બલિદાન પ્રેમ નુ..

(139)
  • 84.4k
  • 5
  • 47.1k

કેમ છો વાચક મિત્રો? જય શ્રી કૃષ્ણ માતૃભારતી ઉપર મારી પહેલી સ્ટોરી શરત ને આપ લોકો એ જે રીતે પસંદ કરી એના થકી જ આજે આગળ બીજી નવલકથા માતૃભારતી ઉપર લખવાની હિમ્મત મળી છે. મારા સાથે મારા કાલ્પનિક સફર માં મિત્રો... આશા છે કે આપ ને આ વાર્તા ગમશે... થઇ જાઓ તૈયાર...આ સફર માં નેહા અને મલય મુખ્ય પાત્રો છે અને આપણી વાર્તા માં પ્રેમ વિશ્વાસ ગુસ્સો ઝનૂન રહ્શ્ય દોસ્તી બલિદાન બધું જ આવશે અને તમને મજા પણ આવશે. આ વાર્તા ના બધા કોપી રાઈટ મારી પાસે છે. કોઈ એ પણ આ વાર્તા ની કોપી મારી કે વચ્ચે થી એક પણ ભાગ કોપી કર્યો તો એના સામે કાનૂની પગલાં લેવા માં આવશે. આ વાર્તા ને કોઈ પણ જાતિ પ્રજાતિ સાથે લેવા દેવા નથી. આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. એને કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે હકીકત ની દુનિયા માં લેવા દેવા નથી. તો થઇ જાઓ તૈયાર અને ચાલો મારી સાથે મારી કાલ્પનિક સફર માં આપ સૌ નુ સ્વાગત છે.

Full Novel

1

બલિદાન પ્રેમ નુ.. - 1

કેમ છો વાચક મિત્રો? જય શ્રી કૃષ્ણ માતૃભારતી ઉપર મારી પહેલી સ્ટોરી શરત ને આપ લોકો એ જે રીતે કરી એના થકી જ આજે આગળ બીજી નવલકથા માતૃભારતી ઉપર લખવાની હિમ્મત મળી છે. મારા સાથે મારા કાલ્પનિક સફર માં મિત્રો...આશા છે કે આપ ને આ વાર્તા ગમશે... થઇ જાઓ તૈયાર...આ સફર માં નેહા અને મલય મુખ્ય પાત્રો છે અને આપણી વાર્તા માં પ્રેમ વિશ્વાસ ગુસ્સો ઝનૂન રહ્શ્ય દોસ્તી બલિદાન બધું જ આવશે અને તમને મજા પણ આવશે. આ વાર્તા ના બધા કોપી રાઈટ મારી પાસે છે. કોઈ એ પણ આ વાર્તા ની કોપી મારી કે વચ્ચે થી એક પણ ...Read More

2

બલિદાન પ્રેમ નુ.. - 2

નેહા નીચે આવી ને ટેબલ પર બેસવા જ જતી હતી કે જૂની યાદો યાદ આવતા ઉભી રહી ગઈ... રામુકાકા નાસ્તો લઇ ને બહાર આવ્યા અને બોલ્યા, નેહા દીકરા બેસ ને બેટા.... ચા નાસ્તો કરી લે. નેહા સ્તબ્ધ થઇ ને ઉભી હતી... રામુકાકા સમજી ગયા એટલે બોલ્યા, અમિષા મેડમ નથી રહ્યા હવે કહી ને સામે ની દીવાલ તરફ ઈશારો કર્યો... નેહા એ પાછળ વળી ને દીવાલ તરફ જોયુ અને વિચાર માં પડી એમ બોલી.. કેવી રીતે? મને તો એમ લાગ્યુ કે કદાચ યુ.એસ. ગયા હશે. ના ના દીકરી એમને હાર્ટ એટેક થી દેવલોક પામે આજે ૪ વર્ષ થઇ ગયા... રામુકાકા ...Read More

3

બલિદાન પ્રેમ નુ.. - 3

હું બસ કોલેજ નીકળવા તૈયાર થઇ ગઈ હતી.. રેડ કલર નો ચુડીદાર ડ્રેસ જેમાં આભલા ભરેલા હતા પગ માં કલર ની મોજડી અને પાતળી પાયલ. માથા ના લાંબા વાળ ખુલ્લા અને ડાબી સાઈડ પાથી પાડેલી હતી...અણિયારી આંખો માં કાજલ,લાલ રંગ ની નાની બિંદી નાક માં નથણી જેવી ચુની,કાન માં લાલ રંગ ની બુટ્ટી અને એક હાથ માં ઘડિયાળ તો બીજો હાથ ખાલી .... આજે પહેલો જ દિવસ હોવા થી હુ થોડી નર્વસ હતી... ઘરે થી પપ્પા એ એકટીવા અપાવ્યુ હતુ એ જ લઇ ને કોલેજ પહોંચી... ખભા પર બેગ લગાવી ને કોલેજ માં સિંઘાનિયા સર ના દીકરા ને શોધતી ...Read More

