મિત્રતા...

(3)
  • 13.7k
  • 0
  • 5.1k

વ્હાલા મિત્રો ઘણી બધી વાતો અનુભવો અને મારા મન ના જે ભાવ છે તે આપ બધા સમક્ષ રજૂ કર્યા અને આપ સૌએ બધાએ ખૂબ જ આવકાર્યા દિલથી વધારે મારી ભાવનાઓથી વધારે એને સ્વીકાર્યા એ બદલ ખુબ ખુબ આભાર અને હજી પણ આવો ને આવો સાત સહકાર આપતા રહો અને આપશો જ એ વિશ્વાસ સાથે મિત્રતા વિશે થોડું ઘણું જે મને મારા દિલ ના ભાવ છે તે આપ બધા સમક્ષ રજુ કરું છું આપ નિભાવી લેજો....ખૂબ ખૂબ આભાર.... "મિત્ર એટલે જીવ....મિત્ર એટલે શ્વાસ..." વ્હાલા મિત્રો મારા જીવન ના અનુભવ ની થોડી ઘણી વાતો જે મને ખુદ ને અનુભવ થયા અને મારું સ્થિતિ અનુસાર પરિસ્થિતિ અનુસાર જે મને જે સાથ સહકાર મિત્રતા નો મળ્યો એને જીવન ની કોઈ પણ ક્ષણે હું નહિ ભૂલી સકુ એવા અપાર અને સમજું મિત્રો ની ભગવાન તરફ થી મને ભેટ મળી છે એથી હું ભગવાન માં ભગવતી ને મારા વતી અને મારા તમામ મિત્રો વતી કોટી કોટી વંદન કરું છું.....

1

મિત્રતા... - 1

જય માતાજી...જય શ્રી કૃષ્ણ મિત્રો... વ્હાલા મિત્રો ઘણી બધી વાતો અનુભવો અને મારા મન ના જે ભાવ છે તે બધા સમક્ષ રજૂ કર્યા અને આપ સૌએ બધાએ ખૂબ જ આવકાર્યા દિલથી વધારે મારી ભાવનાઓથી વધારે એને સ્વીકાર્યા એ બદલ ખુબ ખુબ આભાર અને હજી પણ આવો ને આવો સાત સહકાર આપતા રહો અને આપશો જ એ વિશ્વાસ સાથે મિત્રતા વિશે થોડું ઘણું જે મને મારા દિલ ના ભાવ છે તે આપ બધા સમક્ષ રજુ કરું છું આપ નિભાવી લેજો....ખૂબ ખૂબ આભાર.... મિત્ર એટલે જીવ....મિત્ર એટલે શ્વાસ... વ્હાલા મિત્રો મારા જીવન ના અનુભવ ની થોડી ઘણી વાતો જે મને ખુદ ને ...Read More

2

મિત્રતા... - 2

જય માતાજી...જય શ્રી કૃષ્ણ વ્હાલા મિત્રો આપ બધા ના સાથ સહકાર થી ઘણું બધું શીખવા જાણવા અને લખવા મળે અને પ્રસંગો પણ ઘણા અવાર નવાર અને અવનવા બને છે તો આપ બધા સાથ સહકાર આપજો અને વાંચજો જેથી મને હજી પણ મારા જીવન મા બનેલી સત્ય ઘટના અને પ્રસંગો આ સરસ મજા ના પ્લેટફો્મ મળ્યું તો લખવા નું થાય...ખૂબ ખૂબ આભાર બધા વ્હાલા મિત્રો નું... મિત્ર હેડા કીજીએ જે ઢાલ સરીખો હોઈ...દુઃખ મા આગળ હોઈ અને સુખ માં પાછડ હોઈ.... વ્હાલા મિત્રો મિત્ર તા વિશે તો શું લખવું શું બોલવું શું કેહવુ બહુ ગજા બહાર નું કામ છે એના ...Read More

3

મિત્રતા... - 3

જય માતાજી...જય શ્રી કૃષ્ણ...વ્હાલા મિત્રો આપનો ખૂબ સાથ સહકાર મળ્યો અને આપે મારા બધા જ લેખો ને ખૂબ જ રીતે વાંચ્યા અને મને જે પ્રગતિ કરવી લખવા નું જ્ઞાન વધાર્યું એ બદલ આપનો હું ખૂબ આભારી રહીશ અને આવનારા સમય મા ઘણા બધા વિષય અને ઘણી બધી વાતો હજી કાઈક નવું લાવવા ની ભાવના સાથે જે કાઈ પણ મને મારા ખ્યાલ મુજબ અને આપના વિશેષ આશીર્વાદ રૂપી ફાવે છે તેને જરૂર થી વ્યક્ત કરતો રહીશ અને મને વિશ્વાસ છે કે આપ બધા ખૂબ સાથ સહકાર આપશો.... વ્હાલા મિત્રો વાત હતી મિત્રતા ની તો એના ઉદાહરણ મા લગભગ બધા ને ...Read More