જોડાયેલ બધી જ યાદો તાજી થઈ જાય છે, ઘરે જવાનું મન નથી થતું. ક્યારેક ક્યારેક તો મન ભરાઈ જાયને તો થોડું રડી લઉં છું, અને તું કેમ ચાલી ગઈ એ કારણ શોધતા આંસુ સૂકાઈ જાય છે. પછી તારા ફોટોને જોઈને હસી લઉં છું.

1

પ્રેમપત્ર - 1

Happy Birthday mysterious lady, happy birthday pavitri, જન્મદિન મુબારક પવિત્રી. તને ખબર છે આજે હું આપણી જગ્યા ઉપર આવ્યો આપણી સુખ-દુઃખની એક માત્ર સાક્ષીએ દરિયા કિનારે આવ્યો છું, જે તારા જ અંશો હોયને એમ મને લાગે છે. પછી તારી ફેવરિટ પેલા કેફે પણ જવાનો છું. વર્ષમાં એક વખત આજ દિવસે હું આ જગ્યાની ચોક્કસ મુલાકાત લઉં છું. હું આ એકજ દિવસ તો માણું છું, બાકીના દિવસો તો માત્ર જીવવા ખાતર જીવતો હોય છું. તને ખબર છે, જ્યારે હું અહીંયા આવુંને ત્યારે તારી સાથે જોડાયેલ બધી જ યાદો તાજી થઈ જાય છે, ઘરે જવાનું મન નથી થતું. ક્યારેક ક્યારેક તો ...Read More