છપ્પર પગી

(1.1k)
  • 248.2k
  • 55
  • 161k

મેલો ઘેલો સફેદ સાડલો, ડોક ઢંકાય ત્યાં સુધી લાજ કાઢેલ હળવેથી ડૂસકાં ભરતી એક સ્ત્રી મુંબઈ તરફ જતી ટ્રેનનાં જનરલ ડબ્બામાં જઈ રહી હતી. લાજ કાઢેલ એટલે મોઢાનાં કોઈ હાવભાવ સ્પષ્ટ વરતાય એવાં નહીં.અકડેઠઠ્ઠ ભરેલ જનરલ ડબ્બામાં દરવાજા પાસેની નાનકડી જગ્યામાં દસ થી બાર મુસાફરો જેમ ગોઠવાયા તેમ મુસાફરી કરતા હતા. કોઈને પણ, કદાચ મુસાફરોને પોતાને પણ તેને પડતી અગવડતાનો જરાં સરખો પણ અણસાર નહોતો જણાતો. આ ડૂસકાં ભરતી સ્ત્રીને બાજુમાં બેઠેલી આધેડ ઉંમરની સ્ત્રીએ પુછ્યુ, “કેમ રુવે સે ? કયો જવું સે , કોઈ મરી ગ્યું…આભડવાં જાય સો ?” સફેદ સાડલાથી લાજ કાઢેલ સ્ત્રી નો કણસતા અવાજમાં માત્ર એટલો જ જવાબ મળ્યો, “ મરી તો ઘરવાળો ગ્યો ને હવે હું …”

Full Novel

1

છપ્પર પગી - 1

છપ્પરપગી ( પ્રકરણ-૧ ) ——————મેલો ઘેલો સફેદ સાડલો, ડોક ઢંકાય ત્યાં સુધી લાજ કાઢેલ હળવેથી ડૂસકાં ભરતી એક સ્ત્રી તરફ જતી ટ્રેનનાં જનરલ ડબ્બામાં જઈ રહી હતી. લાજ કાઢેલ એટલે મોઢાનાં કોઈ હાવભાવ સ્પષ્ટ વરતાય એવાં નહીં.અકડેઠઠ્ઠ ભરેલ જનરલ ડબ્બામાં દરવાજા પાસેની નાનકડી જગ્યામાં દસ થી બાર મુસાફરો જેમ ગોઠવાયા તેમ મુસાફરી કરતા હતા. કોઈને પણ, કદાચ મુસાફરોને પોતાને પણ તેને પડતી અગવડતાનો જરાં સરખો પણ અણસાર નહોતો જણાતો. આ ડૂસકાં ભરતી સ્ત્રીને બાજુમાં બેઠેલી આધેડ ઉંમરની સ્ત્રીએ પુછ્યુ, “કેમ રુવે સે ? કયો જવું સે , કોઈ મરી ગ્યું…આભડવાં જાય સો ?” સફેદ સાડલાથી લાજ કાઢેલ સ્ત્રી નો ...Read More

2

છપ્પર પગી - 2

છપ્પરપગી ( પ્રકરણ - ૨ ) —————————-લક્ષ્મી આજે વહેલી સવારથી શરુ થઈ ગયેલ પોતાના આ અભાગીયા દિવસની કલ્પના કરીને ધ્રુજી જતી હતી. એને યાદ કરવું ગમતુ ન હતું, પણ અનાયાસે જે બધું બન્યું તે ચિતમાં ભમરાયાં કરતું હતું. લક્ષ્મી મોડી રાત સુધી પડખાં ફરતી સુવાની કોશિશ કરતી હતી પણ સઘળું વ્યર્થ. એને દિશાહીન ભાવી દ્રશ્યમાન થઈ રહ્યું હતું.એ યાદ કરીને કંપારી છૂટી જતી હતી કે આજે વહેલી સવારે પાંચ વાગે સાસુ રંભાબેનની લાત ખાઈને સફાળી બેઠી થઈ ગઈ. કંઈ જ વિચારી શકે એ પહેલાં તો રંભાબેન તાડુકયા, “ ઘરને ગામમાં કોઈ જાગે ઈ પેલા નીકળ આંઈથી… તારું મોઢું કાળું ...Read More

3

છપ્પર પગી - 3

પ્રવિણને હવે લક્ષ્મી વિશે થોડો ઘણો અંદાજ આવી ગયો હતો કે આ સ્ત્રી વખાની મારી છે અને હવે દિશા પણ..! એને પોતાનાં કોલેજ છોડ્યાનો આવો જ કંઈ સમય યાદ આવી ગયો હતો. પોતે પણ એ વખતે કેવો દિશાહીન હતો..! આર્ટ્સ સાથે કોલેજ કરતો હતો. કોલેજનાં બે વર્ષ પુરા થઈ ગયા હતા. બીજા વર્ષનાં પરીણામની રાહ જોઈ રહ્યા હતા, વેકેશન પુરુ થવાની તૈયારી પણ હતી. એનું સપનું હતું કે કોલેજ પુરી કરી અમદાવાદમાં કોઈ ઢંગની નોકરી શોધી લેશે અને જોડે જોડે એક્સટર્નલ એમ. એ. પણ જોઈન કરી લેશે કેમકે . અને પછી એકવાર પગભર થઈ જાય એટલે જિનલનાં મા-બાપુને મળી ...Read More

4

છપ્પર પગી - 4

પ્રવિણે ચા પીધી અને એક પ્યાલી ચાનો કપ પણ લક્ષ્મી માટે લીધો જોડે વેફરનાં પણ બે પેકેટ્સ લઈ લીધા. ફરીથી ટ્રેનની વ્હીસલ વાગી અને ટ્રેન ઊપડવાની તૈયારી હતી જ, પણ પ્રવિણ સતર્ક જ હતો અને ટ્રેન ઉપાડતાં પહેલાંજ પોતાનાં કમ્પાર્ટમેન્ટમાં આવી ને ગોઠવાઈ ગયો. એણે વેફરનુ પેકેટ ખોલીને લક્ષ્મીને આપ્યુ અને ચાનો કપ પણ જોડે ધરી દીઘો. પ્રવીણે પુરતુ સ્ત્રી દાક્ષિણ્ય જાળવ્યુ. લક્ષ્મીને બહુ જ ભૂખ લાગી હતી એટલે એ એકવાર આભારની લાગણી દર્શાવતું હળવું સ્મિત આપી ચા અને વેફર ખાવાં લાગી હતી. પ્રવિણ હવે ફરીથી લક્ષ્મી બાબતે વિચારવા લાગ્યો હતો. એણે લક્ષ્મી બાબતે કેટકેટલીએ ધારણાઓ કરી પણ એટલું ...Read More

5

છપ્પર પગી - 5

લક્ષ્મીએ એનાં મો તરફ જોયું. એક ઊંડો શ્વાસ સ્વાભાવિક રીતે જ લેવાઈ ગયો અને થોડું મનમાં વિચારીને બોલી,‘ તમારાં તો કોય નથી ઈમ કયો સો તો આવું તો તમે પડોશમાં પૂસસે તો હુ કેશો કે કુણ સે આ બાઈ ?’ લક્ષ્મીને સમાજ અને લોક લાજ આ બાબતે ચિંતા થતી હોય એ સ્વાભાવિક છે કેમકે એ ગુજરાતનાં સાવ નાનકડાં ગામમાં રહી હતી. લક્ષ્મીની મનમાં આવા કેટકેટલાંય પ્રશ્નો સ્વાભાવિક રીતે ઉદ્ભવતા હોય એનો અહેસાસ પ્રવિણને આવી જ ગયો હતો એટલે એણે લક્ષ્મીને તરતજ કહ્યું, ‘તું ઈ બધી વાતું હમણાં વિચારવાનું રેવા દે..! મુંબઈમાં કોઈની પાહે બીજાનું વિચારવાનો ટેમ જ નથ.મારી નાની ...Read More

