હુ એક લેખિકા નયના છું. આજે મારા જીવન માં જે હકીકત જોઈ છે તે અહી વર્ણન કરું છું. હું gpsc ના ક્લાસ કરવા માટે મારી બેન સાથે જૂનાગઢ ગઈ હતી ત્યારે અમે બોવજ ભાડે મકાન ગોત્યું પણ ક્યાંય મળ્યું નહિ. શોધ ખોળ દરમ્યાન એક સારું મકાન મળ્યું. પહેલી વાર ભાડે થી રહેવા ગયેલી બધી ફ્રેન્ડ કહેતી કે ભાડૂતી ને મકાન માલિક બોવ હેરાન કરતા હોય. પાણી માટે લાઈટ બિલ માટે. પણ, મને અને મારી બેન ને તો એવા મકાન માલિક મળ્યા કે મકાન માલિક ઓછા પણ પરિવાર લાગતો હતો. જેના મકાન માં રહેતા તેમાં પતિ પત્ની બંને જ હતા. ચાર તો તેના પાળેલા કૂતરા હતા. તેના નામ પણ સરસ હતા. ભૂરી,લાલુ, કાલું, બદ્ધુ, તે મકાન માલિક પોતાના બાળકો ની જેમ તેને રાખતા ખવરાવતા. એક વાર લાલુ બહાર ગયો આમ તો દરરોજ જતો પણ ત્યારે તે ઘરે આવ્યો નહિ ભૂલો પડ્યો.
દુઃખી સંસાર - 1
હુ એક લેખિકા નયના છું. આજે મારા જીવન માં જે હકીકત જોઈ છે તે અહી વર્ણન કરું છું. હું ના ક્લાસ કરવા માટે મારી બેન સાથે જૂનાગઢ ગઈ હતી ત્યારે અમે બોવજ ભાડે મકાન ગોત્યું પણ ક્યાંય મળ્યું નહિ. શોધ ખોળ દરમ્યાન એક સારું મકાન મળ્યું. પહેલી વાર ભાડે થી રહેવા ગયેલી બધી ફ્રેન્ડ કહેતી કે ભાડૂતી ને મકાન માલિક બોવ હેરાન કરતા હોય. પાણી માટે લાઈટ બિલ માટે. પણ, મને અને મારી બેન ને તો એવા મકાન માલિક મળ્યા કે મકાન માલિક ઓછા પણ પરિવાર લાગતો હતો. જેના મકાન માં રહેતા તેમાં પતિ પત્ની બંને જ હતા. ચાર ...Read More