(લગ્નના બંધન વગર પ્રેમના બંધને બંધાઈ લિવઈનમાં રહેતા કપલની જીવનસફર....) (નમસ્કાર હું શૈમી ઓઝા "લફ્ઝ"આપ સમક્ષ સમુદ્ર મંથન ધારાવાહિક સ્પર્ધામાં એક નવલકથા પ્રસ્તુત કરું છું,એક મનમોજીલા યુવાન અને સિદ્ધાંતવાદી યુવતીનું એકાએક ટકરાવવુ ને આમ પ્રણયપાશમા બંધાઈ શાનભાન ભુલી જવું... એ આકસ્મિક ઘટનાને સિરીઝમાં પ્રસ્તુત કરીશ....."બેશર્મ ઈશ્ક"....આપ વાચી પ્રતિભાવ આપવાનું ચુકશો નહીં...)
Full Novel
બેશર્મ ઈશ્ક - ભાગ 1
(બેશર્મ ઈશ્ક) (લગ્નના બંધન વગર પ્રેમના બંધને બંધાઈ લિવઈનમાં રહેતા કપલની જીવનસફર....) (નમસ્કાર હું શૈમી ઓઝા "લફ્ઝ"આપ સમક્ષ સમુદ્ર ધારાવાહિક સ્પર્ધામાં એક નવલકથા પ્રસ્તુત કરું છું,એક મનમોજીલા યુવાન અને સિદ્ધાંતવાદી યુવતીનું એકાએક ટકરાવવુ ને આમ પ્રણયપાશમા બંધાઈ શાનભાન ભુલી જવું... એ આકસ્મિક ઘટનાને સિરીઝમાં પ્રસ્તુત કરીશ....."બેશર્મ ઈશ્ક"....આપ વાચી પ્રતિભાવ આપવાનું ચુકશો નહીં...) બેશર્મ ઈશ્ક ભાગ:1 અમદાવાદના નારોલ વિસ્તારમાં હતો,લોકો દિવસ હોય કે રાત માનવમેળાથી છલકાઈ રહ્યો હોય છે અને જો એવું ન હોય તો આશ્ચર્યજનક કહેવાય,આ વિસ્તારમાં એક મનહરભાઈ શાહનો પરિવાર રહેતો હતો,તેમના પરિવારમાં એમનાં ધર્મપત્ની સુનંદાબહેન તેમની દિકરી સિયા અને દિકરા પ્રધ્યુમ્ન સાથે રહેતા હતાં,નાનુ કુટુંબ સુખી કુટુંબ ...Read More
બેશર્મ ઈશ્ક - ભાગ 2
બેશર્મ ઈશ્ક ભાગ:2 (આપણે જોઈ ગયા કે પ્રધ્યુમ્ન ગાયબ છે પરિવારના સભ્યોની માનસિક હાલત પણ ઠીક નથી,મમ્મી પપ્પાના ઝગડાનુ લાવવા પણ સિયા પણ યથાર્થ પ્રયાસ કરે છે પરંતુ બધું જ વ્યર્થ સમાધાન કે સુલહ થવાના બદલે વધુ ને વધુ મામલો ગરમાય છે.સૌ પ્રધ્યુમ્ન આવે એની રાહ જોવાની મુર્ખામી કર્યા કરતાં શોધવા નિકળવુ વધુ યોગ્ય સમજે છે. હવે.....આગળ..... તેના બધાં જ મિત્રો ને ફોન લગાડી જોયા,પરંતુ કોઈને પ્રધ્યુમ્ન ની ખબર નો'હતી.ત્યાં જ સુનંદા બહેન ઉકળાટ કાઢતા કહે"જોવો મારા દિકરાને કંઈ થયું તો તમને આજીવન હું માફ નહીં કરું," હવે તો મનહરભાઈ ને પણ ચિંતા થવા લાગી છે.તેઓ ગાડી નિકાળે છે,ત્યાં ...Read More
બેશર્મ ઈશ્ક - ભાગ 3
