R.j. શૈલજા

(167)
  • 51.2k
  • 14
  • 28.4k

પ્રકરણ ૧: “અજાણ્યો ચહેરો” ‘લગ જા ગલે કે ફિર યે હસી રાત હો ના હો, શાયદ ફિર ઇસ જનમ મે મુલાકાત હો ના હો..’ “કેવી મીઠડી પંક્તિઓ છે ને આ સોંગ ની? જેટલી વાર સાંભળો ત્યારે હૃદય ના બધા જ ખૂણામાં એક મીઠાશ પ્રસરી જાય અને તમે જેની જોડે લાગણીઓથી બંધાયેલા હોય તેનો ચેહરો યાદ આવી જાય. તો આ વાત સાથે હું તમારી રેડીઓ જોકી શૈલજા બાય બાય કહું છું. કાલે મળીશું અવનવી વાતો સાથે. સ્ટે ટયુન્ડ..!!” રેડિયોમાં શૈલજા નો અવાજ સંભળાતો બંધ થાય છે અને સોંગની આગળ ની પંક્તિઓ પ્લે થાય છે. રાત ના ૯ વાગ્યા નો સમય, શિયાળાની ગુલાબી રાત. ૨ મિનિટ માટે શૈલજા દિગ્મૂઢ બની જાય છે, તે ગીતના શબ્દોમાં ખોવાઈ જાય છે.

Full Novel

1

R.j. શૈલજા - 1

અમદાવાદમાં રહેતી પ્રખ્યાત Rj શૈલજા ના જીવનમાં એક દિવસ અનહોની સર્જાય છે. શૈલજા ની માતા કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા છે. હવે તે હત્યા હતી કે આત્મહત્યા તેના સવાલોના જવાબ શોધવાની એક રહસ્મયી સફર શરૂ થાય છે. શું શૈલજા શોધી શકશે આ કારણ? ...Read More

2

R.j. શૈલજા - 2

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૨: “ શૈલજા અને તેજ” કાર શૈલજાની નજીક આવીને બંધ થઈ જાય છે. કાર નો દરવાજો ખૂલે છે અને એક ૨૬ વર્ષનો યુવાન કારમાંથી નીચે ઉતરે છે. બ્લેક કલરનું બ્લેઝર અને બ્લુ જીન્સ, હાથમાં રોલેક્સની ઘડિયાળ અને આછી આછી શાર્પ કટ સાથે ચેહરા ને નિખાર આપતી દાઢી, એકદમ ખોવાઈ જવાય એવી પર્સનાલિટી ધરાવતો યુવાન ધીરે ધીરે શૈલજાની નજીક આવવા લાગ્યો. હેડ લાઇટ ના અજવાળામાં શૈલજા ને ...Read More

3

R.j. શૈલજા - 3

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૩: “ હત્યા કે આત્મહત્યા?” શૈલજા પોતાના ઘર તરફ પગલાં માંડે છે. તેજની સાથેની તેની આ શોર્ટ ડ્રાઇવ ખુશીઓના ડોપામાઈન જેવી તેને લાગતી હોય છે. તેજના વિચારોમાં અલ્પવિરામ મૂકતો એક પ્રશ્ન તેના કાનમાં સંભળાય છે, “ આવી ગઈ બેટા?” શૈલજાના ઘરઘાટી પ્રેમીલા બહેન શૈલજાની સામે ઊભા હોય છે. તેજના વિચારોમાં શૈલજા ક્યારે પોતાના બંગલાના દરવાજા સુધી પોહચી ગઈ તેનો તેને ખ્યાલ જ ના રહ્યો. દરવાજા જોડે ...Read More

4

R.j. શૈલજા - 4

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૪: “અતીત નો પડછાયો” “આજે તો દુલ્હન જેવી લાગે છે આપણી ઓફીસ કેમ?” સ્મિતા એ ન્યુ એફ. એમ. ની ઓફીસમાં આવતા જ શૈલજાને પૂછ્યું. “તે લાગેજ ને બકા, આજે ૫ વર્ષ પૂર્ણ થયા છે. નાનકડું સેલિબ્રેશન તો બને જ છે.” કોફીનો ગ્લાસ બાજુમાં મૂકી શૈલજા બોલી. “કૉફી થોડી ઓછી પીજો મેડમ, આમ પણ ન્યુ એફ. એમ.ના કોન્ટેસ્ટના વિનર જોડે સાંજે તારે કૉફી મીટીંગ પર જવાનું જ ...Read More

