રહસ્ય...

(11)
  • 6.2k
  • 0
  • 2.8k

અંધારી રાત હતી રાજુભાઈ નામના એક વ્યક્તિ પોતાની દુકાન બંધ કરી પોતાના ઘર તરફ નીકળ્યા હજુ તો બસ ઘરે જતા જ હતા ત્યાં તેને જોયું તો સડક પર એક ગુણ હતી તે ગુણની અંદરથી લોહી વહી રહ્યા હતા રાજુભાઈએ પોલીસ સ્ટેશન પર ફોન લગાડ્યો ત્યાં જ ઇન્સ્પેક્ટર રઘુવીર એ ફોન ઉપાડ્યો સામેથી કહેવામાં આવ્યું કે સર અહીંયા સડક પર એક ગુણ પડી છે અને તેમાંથી લોહી વહી રહ્યા છે લગભગ કોઈની લાશ પડી છે ત્યાં જ સામેથી ફોન મુકાઈ ગયો ઇન્સ્પેક્ટર રઘુવીર અને હવલદારોને લઈ અને નીકળી પડ્યા ત્યાં જઈ અને ગુણ ખોલી તો એક યુવતી ની તાજી લાશ હતી જેમ કે કોઈ હમણાં જ નાખી ગયું હોય પછી લાશને પોસ્ટમોર્ટમ કરવા ઇન્સ્પેક્ટર રઘુવીરે મોકલી આજુબાજુ ઘણી પૂછતાજ કરવામાં આવી પણ કંઈ જાણવા મળ્યું નહીં ત્યારે એક દિવસ પછી એક વ્યક્તિ આવ્યો એનું નામ રાઘવ હતું એને ઇન્સ્પેક્ટરને કહ્યું કે મારી પત્ની એક દિવસથી ગાયબ છે.

1

રહસ્ય.... - 1

અંધારી રાત હતી રાજુભાઈ નામના એક વ્યક્તિ પોતાની દુકાન બંધ કરી પોતાના ઘર તરફ નીકળ્યા હજુ તો બસ ઘરે જ હતા ત્યાં તેને જોયું તો સડક પર એક ગુણ હતી તે ગુણની અંદરથી લોહી વહી રહ્યા હતા રાજુભાઈએ પોલીસ સ્ટેશન પર ફોન લગાડ્યો ત્યાં જ ઇન્સ્પેક્ટર રઘુવીર એ ફોન ઉપાડ્યો સામેથી કહેવામાં આવ્યું કે સર અહીંયા સડક પર એક ગુણ પડી છે અને તેમાંથી લોહી વહી રહ્યા છે લગભગ કોઈની લાશ પડી છે ત્યાં જ સામેથી ફોન મુકાઈ ગયો ઇન્સ્પેક્ટર રઘુવીર અને હવલદારોને લઈ અને નીકળી પડ્યા ત્યાં જઈ અને ગુણ ખોલી તો એક યુવતી ની તાજી લાશ હતી ...Read More

2

રહસ્ય.... - 2

ઇન્સ્પેક્ટર રઘુવીર કેસના અંત સુધી પહોંચવાની બસ કોશિશ જ કરી રહ્યા હતા કે એક ઘટના વારંવાર બનવાનું કારણ? એ રસ્તા પર રાતના 12:00 વાગ્યે કતલ થવું? ફોન આવો અને પછી તરત જ કપાઈ જવો? અને કોણ હશે વ્યક્તિ એ વ્યક્તિનો તો ક્યાંય અતોપતો જ નથી અને જેને બધું જ ખ્યાલ હતો એ રાજ નું કતલ થઈ જવું એકાએક, ઇન્સ્પેક્ટર રઘુવીર વિચાર તાજ હતા કે કોણ હોઈ શકે આ બધા પાછળ ત્યાં હવાલદાર આવે છે"......હવલદાર:-સર રુચિતા નામની એક છોકરી વિશે ઇન્ફોર્મેશન મળી છે. અત્યાર સુધી એ રોડ પરથી નીકળેલી એ યુવતીઓની 12 વાગ્યે કતલ થઈ જાય છે એ યુવતીઓની ડિટેલ ...Read More