6

છપ્પર પગી - 6

પ્રવિણ પોતાના નિયત સમયે જાગે છે પણ નાનકડી ખોલીમાં ક્યાંય લક્ષ્મી દેખાતી નથી. પણ એની ખોલીમાં બદલાયેલું દ્રશ્ય જોવા છે. ઓરડી આખીએ ચોખ્ખીચણક, કપડાં બધાં સુઘડ રીતે ગોઠવાયેલા, વાસણો પણ સાફ થઈને યોગ્ય રીતે ગોઠવાઈ ગયેલા, ઓઢવાં પાથરવાની ગોદડીઓ સરસ રીતે ગડી વાળીને પતરાની પેટી પર ગોઠવાયેલી તેની પર ચાદર ઢાંકીને સરસ રીતે ગોઠવાઈ ગઈ હતી. પ્રવિણ આંખો ચોળીને એકદમ જ બધું જોઈ જ રહ્યો કે હું સ્વપ્ન તો નથી જોતો ને ? આ મારી જ ખોલી છે ને..! પ્રવિણને એ તો ખાત્રી થઈ જ ગઈ કે લક્ષ્મીએ જ વહેલી જાગીને આ બધુ કર્યુ હશે, પણ આ લક્ષ્મી છે ...Read More

7

છપ્પર પગી - 7

ઓફિસમાં પ્રવિણને જ્યારે બધાજ પુછે છે, ત્યારે જવાબ આપવાનું ટાળે છે, પણ એનો ખાસ મિત્ર રાકેશ જ્યારે આ જ કાઢે છે ત્યારે પ્રવિણ ટ્રેનમાં થયેલી લક્ષ્મી સાથેની મૂલાકાત અને અત્યારે તેમાં જ ઘરે લક્ષ્મી છે તે સઘડી વાત જણાવે છે. જ્યારે રાકેશ પુછે છે કે ક્યાં સુધી અને કેવી રીતે એને સાચવીશ? ત્યારે પ્રવિણે કહ્યું, ‘ લક્ષ્મી માટે મને ભારોભાર સદ્ભાવ છે, મારા જેવી જ સમદુખી પણ છે એટલે એનુ દર્દ મારાથી વિશેષ કોણ સમજી શકે..! પણ મરજી તો એની જ સાચવીશ. એને જ્યાં સુધી ગમશે કે અનુકૂળ હશે ત્યાં સુધી એનુ સ્વમાન સચવાય એ રીતે… પછી એનાં મનમાં ...Read More

8

છપ્પર પગી - 8

એક નવાં જ રૂપે એ લક્ષ્મીને નિહાળી રહ્યો હતો એટલે એકવાર તો એકીટશે જોઈ જ રહે છે પણ પછી સજાગપણે નજર હટાવીને અને ફરીથી એને જાંબલી રંગનાં ડ્રેસમાં જોઈને તરત એટલું તો એનાથી બોલાઈ જ ગયુ, ‘લક્ષ્મી તું તો આ જાંબુડી રંગના કપડામાં તો બહુ જ રુપાડી લાગે સે ને…!’ લક્ષ્મી તરત જ શરમાઈ ગઈ. શું જવાબ આપવો એ ખબર જ પડી પણ એટલું બોલી, ‘ એ પણ આવુ જ બોલતા તા આ રંગના લૂગડાં પેરુ તો… મે બવ ના પાડી કે હવી મારથી આવા નો પેરાય…પણ તેજલબેન ધરાર ના માન્યા ને પેરાવી જ દીધા… મારી પાહે બીજા ધોરા ...Read More

9

છપ્પર પગી - 9

લક્ષ્મીનું ધ્યાન હજીએ સામે જોઈને ચાલવાને બદલે આજુબાજુમાં રહેતુ હતુ. એટલામાં તો લક્ષ્મીની એક ચીસ નિકળી ગઈ… એણે પ્રવિણનો એકદમ જ પકડીને ઉભી રહી ગઈ અને લગભગ ધ્રુજવા જ લાગી હતી. પ્રવિણે પણ એકદમ સતર્ક થઈને એનો હાથ મજબૂત રીતે થામ્યો અને પુછ્યુ કે ‘શું થયુ..?’ લક્ષ્મીએ કહ્યું, ‘ એક મોટો ઉંદરડો.. મારાં પગ પરથી નિકર્યો.. જોવ જોવ કેવડો મોટો ..,જો તાં જાય સે.. આવડો મોટો ઉંદરડો.. બાપ રે..! મેં તો કોઈ’દિ દીઠોય નથ’. હજી એનો હાથ પ્રવિણને બાવડે પકડીને ઉભી જ રહી ગઈ હતી. પ્રવિણે પછી લક્ષ્મીને કહ્યુ કે, ‘ અરે આ તો ગણપતિ બાપ્પાનુ વાહન… કંઈ ના ...Read More

10

છપ્પર પગી - 10

હવે લગભગ રાતનાં અગિયાર થવા આવ્યા હતા, એટલે કહ્યું કે તું સૂઈ જા અને હું પણ દરવાજા પાસે આડો સૂઈ જાઉં…પણ સૂતાં પહેલાં એણે લક્ષ્મીને કહ્યુ કે, ‘તને તારી સાસરીમા બધા છપ્પરપગી કહેતા હતા ને… તને ઘરથી બહાર કાઢી મૂકી…કદાચ તને પણ મનમાં એવું જ ભમ્યા કરતુ હઈશે ને… તું જ તારી મેળે તને જ અપશુકનિયાળ માનતી થય ગય હોવ પણ … આ બધી વાતું મગજમાંથી કાઢી નાખજે.. જોઈલે તારા પગલાં આ ખોલીમાં પડ્યા ને એક જ દિ’મા કેવો અણધાઈરો પલટો થ્યો… મારું તો એક દહાડામાં નશીબ બદલી ગ્યુ ને..! હવે કે જોઈ તુ… તારી હારે જે બઈનુ ઈ ...Read More

11

છપ્પર પગી - 11

લક્ષ્મી પોતાની ખોલીમાં જાય છે, પણ એક મોટી દ્વિધા લઈને કે શું કરવું હવે …? પ્રવિણને આવવાની હજી થોડી હોય છે. લક્ષ્મી દડ દડ પડતા આસુની ધારા સાથે એની કુળદેવી મા હરસિદ્ધીના ફોટા સામે માથું મુકીને સુઈ રહે છે. એ સતત વિચારી રહી છે, ગડમથલ એનાં દલોદિમાગ પર હાવી થઈ જાય છે… ક્યારેક વિચારોમાં દિલનું આધિપત્ય તો ક્યારેક દિમાગનું આધિપત્ય સામ્રાજ્ય જમાવી બેસે છે. એનું દિલ તો માનતું જ નથી કે માત્ર પોતાનો સ્વાર્થ વિચારીને કોઈ નિર્ણય કરે, પણ હવે એનો દિમાગ પણ એવોજ વિચાર કરે છે… ‘લક્ષ્મી…. તને ઘરેથી કાઢી મૂકવામાં આવી તો ચાર ડગલાં આગળ ક્યાં ભરવા ...Read More

