બહુ વર્ષો પહેલાની વાત છે.એ જમાનો જાસૂસી કે સસ્પેન્સ વાર્તાનો નહોતો. એક ગુજરાતી લેખક હતા જેમની એક વકીલ કમ ડીટેક્ટિવ પરની વાર્તાઓ ફેમસ બની હતી. નાનપણમાં એ લેખકની નોવેલ વાંચતો હતો. એમની વાર્તાના એક પાત્ર પરથી આ વાર્તા લખી રહ્યો છું. વકીલ ચંદ્રકાંત.. વ્યવસાયે વકીલ પણ થોડું ઘણું જાસૂસી કાર્ય પણ કરતા હતા તેમજ સરકારી ઇન્ટેલિજન્સ એજન્સીને દેશ માટે મદદ કરતા હતા. એમના આ કાર્યમાં એમનો નાનો ભાઈ મદદ કરતો હતો.
Full Novel
એક હતા વકીલ - ભાગ 1
"એક હતા વકીલ"( ભાગ -૧)બહુ વર્ષો પહેલાની વાત છે.એ જમાનો જાસૂસી કે સસ્પેન્સ વાર્તાનો નહોતો.એક ગુજરાતી લેખક હતા જેમની વકીલ કમ ડીટેક્ટિવ પરની વાર્તાઓ ફેમસ બની હતી.નાનપણમાં એ લેખકની નોવેલ વાંચતો હતો.એમની વાર્તાના એક પાત્ર પરથી આ વાર્તા લખી રહ્યો છું.વકીલ ચંદ્રકાંત..વ્યવસાયે વકીલ પણ થોડું ઘણું જાસૂસી કાર્ય પણ કરતા હતા તેમજ સરકારી ઇન્ટેલિજન્સ એજન્સીને દેશ માટે મદદ કરતા હતા.એમના આ કાર્યમાં એમનો નાનો ભાઈ મદદ કરતો હતો.જે પણ વકિલાત ભણી રહ્યો હતો અને મોટાભાઈને મદદરૂપ થતો હતો.પોતાના મોટાભાઈ અને ભાભીની દરે ...Read More
એક હતા વકીલ - ભાગ 2
"એક હતા વકીલ"( ભાગ -૨)રમાબેન ખાલી ખાલી રિસાઈ ગયા.વકીલ ચંદ્રકાંત બોલ્યા:-' સારું વિનોદને આરામ કરવા દે.પછી ચર્ચા કરીશ. પણ ચા પીવાની તલપ લાગી છે.'બોલીને વકીલને કંઈક યાદ આવતા હસી પડ્યા.રમાબેન:-' તમે કેમ હસ્યા? દાળમાં કાળું લાગે છે. ને વિનોદને સવારથી જોયો નથી. ચાલો પહેલા તમારા માટે ચા બનાવી લાવું. નહિતર તમારું માથું દુઃખવા લાગશે. સાંભળ્યું છે કે બહુ ચા પીવાથી ડાયાબિટીસ થાય છે. આ ડાયાબિટીસ એટલે શું?'વકીલ:-' ડાયાબિટીસ એટલે મધુપ્રમેહ.. જો આપણે મીઠી ચા પીતા નથી.ને ડોક્ટર ને પણ ખબર પડતી નથી કે એનો ઈલાજ કેવી રીતે થાય. આપણે દર અઠવાડિયે કારેલા જેવા શાકભાજી ખાઈએ છીએ. ને થવાનો હોય ...Read More
એક હતા વકીલ - ભાગ 3
એક હતા વકીલ"(ભાગ -૩)વકીલ ચંદ્રકાંતની એક કહાની..પતિ ચંદ્રકાંતની વાત સાંભળી ને રમા બહેન વિચારમાં પડ્યા.પણ રમા બહેન ચતુર હતા.એ ગયા કે ચોક્કસ કોઈ કેસ માટે સવારે ગયો છે એના ફોનની જ રાહ જોતા હશે.મારો વિનોદ ચોક્કસ કોઈ કારણસર જ ગયો છે.રમા બહેન:-' ચાલો ચા બની ગઈ છે. ચા સાથે નાસ્તો તો કરવાનો જ હશે.'વકીલ ચંદ્રકાંત:-' ઓહ..યસ..ચા સાથે નાસ્તો કરવો જ પડશે જ.પણ પણ ..'રમા બહેન વાત સાંભળી ને હસી પડ્યા.બોલ્યો:-' બોલો તમને વિનોદ વગર ફાવતું પણ નથી. એની સાથે ચા નાસ્તો કરવાની ટેવ છે.બોલો હું સાચું કહું છું ને!'ચંદ્રકાંત:-' ઓહ..યસ..પણ ક્યારે ક્યારે એના વગર ચા નાસ્તો કરીએ તો પણ ...Read More
