પ્રેમ આત્માનો

(36)
  • 31.3k
  • 4
  • 19.3k

ભુકાકૂતરી નામ નું એક રમણીય ગામ.... લીલી વનરાજી થી ઘેરાયેલું, ક્યાંક ક્યાંક ઊંચા ઘાસ થી આચ્છાદિત જમીન, પર્વતો ને તળેટી માં વસતુ ભુકાકુતરી નામ નું આ ગામ એટલે રૂઢિ અને પરંમપરા સાચવતા આવેલા વડીલો માટે જાણીતું.ગામની નજીક વહેતી વાત્રક નદી ગામના સૌદર્ય માં વઘારો કરતી કરતી પસાર થાય.ગામમાં વસતા દરેક ખેડૂત ને ત્યાં ગુગરાનો અવાજ કરતુ એ ગાયો નું ધણ, આંગણમાં પડેલા ઘાસ ના ઢગલા ઓ, અને ધોતિયા,, ઝભો પહેરી અને હા, માથે પાગડી પહેરી ફરતા ગામના ખેડૂતો અલગ જ છાપ મૂકી જાય.ગામના મુખિયા હરજીવન ભાઈ .... નાતે પટેલ ...આખું ગામ હરજીવન ભાઈ ના વખાણ કરતા થાકે નહિ...

Full Novel

1

પ્રેમ આત્માનો - ભાગ 1

(ભાગ 1)ભુકાકૂતરી નામ નું એક રમણીય ગામ.... લીલી વનરાજી થી ઘેરાયેલું, ક્યાંક ક્યાંક ઊંચા ઘાસ થી આચ્છાદિત જમીન, પર્વતો તળેટી માં વસતુ ભુકાકુતરી નામ નું આ ગામ એટલે રૂઢિ અને પરંમપરા સાચવતા આવેલા વડીલો માટે જાણીતું.ગામની નજીક વહેતી વાત્રક નદી ગામના સૌદર્ય માં વઘારો કરતી કરતી પસાર થાય.ગામમાં વસતા દરેક ખેડૂત ને ત્યાં ગુગરાનો અવાજ કરતુ એ ગાયો નું ધણ, આંગણમાં પડેલા ઘાસ ના ઢગલા ઓ, અને ધોતિયા,, ઝભો પહેરી અને હા, માથે પાગડી પહેરી ફરતા ગામના ખેડૂતો અલગ જ છાપ મૂકી જાય.ગામના મુખિયા હરજીવન ભાઈ .... નાતે પટેલ ...Read More

2

પ્રેમ આત્માનો - ભાગ 2

(આગળ ના ભાગ માં જોયું કે નટવર ને તેના ઘોડિયા લગ્ન ની જાણ હોતી નથી, તે કોલેજ માં પાયલ છોકરી ના પ્રેમ માં પડે છે )સુશીલા બેન હરજીવન ભાઈ ને :સાંભળો છો, હવે દીકરો મોટો થઈ ગયો, હવે આપણે તેના લગ્ન ની જાણ તેને કરી દેવી જોઈએ.હરજીવનભાઈ :તમારી વાત સાચી છે, દીકરો એકવીસ વરસનો થયો, આપણે હવે તેના લગ્ન ની જાણ તેને કરી દેવી જોઈએ, પરંતુ હું વિચારું છું કે દીકરા નું ભણતર પૂરું થઈ જાય પછી તેને જણાવીશુ અને વહુ ને તેડાવી લાવીસું.સુશીલાબેન :હવે સમય થોડો બદલાયો છે, હવે આવા ઘોડિયા લગ્ન ની પ્રથા આપણા સમાજ માં બંધ ...Read More