12

છપ્પર પગી - 12

હે…આપણે લક્ષ્મીને દત્તક લઈ લઈએ તો..! મને આ વિચાર આવ્યો પછી જ થોડી શાંતી થઈ… લક્ષ્મીને પણ હું કહી કે આવતીકાલે સુખનો સૂરજ ઉગશે… ચિંતા ન કરતી… તમે શું ક્યો છો.. મને ક્યો ને જલ્દી…!તેજલબેનના પતિ હિતેનભાઈએ એક નિસાસા સાથે અને પછી થોડું વિચારીને કહ્યુ, ‘લક્ષ્મીની મને પણ બહુ જ ચિંતા થાય છે, એનું આ દુનિયામાં પ્રવિણ અને આપણાં સિવાય કોણ છે..! ભગવાને પણ આટલી નાની ઉંમરમાં આખા આયખાંની કસોટી આપી દિધી...આપણે પણ એ વખતે આવું ન બન્યું હોત તો આજે લક્ષ્મીની ઉંમરનું સંતાન હોત જ ને..! મને સંપૂર્ણ હમદર્દી છે જ… પણ તેજલ… આપણી એક નાની ખોલી..અને પછી ...Read More

13

છપ્પર પગી - 13

લક્ષ્મી જેવી ચાલીમાંથી નીચે ઉતરે છે અને આસપાસ જુવે છે તો ક્યાંય રીક્ષા કે પ્રવિણ દેખાતા નથી. લક્ષ્મી આજુબાજુ ફેરવે છે… એને ચિંતા પણ થઈ કે મને જલ્દી નીચે ઉતરવાનુ કહ્યુ હતુ, પણ મારે બે પાંચ મિનિટ મોડું થયું…એમને ઓફિસ પહોંચવામાં મોડું થયું હશે અને નિકળી તો નહી ગયા હોય ને..! પછી એને વિચાર આવ્યો કે મારે મોડું થયુ તો ફરી મને બોલાવવા કે શોધવા ઉપર ગયા હોય..? એટલે એ ફરી પોતાની ચાલ તરફ જવા પાછળ ફરી પાંચેક ડગ માંડ્યાં હશે… તો પાછળથી અવાજ સંભળાયો… ‘લક્ષ્મી…. આવી જા..અહીં જ છું ઓટોરીક્ષામાં’ લક્ષ્મી ઉતાવળે પગલે પાછળ ફરી ઝડપથી રીક્ષામાં બેસી ...Read More

14

છપ્પર પગી - 14

પ્રવિણે હોસ્પીટલથી ફાઈલ લઈ, મેડીસીન કાઉંટર પરથી જરુરી દવાઓ લઈ, લક્ષ્મી પાસે જાય છે.લક્ષ્મીને તેજલબેને હમણાં કંઈ જ કહેવાની પાડી હતી, પણ અહિં તો બધુ જ સ્પષ્ટ થઈ ગયુ હતુ..એટલે લક્ષ્મી એ વિચારમાં ગરકાવ હતી… પ્રવિણ બિલકુલ પાસેની ચેર પર બેસી જાય છે, લક્ષ્મીનાં માથા પર સ્વાભાવિક રીતે જ હાશ મુકાઈ જાય છે. લક્ષ્મી એકદમ જ વિચારોમાંથી બહાર આવે છે. લક્ષ્મીની મનોસ્થિતીથી પ્રવિણ બિલકુલ વાકેફ છે એટલે એને કંઈજ બોલવાની તક નથી આપતો અને તરત જ કહે છે, ‘લક્ષ્મી ચિંતા કરવા જેવું કંઈ જ નથી, ડોક્ટરે કહ્યું છે કે બધુ જ બરોબર છે… આ તો ખુશ થઈ જવાય તેવાં ...Read More

15

છપ્પર પગી - 15

પણ લક્ષ્મી તો ઉભી પણ ન થઈ અને કહ્યુ કે, ‘ના….હું ઉભી નહી થાવ..(હસી ને ..) અમે તો કન્યા વાળા.. તમારા ઘરે આવ્યા તો… ઉભા થાવ તમે અને કરાવો મીઠું મોઢું તમે..! ‘ બધા ખૂબ જ હસ્યા. પ્રવિણે બધાને મીઠું મો કરાવ્યુ. આ બધી વાતો થઈ એટલે રાતનાં ૮ઃ૩૦ જેટલો સમય થઈ ગયો હતો..બન્ને ના ઘરે રસોઈ બાકી જ હતી. પ્રવિણને ઘરસંસારનો અનુભવ ન હતો, પણ વહેવારુ તો હતો જ.. એટલે એણે તરત કહ્યું કે, ‘મહેમાન તરીકે આવ્યા છો તો જમાડવા પણ પડશે ને ..( પછી લક્ષ્મી સામે જોઈ થોડું મોઢું બગાડી.. મજાકીયા અંદાજમાં હસી ને ફરી બોલ્યો. પેંડા ...Read More

16

છપ્પર પગી - 16

કાલે આમાંથી જે યોગ્ય લાગે તે પહેરજો, એમ જણાવી એ ડેકોરેટીવ બે છાબ સોંપી પરત નિકળી જાય છે.ડ્રાઈવરના ગયા બધા વચ્ચે તેજલબેન બન્ને છાબ ખોલે છે તો.. લક્ષ્મી માટેની છાબમાં ડ્રાયફ્રુટ્સ, મિઠાઈ અને સોનાની ચેઈન… અને પ્રવિણ માટેની છાબમાં પણ ડ્રાયફ્રુટ્સ, મિઠાઈ અને સોનાની લક્કી.. આ બધુ જ સરસ રીતે સજાવીને મોકલ્યું હોય છે. પ્રવિણ અને ત્યા ઉપસ્થિત બધા તો આવી ગીફ્ટ દ્વારા આવો સરસ સદ્ભાવ મળ્યો એ જોઈને શેઠ પરત્વે મનોમન કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.. સાથે સાથે એવો પણ વિચાર આવે છે કે, આ બધુ જ જે કંઈ બની રહ્યું છે તેના પાછળ લક્ષ્મીનાં પગલા જ શુકનવંતા છે.. ...Read More

17

છપ્પર પગી - 17

પ્રવિણના મા બાપુ પોતાનાં વતન પહોંચી જાય છે.. અહીં મુંબઈ પણ બધા પોતાનાં રુટીન કામોમાં પુનઃ વ્યસ્ત થઈ ગયા લક્ષ્મીનુ રેગ્યુલર ચેકઅપ થઈ રહ્યું હોય, કોઈજ કોમ્પિલીકેશન નથી..બધુ જ બરોબર છે. પ્રવિણ અને તેજલબેન સરસ રીતે લક્ષ્મીનું ધ્યાન રાખે છે. લક્ષ્મીની ઈચ્છા મુજબ દર અઠવાડીએ મંદીરે દર્શન કરવા અને થોડું આઉટીંગ કરી એને ગમતુ કરે છે, ભાવતું ખાવાનું આ બધુ નિયમિત ચાલે છે. ચાલમાં રહેતા અન્ય પરીવારો પણ હવે થોડા પરીચયમાં આવતા જાય છે..બધાને એવું જ લાગે છે કે પ્રવિણ અને લક્ષ્મી પોતાનાં બાળકને એક્પેક્ટ કરે છે એટલે બીજા પણ બે ત્રણ ઘરેથી કંઈ નવું બનાવ્યું હોય તો લક્ષ્મીને ...Read More