4

બલિદાન પ્રેમ નુ.. - 4

આગળ ના ભાગ માં જોયું કે નેહા એની જૂની યાદો માં ખોવાયેલી હોય છે..હવે આગળ,અચાનક દરવાજો ખખડે છે... નેહા યાદો માં થી બહાર આવે છે અને દરવાજો ખોલે છે અને સામે એક સ્ત્રી ઉભી હોય છે. બ્લુ જીન્સ અને વહાઈટ ટોપ સાથે કાન માં વહાઈટ એરિંગ્સ, ગળા માં નાનુ ડાયમંડ નું મંગળસૂત્ર, માથા માં સિંદૂર, શોર્ટ હેર અને ખુલ્લા, આંખો માં બ્લુ આઇલાઇનર અને આછી ગુલાબી લિપસ્ટિક, એક હાથ માં ગોલ્ડ ની લક્કી અને બીજા હાથ માં નાનું પર્સ અને સાથે એક બેગ તો પગ માં હાઈ હિલ્સ વાળા સેંડલ વાળી એકદમ રૂપાળી છોકરી આવી ને નેહા ને ગળે ...Read More

5

બલિદાન પ્રેમ નુ.. - 5

સોનિયા ને કોલેજ માં આવે આજે ૧૦ દિવસ જેવુ થઇ ગયુ હતુ. સોનિયા મલય અને રાજ એક સાથે જ માં હતા અને ત્યાર બાદ કોલેજ માં પણ સાથે જ જોડાયા.. સોનિયા એના માતા પિતા ની એક ની એક દીકરી હતી એટલે પહેલે થી જ લાડ માં રહેલી. હા બોલવા માં જબરી પણ મન ની સાફ હતી. રાજ ને નાનપણ થી જ સોનિયા માટે એક તરફી પ્રેમ હતો પણ સોનિયા એ વાત જાણતા હોવા છત્તા આંખ આડા કાન કરતી. મલય આ વાત ને સારી રીતે સમજતો હતો પણ રાજ માં સોનિયા ને પ્રપોઝ કરવાની હિમ્મત જ ક્યારેય આવતી નહી. રાજ ...Read More

6

બલિદાન પ્રેમ નુ.. - 6

વાચક મિત્રો માફ કરજો... આ વખતે લખવામાં ઘણુ મોડુ થયું છે પણ મારી અને મારા બંને કિડ્સ ની હેલ્થ હોવા થી થોડુ મોડુ લખી રહી છુ.આપ ને જે રાહ જોવી પડી એના માટે માફ કરશો જી... તો આગળ, નેહા એ સોનિયા ને પોતાની સાથે એકટીવા પર બેસાડી અને સોનિયા ના ઘર નું એડ્રેસ પૂછી ને ત્યાં ડ્રોપ કરી. સોનિયા એ એકટીવા પર થી ઉતરી ને થેન્ક યુ કીધુ અને હાથ લંબાવતા બોલી... હાય આઈ એમ સોનિયા... સોનિયા રાજપૂત રાઈટ? નેહા એ પૂછ્યું? એટલે સોનિયા વિચાર માં પડી ગઈ અને બોલી તમને કેવી રીતે ખબર? નેહા એ પોતાનો દુપટ્ટો કાઢ્યો ...Read More

7

બલિદાન પ્રેમ નુ.. - 7

મલય અને સોનિયા વાતો કરતા કરતા બેઠા હોય છે ત્યાં જ મલય ને પાછળ થી એક મુક્કો જોર થી છે... મલય તરત જ પાછળ ફરે છે અને પેલા માણસ ને એક મુક્કો સામે મારે છે એટલે એ વ્યક્તિ નીચે પડી જાય છે એટલે મલય એને પાછળ થી આવી ને ગળે થી પકડી લે છે એટલે એ વ્યક્તિ બૂમો પાડે છે... છોડી દે યાર! મારી જઈશ હુ!!! માફી માંગ તો જ છોડુ... મલય બોલે છે... ત્યાં જ એ માણસ પોતાના હાથ પાછળ કરી ને મલય ને ગલીપચી કરવા લાગે છે એટલે મલય એને છોડી દે છે અને બોલે છે,... સાલા ...Read More

8

બલિદાન પ્રેમ નુ.. - 8

આર યુ ઓકે નેહા? સોનિયા પૂછે છે.હમમમ... નેહા એટલું જ બોલી શકે છે... મલય નેહા ને પાણી આપે છે... પાણી પીવે છે અને ઘડિયાળ સામે છે જોવે છે રાત ના ૨ વાગ્યા હોય છે... નેહા... કેવુ લાગે છે? કોઈ સપનુ જોયુ તે? મલય પૂછે છે.સારું છે હવે... હા કોઈ ભયંકર સપનુ હતુ... બસ ભગવાન ના કરે ક્યારેય સાચુ પડે... નેહા બોલી... રૂમ માં શાંતિ છવાઈ ગઈ... બધા નેહા સામે જોઈ રહ્યા હતા.. તને કઈ જોઈએ? સોનિયા મૌન તોડતા પૂછે છે.હા એક કપ ચા અને કંઈક ખાવાનું... નેહા બોલી... શુ ખાઈશ તુ? મલય એ પૂછ્યું.જે પણ હશે એ ચાલી જશે... ...Read More