3

પ્રેમ આત્માનો - ભાગ 3

(આગળ ના ભાગ માં જોયું કે નટવર ને તેના ઘોડિયા લગ્ન ની જાણ થતા તે ચિંતા તુર બની જાય અને રડવા લાગે છે )જમતા જમતા....હરજીવનભાઈ :બેટા, નટવર તું જન્મ્યો એ વખતે આ ઘોડિયા લગ્ન ની પ્રથા હતી બેટા, એટલે આપણી રૂઢિ ઓને સાચવવા તારા લગ્ન કરેલા...સુશીલા બેન :અરે ઉભા રો, દીકરા ને થોડું આપડી વહુ વિશે તો જણાવો પછી તમારી પંચાયત કરજો.હરજીવન ભાઈ :હા, હા... હું તો ભૂલી જ ગયો.જો બેટા તારા લગ્ન આપણા જ બાજુમાં ગામમાં ગોવિંદપૂર કર્યા છે. તારા જેની જોડે લગ્ન થયાં છે તેનું નામ નીલમ છે, ખુબ જ રૂપાળી અને સંસ્કારી છોકરી છે બેટા, એના ...Read More

4

પ્રેમ આત્માનો - ભાગ 4

(આગળ ના ભાગ માં જોયું કે નટવર અને પાયલ બન્ને મંદિરે મળી જાય છે, નટવર પાયલ ને બધી હકીકત છે, પાયલ પણ પોતાના પ્રેમ ને અંદર રાખી નટવર ને સમજાવે છે અને તેને તેના જીવન માં આગળ વધવાનું કહે છે.)નટવર પોતાના ઘરે જાય છે, તેને ચેન પડતું નથી, પાયલ ના જ વિચારો તેના મગજ માં ફર્યા કરે છે.સુશીલા બેન :શુ થયું બેટા, ચિંતા ના કર છોકરી ના નહિ પાડે, એને તો બે ઘર ની ઇજ્જત સાચવવાની હોય બેટા.નટવર :કઈ નઈ મમ્મી, તું એમ કે એ કેટલા વાગે આવે છે, આપણે ત્યાં???સુશીલા બેન :બપોર પછી આવવાના છે, સાંજે વાળું કરી ...Read More

5

પ્રેમ આત્માનો - ભાગ 5

(આગળ ના ભાગ માં આપણે જોયું કે નટવર ને અજીબ પ્રકાર ના અનુભવ થાય છે, તે પાયલ ને મળવા છે, પણ તે મળી શકતો નથી ) નટવર સાંજે ઘરે જમી ને આગણાં માં આટા મારતો હોય છે, ત્યાં તેને તેની બાજુ માં કોઈ ચાલતું હોય તેવો અહેસાસ થાય છે, નટવર ચિંતા માં આવી જાય છે. બીજે દિવસે સાંજે નટવર પાયલ ને મળવા નીકળે છે, પણ જાણે એને કોઈક રોકી રહ્યું હોય તેવું લાગે છે. નટવર ગાંડા જેવો થઈ જાય છે અને બૂમો પાડે છે.."કોણ છે... જે હોય તે સામે આવ... " ત્યાંજ એક અટહાસ્ય સંભાળય છે. "હા.. હા... નટવર ...Read More

6

પ્રેમ આત્માનો - ભાગ 6

(આગળ ના ભાગ માં જોયું કે નટવર નો નીલમ ની પ્રેત આત્મા સાથે ભેટો થાય છે, નીલમ ની આત્મા ને પાયલ સાથે મળતા રોકે છે, સુશીલા બેન આ અજીબ હરકતો ની વાત હરજીવન ભાઈ ને કરે છે, હરજીવન ભાઈ ને પરસેવો વળવા માંડે છે )સુશીલા બેન :શુ થયું, પરસેવો કેમ વળવા માંડ્યો તમને?? સેની ચિંતા થવા લાગી??હરજીવન ભાઈ :કઈ નઈ, તું સુઈ જા આરામથી!સુશીલા બેન :અરે તમે ચિંતા માં હોવ ને હું સુઈ જાવ?? એવું ના બને, બોલો શુ થયું?જાણે બને જુવાની ની જેમ પ્રેમ ભરી વાતો કરતા ના હોય..હરજીવન ભાઈ :હું, ઘરે આવતો હતો, ત્યારે રસ્તા માં એક ...Read More

