ભાવેણા ના પ્રજા વત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ

(3)
  • 10.8k
  • 1
  • 4.9k

ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહ નો જન્મ ૧૯ મે, ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા. જન્મ ૧૯ મે ૧૯૧૨ ભાવનગર મૃત્યુ ૨ એપ્રિલ ૧૯૬૫ માતા-પિતા ભાવસિંહજી દ્વિતીય શરુઆતનું જીવન કૃષ્ણકુમારસિંહનો જન્મ ૧૯ મે ૧૯૧૨ના રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ (દ્વિતિય) (૧૮૭૫-૧૯૧૯, શા. ૧૮૯૬-૧૯૧૯)ના જ્યેષ્ઠ

1

ભાવેણા ના પ્રજા વત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ - ભાગ 1

ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહ નો જન્મ ૧૯ મે, ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા.જન્મ૧૯ મે ૧૯૧૨ ભાવનગરમૃત્યુ૨ એપ્રિલ ૧૯૬૫માતા-પિતાભાવસિંહજી દ્વિતીયશરુઆતનું જીવનકૃષ્ણકુમારસિંહનો જન્મ ૧૯ મે ૧૯૧૨ના રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ (દ્વિતિય) (૧૮૭૫-૧૯૧૯, શા. ૧૮૯૬-૧૯૧૯)ના જ્યેષ્ઠ પુત્ર અને તેમની ગાદીનાં વારસ હતા. કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી, તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા ...Read More

2

ભાવેણા ના પ્રજા વત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ - ભાગ 2

આઝાદી વખતેસૌરાષ્ટ્રનાં ૨૨૨ રજવાડાંઓમાં કે દેશભરમાં પણ ગાંધીજીને અને દેશકાળને સમજીને ઇતિહાસનાં પરિવર્તનોને પારખનારા રાજવીઓ ઓછા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી અપવાદરૂપ હતા. દેશને સ્વતંત્રતા મળી ગઈ, પાકિસ્તાન જુદું પડી ગયું, પણ દેશી રાજ્યોનો પ્રશ્ન હજી ઉકેલાયો નહોતો. કેટલાયે રાજવીઓ સ્વતંત્ર બની સત્તા ટકાવી રાખવાનાં સપનાં સેવી રહ્યા હતા. કાયદે આઝમ ઝીણા અને તેમના સાથીદારો પાકિસ્તાનમાં જોડાઈ જવા રાજવીઓને લલચાવી રહ્યા હતા. કૃષ્ણકુમારસિંહજીને રાજવીઓનાં જૂથોમાં જોડાવાનો આગ્રહ થતો હતો. પણ તેમણે પ્રજાને જવાબદાર તંત્ર આપવાની વિચારણા શરૂ કરી હતી. ડિસેમ્બર, ૧૯૪૭માં તેમણે નિર્ણય કરી લીધો. દીવાન અનંતરાય પટ્ટણી હાજર નહોતા. બળવંતરાય મહેતા પણ દિલ્હી ગયા હતા. તેમણે બીજા રાજકીય અગ્રણી જગુભાઈ ...Read More

3

ભાવેણા ના પ્રજા વત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ - ભાગ 3

ભાવનગર રાજ્યના ૯મા મહારાજા તરીકે ૩૪ વર્ષ સુધી શાસન કરનાર નેક નામદાર મહારાજા રાઓલ કૃષ્ણકુમારસિંહજીની આગામી ૧૯મી મેના રોજ સંયોગ સાથે ૧૦૮મી જન્મજયંતી છે. આમ તો મહારાજા કૃષ્ણકુમારસિંહજીના શિરે પિતા મહારાજા ભાવસિંહજી (બીજા)ના દેહવિલય બાદ માત્ર ૭ વર્ષની બાળ ઉંમરે જ રાજ્યની જવાબદારી આવી ગઈ હતી. પરંતુ પુખ્યવયના થતાં તેઓએ ૧૯૩૧માં રાજ્યની ગાદી સંભાળી હતી. પ્રજાનું હરહંમેશ કલ્યાણના ભાવ સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ દાદા અને પિતાનો વારસો જાળવી રાખી અનેક કલ્યાણકારી કાર્યો છે, જેની આજે પણ ગોહિલવાડની ખમીરવંતી ધરા પુરાવા આપે છે.મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો જન્મ ૧૯મી મે ૧૯૯૨ના રોજ થયો હતો. મહારાણી સાહેબા નંદકુંવરબાના કુખે જન્મેલા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને રાજ્યની પ્રજાના સુખાકારી ...Read More

4

ભાવેણા ના પ્રજા વત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ - ભાગ 4

ભાવનગરના રાજા પ્રજાવત્સવલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહીલસામે ચાલી રાજગાદી ત્યાગ કરવાનો નર્ણય કર્યો અને િદલ્હીમાં મહાત્મા ગાંધજીને મળીને ભારતસંઘના રાજ્યમાં ઐતિહાસિક િનર્ણય જણાવ્યો.ત્યારબાદ 15 જાન્યુઆરી 1948ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાવનગરની ધારાસભાની અસાધારણ સભામાં ભાવનગરની પ્રજાને એક જવાબદાર રાજતંત્ર આપવાની ઘોષણા કરી હતી.ઉલ્લેખનીય એ છે કે આઝાદી પછી પણ ઘણા રજવાડાઓ ભારતસંઘ રાજ્યમાં જોડાવા તૈયાર ન હતા. આપણું સ્ટેટ ભારતસંઘ રાજ્યમાં જોડાયા બાદ માર્ગ સરળ બની ગયો હતો.પ્રજાવત્સલ રાજવી દ્વારા ભાવનગરને અનમોલ ભેટ : શરૂઆતથી જ ભાવનગર સ્ટેટની ઉદારતા અને અદ્દભૂત પ્રયત્ન દ્વારા ભાવનગરને મળેલ અમૂલ્ય ભેટ યાદ કરવાનો આ પવિત્ર અવસર એટલે આઝાદી પર્વ છે.(1) દેશની સહુ પ્રથમ ...Read More