9

બલિદાન પ્રેમ નુ.. - 9

મલય નેહા ના રૂમ માં પહોચી ને જોવે છે કે નેહા મલય નો ફોટો લઇ ને ડાન્સ કરી રહી અને સોન્ગ ગઈ રહી હતી... ક્યાં પતા આગ સી યેં કહા લગ ગઈ...યે લગી થી વહાં અબ યહાં લગ ગઈ...હાલ દિલ કા કહે યા અભી ચૂપ રહે...મીઠા મીઠા સા યે દર્દ કેસે સહે... ચાંદની રાતો મેં અક્સર જાગને હમ લગે ....ચુપકે ચુપકે કુછ દુઆએ માંગને હમ લગે...હાય! યે ક્યાં કરને લગે! ક્યાં યહી પ્યાર હે... ક્યાં યહી પ્યાર હે! આગળ નુ મલય ગાવા લાગ્યો... હા યહી પ્યાર હે... હા યહી પ્યાર હે... નેહા મલય ને જોઈ ને શરમાઈ ગઈ પછી ...Read More

10

બલિદાન પ્રેમ નુ.. - 10

નેહા મલય ને ચા નાસ્તો કરવા ટેબલ પર બોલાવી લાવી અને મલય સાથે ચા નાસ્તો કરવા બેઠી... નેહા ની રીત જોઈ ને મલય ને બોવ અજીબ લાગતું પણ ચૂપ હતો... એટલા માં સોનિયા અને રાજ પણ આવી ગયા... બધા એ જોડે ચા નાસ્તો કર્યો અને આજે નેહા એ નાસ્તો બનાવ્યો હોવા થી મલય ને પણ નાસ્તો કરી ને મૂડ આવી ગયો... નાસ્તો કર્યા પછી રાજ બોલ્યો, આજે આપણે બધા ફરવા જઈએ સાંજે શોપિંગ પર? હા નેહા ના પણ કપડાં લાવાના છે તો જોડે જ જઈએ ને બધા.. મલય બોલ્યો. સોનિયા અને નેહા એ પણ હા પાડી એટલે બધા એ ...Read More

11

બલિદાન પ્રેમ નુ.. - 11

હા મને ખબર છે.. તારા પપ્પા એ કઈ જ નથી કર્યું પણ બધુ કરેલુ મારુ જ છે... અનિકા મેડમ તો નેહા એમના સામે આશ્ચર્ય થી જોઈ રહી.. નેહા અનિકા મેડમ વિશે જૂની યાદો જ વિચારી રહી હતી કે એટલા માં જ એના રૂમ નો દરવાજો કોઈક એ ખખડાવ્યો... નેહા એ જોયું તો સામે મલય ઉભો હતો... નેહા તરત જ બેડ પર બેઠી થઇ ગઈ અને ઘડિયાળ માં જોયું તો બપોર ના ૩:૩૦ વાગ્યા હતા. અરે મલય આવ ને! અંદર આવ! નેહા બોલી. સોરી તને ડિસ્ટર્બ કરી પણ એ એક્ચ્યુઅલી માં મારી એક ફાઈલ કમ્પ્યુટર વાળા ટેબલ માં છે તો ...Read More

12

બલિદાન પ્રેમ નુ.. - 12

નેહા અને મલય નીચે આવે છે. સોનિયા અને રાજ નીચે જોડે જ બેસી ને ચા પી રહ્યા છે. નેહા મલય ને એકસાથે આવતા જોઈ ને રાજ સોનિયા અને રામુકાકા એક સાથે વિચારે છે કે આ બંને જોડે કેટલા સારા લાગે છે. રામુકાકા મનોમન ભગવાન ને પ્રાર્થના કરે છે કે "હે ભગવાન, આ બંને ને એક કરી દે હવે તુ. હવે કોઈ રહ્યું નથી એમને હેરાન કરનાર. એક વખત હુ ચૂપ રહ્યો હતો અનિકા મેડમ ના અહેસાનો ના બોજ નીચે. અને પછી ચૂપ રહ્યો નેહા ની સોગંદ ના લીધે. હુ મજબુર છુ ભગવાન પણ તુ નહિ. તુ કંઈક એવી લીલા ...Read More