5

R.j. શૈલજા - 5

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૫ : “પહેલો પ્રેમ..!” ૫ વર્ષ પેહલા, ૧૦ જાન્યુઆરી ૨૦૧૭, સવારનો સમય. “રાધિકા, જલ્દી બધી તૈયારીઓ પૂરી કર. છોકરાવાડા હમણાં આવતા જ હશે.” ઘડિયાળમાં ૧૦ વાગ્યા નો ટકોરો થતા જ કિશોર ભાઈ બોલ્યા. “તમને જપ જ નથી, ક્યારના ઘરમાં ચાલ ચાલ કરો છો. શાંતિથી એક જગ્યા એ બેસી જાઓ, બધી જ તૈયારીઓ થઈ ગઈ છે.” રાધિકા બહેન બોલ્યા “શૈલજા બેટા, હજી કેટલી વાર? જલ્દી તૈયાર થઈ ...Read More

6

R.j. શૈલજા - 6

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૬ : “કપરો પ્રશ્ન” “કેમ છો મારા અમદાવાદના મિત્રો? હું છું તમારી રેડિયો જોકી શૈલજા અને આ ઢળતી સાંજે સૌના ફેવરિટ ટોપીક એવા ‘પ્રેમ' ઉપર આજના કન્ટેસ્ટના વિજેતા સાથે ઘણી બધી ચર્ચાઓ કરવાના છીએ. તો તમારા રેડિયોનો અવાજ થોડો વધારી દેજો અને દિલથી જોડાઈ જાઓ આજની આ રસપ્રદ ચર્ચામાં.” ચેહરા પર ખુશીનો મુખવટો પેહરીને શૈલજા બોલી રહી હતી. તેના હાવ ભાવ, તેની વાત કરવાની રીત એટલી ...Read More

7

R.j. શૈલજા - 7

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.©પ્રકરણ ૭ : “બીજો પ્રેમ..!” “મેંને માસૂમ બહાંરો મેં તુમ્હે દેખા હે, મેંને પૂરનૂર સિતારો મેં તુમ્હે દેખા હે, મેરે મેહબૂબ તેરી પર્દાનશિનીકી કસમ, મેંને અશ્કો કી કતારો મે તુમ્હે દેખા હે..” કાર માં નુસરત ફતેહ અલી ખાન સાહેબનો અવાજ ઘૂંજી રહ્યો હતો. “એવું તો શું જાણતો હશે સમીર? શું મારે તેને મળવું જોઈએ? શું મારે તેની સાથે વાત કરવી જોઈએ? એ ખાલી મને મળવા માટે તો ખોટું ...Read More

8

R.j. શૈલજા - 8

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૮ : “રહસ્ય” સવારના ૧૧ વાગ્યાનો સમય, કેફેમાં શૈલજા આતુરતાથી સમીરનો ઇંતેજાર કરી રહી હોય છે. સમીરને મળવાની જેટલી ઉતાવળ હતી તેટલી જ ઉતાવળ આજે શૈલજાને તેજને મળવાની પણ હતી. ગઇ રાત્રે કિશોરભાઈ એ કરેલી વનરાજ ડોડીયાની વાત પછી તેજ માટે પૂછવાના ઘણા સવાલો શૈલજાના મનમાં તૈયાર હતા. “શા માટે પપ્પાના કેસની તપાસમાં વનરાજ ડોડીયાને આવવું પડ્યું? શું મારી મમ્મી રાધિકાની આત્મહત્યા વિશે તેવો કઈ જાણતા ...Read More