18

છપ્પર પગી - 18

પ્રવિણ ઓફિસનુ કામ પતાવી સાંજે પરત ઘરે જવા નિકળે છે પરંતુ સતત એનાં મગજમાં શેઠે કહેલી વાત ઘૂમરાયા જ છે… શેઠની દરખાસ્ત માટે હા કે ના… શુ કહેવુ એ દુવિધા હતી… પણ પછી વિચાર્યું કે મારા મિત્ર રાકેશની પણ સલાહ લઈ જ લઉ અને પછી જ ઘરે વાત કરુ..! એણે રાકેશને ફોન કરી વિગતે પોતાની પરિસ્થિતિ અને શેઠની પરિસ્થિતિ અંગે વાત કરી… ઘરે પહોંચ્યો ત્યાં સુધી બન્ને મિત્રો વચ્ચે વાત ચાલી.. રાકેશ અનુભવી, ઘડાયેલો, વહેવારમાં કુશળ, સમત્વભાવ વાળો એક વિચારશીલ અને વિવેકી વ્યક્તિ હતો… એની સલાહ લગભગ તમામ પાસાઓને લક્ષમાં લઈને જ આપે.. એટલે એણે બધુ જ બરોબર સાંભળ્યા. ...Read More

19

છપ્પર પગી - 19

બિજા દિવસે સવારે પ્રવિણ અને લક્ષ્મી દૈનિક નિત્યકર્મ, સેવાપૂજા વિગેરે પૂર્ણ કરી તૈયાર થઈ ગયા. હિતેનભાઈ પોતાનુ ટીફીન તૈયાર ગયુ એટલે એ પણ પોતાની નોકરી પર જવા નિકળે છે.. તેજલબેનને આ લોકો જોડે શેઠના ઘરે જવાનું છે એટલે એ પણ તૈયાર થઈ જાય છે. લગભગ સવારે સાડા નવ જેવો સમય થયો છે..શેઠનો ડ્રાઈવર ભરત આ લોકોને લેવા માટે આવે છે, એટલે જતી વેળાએ લક્ષ્મી ફરીથી કુળદેવી મા ના દર્શન કરી ઘર બંધ કરી કારમાં બેસી શેઠને ઘરે જવા નિકળી જાય છે. શેઠ અને શેઠાણી આ લોકો આવે છે તો તેમના ચહેરા પર રાજીપો સ્પષ્ટ વર્તાય છે.. થોડી વાર શેઠનાં ...Read More

20

છપ્પર પગી - 20

શેઠનાં ઘરે બધી વાત કર્યા પછી પ્રવિણે બહુ કુનેહથી પોતાની ઓફિસનો સ્ટાફ, પોતાની આવડતથી બન્ને ઘરનું રંગરોગાન, બાકી રહેતું વિગરે કામ સરસ રીતે પાર પાડી દીધું.. બીજી તરફ તેજલબેન અને લક્ષ્મીએ પોતાની પાસેની બચતનો કરકસર પૂર્વક ઉપયોગ કરી ઘર માટે જરૂરી કટલરીસ, સ્ટોરીંગનો સામાન, જરુરી કરિયાણુ તેમજ અન્ય આવશ્યક હોય તેવી ખરીદી કરી સીધુ જ પોતાના નવા ઘરોમાં પહોંચાડી દે છે…મંગળવારે સાંજ સુધીમાં ઘરવપરાશનાં જરુરી હોય તે તમામ તૈયારી તેમજ ગૃહપ્રવેશ માટે નાનકડો હવન અંગેની પણ ગોઠવણ કરી રાખે છે. બુધવારે સવારે આ બન્ને યુગલ પોતપોતાનાં ઘરે ગૃહ પ્રવેશની તૈયારી કરે છે. લક્ષ્મી અને પ્રવિણના ઘરે શેઠ-શેઠાણી, રાકેશ.. મદદ ...Read More

21

છપ્પર પગી - 21

ડો. રચિત સર પોતે ગાયનેક ન હોવા છતાં પણ વ્યક્તિગત રીતે આ કેસ મોનિટર કરતા હોય છે.. એ ઓપરેશન જોડે જ હોય છે.. એ હવે શેઠ હાજર હતા એટલે પોતે જ રૂમમાં આવી ને કહે છે,‘અંકલ એક મિનીટ બહાર આવો ને….’ શેઠ તુરંત બહાર આવે છે… ‘શું કોઈ કોમ્પ્લિકેશન છે ?’એવું જ્યારે શેઠે પૂછ્યું તો ડો. રચિત કહે છે, ‘બ્લિડીંગ બહુ જ થયુ છે… લક્ષ્મીનું બ્લડ ગ્રુપ ક્રોસમેચ કરીને અમે બ્લડની વ્યવ્સ્થા કરી જ રાખી હતી..એટલે થોડી વાર તો લાગશે જ… એટલે પેનિક ન થશો.. પણ તમારે હવે રોકાવાની જરુર નથી, તમારે પણ ડાયાબિટીસ છે, તો આરામથી તમે અને ...Read More

22

છપ્પર પગી - 22

છઠ્ઠીના દિવસે લક્ષ્મીની દિકરીનું નામકરણ થયુ.. હવે બધા એને લાડ થી ‘પલ’ કહી બોલાવશે. શેઠ અને શેઠાણી ભાગ્યે જ જમતા હોય છે.. પણ આજે એ લોકો પણ તેજલબેનના ઘરે જમવા માટે રોકાય છે.. જમતી વખતે શેઠાણીએ કહ્યુ કે હવે પિડિયાટ્રીશ્યન પાસે ચેકઅપ માટે જવાનું થાય એ સિવાય પલ ને બહાર ન લઈ જવી અને બહારનું કોઈ બિનજરૂરી ઘરે આવીને હમણાં રમાડે એવું પણ ટાળવું…આવું એક મહિનો જાળવવું જ જોઈએ..આ વિવેકને નિસ્ક્રમણ સંસ્કાર કહ્યો છે.લક્ષ્મીએ કહ્યુ કે, ‘એ શું છે.. મને કહો ને પ્લિઝ.. મેં તો આ નામ જ પહેલી વાર સાંભળ્યું છે.’ એટલે શેઠાણીએ હળવેથી કહ્યું, ‘નિષ્ક્રમણ એટલે બાળકને ...Read More