બેશર્મ ઈશ્ક ભાગ:3 આપણે જોઈ ગયા કે પ્રધ્યુમ્નની તબિયતમાં ધીરે ધીરે સુધાર આવે છે,ધોરણ 10નું પરિણામ પણ આવે છે,સિયા સુતી નથી ને અહીં વિપરીત પરિસ્થિતિ પ્રધ્યુમ્નની છે,આંખ ખૂલતી નથી,હવે આવશે આતુરતાનો અંત પરિણામ શું આવ્યું દસમા ધોરણનુ તે હવે જોઈએ.... હવે....આગળ.... સવારનો સમય હતો નેટ બહુ ફાસ્ટ હતું તો સૌ પોતાની આખાય વર્ષના ફળની આતુરતા પુર્વક રાહ જોઈ રહેલા, એમાંના પ્રધ્યુમ્ન અને સિયા પણ હતા.સૌ પહેલાં સિયાનુ પરિણામ જોવાની ઘરમાં ઈચ્છા હતી.સિયા અમદાવાદ જીલ્લામાં પ્રથમ આવી ઘરમાં આનંદનો માહોલ છવાઈ ગયો. મનોહરભાઈએ આખાય મહોલ્લામાં પેડા વહેચવા બોક્સ લાવ્યા પણ પ્રધ્યુમ્ન નું પરિણામ પણ જોવાની ઈચ્છા હતી...પ્રધ્યુમ્ન પણ સારા એવા ...Read More
બેશર્મ ઈશ્ક - ભાગ 4
બેશર્મ ઈશ્ક ભાગ:4 (આપણે જોઈ ગયાં કે સિયાની ઝળહળતી સફળતા બદલે ઘરમાં ઉજવણી થતી હતી. સિયાના મેરિટલિસ્ટ મુજબ વડોદરા આવ્યો,તો હોસ્ટેલમાં જવા માટે સામાન ભરતા હોય છે, કંઈ છુટી ન જાય એની તૈયારી કરતાં હોય છે,પણ સામાનની ગોઠવણી કરતાં કરતાં સિયા કંટાળી જાય છે...મમ્મી તેને મદદ કરાવે છે. હવે.....આગળ.... સામાન ભરાઈ ગયો.આમ ને આમ રાત્રી.થઈ ગઈ ખબર જ ન રહી.સવાર થઈ ગઈ મનોહરભાઈ,સુનંદાબહેન સિયાને હોસ્ટેલ મૂકવા આવ્યા,પરંતુ વાત વાતમાં ક્યારે હોસ્ટેલ આવી ગઈ ખબર ન પડી.હોસ્ટેલ વોર્ડને સિયાને સ્માઈલ સાથે એક રુમની ચાવી આપી,ત્યાં સુનંદાબહેન સિયા સાથે સામાન ગોઠવાવા ગયાં.લેડીઝ હોસ્ટેલ હોવાથી જેન્ટ્સની એન્ટ્રી કોઈ કાળે શક્ય નોહતી,એટલે મનોહરભાઈ ...Read More
બેશર્મ ઈશ્ક - ભાગ 5
બેશર્મ ઈશ્ક ભાગ:5 (આપણે આગળ જોઈ ગયાં કે મમ્મી પપ્પા સિયાને હોસ્ટેલમાં મુકવા ગયાં, સિયાને ખુબ શિખામણ ઘરે ગયાં વોર્ડન મેડમે રુમ આપ્યો,સિયાની રુમ પાર્ટનર સારી હતી,કોલેજના મિત્રો સારા હતાં, સિયાના પપ્પાને સિયાની છોકરા સાથેની દોસ્તી ખટકતી હતી.પરંતુ પપ્પા ને આ બાબતે સમજાવતા સમજાવતા પ્રધ્યુમ્ન અને પપ્પા વચ્ચે બબાલ થઈ ગઈ.બાપ દિકરા વચ્ચે એક દિવાલ થઈ ગયેલી મનોહરભાઈ સમાજની દ્રષ્ટિએ દિકરો માની તમામ ફરજો અદા કરતાં પરંતુ આ સંબંધમાં લાગણીને કોઇ સ્થાન નો'હતુ,દિવસો વિતતા ગયા,સિયાની કોલેજમાં ક્લાસમેટ પણ સારા હતા સિયા ટોપર હતી,પ્રોફેસરની નજરમાં તેનું સ્થાન ઘણું સારું હતું,એક સેમ પુરુ થયું,સિયાની કોલેજમાં સિનિયરો તરફથી જુનિયરોનુ શોષણ થતું હતું.સિયાથી ...Read More
બેશર્મ ઈશ્ક - ભાગ 6