13

બલિદાન પ્રેમ નુ.. - 13

નેહા મલય સોનિયા અને રાજ ગાડી માં ગોઠવાયા અને પહોંચ્યા સોનિયા ના પપ્પા ના મોલ માં... સોનિયા માં પપ્પા જ આવ્યા અને નેહા ને જોઈ ને ખુશ થઇ ગયા... નેહા ને મળી ને પોતે પોતાના કેબિન માં કોઈ નો ફોન હોવા થી જતા રહ્યા... નેહા ની નજર કંઈક શોધી રહી હતી... મલય એ નેહા ને થોડા રૂપિયા આપ્યા... અને કહ્યું કે તું અને સોનિયા તારા કપડાં ખરીદી લો પહેલા... પછી બીજું કઈ જોઈએ તો આગળ લઈએ... નેહા હકાર માં માથુ હલાવી ને સોનિયા સાથે લેડીસ શોપિંગ ના કાઉન્ટર પર આવી...તને આટલા વખત માં એક પણ દિવસ અમારી યાદ ના ...Read More

14

બલિદાન પ્રેમ નુ.. - 14

નેહા પાછળ ફરી ને જોવે છે તો ચોકી જાય છે. મલય અને રાજ નેહા ની પાછળ જ ઉભા હોય મલય નેહા ની સામે જોઈ રહે છે. નેહા મલય સામે નજર નથી મેળવી શક્તિ એટલે નીચુ જોઈ ને ઉભી રહે છે. સોનિયા રાજ ને બૂમ પાડે છે એટલે રાજ ત્યાં જાય છે. નેહા આગળ ચાલવા જાય છે ત્યાં જ એનો પગ સ્લીપ થઇ જાય છે. અને પગ સ્લીપ થવા થી પડતા પડતા મલય એને પકડી લે છે. નેહા અને મલય એક બીજા ની આંખો માં ખોવાઈ જાય છે. ત્યાં જ મોલ માં એક સોન્ગ વાગે છે. "વહી હે સુરતે અપની ...Read More

15

બલિદાન પ્રેમ નુ.. - 15

નેહા સોનિયા રાજ અને મલય એક જ ટેબલ પર બેઠેલા હોય છે. નેહા એ ઓર્ડર કરેલું બધું જ આવી છે. નેહા બધા ને પૂછે છે ખાવા માટે બધા થોડુ થોડુ ટેસ્ટ કરે છે પણ નેહા તો એવી રીતે ખાય છે કે જાણે કેટલીય ભૂખી ના હોય એમ.. મલય રાજ અને સોનિયા ને અજીબ લાગે છે. પણ કોઈ કઈ બોલતું નથી બસ બધા ચુપચાપ હોય છે. બધા જમ્યા પછી આઈસ્ક્રિમ ખાવા જાય છે. નેહા ત્યાં પણ ૨ આઈસ્ક્રિમ એક સાથે ઓર્ડર કરે છે અને ખાય છે. બધા શાંતિ થી ઘરે આવે છે. નેહા ના હાથ માં બોવ બધી શોપિંગ ની ...Read More

16

બલિદાન પ્રેમ નુ.. - 16

મલય અને રાજ વિચારો માં ખોવાયેલા બંને ની આંખો ક્યાં લાગી ગઈ ખબર જ ના પડી. નેહા વિચારો માં હતી એને ઘડિયાળ માં નજર કરી રાત ના ૩ વાગી ગયા હતા. એને સોનિયા સામે નજર કરી એ સુઈ રહી હતી. એ ધીમે થી રૂમ માં થી બહાર આવી. એને મલય ના રૂમ તરફ જોયું ધીમે થી દરવાજો ખોલી ને તો મલય અને રાજ બંને સુઈ રહ્યા હતા. એ ચુપચાપ દબાતા પગલે નીચે આવી. એને એક નજર નીચે ના રૂમ માં કરી રામુકાકા પણ સુઈ રહ્યા હતા અને જોર જોર થી નસકોરા બોલાવી રહ્યા હતા. એ આગળ વધી હોલ માં ...Read More

17

બલિદાન પ્રેમ નુ.. - 17

નેહા મલય સોનિયા અને રાજ બધા નાસ્તો કરવા ટેબલ પર ગોઠવાયા... કોઈ ને નાસ્તો કરવામાં બોવ ઇન્ટરેસ્ટ નહતો પણ જાણતી હતી કે હકીકત જાણ્યા પછી કોઈ ને ભૂખ નહિ લાગે. એટલે એને બધા ને નાસ્તો કરાવડાવ્યો... ત્યાર બાદ બધા હોલ માં સોફા પર ગોઠવાયા. રામુકાકા ને પણ ત્યાં જ બોલવામાં આવ્યા. રામુકાકા સૌ થી પહેલા મારે તમને કંઈક કહેવું છે. રામુકાકા નેહા ની સામે જોઈ રહ્યા. માફ કરી દો કે મારે તમને મારી સોગંદ આપવી પડી હતી કે તમે મલય ને કઈ પણ ના જણાવતા. પણ તમે જે વાત જાણો છો એ અધૂરી છે. કહાની ત્યાં ખતમ નથી રામુકાકા. ...Read More