23

છપ્પર પગી - 23

પ્રવિણ શેઠનાં ઘરેથી નિકળી તેજલબેનના ઘરે પહોંચી જાય છે.. થોડું મોડું થયું હોવા છતા, હિતેનભાઈ રાહ જોતાં હોય છે બન્ને જમવા બેસી જાય છે. પ્રવિણના મોઢા પરના હાવભાવ જોઈને લક્ષ્મી સમજી જાય છે કે એણે જે વાત કરી હતી તેનું સોલ્યુશન આવી ગયુ હશે.. એટલે એ પલને સ્પન્જ કરી, ફિડીંગ કરાવીને સુવડાવવા માટેની તૈયારી કરે છે.. જમતી વખતે પ્રવિણે વાત કાઢીને કહ્યું કે, ‘તમારી અને તેજલબેન વચ્ચેની વાત લક્ષ્મીએ સાંભળી હતી.. એટલે જ હું શેઠનાં ઘરે જવા માટે તમારા આવતા પહેલા નિકળી ગયો હતો.. તમે જોબ માટેની સહેજ પણ ચિંતા કરશો નહી.. માર્કેટમાં રીસેશન છે જ.. એટલે કંપનીઓ સ્ટાફ ...Read More

24

છપ્પર પગી - 24

( પ્રકરણ-૨૪ ) રાજાની કુંવરી દિવસે ન વધે એટલી રાતે વધે… એવું જ થઈ રહ્યું છે પલ સાથે.. થોડા તો હવે વરસની થઈ જશે…પ્રવિણ અને લક્ષ્મીને હવે કોઈ જ દુ:ખ નથી.. પરિવારમાં સુમેળ છે, કોઈ ખટરાગ નથી, મા બાપુની છત્રછાયા તો હવે સતત છે, વ્યવસાયમાં અવિરત પ્રગતિ છે, હિતેનભાઈનો અનુભવ અને સહયોગ ખૂબ છે, એટલે ઓફિસ અને પરચેઝિંગના કામનો બોજ જાણે પ્રવિણ પર છે જ નહીં એટલે એ ધંધાને ડેવલોપ કરવામાં મશગુલ છે.. શેઠ અને શેઠાણીની બાજુમાં પ્રવિણ રહે છે એટલે માનસિક શાંતિ વધારે રહે છે.. એમના ધારવા કરતાં પણ પ્રવિણ અને લક્ષ્મી એમને વધારે સન્માન આપતાં હોવાથી એ ...Read More

25

છપ્પર પગી - 25

( પ્રકરણ-૨૫ ) લક્ષ્મી અને એનાં સાસુ પલને લઈને ઘરે પરત આવી જાય છે. પ્રવિણપણ હવે તૈયાર થઈ, ચર્ચા કરી થોડીવાર પલને રમાડે છે.. લક્ષ્મી કિચનમાં જઈ પ્રવિણનું ટિફિન તૈયાર કરી રહી હોય છે એ દરમ્યાન પલનેરમાડતો રમાડતો પ્રવિણ અંદર જઈ લક્ષ્મીના કાનમાં ધીમેથી કહે છે, ‘મારી દીકરીની મા… થેંક્યુ ફોર એક્સેપ્ટિંગ મી..’લક્ષ્મીએ થોડો છણકો કરીને કહ્યું, ‘ યુ વેલકમ પલના બાપુ… નાઉ.. આઈ કેન ઓલ્સો સ્પીક લીટલ લીટલ ઈંગ્લીશ.. મારે હવે પલ માટે થોડુંશીખવું પડશે ને..! કાર તો થોડી થોડી આવડી ગઈ છે.. મારા કરતાં તો તેજલબેન સરસ ચલાવે છે. પ્રવિણનું ટિફિન તૈયાર કરી, લક્ષ્મી એની બેગમાં મુકી ...Read More

26

છપ્પર પગી - 26

( પ્રકરણ-૨૬ ) પ્રવિણનાં મા બાપુ, તેજલબેન અને હિતેનભાઈ જાત્રા પર હોય છે એ દરમ્યાન લક્ષ્મી અને પ્રવિણ બન્ને જોડે લઈ દરરોજ શેઠના ઘરે રાત્રે અચૂક બેસવા જતાં હોય છે. પ્રવિણ આ દરમ્યાન પોતાના વ્યવસાયની બધી વાત કરતો રહેતો હોય છે… જ્યારે શેઠાણી લક્ષ્મીને પોતાની આખી જિંદગીના નિચોડ સમા અનુભવો કહી જીવન ઉપયોગી શિખામણો આપતાંરહે છે.. લક્ષ્મી એ બધી વાતો ખૂબ ધ્યાનથી સાંભળતી કેમકે એને ખબર હતી કે શેઠાણીની શિખામણો સો ટચના સોના જેવી હોય છે.. અને પોતે પણ એવું જ જીવન જીવી રહ્યાં હોય છે… શેઠાણી પોતે અત્યંત ધનિક હોવા છતાં પોતાનું જીવન ખૂબ સંયમિત રીતે જીવ્યાં હોય ...Read More

27

છપ્પર પગી - 27

( પ્રકરણ-૨૭ ) ઘરે પહોંચતાં જ લક્ષ્મી શેઠાણીએ આપેલ પોતાની ડાયરીનેસંભાળીને કબાટમાં મુકી દે છે અને પ્રવિણને કહે છે ‘આજે શેઠાણીને સાંભળ્યા પછી, મને તો એવું લાગતું હતું કે નિત્ય પુજાપાઠ, ડ્રાઈવિંગ શીખ્યું, અંગ્રેજી શીખ્યું , સારી મેનર, એટીકેટ, ડ્રેસિંગ, બાળકો માટે અને આપણા માટે ધન ભેગું કર્યુ, વ્યવસાયમાં સફળ થયાં…આ બધુ થઈ ગયુંએટલે જીવન સફળ..! પણ… પ્રવિણ મને લાગે છે કે આપણે તો યોગ્ય માર્ગે જવાની હજી કદાચ શરૂઆત જ કરી છે…। માર્ગ ઘણો લાંબો છે, સમય કોની પાસે કેટલો છે ? કોઈને ખબર જ નથી… ! હું નાની હતી ત્યારેસવારે શાળાએ જતી તો રસ્તામાં એક કરિયાણાના વેપારી ...Read More

28

છપ્પર પગી - 28

( પ્રકરણ-૨૮ ) ‘દુ:ખ હોય તો એક એક દિવસ પસાર કરવો કપરો બની જતો હોય છે જ્યારે આનંદના દિવસો પસાર થઈ જાય છે એ ખબર જ નથી પડતી… મારું આ જીવન તો જાણે પરીકથા જેવું હોય તેવું જ લાગે છે… આપણી પલ ગ્રેજ્યુએટ થઈ ગઈ… મારે અને પ્રવિણને બન્નેને સેરેમોનીમાંજવાનું છે…’ લક્ષ્મીએ તેજલબેનને ફોન પર કહ્યું.‘લક્ષ્મી… પલને જોવા માટે મારું મન પણ તરસી રહ્યું છે. આ છોકરી પ્રણ લઈને જ ગઈ હતી કે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સથી યુનિવર્સિટી ટોપ કરી અને ગ્રેજ્યુએશન પુરુ કરીને જ આવીશ… આજે ત્રણ વર્ષ ઉપર થોડું થયું. પ્રવિણ તો બિઝનેશના કામે જઈ ચાર પાંચ ...Read More