બેશર્મ ઈશ્ક ભાગ:6 (આપણે જોયુ આગળના ભાગમાં સિયા સાથે થઈ રહેલું સિનિયર દ્વારા રેગિંગ કોલેજકાળની રંગીન જીદંગી પાછળનો ઘેરો છે,સિયાના ક્લાસમેટ સિયાની મદદ કરવા તો માંગે તો પણ કરી શકે તેમ નો'હતા,કારણકે ભયની તલવાર મંડરાઈ રહી હતી.સૌ રડી રહ્યા હતા તો સૌ માંથુ શરમથી ઝુકાવી બેઠેલા હતા,પણ રિયાન અને રિષભના સાહસભર્યા કદમને કાબિલેદાદ દેવી જોઈએ તેમને કોલેજમાં ચાલી રહેલી આ ગુંડાગરીને દુનિયા સામે લાવી સુઈ રહેલા કોલેજતંત્રને ઢંઢોળી રાખ્યું.ભાન ભુલેલા પ્રિન્સિપાલને ભાનમાં લાવવા પણ તો જરૂર હતા આ અત્યાચારે હદ જો વટાવી હતી,આ આચરણ ને વધુ પ્રચાર કરે એ પહેલાં પ્રિન્સીપાલનુ સ્ટાફ સહીત આવી જવું,સિનિયરોના આચરણમાં પરિવર્તન આવશે,સિયાનુ આગલુ ...Read More
બેશર્મ ઈશ્ક - ભાગ 7
બેશર્મ ઈશ્ક ભાગ:7 (આપણે આગળ જોયુ કે હેત્વીનું ગ્રુપ સિયા ત્રાસ વિતાડવામા પાછું વળી જોતા નથી સૌ જુનિયરો ડરેલા છે,પરંતુ બે છોકરાઓના સાહસથી સિયાને ન્યાય મળે છે,તેના ગ્રુપને આજીવન કારાવાસ લાખ રુપિયાનો દંડ આ જોયા પછી પ્રિન્સીપાલનું મૌન બેસી રહેવું,કોલેજની ખોટી ઈજ્જત અને શાનબાન બનાવવા માટે આમ મુખદર્શક બની રહી જવું તે બાબતને યોગ્ય ન ઠારવી શકાય,કેમકે અન્યાય કરવો એના કરતાં અન્યાયને પ્રસરતા અટકાવવાને બદલે દિગદર્શક બની જોતા રહો એતો એનાથી પણ મોટો ગુનો છે.પ્રિન્સીપાલ કોલેજની ખોટી ઈમપ્રેશન ટકાવવા માટે તમે કોઈપણ સાથે આવો અન્યાય જોવો છતાંય મૌન સેવો એ તો યોગ્ય નથી,પ્રિન્સીપાલને પણ ગેરવર્તણુક બદલે સજા આપવામાં આવી. ...Read More
બેશર્મ ઈશ્ક - ભાગ 8
બેશર્મ ઈશ્ક ભાગ:8 આપણે આગળ જોઈ ગયાં કે સિયા વડોદરા અને પ્રધ્યુમ્ન સુરત તરફ પોતાના સપનાંની સિધ્ધિ માટે નિકળી છે, મનોહરભાઈ અને સુનંદાબહેન એકલા પડી જાય છે,સિયા રિયાન સાથે હળવી મજાક કરે છે,પણ બધાં જ મિત્રો સિયાને જોઈ ઉત્સાહિત થઈ જાય છે એકબાજુ પ્રધ્યુમ્ન સુરત પહોંચી જાય છે,પ્રધ્યુમ્ન ભણવામાં લાગી જાય છે.સિયા બધાં જ મિત્રોની મદદથી તેનો સામાન "Government hostels for Girls in Vadodara"માં સિયાને સામાન સિફ્ટ કરવામાં મદદરૂપ થાય છે...વડોદરાની સિયાની નવી સફર શરૂ થાય છે.હવે આગળ..... સિયા અને તેનું અડધું મિત્ર વર્તુળ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમમાં જોડાઈ ગયું, સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં સીટ ફૂલ હોવાના નાતે,અમૂક મિત્રોએ સયાજીરાવ ગાયક ...Read More
