એમ સોરી... સમર્થ !

(104)
  • 10.2k
  • 18
  • 3.6k

તુ સમજી જ ક્યાં હતી ! કોઈ દિવસ, કે હવે સમજવાની હતી. જીદ... જીદ.... ને બસ જીદ..... થોડી તો કાળજી રાખી શકાય ને પોતાની.... જો કાવ્યા, આ આપણું પ્રથમ બાળક આવવાનું છે અને તેને ખબર છે હું કેટલો ઉત્સુક છું બાપ બનવા માટે. સમજુ જ છું બધું... અને તમારાથી વધુ તો મને ' માં ' બનવાની ખુશી છે. મારો દીકરો.... મારો લાલો આવશે પછી જોજો ..... સમર્થ. વચ્ચે થી વાત કાપતા સમર્થ બોલ્યો.... જો કાવ્યા મારે તો ઢીંગલી જ જોઈએ છે અને એ જ આવશે. તુ ના સમજેય તોય વાંધો નઈ પછી એક બાપ ને એક દીકરી જ સમજશે. જાવ

Full Novel

1

એમ સોરી... સમર્થ ! - ૧ - એમ સોરી... સમર્થ !

તુ સમજી જ ક્યાં હતી ! કોઈ દિવસ, કે હવે સમજવાની હતી. જીદ... જીદ.... ને બસ જીદ..... થોડી તો રાખી શકાય ને પોતાની.... જો કાવ્યા, આ આપણું પ્રથમ બાળક આવવાનું છે અને તેને ખબર છે હું કેટલો ઉત્સુક છું બાપ બનવા માટે. સમજુ જ છું બધું... અને તમારાથી વધુ તો મને ' માં ' બનવાની ખુશી છે. મારો દીકરો.... મારો લાલો આવશે પછી જોજો ..... સમર્થ. વચ્ચે થી વાત કાપતા સમર્થ બોલ્યો.... જો કાવ્યા મારે તો ઢીંગલી જ જોઈએ છે અને એ જ આવશે. તુ ના સમજેય તોય વાંધો નઈ પછી એક બાપ ને એક દીકરી જ સમજશે. જાવ ...Read More

2

એમ સોરી... સમર્થ - ૨

' મારી અંતરા ' કવ્યા અને સમર્થના જીવન માં જે નોધારી ઘટના બની હતી એ વાતને હવે બે વર્ષ આવ્યા હતા. ઘરનું વાતાવરણ પણ થોડું તણાવ માંથી બહાર આવી ચૂક્યું હતું પણ માંનું હ્રદય એ માંનું હ્રદય વર્ષ વિતે કે વર્ષો વીતે મામતભરી આંખલડી તો થોડી ઘણી છલકે જ છે.... ઘટના ના ૨ વર્ષ પછી... ગઝલ ... ઓ ... ગઝલ ટિફિન રેડી થયું કે નહિ...! મારે લેટ થાય છે. આ છોકરીને તો બસ કામ કામને કામ, એ અને એની ભાભી બંને સરખા, કામ માટે એલોકો નહિ પણ એમ લાગે છે એલોકો માટે જ કામ બન્યું છે... મનમાં બબડતા બબડતા ...Read More