29

છપ્પર પગી - 29

(પ્રકરણ-૨૯ ) ઘરે જઈને લક્ષ્મીએ સૌથી પહેલું કામ પલને ફોન કરવાનું કર્યુ અને કોન્વોકેશન સેરેમોનીની બધી જ ડિટેઈલ્સ મંગાવી પછી પ્રવિણને એર ટિકિટ્સ, હોટેલ બુકિંગ માટે મોકલી આપી. પ્રવિણે એ જ દિવસે બન્નેનીટિકિટ્સ અને સ્ટે માટે પોતાના પી.એ.ને સેરેમોનીની બે દિવસ પહેલાંપહોંચી જવાય તેવી જરુરી સૂચના સાથે કામ સોંપી દીધું. પ્રવિણ પોતાના કામમાં એકદમ વ્યસ્ત થઈ ગયો હતો,પણ એ દરમ્યાન જ એનો પી.એ. ચેમ્બરમાં આવે છે અને કહે છે, ‘મોટા શેઠનો મારા પર ફોન હતો અને કહ્યું કે પ્રવિણ શેઠનો આજનો શેડ્યુલ શું છે ? ક્યારે ફ્રી થશે ? રાત્રે કોઈ ડેલિગેટ્સ સાથે ડિનર મિટિંગ છે ? આવુ પૂછતાહતા… ...Read More

30

છપ્પર પગી - 30

( પ્રકરણ- ૩૦ ) પ્રવીણે જ્યારે અભિષેકભાઈ ને ફોન કર્યો તો અભિષેક ભાઈએ પ્રવિણને કહ્યું કે પ્રવિણ મને પપ્પાનો હતો અને એવું પણ કહ્યું છે કે અમે બંને ત્યાં આવી જઈએ પરંતુ તું જાણે છે પ્રવિણ કે અમારા બંનેનુંઅહીંથી નીકળવું ખરેખર અઘરું છે, અમેરિકાની લાઈફ સ્ટાઈલ એવી છે કે જાણે સિંહની સવારી... ઉપર બેસી જ રહેવું પડે, નીચે ઉતરી જઈએ તો સિંહ આપણને પુરા કરી દે.. અમને લોકોને પુરી લાગણી અને ઈચ્છા હોવા છતાં પણ અમે બંને જોડે આવી શકીએ એવું શકય બને તેમ નથી. આ વાત જ્યારે પ્રવિણે સાંભળી ત્યારે એના પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય તેમ ...Read More

31

છપ્પર પગી - 31

( પ્રકરણ-૩૧ ) લક્ષ્મી, પલ, પ્રવિણ અને તેજલબેન બધાં જ બીજા દિવસે રાત્રે મુંબઈ પોતાના ઘરે સુખરૂપ પહોંચી ગયાં… દિવસે મોડી રાત્રે અભિષેકભાઈ અને તેમનાં ધર્મપત્ની પહોંચી જવાનાં હોય, ડો.રચિત તેમને રીસિવ કરવા જશે તેવી ગોઠવણ કરી હતી. પલ હવે એક રેપ્યુટેડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી… આ ત્રણ વર્ષ દરમ્યાન એણે ફોન પર ઘણી બધી વાતચીત કરી, ઓનલાઈન બિઝનેશ વિગરે બાબતે ઈન્ટરેસ્ટ દાખવી પોતાના પરિવારના બિઝનેશ બાબતે ઘણી બધી જાણકારી મેળવી લીધી હતી. પોતાનું નોલેજ, ઈનસાઈટ, બિઝનેશ સ્કીલ્સ અને ઈન્ટરેસ્ટ દાખવીને પોતાના એક્સપોર્ટનાબિઝનેશને એક નવી ઊંચાઈ પર લઈ જવા કટિબદ્ધ હતી…પણ પલ વિચારતી હતી કે કેટલોક સમય પોતે ...Read More

32

છપ્પર પગી - 32

છપ્પરપગી ( ભાગ-૩૨) ——————————આશ્રમનાં વિશાળ પ્રાંગણમાં પ્રવેશ કરીને બસ ઉભી… બધા જ નીચે ઉતરીને જુવે છે તો આશ્રમની ચારે એક અદ્ભુત દ્રશ્ય જોવા મળી રહ્યું છે… આશ્રમની એક તરફ પવિત્ર ગંગા મૈયા વહી રહ્યા છે… બીજી તરફ પાછળ અલૌકિક પર્વતમાળાનું સુંદર દ્રશ્ય દેખાય છે. આશ્રમની બિલકુલ બાજુમાં દેવાધિદેવ ભોળાનાથનું એક પ્રાચીન મંદિર, આસપાસ સુંદર મજાનાં લીલાછમ વૃક્ષોની ડાળીઓ મંદ મંદ શીતળ પવનથી લહેરાઈ રહી છે… પુષ્પોથી ઊભરાતા નાના નાના છોડ મીઠી મધુરી મહેંક છોડી રહ્યા છે..એક વિશાળ કંપાઉન્ડ, જેમાં બાળકો માટે રમવા માટે પુરતા સાધન સુવિધાઓ, વડીલો અને ભાવિકો વહેલી સવારે કે સમી સાંજે બેસી ગંગામૈયાનો મધુર ધ્વનિ અને ...Read More

33

છપ્પર પગી - 33

છપ્પરપગી ( ભાગ-૩૩) —————————-અને હા… વુ ઈઝ ધ સ્વામીજી ? મોમ ટોલ્ડ મી ધેટ હી વોઝ ઈન ટીંચીંગ પ્રોફેશન હિઝ પાસ્ટ ? પલ આવા ઘણા પ્રશ્નો પૂછતી રહે છે એટલે પ્રવિણે કહ્યુ, ‘… કદાચ અહીં આ થોડા દિવસોમાં લગભગ બધા જ ને પોતપોતાનાં કેટલાંય પ્રશ્નોના જવાબ મળી જશે… જો પાત્રતા હશે તો કદાચ પૂછ્યા વગર પણ કેટલાંક જવાબ મળી જશે… બસ અહીં મોઢું શક્ય તેટલું બંધ, આંખો જરુર જણાંય ત્યાં જ ખુલ્લી, કાન સતત ખૂલ્લા, મગજ કૂતુહલતા પુરતુ જાણવા-સમજવા વાપરવું અને હ્રદય પ્રફૂલ્લિત અને વિશાળ રાખવું… કદાચ આપણાં જીવનમાં અત્યાર સુધી આપણે જે પણ કંઈ જાણતા કે સમજતા હોઈએ ...Read More

34

છપ્પર પગી - 34

છપ્પરપગી (પ્રકરણ - ૩૪ )—————————-પલ ને તો જરા પણ ઉંઘ ન આવી. એ તો બપોર પછીનાં સમયની કલ્પનામાં ખોવાઈ હતી. એનાં મા બાપુ બન્ને રૂમમાં ઘસઘસાટ ઉંધી રહ્યા હતા, તો પણ ચાર વાગે બન્નેને જગાડી દે છે. પોતે ટ્રેક પેન્ટ અને ટી-શર્ટ પહેરી તૈયાર થઈને વિશ્વાસરાવજી પાસે જઈ અને ટ્રેક માટેની માહિતી લેવા પ્રશ્નો પુછ પુછ કરે છે અને હા દાદા ને પણ કેવી રીતે લઈ જઈશું એવી ચિંતા વ્યક્ત કરે છે, ત્યારે વિશ્વાસરાવજી જણાવે છે કે દિકરી તુ ચિંતા ન કરીશ. બા દાદા પણ આવશે જ એમની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. આશ્રમની કારમાં બેસાડીને એમને જ્યાં સુધી કાર ...Read More