બેશર્મ ઈશ્ક - ભાગ 9
બેશર્મ ઈશ્ક ભાગ:9 (આપણે આગળ જોયું કે સિયા વડોદરા જાય છે,સૌ મિત્રો શ્રીમતી કમળા બા કોલેજને સીલ વાગી જવાથી મિત્રોએ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં એડમિશન લીધું,યુનિવર્સિટીમાં સીટ ભરાઈ જવાથી અમુક મિત્રોએ યુનિવર્સિટી સાથે જોડાયેલી સેમી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લીધું,શરૂઆતમાં સૌ મિત્રોને તકલીફ પડી હોય છે,એકબીજાથી અલગ થવાનું દુઃખ દિલમાં હોય છે પરંતુ જીવનમાં આગળ વધવા મોહમાયા છોડવી પડે છે. પણ દોસ્તી એમને એમ અકબંધ, સિયાએ ભણવાની સાથે જોબ કરવાની શરૂ કરી.તેના પિતાને આર્થિક રાહત થઈ, પ્રધ્યુમ્નનું પણ એમ.એસ.સી.વીથ માઈક્રોબાયોલોજી પુરુ થયુ,એટલે કંપનીમાં પાર્ટ ટાઈમ જોબ શરૂ કરી,પી.એચ.ડી.માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની હોવાથી તેને જોબ સાથે નીટ એક્ઝામની તૈયારી શરૂ કરી.ચાર વર્ષ ...Read More
બેશર્મ ઈશ્ક - ભાગ 10
બેશર્મ ઈશ્ક ભાગ:10 (આપણે આગળ જોઈ ગયા કે સિયા ને રિયાન પ્રપોઝ ડે ના દિવસે "Cafe Bistro"માં જાય છે.બેઉ મનની વાત કરે છે. સિયા અને રિયાનની ઈન્ટર્નશીપ પુરી થાય છે.બેઉ પોતાના સંબંધ બાબતે ઘરે વાત કરે છે.રિયાનના તો ઘરમાં એની પસંદ ને વધાવી લેવામાં આવે છે,પણ ખરો ખેલ તો સિયાના ઘરમાં થાય છે,પ્રધ્યુમ્નના રિલેશનની શું ગતિ થાય છે તે અહીં જોવી રહી....) હવે આગળ..... "રિયાન બહુ સારો છોકરો છે,હું લગ્ન કરીશ તો ખાલી એની સાથે નહીં તો આજીવન કુવારી રહીશ આ મારો પણ નિર્ણય છે."સિયાએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ઘરમાં ચાલી રહેલા આ લોહીઉકાળા જોઈ શ્રેયાને અહીં રોકાવવાનુ યોગ્ય ...Read More
બેશર્મ ઈશ્ક - ભાગ 11
બેશર્મ ઈશ્ક ભાગ:11 (આપણે આગળ જોયુ સિયાની હોસ્પિટલનું ઉદ્ઘાટન મનોહરભાઈના હાથે કરાવે છે,સિયા એના પપ્પાને રિયાનની વાત કરે છે,પોતાની મોઢે કોઈ છોકરાની પ્રશંસા સાંભળી મનોહરભાઈ ઉકળી જાય છે હોસ્પિટલનું ઉદ્ઘાટન કાર્યક્રમ પૂરો કરી સૌ ઘરે આવે છે.બાકીનો ઉભરો મનોહરભાઈ ઘરે ઠાલવે છે,ઘરમાં ચાલી રહેલા આવા લોહી ઉકાળા જોઈ શ્રેયા પ્રધ્યુમ્નને હિંમત આપી ચાલી જાય છે.સુનંદાબહેનની સમજાવટ અને સિયાની જીદ્દ સામે મનોહરભાઈ હથિયાર હેઠા મુકે છે.ઘરની ડોર રણકે છે,તો સિયા ખોલવા જાય છે પછી ખબર પડે છે ત્યારે આશ્ચર્ય સર્જાય છે,રિયાન અને તેનો પરિવાર ત્યાં આવ્યો હોય છે.સિયા માટે આ સપનાંથી ઓછું નથી હોતું,રિયાનને મળ્યા પછી મનોહરભાઈને જે અણગમો કે ...Read More