એક હતા વકીલ - ભાગ 4
"એક હતા વકીલ"( ભાગ -૪)રમા બહેન રસોઈ ઘરમાં ગયા.જલ્દીથી ચા અને નાસ્તો લેતા આવ્યા.વકીલ સાહેબે જોયું તો બે કપ અને નાસ્તાની એક ડીશ હતી.નાસ્તાની ડીશમાં પાર્લે જી બિસ્કીટ મુક્યા હતા.વકીલ સાહેબ મનમાં હસી પડ્યા.બોલ્યા:-' ચાલો મને પણ ભૂખ લાગી છે.એ સારું છે કે તું મને ચા અને નાસ્તામાં સાથ આપવા માંગે છે.પણ તારો ફેવરિટ નાસ્તો સેવમમરા લાવી નથી તેમજ સક્કરપાલા તને બહુ ભાવે છે.'રમા બહેન:-' નાસ્તો તમારા માટે છે. તમે બિસ્કીટ ને પણ નાસ્તો કહો છો એટલે સાથે બીજું નામ લાવી.કહેતા હો તો સેવમમરા અને સક્કરપાલા લાવું. હું ચા પીશ. વિનોદ વગર નાસ્તો ખવાશે નહીં.'વકીલ સાહેબ:-' સારું પણ પછી ...Read More
એક હતા વકીલ - ભાગ 5
"એક હતા વકીલ"( ભાગ-૫)વકીલ ચંદ્રકાંતે બોલતા તો બોલી કાઢ્યું કે નાનો ભાઈ વિનોદ ચંડોળા તળાવ બાજુ ગયો છે.એટલે રમા ધ્યાન બીજે કેવી રીતે ખેંચવું એ વિચાર કરવા લાગ્યા.ચંદ્રકાંત મનમાં..બોલી તો કાઢ્યું પણ વાત બીજા પાટે લઈ જવી પડશે.. હવે કરવું શું..એમ વિચારતા હતા.. ત્યારે...જ..રમા બહેન:-' મને લાગે છે કે તમે વિનોદને કોઈ કારણસર જ ચંડોળા તળાવ મોકલી દીધો છે.પણ એ સાયકલ સવારી કરીને થાકી જશે. આટલે દૂર સુધી સાયકલ પર મોકલી દીધો?બહાર જ ઈને આવું..એની સાથે શું હશે..'વકીલ ચંદ્રકાંત હસી પડ્યા.બોલ્યા:-' તું ખોટી મહેનત કરે છે.હવે એ મોટો છે એની ચિંતા કરવાની ના હોય.એને જે મરજી હોય એ પ્રમાણે ...Read More
એક હતા વકીલ - ભાગ 6
"એક હતા વકીલ"(ભાગ-૬)રમા બહેન ટેલિફોન ની ડાયરી બાબતે પૂછે છે.વકીલ ચંદ્રકાંત:-' પણ તારે એ ડાયરી કેમ જોઈએ છે? કોઈને કરવો છે? કે પછી તારી સખી સાથે વાતચીત કરવી છે?'રમા બહેન હસી પડ્યા.બોલ્યા:-' તમને બહુ ચિંતા થાય છે તો ટેલિફોન ડાયરી આપો.તમે દર વખતે ક્યાં મુકી દો છો એ ખબર પડતી નથી. આ ડાયરીમાં કંઈ રહસ્ય છે? કોઈ ખૂબસૂરત ક્લાયન્ટનો નંબર તો નથી ને! આજકાલ કંઈ ખબર પડે નહીં કોણ ક્યાં શું કરે છે? ને મારે મારી રીતે કોઈને ફોન કરવો હોય તો પણ તમને પૂછવાનો?'વકીલ ચંદ્રકાંત:-'ના..ના.. તને કોણે રોકી છે. તું તારી મરજીની રાણી છું.તારે પણ કોઈ ખાનગી વાતો ...Read More