35

છપ્પર પગી - 35

છપ્પરપગી - પ્રકરણ ૩૫ —————————-‘હુ પણ આગળ આ નદીના વહેણ સુધી જ આવી છું, અહી અંદર શું છે એતો પણ ખબર નથી.!’ પછી શેઠે વિશ્વાસરાવજીને પૂછ્યું તો વિશ્વાસરાવજી સ્વામીજી સામે સૂચક રીતે જોયું… પણ સ્વામીજીનો મૌન ઇશારો જાણે એ સમજી ગયા હોય તેમ કઈ જ જવાબ ન આપ્યો. બધા હવે થોડીવાર માટે ત્યાં બેસે છે અને સ્વામીજી એ લોકોને ત્યાં જ બેસવાનું કહી પછી પેલા ખંડેર જેવા આશ્રમની બાજુમાં જે પગથિયા ગુફા તરફ નીચે જતા હતા તેની અંદર જતા રહે છે. આ તરફ વિશ્વાસરાવજીને જ્યારે પુછવામાં આવે છે તો એ કહે છે કે સ્વામીજી ઘણી વખત અહી આવે છે, ...Read More

36

છપ્પર પગી - 36

છપ્પરપગી - પ્રકરણ ૩૬—————————પલ જાણે શૂન્યમનસ્ક થઈ ગઈ હતી.., ક્યાં ગઈ હતી ? શું થયુ ? એ જવાબ આપવા જાણે થોડી વાર અસમર્થ હતી… પણ થોડી વારમાં સ્વસ્થ થઈ ને જણાવે છે કે મને થયું કે સ્વામીજી એ ગુફામાં ગયા અને વિશ્વાસરાવજીને પણ ખબર નથી તો મારી ક્યુરીયોસિટી વધી ગઈ અને મને થયુ કે હું પણ જોઉં તો ખરી કે અંદર શું છે ? પછી એણે અંદર ગઈ અને બહાર પણ આવી ત્યાં સુધીની બધી જ વાત કરી. પલ ને જે પ્રશ્નો ઉદભવ્યા તે બધાજ પ્રશ્નો હવે બધા માટે પણ હતા.ગુફામાં ઓમકારનો નાદ સંભળાતો હતો તે ક્યાંથી આવતો હતો ...Read More

37

છપ્પર પગી - 37

છપ્પરપગી ( પ્રકરણ -૩૭ ) —————————-પલે સ્વામીજીને પુછ્યુ કે, ‘ તમે તો એક વિદ્વાન પ્રોફેસર રહ્યા છો… સારુ એવુ અને અરનિંગ હતું તો કેમ એ છોડ્યું ? અને હવે આ ધ્યાન કે તપથી શુ મળશે તમને?’ સ્વામીજીએ બહુ જ ટૂંકો જવાબ આપ્યો, ‘મને હું પોતે મળી રહ્યો છું, જે મારે જોઈતું હતું.’ પલ ને સમજાયું નહીં એટલે હવે આ વાત એણે ગાંઠે બાંધી અને થયુ કે નિરાંતે રાત્રે પૂછીશ… સાડા દસ જેવો સમય થઈ ગયો હતો એટલે હવે સૂર્યનારાયણ વધારે માત્રામાં પ્રસન્ન થઈ રહ્યા હતા એટલે બધા જ લોકો હવે જ્યાં કાર પાર્ક કરી હતી એ પ્રાચીન મંદીર અને ...Read More

38

છપ્પર પગી - 38

છપ્પરપગી (પ્રકરણ ૩૮ ) —————————-બધા જ લોકો પોતાની ડીશ તૈયાર કરી સ્વામીજી ફરતે ગોઠવાઈ ગયા એટલે બધાની કૂતુહલતા સંતોષવા પેલા અવકાશી પદાર્થની વાત માંડી…‘ઇન્‍ડોને‌શિયાના સુમાત્રા ટાપુ પર વસેલા કો’ક ગામમાં જોશુઆ હુતાગલુંગ નામનો યુવાન તેના રો‌જિંદા કામમાં પરોવાયેલો હતો. આત્‍માની ‌વિદાય પછીના શરીર રૂપી ખો‌ળિયાને ‌ચિર‌નિંદ્રામાં પોઢવા માટે લક્ક‌ડિયું ખો‌ળિયું (શબપેટી) બનાવવું જોશુઆનો વ્‍યવસાય હતો, જે માટે તેણે ઘરના પાછલા ભાગે નાનકડું વર્કશોપ ઊભું કરેલું. આ મહેનતકશ યુવાનની આખી ‌જિંદગી વર્કશોપમાં લાકડાના પા‌ટિયા, ખીલા-ખીલી અને હથોડી જોડે કામ પાડવામાં નીકળી જાત. પરંતુ ઓગસ્‍ટ ૧ની એ રાત્રે જોશુઆની ‌જિંદગીને અસાધારણ સુખદ વળાંક આપનારી ઘટના બની.એક અવકાશી ઉલ્‍કા ગુરુત્‍વાકર્ષણથી ખેંચાતી પૃથ્‍વીના ...Read More

39

છપ્પર પગી - 39

છપ્પરપગી ( પ્રકરણ ૩૯ ) —————————-બીજા દિવસે સવારે ઉપસ્થિત બધાએ નિત્યકર્મ, ચા-નાસ્તો વિગરે પતાવ્યા બાદ આશ્રમના કમ્પાઉંડમા ગંગામૈયાના દૂરથી થાય તે રીતે બનાવેલ ગઝેબો છે, ત્યાં બેઠાં બેઠાં વાતો કરે છે. શેઠ, શેઠાણી, અભિષેકભાઈ અને એમનાં પત્ની ચારેય ગજેબાની એક તરફ અલગથી બેસેલ હતા…અભિષેકભાઈ અને એમના પત્ની બન્ને અહીં આવીને ખૂબ ખુશ હોય છે… બન્નેને એકદમ નિરવ શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો… પણ આ કદાચ સ્મશાન વૈરાગ્ય જેવું હતુ. અહી છે એટલે અહીંના વાતાવરણ પ્રમાણે આ સ્થિતી એમને યોગ્ય લાગે પણ જો પરત અમેરિકા જતા રહે તો ફરી ત્યાંથી ભારત આવવાનું ન ગમે… એકવાર ત્યાં ગયા પછી ભારત આવવું ...Read More

40

છપ્પર પગી - 40

છપ્પરપગી -૪૦ —————————-વહેલી સવારનું ખુબ સરસ વાતાવરણ છે. વિશ્વાસરાવજી ક્યાં લઈ જશે એ કુતૂહલતા વચ્ચે બસ હરિદ્વારનો મુખ્ય વિસ્તાર હવે ગંગામૈયાને કિનારે કિનારે મુખ્ય માર્ગ પર આગળ વધી રહી છે. બહારનું સુંદર દ્રશ્ય જોઈને ક્યાં જશે એ કુતૂહલતા લગભગ બધાની શાંત થઈ જાય છે અને બસની બારીની બહાર અદ્ભુત નજારો જોઈને બધા એ જોવામાં ધ્યાનસ્થ થઈ જાય છે… બારી બહાર ઝરમર ઝરમર વરસાદ થઈ રહ્યો છે. ક્યાંક થોડી વાર સૂર્યનારાયણ દર્શન આપી દે છે. આખુય આકાશ જાણે સાત રંગોથી છવાયેલું જોવા મળે છે અને એનો ઉમંગ દરેકના મનમાં સમાવિષ્ટ થઈ રહ્યો હોય તેમ પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી અને ...Read More

