કરારથી પ્રેમની સફર

(2)
  • 3.6k
  • 0
  • 1.3k

આ એક જ એવી જગ્યા છે જેણે મારી જીવનમાં સૌથી મહત્વનો ફાળો ભજવ્યો છે. જ્યાં મને પહેલી વાર પ્રેમ થયો હતો. પ્રેમનો અહેસાસ થયો હતો અને પ્રેમને મન ભરીને માણ્યો પણ હતો. આ એ જ ટેબલ છે જ્યાં હું એની સાથે કલાકો સુધી બેસતી , વાતો કરતી અને વારંવાર એને કહેવા છતાં એના મોડા આવવા પર એની રાહ જોતી. એની સાથે ફોફી પીતા પીતા ક્યારે એ મને પસંદ આવી ગયો ખબર જ ના રહી. મને છે ને ચા ભાવતી પણ એનો કોફી પ્રેમ જોઈ થયું કે હું પણ કોફી ટ્રાઈ કરું અને એની એ કોફીની આદત મને પણ લાગી ગ‌ઈ. પણ જ્યારથી એ કોફી ટેબલ છૂટ્યું ત્યારથી ચા અને કોફી ની આદતો પણ છુટી ગ‌ઈ અને હવે તો ગ્રીન ટી નો સહારો લીધો છે લાઈફને થોડી અલગ નજરથી જોવા માટે પણ ચા કોફી જેવી મજા ના આવી.

1

કરારથી પ્રેમની સફર - 1

Moon cafeTable no 3આ એક જ એવી જગ્યા છે જેણે મારી જીવનમાં સૌથી મહત્વનો ફાળો ભજવ્યો છે. જ્યાં મને વાર પ્રેમ થયો હતો. પ્રેમનો અહેસાસ થયો હતો અને પ્રેમને મન ભરીને માણ્યો પણ હતો. આ એ જ ટેબલ છે જ્યાં હું એની સાથે કલાકો સુધી બેસતી , વાતો કરતી અને વારંવાર એને કહેવા છતાં એના મોડા આવવા પર એની રાહ જોતી. એની સાથે ફોફી પીતા પીતા ક્યારે એ મને પસંદ આવી ગયો ખબર જ ના રહી. મને છે ને ચા ભાવતી પણ એનો કોફી પ્રેમ જોઈ થયું કે હું પણ કોફી ટ્રાઈ કરું અને એની એ કોફીની આદત મને ...Read More