દિલની આશ, એનો સાથ

(3)
  • 5.1k
  • 0
  • 1.9k

શું ખુદ હું ભૂલી ગયો છું કે અહીં શું કરવા આવ્યો છું?! જાણે કે હું ખુદને જ સવાલ કરતો હતો. પણ શું એ જાણીને પણ કે હું ખુદ પોતે જ બસ એને જ ચાહું છું, શું એ મને એટલો જ પ્યાર કરશે?! હું મારા જીવનકાળ દરમિયાન ક્યારેય આટલો કંગ્યુઝ નહોતો, પણ આજે મને પ્રિયાને છોડી દેવાની ઈચ્છા થઈ રહી હતી, બહુ થયું આ બધું, મને જાણે કે હું પ્રિયા સાથે ક્યાંય દૂર રહેવા ચાલ્યો જાઉં એવો વિચાર આવે છે. બહુ થયું આ બધું. જ્યારે કોઈ આપની ચિંતા કરવાવાળું મળી જાય છે ત્યારે તો વળી ગૂંચવણ વધી જાય છે.. પણ એ ચિંતા બસ આપની જ નહિ પણ બીજાની પણ કરતી હોય તો? પણ શું થાય જ્યારે એ જ બીજા વ્યક્તિને પ્યાર કરે?! "પણ હું શું કરું એમાં.." પ્રિયા એ ખુદને મારા ખભે ઢાળી દીધી હતી, એવું બિલકુલ નહોતું કે આવું પહેલીવાર થઈ રહ્યું હતું, પણ મને પણ આ વખતે એનાં પર થોડો પ્યાર આવી ગયો.

Full Novel

1

દિલની આશ, એનો સાથ - 1

શું ખુદ હું ભૂલી ગયો છું કે અહીં શું કરવા આવ્યો છું?! જાણે કે હું ખુદને જ સવાલ કરતો પણ શું એ જાણીને પણ કે હું ખુદ પોતે જ બસ એને જ ચાહું છું, શું એ મને એટલો જ પ્યાર કરશે?! હું મારા જીવનકાળ દરમિયાન ક્યારેય આટલો કંગ્યુઝ નહોતો, પણ આજે મને પ્રિયાને છોડી દેવાની ઈચ્છા થઈ રહી હતી, બહુ થયું આ બધું, મને જાણે કે હું પ્રિયા સાથે ક્યાંય દૂર રહેવા ચાલ્યો જાઉં એવો વિચાર આવે છે. બહુ થયું આ બધું. જ્યારે કોઈ આપની ચિંતા કરવાવાળું મળી જાય છે ત્યારે તો વળી ગૂંચવણ વધી જાય છે.. પણ એ ...Read More

2

દિલની આશ, એનો સાથ - 2 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

કહાની અબ તક: પ્રિયા નેહલને પ્યાર કરે છે, એ જાણીને પણ હવે હું આખરે કેવી રીતે આ શહેરમાં રહી ભલે અમે સુખમાં વધારે સાથે ના રહ્યાં હોય પણ દુઃખમાં તો હું દરેક વાર એની સાથે જ હતો ને! મને આ શહેરમાં હવે ઘુટણ અનુભવાઈ રહી હતી અને એટલે જ મેં નેહા વગેરે સાથે જવાનું વિચાર્યું હતું, પણ હું બહુ જ આશ્ચર્ય માં હતો કે એની આંખોમાં આંસુઓ હતાં! હવે આગળ: "ઓ પાગલ! શું થયું, કેમ રડે છે?!" મેં એને મારી બાહોમાં લઇ લીધી. હા, હું એને હજી એટલો જ પ્યાર કરતો હતો! "તને ખબર તો છે, એક સેકંડ પણ ...Read More