પ્રેમની વાત, એનો સાથ

(5)
  • 8.2k
  • 0
  • 3.5k

"મારે તને કંઇક જરૂરી કહેવું છે!" મેં કહ્યું. "હા, બોલ ને!" રોનક બોલ્યો. કેટલું મુશ્કેલ લાગતું હતું આજે એની સાથે વાત કરવું, હા, જેની સાથે એક સમયે કઈ પણ વિચાર્યા વગર અને કોઈ પણ ટેન્શન વગર એકદમ ફ્રી માઇન્ડ થી વાત કરી હોય, પણ છેલ્લાં કેટલાક દિવસોથી અમે દૂર હતાં! "બોલ ને શું કહેવું છે?!" રોનક એ જાણવાની આતુરતાથી પૂછ્યું. "કઇ નહિ.." હું કહેવા તો માગતી હતી, પણ હા, એટલી હિંમત તો નહોતી મારામાં! "મમ્મીની તબિયત કેવી છે?!" એને અલગ વાત શુરૂ કરી. "હા, સારી છે હવે." મેં કહ્યું. "રોનક, આવ્યું કોઈ તારી લાઇફમાં?" મેં સીધું જ પૂછી લીધું. "ના.." ખબર નહિ પણ કેમ એને મને સામું મારા પ્યારનું ના પૂછ્યું, કદાચ એને એ ડર પણ હશે કે કંઇક ના જાણવાનું જાણવા મળી જાય તો!

Full Novel

1

પ્રેમની વાત, એનો સાથ - 1

"મારે તને કંઇક જરૂરી કહેવું છે!" મેં કહ્યું."હા, બોલ ને!" રોનક બોલ્યો.કેટલું મુશ્કેલ લાગતું હતું આજે એની સાથે વાત હા, જેની સાથે એક સમયે કઈ પણ વિચાર્યા વગર અને કોઈ પણ ટેન્શન વગર એકદમ ફ્રી માઇન્ડ થી વાત કરી હોય, પણ છેલ્લાં કેટલાક દિવસોથી અમે દૂર હતાં!"બોલ ને શું કહેવું છે?!" રોનક એ જાણવાની આતુરતાથી પૂછ્યું."કઇ નહિ.." હું કહેવા તો માગતી હતી, પણ હા, એટલી હિંમત તો નહોતી મારામાં!"મમ્મીની તબિયત કેવી છે?!" એને અલગ વાત શુરૂ કરી."હા, સારી છે હવે." મેં કહ્યું."રોનક, આવ્યું કોઈ તારી લાઇફમાં?" મેં સીધું જ પૂછી લીધું."ના.." ખબર નહિ પણ કેમ એને મને સામું મારા ...Read More

2

પ્રેમની વાત, એનો સાથ - 2

કહાની અબ તક: હું રોનક સાથે હોટેલમાં જમવા આવી છું. એ મારા વાળની મજાક ઉડાવે છે અને મારી પર છે. હજી પણ કોલેજ જેવો જ બિન્દાસ્ત જ એ લાગે છે. ઉપરથી હક કરીને કહે પણ છે કે તું જ મને ખવડાવ.. હું એને ખવડાવું છું. ભૂતકાળને યાદ કરતા, હું એને કહું છું કે તું મારી સાથે ટાઇમપાસ જ કરે છે, લવ જેવી કઈ ફિલિંગ છે જ નહિ!હવે આગળ: "લિસન ટુ મી, જો હું એવો જ હોત ને તો હું ક્યારેય તારા માટે આટલી કેર ના કરતો.. ક્યારેય તારા માટે રડતો પણ નહિ!" રોનક બોલી રહ્યો હતો."હમ.." વાતની કોઈ વિસાત ...Read More

3

પ્રેમની વાત, એનો સાથ - 3 (અંતિમ ભાગ - કલાઈમેકસ)

કહાની અબ તક: હું રોનક સાથે હોટેલમાં જમવા આવી છું. એ મારા વાળની મજાક ઉડાવે છે અને મારી પર છે. હજી પણ કોલેજ જેવો જ બિન્દાસ્ત જ એ લાગે છે. ઉપરથી હક કરીને કહે પણ છે કે તું જ મને ખવડાવ.. હું એને ખવડાવું છું. ભૂતકાળને યાદ કરતા, હું એને કહું છું કે તું મારી સાથે ટાઇમપાસ જ કરે છે, લવ જેવી કઈ ફિલિંગ છે જ નહિ! મારા મૂડને ખરાબ કરનાર માહી પર મને ગુસ્સો આવે છે અને હું રોનક પર હક કરું તો છું પણ હજી તો અમે બંનેને એકબીજા સામે પ્યારનો એકરાર પણ તો નહીં કર્યો, તેમ ...Read More