18

બલિદાન પ્રેમ નુ.. - 18

રામુકાકા બધા માટે પાણી લઇ આવ્યા... મલય ચુપચાપ હતો એને શુ કરવુ કઈ સમજ માં નહતુ આવી રહ્યુ.... તને બધી કેવી રીતે ખબર? સોનિયા પૂછે છે. કેમ કે અનિકા મેમ એ બધુ મને જણાવ્યુ હતુ. કઈ રીતે? એમને તો તુ બિલકુલ પસંદ નહતી ને! રાજ પૂછે છે. હમ્મ... આગળ શુ થયુ? વકીલ ક્યાં છે અત્યારે? મલય એ પૂછ્યુ. નેહા પાછી ભૂતકાળ માં સરી પડી,.... સિંઘાનિયા સર ના ગયા પછી વકીલ ને પાછો ઓફિસ માં જોઈન કરાવડાવ્યું અનિકા મેમ એ. એક દિવસ અચાનક અનિકા મેમ વકીલ ના કેબિન તરફ ગયા અને વકીલ કોઈ ના સાથે ફોન પર વાત કરી રહ્યો ...Read More

19

બલિદાન પ્રેમ નુ.. - 19

વકીલ અનિકા મેમ ને ફોટોસ મીડિયા માં આપી દેવાની ધમકી આપી ને અનિકા મેમ પાસે મારા પપ્પા ને ખોટી ઓફિસ માં પૈસા ના ખોટા કેસ માં ફસાવડાવે છે અને ઓફીસ માં થી કઢાવી મૂકે છે. જે મારા પપ્પા સહન નથી કરી શકતા અને મારા પપ્પા ને હાર્ટ એટેક આવ્યો હોય છે. તારા સુધી વકીલ પહોંચી ના શકે એટલે તને એ સમય એ અનિકા મેમ કામ થી બહાર મોકલી દે છે. વકીલ ની નજર ક્યારે ની મારા રૂપ ઉપર હોય છે. જેના થી અનિકા મેમ અજાણ નથી રહી શકતા એટલે એ મારા પપ્પા ને હોસ્પિટલ માં દવા માટે પૈસા પણ ...Read More

20

બલિદાન પ્રેમ નુ.. - 20

મલય નેહા ને પૂછે છે કે તે આટલા વર્ષો માં મારો કોન્ટેક્ટ કેમ ના કર્યો? નેહા એને સમજાવે છે એ વકીલ ની નજર નેહા પર હતી... એને બસ નેહા ને એના રૂપ ને પામવું હતુ... એ ઉમર માં નેહા ના પિતા સમાન હતો પણ નેહા નું રૂપ જોઈ ને સ્વર્ગ ની અપ્સરા પણ પોતાનું ભાન ભૂલે એમ હતુ. તો વકીલ કઈ ખેત ની મૂડી છે? સોનિયા જયારે પૂછે છે કે તું આટલા વર્ષો ક્યાં હતી ત્યારે નેહા પાછી ભૂતકાળ ની યાદો માં સરી પડે છે.મારા પિતા ના અંતિમ સંસ્કાર કર્યા પછી ના દિવસ એ વકીલ નો એક માણસ આવ્યો ...Read More

21

બલિદાન પ્રેમ નુ.. - 21

નેહા એના મમ્મી અને નાના ભાઈ વિહાન ને લઇ ને રાતોરાત અમદાવાદ છોડી ને મુંબઈ આવી ગયા... મુંબઈ જવાનો માત્ર વિકલ્પ હતો કે તુ મારા સુધી ના પહોંચી શકે મલય... કારણ કે હુ જાણતી હતી કે મુંબઈ જેવી મોટી સિટી માં મને શોધવું ના બરોબર જ હશે. અમે ૨ દિવસ ના ભૂખ્યા હતા.. ઘરે થી જે થોડો નાસ્તો પડ્યો હતો એ લઇ ને આવ્યા હતા એ પણ પૂરો થઇ ગયો હતો. મુંબઈ માં કામ એટલા જલ્દી મળી નથી જતુ. અમે ૨ દિવસ બધે ફર્યા પછી એક જગ્યા એ મંદિર માં ગયા. અમે ત્યાં દર્શન કાર્ય અને મનોમન હુ ભગવાન ...Read More