બેશર્મ ઈશ્ક - ભાગ 12
બેશર્મ ઈશ્ક ભાગ:12(આપણે આગળ જોયુ સિયાના લગ્નની ઘરમાં જોશથી તૈયારી ચાલે છે,સિયા અને રિયાન પોતાના લગ્નને લઈ બહુ ઉત્સુક છે.તેઓ તેમના આ દિવસને સ્પેશિયલ બનાવવા માટે ઉદયપુર પેલેસમાં પ્રિ વેડિંગ શૂટ કરાવવા વિચારે છે.હલ્દી રશ્મમા સિયાને સમાજના અગ્રણીઓ જોડે બબાલ થઈ જાય છે,રિયાન અને લતાબેન શાંતિ રાખવા જણાવે છે,રાત્રે ગરબા રમ્યા હોય મનમુકી ઝુમ્યા છે એકબાજુ થાક છે તો બીજી તરફ મિલનનો હરખ.પણ કહેવાય છે ને કે જ્યારે અવસર પોતાનો હોય તો થાક ક્યાં દેખાય છે,ખાલી ચહેરે આનંદ અને આવનારી જીંદગી માટે સજાવેલા રંગીન સપનાં હોય છે જેને પુરા કરવાના હોય છે.સિયાના લગ્ન થઈ જાય છે,ઘરમાં સૌ દિકરીને વળાવ્યા ...Read More
બેશર્મ ઈશ્ક - ભાગ 13
બેશર્મ ઈશ્ક ભાગ:13 આપણે આગળ જોઈ ગયા કે પ્રધ્યુમ્ન અને શ્રેયાના વિચારો મળતા હોય છે.સુનંદા બહેનની ઈચ્છા એ હોય કે પ્રધ્યુમ્નનના લગ્ન સિયાની નણંદ વૃષ્ટિ સાથે થાય માટે તે શ્રેયાને તિરસ્કારની નજરે જુએ છે...પ્રધ્યુમ્ન અને શ્રેયાનુ રિલેશનશિપ કેવું રહે છે તે હવે આગળ જોઈએ... હવે આગળ... આ વાતને અઠવાડિયુ થઈ ગયું.બંન્ને પોતાના કામમાં પરોવાઈ ગયા.પરંતુ ફોન કોન્ટેક્ટ તો વધતા જ રહ્યા સાથે સબંધો પણ મજબૂત બન્યા. શ્રેયાથી વાતવાતમાં પુછાઈ ગયું કે, શ્રેયા: શું વિચાર્યું? પ્રધ્યુમ્ન: શું શું વિચાર્યું? શ્રેયા: હું મજાકના મૂડમાં જરાય નથી.તું જે હોય તે સાચું કહે, મને ગોળ ગોળ ન ફેરવ... પ્રધ્યુમ્ન: શું બોલે છે? શ્રેયા ...Read More
બેશર્મ ઈશ્ક - ભાગ 14
પ્રધ્યુમ્ન અને શ્રેયાના આ પ્રેમસંબંધથી સુનંદાબહેન રાજી નથી હોતા એમને ઈચ્છા એ છે કે,તેમને શ્રેયા તો નહીં પરંતુ એની શરત મૂકવી પસંદ નથી હોતી.એવી તો શુ શરત હોય છે એ આપણે આગળ જોઈએ... સુનંદાબહેન: બેટા,,, પ્રધ્યુમ્ન તુ સમજે છે એવું કંઈ નથી મારા માટે તો બેય સરખા છો... પ્રધ્યુમ્ન: મમ્મી આ તો કહેવાની વાત છે?જેટલું તમે સિયાનુ ધ્યાન રાખો છો એટલું મારું નથી રાખતા. સુનંદાબહેન: તે કોઈ બીજી છોકરી પસંદ કરી હોત તો પણ હું તને ન કહોત પરંતુ જે છોકરી શરત મૂકે એવી પસંદ ન કરાય. પ્રધ્યુમ્ન: જો મમ્મી તારા નજરે જે પણ છોકરી સારી હોય પરંતુ મારે ...Read More
