ચેતન સમાધી......અનંત યાત્રા....

(5)
  • 4.9k
  • 0
  • 1.9k

અહીં જે ભાગ 1પ્રસ્તુત કર્યૉ છે એ આ વિષય ની આછેરી ઝલક માત્ર સમજવી... કેમ છો મિત્રો,આજનો અહી લખવાનો મારો વિષય મારા ગમવા કરતા મારી ફરજ વધારે સમજીશ. એક સાધુકન્યા તરીકે હુ આ મારી ફરજ સમજુ છુ કે સાધુસંપ્રદાયમા જે સમાધિ પરંપરા વિશે જેટલુ જાણુ છુ એટલુ મિત્રો સાથે અહી શેર કરુ.આમ,તો આ માહિતી તો મને બાળપણ થી જ મારી આજુ બાજુ ફરતી પણ, આ માહીતી વિશે સજાગતા અને સમજણ જેમ જેમ મોટી થતી ગઇ, તેમ તેમ આવતી ગઈ. અમારા શહેરમા જ્યારે કોઇનુ મૃત્યુ થાય ,ત્યારે અમારા ઘરના વડીલોને જ આ સમાધી વિધી માટે લેવા આવે અથવા તો જવા

1

ચેતન સમાધી......અનંત યાત્રા..... - 1

અહીં જે ભાગ 1પ્રસ્તુત કર્યૉ છે એ આ વિષય ની આછેરી ઝલક માત્ર સમજવી...કેમ છો મિત્રો,આજનો અહી લખવાનો મારો મારા ગમવા કરતા મારી ફરજ વધારે સમજીશ. એક સાધુકન્યા તરીકે હુ આ મારી ફરજ સમજુ છુ કે સાધુસંપ્રદાયમા જે સમાધિ પરંપરા વિશે જેટલુ જાણુ છુ એટલુ મિત્રો સાથે અહી શેર કરુ.આમ,તો આ માહિતી તો મને બાળપણ થી જ મારી આજુ બાજુ ફરતી પણ, આ માહીતી વિશે સજાગતા અને સમજણ જેમ જેમ મોટી થતી ગઇ, તેમ તેમ આવતી ગઈ. અમારા શહેરમા જ્યારે કોઇનુ મૃત્યુ થાય ,ત્યારે અમારા ઘરના વડીલોને જ આ સમાધી વિધી માટે લેવા આવે અથવા તો જવાનુ થતુ .આવુ ...Read More

2

ચેતન સમાધી....સાધુની પરીક્ષા.... - 2

ભાગ 1 એ માત્ર આ વિષય ની આછેરી ઝલક હતી.મે ભાગ-1 લખ્યો ત્યારે ઘણા વાંચકોને આ વિષય થોડો અજીબ હું ય શું કરૂં એક સાધુકન્યા તરીકે આ બધુ આજુ બાજુ જ આકાર લેતુ હોય એટલે જેમ જેમ મોટા થતા જાય તેમ તેમ અમારા મનમાં એક સત્ય એ સ્થાન લઈ જ લીધુ હોય છે કે , સાધુ પરંપરા માં મૃત્યૂ પછી સમાધીઓ જ અમારા કુટુંબીજનો અમારી સાથે છે,અને અમારા સુખ દુઃખ તેેની સમાધીએ બેસીને કહેતા હોઈએ છીએ. આ સમાધીઓની એક રસપ્રદ વાત એ છે કે , જ્યારે વ્યકિત મૃત્યુ પામે ત્યારે તેની સમાધી વિધી કરતી વખતે મૃતકનુ મોં દક્ષિણ દિશા ...Read More