22

બલિદાન પ્રેમ નુ.. - 22

એક વખત રોની એ મને લગ્ન માટે પ્રપોઝ કર્યો. મેં ના પાડી દીધી. કહેવાય છે ને કે કામિયાબી આવ્યા માણસ ને ધમન્ડ પણ આવી જ જાય છે. રોની સાથે પણ આજ થયુ. મારા સાથે હા પડાવા માટે એને મને હેરાન કરવાનુ ચાલુ કરી દીધુ. રસોઈ નાસ્તા પાણી બધુ કામ મારા જોડે કરાવે પણ મને જમવા પણ ના આપે. ક્યારેક ક્યારેક વાસી જમવાનુ આપે. ઘરે ટિફિન તો આપે પણ એમાં ફક્ત ૨ જ જણ ને આયી રહે એટલુ જ મળે. એટલે એમાં મમ્મી અને વિહાન ખાઈ લેતા અને મને પૂછે તો હમેશા એમ જ કહેતી કે હુ જ તો ત્યાં ...Read More

23

બલિદાન પ્રેમ નુ.. - 23

હવે હુ ઢીલી પડી ગઈ. મારા મમ્મી એના સામે હાથ જોડી ને કહી રહ્યા હતા પ્લીઝ અમને છોડી દે. દીકરી ને બક્ષી દે... છોડી દઈશ.. બસ એક વાર મારા સાથે લગ્ન કરી ને મને ખુશ કરી દે!! પછી છોડી દઈશ... વકીલ લુચ્ચું હસી રહ્યો હતો... મલય એ આટલુ સાંભળતા જ પોતાના હાથ માં જે કાચ નો ગ્લાસ હતો એ છૂટો દીવાલ પર ફેંક્યો જેના અવાજ થી બધા સ્તબ્ધ થઇ ગયા.. મલય ગુસ્સા માં ભડકી ઉઠ્યો,... એ વકીલ એક વાર મારા હાથ માં આવી જાય.. હુ છોડીશ નહિ એને!! જાન થી મારી નાખીસ એને હુ... બસ આજ ગુસ્સો મને હતો ...Read More

24

બલિદાન પ્રેમ નુ.. - 24

પછી હુ પણ નિરાંતે એના સામે ના સોફા પર સુઈ ગઈ.જેથી વકીલ ને મારા પર કોઈ શક ના જાય. પડી ત્યારે પછી ફરી આવીશ નો વાયદો કરી ને ત્યાં થી નીકળી ગઈ. હવે વારો હતો મારી મમ્મી અને વિહાન ને પહેલા થી સુરક્ષિત જગ્યા એ પહોંચાડવાનો. વિહાન બધુ જ સમજતો હતો એટલે મેં પહેલે થી જ એને બહાર જવા માટે ની પરીક્ષા ની તૈયારીઓ કરાવી હતી. મેં વિહાન ને બહાર ભણવા માટે જવાનું છે કહ્યું અને એને ભણાવી ને બહાર ની કોલેજ માં ભણવા માટે મોકલી દેવાની તૈયારીઓ કરી નાખી. સાથે જ મોમ ને પણ મોકલી દેવાની તૈયારી કરી ...Read More

25

બલિદાન પ્રેમ નુ.. - 25

વિલ યુ મેરી મી? નેહા સ્તબ્ધ થઇ ને જોઈ રહી. નેહા,શુ તું મારા સાથે લગ્ન કરીશ? મલય એ ફરી પૂછ્યુ. નેહા ની આંખો આ વખતે ભરાઈ ગઈ પણ ખુશી થી.. એને હકાર માં માથુ હલાવ્યું અને ફક્ત હા જ બોલી શકી. બધા જ ખુશ થઇ ગયા... ત્યાં જ રાજ બોલ્યો, હુ હમણાં જ મીડિયા માં કોલ કરુ છુ કે આવી જાવ... મલય સિંઘાનિયા ઇસ ગેટિંગ મેરિડ... નહિ રાજ! મીડિયા હાલ નહીં.. હમણાં લગ્ન ફક્ત પેપર પર જ થશે. નેહા બોલી..મલય સહીત બધા નેહા ની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા... આખરે કેમ નેહા? મલય પૂછે છે. નેહા પોતાના આંસુ લૂછે ...Read More

26

બલિદાન પ્રેમ નુ.. - 26

રાજ અને સોનિયા પણ એ લોકો સાથે બહાર તોફાન કરવા દોડ્યા.. જાણે કોલેજ નો સમય પાછો આવી ગયો એમ ચઢ્યા હતા... એટલા માં જ નેહા ને કંઈક યાદ આવતા એ ફોન કરવા ગઈ...આપણો પ્લાન કામ કરી ગયો... મલય ને મેં સમજાઈ દીધો છે ... સિંઘાનિયા પ્રોપર્ટી માટે તૈયાર થઇ જા... અને હા પાસપોર્ટ અને ટિકિટ રેડી રાખજે... નેહા પાછળ ફરે છે તો મલય ત્યાં જ એના સામે ઉભો હોય છે. જોડે સોનિયા અને રાજ પણ હોય છે. નેહા ફોન મૂકી ને મલય ની સામે આવી ને ઉભી રહે છે. ચારેય જણા એકદમ સ્તબ્ધ એક બીજા ને જોયા કરે છે ...Read More