7

પ્રેમ આત્માનો - ભાગ 7

(આગળ ના ભાગ માં જોયું કે નીલમ ની પ્રેત આત્મા સુશીલા બેન અને હરજીવન ભાઈ ને ધમકાવે છે, બીજી નટવર મંદિર એ જવાની જીદ કરે છે, પરંતુ સુશીલા બેન ના પાડે છે )નટવર :મમ્મી ને કેવી રીતે સમજાવું કે પાયલ ને મળવું જરૂરી છે, જો એના લગ્ન બીજે થઈ ગયા તો...આટલું વિચારતા વિચારતા નટવર ને માથે પરસેવો આવી જાય છે...નાના, પાયલ એવું નહિ કરે, હવે તો એ મારી સાથે જ લગ્ન કરશે.મમ્મી ને ખબર ના પડે તે રીતે જતો રહુ?? નાના મમ્મી ને ખબર પડશે તો... પણ જો પાયલ ને આજે નહિ મળું તો પેલી ભૂતડી બીજે ક્યાંય મળવા ...Read More

8

પ્રેમ આત્માનો - ભાગ 8

(આગળ ના ભાગ માં જોયું કે નટવર અને પાયલ મંદિર માં મળે છે, નીલમ ની આત્મા પાયલ ને ધમકાવે પછી અચાનક જ ત્યાંથી જતી રહે છે )પાયલ :આ ડાકણ કયાં જતી રહી એટલામાં??નટવર :તને બીક નથી લાગતી ભૂત -પ્રેતો થી...પાયલ :જેને આત્મા થી સાચો પ્રેમ કર્યો હોય એ એના પ્રેમ માટે ભગવાન જોડે પણ લડી જાય છે.આટલું કહી પાયલ નટવર ને ગળે વળગી પડે છે..તમારા બન્ને નું જીવન સુખ મય જાય તેવી ભોલેનાથ ને પ્રાર્થના..નટવર :અરે, પૂજારી જી તમે અહીંયા..પૂજારીજી :હા, બેટા... કોઈ ખરાબ આત્મા નો આશાપાશ અનુભવ થયો એટલે આ તરફ આવ્યો.પાયલ :પૂજારીજી તમને કેવી રીતે ખબર પડે ...Read More

9

પ્રેમ આત્માનો - ભાગ 9

(આગળ ના ભાગ માં જોયું કે નીલમ નું પ્રેત પાયલ ને ખેંચી લઈ જાય છે, નટવર પાયલ ને બચાવી ઘરે આવે, પૂજારીજી નટવર ના ઘર ની ફરતે મંત્રો ઉચ્ચારણ કરી રક્ષા કવચ બાંધે છે ) સુશીલા બેન ચિંતા માં આમ તેમ આટા મારે છે. નટવર પાયલ ની પોતાના રૂમમાં સુવડાવી બહાર આવે છે. નટવર :શુ, થયું મમ્મી આમ આટા કેમ મારે છે. સુશીલા બેન :બેટા, તારા પપ્પા અઘોરી બાવા ને શોધવા ગયા છે, હજી પાછા ફર્યા નથી. નટવર :પણ, મમ્મી અધોરી ને કેમ?? સુશીલા બેન પોતાની સાથે થયેલી રાત ની બધીજ ઘટના કહે છે, આ સાંભળી નટવર ગુસ્સે થાય ...Read More

