ન કહેલી વાતો

(2)
  • 8.5k
  • 0
  • 3.3k

આજે હું અને મારો પાક્કો ભાઇબંધ (મિત્ર) “ઇશાન” એક કામ માટે શહેરની બહાર મિત્રની કારમાં જઇ રહ્યા છીએ. આમ તો ઇશાન ખુબ જ મજાકિયો અને હસમુખો. નાની-નાની વાતોમાં ખુશી શોધી લે. હસે અને લોકોને હસાવે. અમારી મિત્રતા આશરે ચાર-પાંચ વર્ષ પહેલાની...! પણ આટલા વર્ષોમાં મેં હંમેશા એને ખુશ જ જોયેલો. અમે એની કારમાં કામ માટે બહાર ગામ જઇએ તો હંમેશા રોમેન્ટીક ગીતો અથવા ડાન્સ-ડિસ્કો ગીતો જ વગાડતો. એમ પણ કહી શકું કે મેં તેને ક્યારેય દુઃખી કે Sad ન હતો જોયો. પણ આજે ખબર નહી કેમ...! ઇશાન આજે શાંત અને થોડો Sad લાગ્યો. કારમાં સોંગ્સ પણ થોડા Sad સોંગ્સ વગાડતો હતો. ગઝલ સાંભળતો હતો અને એ ગીતો સાંભળતા સાંભળતા એના ચહેરા પર થોડી વ્યાકૂળતા જણાતી હતી. જાણે ઇશાન મનમાં કંઇક દબાવીને રાખ્યુ હોય પરંતું મારી સાથે વાત શેર કરી શકતો ન હોય...! અથવા શેર કરવા માંગતો ન હોય...! અથવા તેની અંગત વાત મારી સાથે શેર કરવા માટે મને યોગ્ય વ્યક્તિ ગણતો ન હોય....!

1

ન કહેલી વાતો - 1

ન કહેલી વાતો સ્ટોરી નં- ૧ – ઈશાન અને ઇશા આજે હું અને મારો પાક્કો ભાઇબંધ (મિત્ર) “ઇશાન” એક માટે શહેરની બહાર મિત્રની કારમાં જઇ રહ્યા છીએ. આમ તો ઇશાન ખુબ જ મજાકિયો અને હસમુખો. નાની-નાની વાતોમાં ખુશી શોધી લે. હસે અને લોકોને હસાવે. અમારી મિત્રતા આશરે ચાર-પાંચ વર્ષ પહેલાની...! પણ આટલા વર્ષોમાં મેં હંમેશા એને ખુશ જ જોયેલો. અમે એની કારમાં કામ માટે બહાર ગામ જઇએ તો હંમેશા રોમેન્ટીક ગીતો અથવા ડાન્સ-ડિસ્કો ગીતો જ વગાડતો. એમ પણ કહી શકું કે મેં તેને ક્યારેય દુઃખી કે Sad ન હતો જોયો. પણ આજે ખબર નહી કેમ...! ...Read More

2

ન કહેલી વાતો - 2

ન કહેલી વાતો - ભાગ-૨ સ્ટોરી-૨ – બર્થ ડે ગીફ્ટ પહેલી નજરે આ વાર્તાનું ટાઇટલ વાંચતા એવું લાગે કે જન્મ દિવસ પર તેના બોયફ્રેન્ડે કોઇ વિશેષ ગીફ્ટ આપી હશે તેવી કોઇ વાર્તા હશે. પરંતું જો તમે આવું સમજીને આ વાર્તા વાંચતા હોવ તો તમારૂ એ અનુમાન ખોટુ છે. આ વાર્તા બે મિત્રોની છે. રાજ અને ચિરાગ. રાજ અને ચિરાગ બંને અલગ-અલગ શહેરોના નિવાસી. રાજ સી.એ. કરતો હતો અને આર્ટીકલશીપ કરવા માટે મોટા શહેર અમદાવાદમાં આવ્યો. જ્યારે ચિરાગ તો હજુ બી.કોમ. માં અભ્યાસ કરતો અને સાથે-સાથે પાર્ટ ટાઇમ નોકરી પણ કરતો હતો. રાજ હતો જુનાગઢનો વતની જ્યારે ચિરાગ હતો ...Read More