એક હતા વકીલ - ભાગ 7
"એક હતા વકીલ"( ભાગ-૭)રમા બહેન પર નડિયાદથી એમની સખીનો ફોન આવે છે.જેના પરથી વિનોદે કરેલા પરાક્રમ અને કાર્યવાહી વિશે પડે છે..હવે આગળ..વકીલ ચંદ્રકાંત:-' ઓહ... એટલે આપણો વિનોદ ફેમસ થઈ ગયો.હવે એને જલ્દી છોકરી મળી જશે.હાશ મારી ચિંતા દૂર થઈ.કેટલાય દિવસથી એના માટે વિચાર કરતો હતો કે એના માટે કોઈ સારી છોકરી મળી જાય તો સારું.પણ તને કયા સમાચાર મળ્યા?'રમા બહેને સ્મિત કર્યું.બોલ્યા:-' હવે બેઠા બેઠા કાલા ના થાવ. તમને બધું ખબર હોય છે ને મારાથી બધું છાનું રાખો છો.તમારી આ ટેવના કારણે જ..'બોલતા બોલતા રમા બહેન અટકી ગયા.વકીલ ચંદ્રકાંત:-' એટલે તો ફેમસ બન્યો છું.વિનોદ મારા પથ પર ચાલી રહ્યો ...Read More
એક હતા વકીલ - ભાગ 8
"એક હતા વકીલ"( ભાગ-૮)વકીલ ચંદ્રકાંતનો નાનો ભાઈ વિનોદ એક અગત્યના કામે સવારે બહાર ગયો હતો.રમા બહેન પોતાના દિયર માટે કરતા હતા અને વકીલ ચંદ્રકાંતની પાસે પૂછપરછ કરતા હતા ત્યારે નડિયાદથી રમા બહેનની સખીનો ફોન આવે છે.દિયર વિનોદની ગતિવિધિના કારણે તોફાની તત્વો તેમજ દેશદ્રોહી પકડાયા છે એ વાત રમા બહેન જાણે છે અને વકીલને આ માહિતી આપે છે..હવે આગળ..વકીલ ચંદ્રકાંત:-' એટલે વિનોદે કામ પૂરું કર્યું છે એનાથી મને આનંદ થયો. સારું થયું રમા કે તેં મને આ માહિતી આપી હતી.મને પણ વિનોદની ચિંતા હતી.એને એક ખાનગી કામ જે ...Read More
એક હતા વકીલ - ભાગ 9
"એક હતા વકીલ"( ભાગ-૯)વકીલ ચંદ્રકાંતનો નાનો ભાઈ વિનોદ એક અગત્યના મિશન પર જાય છે જેથી દેશદ્રોહી તત્વોની ધરપકડ થાય પોતાના મોટાભાઈ પર ફોન કરે છે.હવે આગળ...વકીલ ચંદ્રકાંત:-' હેલ્લો..કોણ?' ઓકે.. તું વિનોદ... સારું થયું કે તેં ફોન કર્યો.મને અને તારી બા ને ચિંતા થતી હતી.'ત્યાં જ રમા બહેન બોલ્યા:-' મને ફોન આપો.મારે વિનોદ સાથે વાત કરવી છે.'વકીલ ચંદ્રકાંત ફોન પર વિનોદને કહે છે:-' તારી બા ને તારી ચિંતા છે એટલે તારી સાથે વાત કરવા માંગે છે.પણ એ પહેલા તને પુંછું છું કે મિશન સફળ થયું કે નહીં? વધુ કાર્યવાહી ચાલુ જ હશે.'વિનોદ:-' હાં..મોટાભાઈ..મારે પણ બા સાથે વાતચીત કરવી છે.એ મારી ...Read More