10

પ્રેમ આત્માનો - ભાગ 10

(આગળ ના ભાગ માં જોયું કે રંગો નીલમ ની આત્મા ને તાંત્રિક વિધા થી કેદ કરી લે છે, હરજીવન અને રંગો જંગલ માંથી બહાર જવા માટે નીકળે છે ત્યાં જ બીજા ઘણા બધા ભયંકર અવાજો આવે છે ) રંગો :માલિક આ બધી જંગલ માં ભટકતી આત્માઓ લાગે છે. હરજીવન ભાઈ ને પરસેવો વળી જાય છે. "રંગા તું કંઈક કર આ આત્માઓ નું.." રંગો :માલિક મને થોડી ગણી જ વિધા આવડે છે.. ત્યાંજ ઘણી બધી આકૃતિ ઓ દેખાય છે, કેટલીક લોહીથી ખરડાયેલી, તો કેટલીક માસના ટુકડા ખાતી.. હરજીવન ભાઈ અને રંગા ને આ જોઈ પરસેવો વળી જાયઃ છે, બન્ને ઝાડ ...Read More

11

પ્રેમ આત્માનો - ભાગ 11

(આગળ ના ભાગ માં જોયું કે ઘણી બધી આત્માઓ નીલમ ને છોડાવે છે, રંગો પોતાની શક્તિ થી આત્માઓ ને રાખે છે, હરજીવન ભાઈ મંદિરે પૂજારી ને લેવા જાય છે, પૂજારીજી હાલત પણ આત્માઓ એ ખરાબ કરી દીધી હોય છે, હરજીવન ભાઈ સુશીલા બેન ને ફોન કરી બધું જણાવે છે.)કોઈની આહટ સાંભળી આત્માઓ રંગા ને ત્યાં મૂકી જતી રહે છે.પાયલ રૂમ માંથી બહાર આવે છે,સુશીલા બેન પાયલ ને જોઈને....સુશીલા બેન :અરે પાયલ બેટા તું...કેમ છે હવે તને??પાયલ :કાકી તમે મને ઓળખો છો.…???સુશીલા બેન :લે, કેમ ના ઓળખું, તારી મમ્મી રેખા અને હું બન્ને પાકી બહેનપણી ઓ છીએ, નાનપણ થી અમે ...Read More

12

પ્રેમ આત્માનો - ભાગ 12

(આગળ ના ભાગ માં જોયું કે જંગલ ના આદિવાસી ઓ રંગા ને બચાવે છે, પરેશભાઈ અને રેખા બેન તાંત્રિક લઈ હરજીવન ભાઈ ના ઘરે આવવા નીકળે છે, જંગલ માં આત્માઓ નો ભેટો થાય છે.) પરેશભાઈ ભાઈ તાંત્રિક ને :બાબા કંઈક કરો,નહીંતર આ આત્માઓ અહીજ આપણો ખાત્મો બોલાવી દેશે. તાંત્રિક ચિંતા માં :હું, પ્રયત્ન કરું છુ, પણ આજે એકેય મંત્ર કામ માં નથી આવતા. હરજીવન ભાઈ અને રેખા બેન આ સાંભળી ચિંતા માં આવી જાય છે. આત્માઓ બન્ને ને બંધી બનાવી લે છે. તાંત્રિક બધી જ વિધા અજમાવી લે છે પણ એકેય કામ માં નથી આવતી.ત્યાંજ કોઈક નો હસવાનો અવાજ ...Read More

13

રેમ આત્માનો - ભાગ 13

(આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગુરુ બંધિ બનાવી હરજીવન ભાઈ ના ઘરે છે અને બધાને બંધિ બનાવે છે, નીલમ નું પ્રેત નટવર ને વહાલા કરે છે, જયારે પાયલ ને ગુસ્સા માં જોવે છે )તાંત્રિક :આ બધા ને જંગલ માં લઈ જઈએ, આ બધાની હાજરી માં હું તારા લગ્ન નટવર જોડે કરાવીશ .નીલમ :પછી નટવર ની બલી આપી એને પ્રેત યોની માં લઈ જઈશ સુશીલા બેન :ડાકણ, ખબર નથી તું આવી છે નહીંતર તારા લગ્ન નટવર જોડે ક્યારેય ના કરાવતતાંત્રિક અને બધી આત્માઓ બધાને બંધિ બનાવી જંગલ તરફ દોરી લઈ જાય છે,રસ્તા માં ...Read More