27

બલિદાન પ્રેમ નુ.. - 27

અરે વકીલ સાહેબ તમે આવી ગયા! ચાલો સારુ થયુ. તમારી જ રાહ જોઈ રહ્યો હતો હુ. અને તમે કોઈ જણાવ્યુ તો નથી ને આ વિશે? મલય એ સવાલ કરતા અનુરાગ ની તંદ્રા તૂટી અને સ્માઈલ આપી ને મલય સાથે હાથ મિલાવ્યો અને બોલ્યો, ના ના મલય સર તમે ના કીધુ એટલે વાત ખતમ. હમ્મ... મલય બોલ્યો. આમને મળો, આ મારી પત્ની નેહા મલય સિંઘાનિયા. મલય ગર્વ થી બોલ્યો એટલે બધા એના સામે જોવા લાગ્યા... હા એટલે હવે થોડી જ વાર છે ને લગ્ન ને તો.. એટલે બોલવાની આદત પાડી લઉં ને! કહી ને મલય હસવા લાગ્યો.. બધા ને પણ ...Read More

28

બલિદાન પ્રેમ નુ.. - 28

વકીલ પોતાના ઘરે જવા માટે નીકળી ગયો.. આ તરફ નેહા એ ફરી થી લન્ડન કોલ લગાવ્યો અને બોલી... જય કૃષ્ણ.. આપણુ કામ થઇ ગયુ છે. મેં મલય સાથે લગ્ન કરી લીધા છે. હા તમારી કમી ખુબ લાગી.. ખાસ કરી ને મલય ને.. પણ.. સામે છેડે થી અવાજ આવ્યો, પણ આપણી પાસે બીજો કોઈ રસ્તો નહતો. તારુ આ અહેસાન અને બલિદાન હુ ક્યારેય નહિ ભુલુ નેહા.. અરે એમાં શુ અહેસાન? મેં જે પણ કર્યું એ મારા પ્રેમ માટે કર્યું છે. તમે નિશ્ચિંન્ત થઇ જાઓ અને તૈયાર પણ હવે જંગ છેડાઈ ચુકી છે. બસ હવે લન્ડન આવુ એટલી જ વાર છે. ...Read More

29

બલિદાન પ્રેમ નુ.. - 29

નેહા દરવાજા સામે વકીલ મિસ્ટર અનુરાગ ને જોઈ ને આશ્ચર્ય થી જોવે છે. મલય તરત જ આવકાર આપે છે. આવો આવો વકીલ સાહેબ... અનુરાગ તરત જ એની ટેવ મુજબ મીઠુ મીઠુ બોલવાનુ ચાલુ કરે છે .. શેનો વકીલ સાહેબ... સાહેબ તો તમે છો... અમે તો માત્ર ચિઠ્ઠી ના ચાકર... તમે કો એટલે અમે હાજર.. બોલો બોલો મલય સાહેબ શુ કામ પડ્યું આજે આ સેવક નુ? મલય પણ હસી કાઢે છે.. અને બોલે છે.. કામ તો વકીલ સાહેબ એક જ છે.. ભરોસા નુ... વકીલ થોડો ચમકી ને નેહા સામે જોવે છે... નેહા મલય ની પાછળ ઉભી હોય છે. નેહા વકીલ ...Read More

30

બલિદાન પ્રેમ નુ.. - 30

સામે વાળુ વ્યક્તિ એ નેહા ને બે ખભે હાથ મુક્યા અને એને ધક્કો મારી ને અરીસા સામે ની દીવાલ ટેકવી દીધી... નેહા ની પીઠ દીવાલ ને અડી ગઈ હતી. નેહા એની આંખો માં જોઈ રહી.. એ વ્યક્તિ એ નેહા ને અડોઅડ ઉભો રહ્યો અને નેહા ની કમર ફરતે હાથ વિંટાળ્યા અને નેહા ના ગુલાબી હોટ ઉપર પોતાના હોટ મૂકી દીધા... નેહા એ પણ પોતાના હાથ એના ગળે વિંટાળ્યા... એને પણ સામે રહેલ વ્યક્તિ ને પ્રેમ ભર્યો સાથ આપ્યો... થોડી વાર પછી.. નેહા સામે વાળા વ્યક્તિ થી અળગી થઇ અને પછી બોલી, તારે આવુ રિસ્ક નહતુ લેવાનુ મલય... ભૂલ માં ...Read More

31

બલિદાન પ્રેમ નુ.. - 31

નેહા સવાર સવાર માં ઉઠી ને તૈયાર થઇ ને નીચે હોટેલ ના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી ગઈ... એને જોયુ વકીલ અનુરાગ એની જ રાહ જોઈ રહ્યો હતો. આજે તો e કાળા કોટ ના બદલે... જિન્સ અને ઉપર બ્લેક કલર ની ટી- શર્ટ માં હતો... નેહા એ આવી ને પૂછ્યું... શુ વાત છે? આજે તૈયાર થઇ ને? હા... હવે મલય ને આવા માં તો બે દિવસ ની વાર છે તો કેમ નહિ આપણે જ ત્યાં સુધી ફરી લઈએ? વકીલ નેહા સામે આંખ મારી ને બોલ્યો. નેહા ગુસ્સો તો એવો આવ્યો કે હમણાં જ એની આંખો ફોડી નાખે પણ એને એના ...Read More

