અનુભવની સરવાણી

(7)
  • 10.5k
  • 0
  • 4.2k

નમસ્તે વાચક મિત્રો, એક વખત ફરીથી આપ સર્વે માટે નવાં વિષય ને નવા વિચારો સાથે જીવનને ઉપયોગી બને તેવી વાતો ને વાર્તાઓ લઈ ને આવ્યો છું " એક વાત મારાં અનુભવની "... આપણે ઘણાં લોકો પાસે જીવનની સફળતાની પ્રેરણાદાયી વાતો સાંભળતા હોઈ એ છીએ પણ આજે હું આપના માટે નિષ્ફળતા માંથી પણ જીવનને સફળ બનાવી શકાય છે તેવી વાતો ને વાર્તાઓ લાવ્યો છું. આપ સર્વેને તે પસંદ આવશે... જે આપ આપના મિત્રો, બાળકો, સ્નેહીજનો સાથે પણ ચર્ચી શકો છો. આપ સર્વે વાચક મિત્રો ને અહીં રજૂ કરેલી વાતો ને વાર્તાઓ પસંદ પડે... આપ આપના પ્રતિભાવો અહીં અચૂક જણાવશો જેથી અમારો ઉત્સાહ આમ જ બન્યો રહે ને આપ સમક્ષ આમ જ નવી નવી વાતો ને વાર્તાઓ રજૂ કરતો રહું. આભાર

1

અનુભવની સરવાણી - 1

નમસ્તે વાચક મિત્રો, એક વખત ફરીથી આપ સર્વે માટે નવાં વિષય ને નવા વિચારો સાથે જીવનને ઉપયોગી બને તેવી ને વાર્તાઓ લઈ ને આવ્યો છું એક વાત મારાં અનુભવની ... આપણે ઘણાં લોકો પાસે જીવનની સફળતાની પ્રેરણાદાયી વાતો સાંભળતા હોઈ એ છીએ પણ આજે હું આપના માટે નિષ્ફળતા માંથી પણ જીવનને સફળ બનાવી શકાય છે તેવી વાતો ને વાર્તાઓ લાવ્યો છું. આપ સર્વેને તે પસંદ આવશે... જે આપ આપના મિત્રો, બાળકો, સ્નેહીજનો સાથે પણ ચર્ચી શકો છો. આપ સર્વે વાચક મિત્રો ને અહીં રજૂ કરેલી વાતો ને વાર્તાઓ પસંદ પડે... આપ આપના પ્રતિભાવો અહીં અચૂક જણાવશો જેથી અમારો ...Read More

2

અનુભવની સરવાણી - 2

એક વાત મારાં અનુભવની એકભાઇ ઓફિસકામમાં ગળાડુબ રહેતા હતા. વહેલી સવારે ઓફિસ જતા રહે અને છેક મોડી સાંજે ઓફિસથી આવે. એક દિવસ આ ભાઇ કોઇ કારણસર વહેલા ઘેર આવી ગયા. એના 7-8 વર્ષના પુત્રને પોતાના પિતાને વહેલા ઘે૨ આવેલા જોઇને થોડુ આશ્વર્ય પણ થયુ. પુત્રએ પોતાના પ ...Read More

3

અનુભવની સરવાણી - 3

વિશેષ બેંક ખાતું...કલ્પના કરો કે તમારી પાસે એક સ્પેશ્યલ બેંક એકાઉન્ટ (બેંક ખાતું) છે અને દરરોજ, તે બેંક ખાતામાં રૂપિયા જમા થાય છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો પરંતુ તમે બેંક ખાતામાંથી પૈસા ઉપાડી તમારી તિજોરી કે બીજે ક્યાં પણ જમા નહીં કરી શકો. આ બેંક ખાતામાં કેરી ફોરવર્ડની સિસ્ટમ નથી, એટલે કે, તમે તે પૈસા બીજા દિવસ વાપરી શકતા નથી, તમારા જે પૈસા વપરાય નહીં તે પૈસા સાંજે પાછો લઈ લેવામાં આવે છે અને તેના પર તમારો કોઈ હક નથી અને આ બેંક એકાઉન્ટ ગમે ત્યારે બંધ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં તમે શું કરશો ?સ્વાભાવિક છે ...Read More