બેશર્મ ઈશ્ક - ભાગ 15
"બેશર્મ ઈશ્ક ભાગ:15" આપણે આગળ જોઈ ગયા કે વિવાદ ઉગ્રતા ઘરે છે...સુનંદાબહેન એકના બે થતા નથી...પરંતુ પ્રધ્યુમ્ન અડગ હોય હવે આગળ... પ્રધ્યુમ્ન: મને તો મમ્મી કંઈ ખરાબ નથી લાગતું આમાં શું ખરાબી છે??? સુનંદાબહેન: હુ એવુ માનુ છું કે છોકરીઓએ મર્યાદા રાખવી જોઈએ કંઈ હા ના થાય તો છોકરી ઉપર આંગળી ચિંધાય... એના મમ્મી પપ્પા પણ હાથ જોડી રહેલા કે બેટા, આવુ ન કર આ ખોટું છે... છતાંય એ એના પપ્પાની વાત નોહતી માની રહી તો એ આપણી શુ ખાક માનશે?? મનોહરભાઈ: મને ખબર છે તારા મનની વ્યથા દરેક પુરૂષને ગમે કોઇ છોકરી સામેથી રહેવા આવે તે... પ્રધ્યુમ્ન: પપ્પા ...Read More
બેશર્મ ઈશ્ક - ભાગ 16
"બેશર્મ ઈશ્ક ભાગ:16" આપણે આગળ જોયું કે,,, આ વિવાદ સૌની ઊંઘ બગાડતો હોય છે.સવાર પડી એટલે પ્રધ્યુમ્ન ગુસ્સે થઈ ગયો... સુનંદાબહેન પણ રાતના વિવાદથી ખાટા થયેલા પરંતુ પ્રધ્યુમ્ન બહેનની સાથે સરખામણી કરતો જોઈ મનોહરભાઈ અને સુનંદાબહેન એક જ વાત વિચારે છે, કે આ પ્રધ્યુમ્ન નથી બોલી રહ્યો આ શ્રેયા બોલી રહી છે... આ મનનો વ્હેમ કેવી રીતે દૂર થાય છે? તે હવે જોઈએ? પાડોશી: એ જ ને... આ તો ખબર નહીં શુ થવા બેઠું છે? આવી છોકરી તમારા છોકરાને તમારા વિરુદ્ધ કરશે.. સુનંદાબહેન: શું કરુ હું અમારો છોકરો જીદે ભરાયો છે એને જ પોતાની ઘરવાળી બનાવવા માંગે છે... પડોશી ...Read More
બેશર્મ ઈશ્ક - ભાગ 17 - છેલ્લો ભાગ
બેશર્મ ઇશ્ક ભાગ ;17(આપણે આગળ જોયુ સિયાના લગ્ન પછી ઘરમાં ઉદાસી છવાઈ જાય છે, સિયાના સાસુના મોઢે પ્રધ્યુમ્નના વખાણ સિયા તો ખુશ થાય જ છે,પણ એક બીજુ પણ હોય છે જે એ હોય છે સિયાની નણંદ વૃષ્ટિ જે મનોમન પ્રધ્યુમ્નને ચાહવા લાગે છે પ્રધ્યુમ્નને પામવો એની મંઝીલ બની જાય છે, આ બાબતે રિયાન સિયા અને સૌ પરિવાર અજાણ છે,પ્રધ્યુમ્નનું કંપનીમાં પ્રમોશન થાય છે સાથે સાથે પી.એચ.ડી.ની એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરે છે આ જોઈ સિયા અને સાસરીવાળા સૌ ખુશ હોય છે પરંતુ વૃષ્ટિના મનમાં પ્રધ્યુમ્ન માટે માન વધી જાય છે.પ્રધ્યુમ્ન યુવાન થઈ ગયો હોવાથી તેના કામની સાથે અભ્યાસમાં પણ પ્રગતિની ...Read More