32

બલિદાન પ્રેમ નુ.. - 32

નેહા એ વકીલ ને સામે એક બોર્ડ બતાવ્યુ. એ બોર્ડ ને જોઈ ને વકીલ ના ચહેરા ઉપર પણ એક આવી ગયુ. એ બોલ્યો કે આજે તો ભગવાન પણ મારી સાથે જ છે. ત્યાં જ મનોમન નેહા બોલી, આજે ભગવાન તારા જેવા શેતાન સાથે નહિ પણ મારી સાથે છે. ત્યાં સામે એક બોર્ડ હતુ. ફાર્મહાઉસ રેન્ટ ઉપર આપવામાં આવતુ. તમારે એક દિવસ માટે જોઈએ તો પણ મળતુ. વકીલ અને નેહા એ બોર્ડ ઉપર જે તરફ નો એરો દોરેલો હતો એ તરફ બંને ગયા. બંને ફાર્મહાઉસ ના ગેટ ઉપર પહોંચ્યા... ત્યાં સોનિયા એ પહેલે થી જ એક છોકરી ને તૈયાર રાખી ...Read More

33

બલિદાન પ્રેમ નુ.. - 33

અનુરાગ ના માથા ઉપર રોની એ ગન ટેકવી દીધી .. અનુરાગ ને પરસેવો વળી ગયો. રોની.. રોની.. રોની.. મારી સાંભળ.. અનુરાગ રિકવેસ્ટ કરતો હતો. આ તરફ નેહા એ મલય પાસે થી એનો ફોન માંગ્યો અને એક વ્યક્તિ ને કોલ લગાવ્યો. મલય રાજ અને સોનિયા ત્રણેય એના સામે આશ્ચર્ય થી જોઈ રહ્યા. હેલો, સામે છેડે થી અવાજ આવ્યો. હેલો, જયશ્રી કૃષ્ણ.. તમે જોઈ રહ્યા છો ને? નેહા એ પૂછ્યુ. હા હુ અહીં જ છુ. જોઈ રહી છુ એ ગુનેગાર ને.. જેને આપણી ઝીંદગી બરબાદ કરી નાખી છે. સામે કછેડે થી વ્યક્તિ બોલ્યું. હમ્મ.. બસ હવે ફક્ત થોડો સમય.. એ સચ્ચાઈ ...Read More

34

બલિદાન પ્રેમ નુ.. - 34

બંને ની ગન એક સાથે ચાલી.. બધા આશ્ચર્ય થી જોઈ રહ્યા હતા જયારે નેહા ના ચહેરા ઉપર એક સૂકુન હતુ. બધા ની નજર અનુરાગ અને રોની ઉપર જ હતી. થોડી જ વાર માં રોની નું બેજાન શરીર ત્યાં જમીન ઉપર પડ્યુ. અનુરાગ ના ચહેરા ઉપર એક હાશકારો દેખાયો.. અને બોલ્યો, સાલો.. મને મારવા આયો હતો? મને? અનુરાગ ને? અરે નેહા માટે તો મેં કેટલાય ની બલી ચઢાવી છે તો તુ શુ છે? તને તો મેં ધાર્યું હોત તો ત્યાં જ ઇન્ડિયા માં જ ખતમ કરી નાખ્યો હોત પણ ત્યાં તારા પાસે મારા કેટલાય પ્રુફ હતા. જેના લીધે તને બરદાસ્ત ...Read More

35

બલિદાન પ્રેમ નુ.. - 35 (અંતિમ ભાગ )

રાજ એ વકીલ ને કોલર પકડી ને ઉભો કર્યો અને એને મારવાનું ચાલુ કર્યું, મલય એ નેહા ના હાથ થી ગન લીધી અને વકીલ સામે તાકી દીધી, તરત જ નેહા એ એને રોક્યો, નહિ મલય નહિ.. આને મારવાનો હક તને અને મને નથી.. આને મારવાનો હક કોઈ બીજા નો છે.. જેના ઉપર સૌ થી વધારે ઝુલમ થયા છે. કહી ને નેહા એ ઉપર તરફ જોયુ. એક વ્યક્તિ સીડી ઉતરી ને નીચે આવી... જેને જોઈ ને મલય, રાજ અને સોનિયા ત્રણેય ની સાથે સાથે વકીલ ની પણ આંખો આશ્ચર્ય થી પહોળી થઇ ગઈ. વકીલ ના ચેહરા ઉપર એક ડર આવી ...Read More