પ્યારની ચોટ, બંધ હોઠ

(3)
  • 5.1k
  • 0
  • 2.2k

મારી શું ભૂલ હતી યાર, મેં તો બસ એને પ્યાર જ તો કર્યો હતો. હા, બરાબર છે કે પ્યાર જબરદસ્તીથી તો ના જ થાય પણ, હર્ષદે જે કર્યું એ કઈ ઠીક નહોતું. એટ લીસ્ટ મને કહેવું તો હતું. પણ હવે જે થાય એ હું ક્યારેય પ્યારનાં ચક્કરમાં પડવાની જ નહિ. આઇ જસ્ટ હેટ લવ! હું એની સામે પણ નહિ જાઉં! એનું નામ પણ નહિ લઉં. બરબાદ છે કે એ બીજા વ્યક્તિને પ્યાર કરે છે પણ તો કહી દેવું જોઈએ ને, તો હું જાતે જ વચ્ચે ના આવતી ને?! આમ મને બેસહારા છોડવી કેટલું સાચું હતું?! મને તો લાગે છે કે હું જ બહુ વધારે વિચારી રહી છું. હું હેષદને બરાબર ઓળખું છું. આજે અથવા તો કાલે એ મારી માફી માંગવા જરૂર આવશે જ! આવવુ જ પડશે. એ મને આમ સાવ છોડી તો નહિ જ દે! ભલે એ મને પ્યાર ના પણ કરે, તો પણ દોસ્ત તરીકે તો એ મને બહુ જ માને છે. અને એક દોસ્તને પણ તો એ દુઃખી નહિ જોઈ શકતો ને! મગજ વિચારે ચઢ્યું હતું અને કઈ જ ઠીક નહોતું લાગતું કે ફોનમાં રીંગ વાગી. નામ વાંચીને દિલમાં એક ખુશીની લહેર આવી ગઈ.

Full Novel

1

પ્યારની ચોટ, બંધ હોઠ - 1

પ્યારની ચોટ, બંધ હોઠ ("મહોબતની રીત, પ્યારની જીત"નું સ્પિન ઑફ) મારી શું ભૂલ હતી યાર, મેં તો બસ એને જ તો કર્યો હતો. હા, બરાબર છે કે પ્યાર જબરદસ્તીથી તો ના જ થાય પણ, હર્ષદે જે કર્યું એ કઈ ઠીક નહોતું. એટ લીસ્ટ મને કહેવું તો હતું. પણ હવે જે થાય એ હું ક્યારેય પ્યારનાં ચક્કરમાં પડવાની જ નહિ. આઇ જસ્ટ હેટ લવ! હું એની સામે પણ નહિ જાઉં! એનું નામ પણ નહિ લઉં. બરબાદ છે કે એ બીજા વ્યક્તિને પ્યાર કરે છે પણ તો કહી દેવું જોઈએ ને, તો હું જાતે જ વચ્ચે ના આવતી ને?! આમ મને ...Read More

2

પ્યારની ચોટ, બંધ હોઠ - 2

પ્યારની ચોટ, બંધ હોઠ ("મહોબતની રીત, પ્યારની જીત"નું સ્પિન ઑફ) - 2 "કોઈની ખુશી માટે પણ બોલેલું જૂઠ પણ જૂઠ જ હોય છે ને. એણે આમ પરદામાં રાખ્યા વગર જ જો સીધું સાચું કહી દીધું હોત તો કોઈ પરેશાન પણ ના થાય ને." પારૂલ બોલી. "મને ખબર છે કે પારુલને સચવામાં અમારે કેટલી બધી મહેનત કરવી પડી હતી. કોઈને આમ છોડી દેવા તો બહુ જ આસાન છે, પણ સામેવાળા પર જે વિતે છે એની કિંમત કોઈ નહિ ચૂકવી શકતું." હર્ષદે કહ્યું. "અને એટલે જ અમને ત્રણેયને વિચાર આવ્યો કે તને કોલ કરીને પાછી બોલાવીએ અને બધું કહી દઈએ." નેહા ...Read More