9

R.j. શૈલજા - 9

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૯ : “માર્તક દેવ બાબા...!” “જેટલી પણ વાત સમીર એ કરી તેમાં ફક્ત અડધું સત્ય છે, આખું નથી. ૫ વર્ષ પેહલાની વાત, રાધિકા બહેન પોલીસ સ્ટેશન આવે છે અને ખુશી નામની એક અનાથ છોકરીની ગુમ થયાની ફરિયાદ લખાવે છે. ખુશી રાધિકા બહેન જે શાળામાં ભણાવતા તેની પાસે આવેલા અનાથાલયમાં રેહતી હતી. રાધિકા બહેન અને તેમની શાળામાં ભણાવતા અમુક શિક્ષકો અઠવાડિયા માં ૩ દિવસ ત્યાં અનાથાલયમાં ભણાવવા ...Read More

10

R.j. શૈલજા - 10

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૧૦: “ વળગણ” તેજ એ પોતાનો પ્લાન જણાવતા પેહલા, એક પ્રસ્તાવના બાંધવાનો પ્રયત્ન કર્યો. બાબા સાથે થયેલી એક અનોખી ઘટના તેણે શૈલજા અને સમીરને સંભળાવી. આજથી ૨ વર્ષ પેહલાની વાત છે. રાત નો ૧૨ વાગ્યાનો સમય. હું અને પપ્પા વનરાજ ડોડીયા માર્તક બાબાના આશ્રમ માં જ બેઠા હતા. ધર્મ વિશે પુરજોશ માં બાબાનું ભાષણ ચાલી રહ્યું હતું. તેવામાં ૨૫ લોકોનું ટોળું એક ૧૧ વર્ષની માસૂમ છોકરીને ...Read More

11

R.j. શૈલજા - 11

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૧૧ : “આત્મા..!” “ગુનો નાનો હોય કે મોટો, ગુનેગારના મનની અંદર થોડોક ડર હમેશાં રહે જ છે કે ક્યારેક તો કોઈક તેને પકડી જ લેશે.” તેજ એ પોતાનો પ્લાન રજૂ કરવાનું શરૂ કર્યું. “મતલબ, સ્પષટતાપૂર્વક કેહને.” શૈલજા અને સમીર એકસાથે બોલી પડ્યા. “હું શૈલજાને સીધી જ માર્તક દેવને મળવા લઈ જઈશ. તેની પોતાની વાતને જ માર્તક દેવની સામે રજૂ કરાવીશ. જો માર્તક દેવનો ક્યાંય પણ કોઈ ...Read More

12

R.j. શૈલજા - 12

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૧૨: પર્દાફાશ શૈલજા, સમીર, તેજ, ફોરેન્સિકની ટીમ અને પોલીસનો કાફલો સ્કૂલની પાછળના ખેતરમાં પોહચે છે. શૈલજાએ જે જગ્યા બતાવી ત્યાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું અને બધાના આશ્ચર્ય વચ્ચે ખોદકામ દરમિયાન એક કોથળામાંથી હાડપિંજર મળી આવે છે. તેની સાથે દાતરડા જેવું એક હથિયાર પણ મળે છે. હાડપિંજરને જાળવીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યું અને પ્રારંભિક તપાસમાં દાતરડાને મર્ડર વેપન તરીકે માનવામાં આવ્યું. “શૈલજા આ બાબા એ તને ...Read More

13

R.j. શૈલજા - 13 - છેલ્લો ભાગ

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૧૩ : “યુ ટર્ન..!” “વાત એમ છે કે, એક બિઝનેસ ટુર પર તારા પપ્પા કિશોર ભાઈને ૧૨ વર્ષ પેહલા દિલ્હી જવાનું થયું. દિલ્હીની ઓફિસમાં કામ કરતી કિશોર ભાઈની એક જુનિયર એમ્પ્લોઇ એટલે કે નેહા સાથે તેમનું અફેર શરૂ થયું. કિશોર ભાઈ તો ટૂર પરથી પાછા ફર્યા પણ તેમના અફેરનું બીજ મુકાઈ ચૂક્યું હતું. નેહા પ્રેગનેન્ટ હતી. કિશોર ભાઈને પોતાની ભૂલ પર પારાવાર પસ્તાવો થયો તેમણે નેહાને ...Read More