41

છપ્પર પગી - 41

છપ્પરપગી ( ૪૧ ) —————————-સપ્તર્ષિ આશ્રમ પરથી હવે બસ રવાના થઈ પહોંચે છે ભારતમાતા મંદીર.આ મંદીર ઉત્તર હરિદ્વારમાં સ્થિત ભારત માતાનું આ એકમાત્ર મંદિર છે. આ મંદિર સાત માળનું બનેલું છે. જેમાં દેશ-વિદેશમાંથી ભક્તો/પ્રવાસીઓ દર્શન કરવા આવે છે. ભારત માતા મંદિરમાં દરેક ફ્લોર પર પેઇન્ટિંગ છે. ભારત માતા મંદિર દેશભક્તો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ સમર્પિત છે. ભારત માતા મંદિરમાં, જ્યાં ભારત માતાની પ્રતિમા નીચે સ્થિત છે…. આ પ્રતિમાના દર્શન કરી બધા જ લોકો ત્યાં એક ભોજન કક્ષમાં એકત્રિત થાય છે.સ્વામીજી બહારનું કંઈ જ ખાતા ન હોય એટલે આશ્રમનું બનાવેલું ભોજન ત્યા પહોંચી ગયુ હતુ.રૂષિપંચમી હોવાથી ભોજન અખેડ ધાન્યમાંથી બનાવેલ ...Read More

42

છપ્પર પગી - 42

છપ્પરપગી ( ૪૨ ) ——————————-આશ્રમમાં પરત ફરી બધા પોતાનાં રૂમમાં જઈ ફ્રેશ થઈ તરત ભોજનશાળામાં આવે છે, સિવાય કે અને એમના પત્ની… થોડી વાર સુધી રાહ જુએ છે પરંતુ એ બન્નેમાંથી કોઈ જ આવતું નથી. પ્રવિણે ફોન કર્યો તો એ બન્નેના ફોન સ્વીચઓફ બતાવે… પલ એમનાં બ્લોક તરફ જઈને જુએ તો બહાર ડોર પર “ડુ નોટ ડિસ્ટર્બ”…! અરે… આ શું !? એવુ વિચારીને પલ તરત દોડતી ભોજનશાળામા જઈને બધાને વાત કરે છે… સ્વામીજી રાત્રે ક્યારેય જમતા નથી પણ ભોજનશાળામાં મોટેભાગે હાજર હોય જ… એટલે એ આ વાત સાંભળી પોતાની જગ્યાએ બે ત્રણ ઉંડા શ્વાસ ભરી, આંખ બંધ કરીને બેસી ...Read More

43

છપ્પર પગી - 43

છપ્પરપગી -૪૩ —————————-સ્વામીજી પોતાની વહેલા સુવાની આદત પણ આજે પોતે સુવા માટે મોડા હતા પણ તરત ઉંઘ આવી જાય જ્યારે અભિષેકભાઈ અને રૂચાબહેન પોતાના રૂમમાં જતા રહ્યા પછી પણ તરત ઉંઘ નથી આવતી અને મોડી રાત સુધી રૂચાબહેનતો પડખાં ફર્યા કરે છે. બન્નેને ઘણા વર્ષો પછી , હવે છેલ્લા કેટલાક દિવસોથી જોડે રહેવાનુ થયુ… બન્ને વચ્ચે મતભેદ હોવાં છતાં મનભેદ હવે નથી રહ્યા તે હકારાત્મક ઘટના અહીં બની છે. અભિષેકભાઈએ રૂચાબહેન ને કહ્યુ, ‘રૂચાબહેન.. અહીં આવી જાઓ..’ પછી એમનું માથુ પોતાનાં ખોળા પર રખાવીને માથે હાથ ફેરવતા ફેરવતા બોલ્યા, ‘સુવાની ટ્રાય કરો..’ એ માથા પર હાથ પ્રસરાવતા રહે છે ...Read More

44

છપ્પર પગી - 44

છપ્પરપગી ( ભાગ-૪૪ )——————————આજે વહેલી સવારે સ્વામીજીની ઈચ્છાનુસાર ડો.અભિષેકભાઈ અને ડો. રૂચાબહેન ગંગાસ્નાન માટે ગયા પણ સ્વામીજીએ તો કંઈ જ યોગ સર્જી આપ્યો જેથી ડો.વિહાંગભાઈ અને ડો. પલ્લવીબહેન સાથે સંપર્ક થયો… કદાચ સ્વામીજી પોતે કોઈ સલાહ કે માર્ગદર્શન આપે એના બદલે વ્યક્તિ પોતે જ નિર્ણય લઈ કોઈ નિષ્કર્ષ પર પહોંચે એવો એમનો આશય સ્પષ્ટ જણાયો…પણ હવે રૂચાબહેન બહુ જ ખુશ હતા કે એક નિષ્કર્ષ પર પહોંચાયુ તો ખરું. હવે આશ્રમમાં બધા સવારનાં નાસ્તા માટે ભોજનાલયમાં મળે છે ત્યારે વિશ્વાસરાવજી પોતે જ બધાને નાસ્તો પીરસવા લાગે છે અને અભિષેકભાઈના ચહેરા સામે જોઈ સમજી જાય છે કે આ લોકોનો પ્રશ્ન હળવો ...Read More

45

છપ્પર પગી - 46

છપ્પરપગી ——————————‘ઓહ… ઓહ.. તો આ ડિલ અંગે વાત કદાચ પલે તો લિક નહીં કરી હોય ને…?’ પ્રવિણે કહ્યુ. ‘શક્ય પ્રવિણ, કેમકે તે દિવસે ઓનલાઈન મિટીંગ પુરી કરીને પલ જબરદસ્ત કોન્ફિડન્સથી રાકેશને કહેતી ગઈ હતી કે ચાચુ ડિલ કન્ફર્મ થઈ જ જશે.. સ્ટાફમાં બધાને કહેજો કે કોઈ પોતાના શેર વેંચે નહી..! અને એ વાત લંચ વખતે ઘણા એ સાંભળી હતી, પણ જે થયુ તે સારુ જ થયુ છે ને..!’ ‘સારું હિતેનભાઈ…’ એમ કહીને પ્રવિણે ફોન પૂરો કર્યો અને પલ સામે જોઈને કહે છે, ‘આટલો બધો કોન્ફિડ્ન્સ હતો તને દીકરી..!’‘ શાનો પપ્પા…?’ ‘તારી ગ્લોબલ એક્સપોર્ટ કંપની જોડે ડીલ માટે..!’‘હાંઆઆઆ… કેમ નહી.! ...Read More

46

છપ્પર પગી - 45

છપ્પરપગી —————————-આ બન્ને દંપતિઓને લાગ્યું કે આપણે બેસવું ન જોઈએ એટલે એ બન્ને દંપતિ સ્વામીજીની કુટીરમાંથી વિદાય લઈ જ હોય છે ત્યાં જ કુટીર ની બહારથી એક પરીવાર અંદર આવી રહ્યું છે, એમને જોઈને અભિષેકભાઈ અને રૂચાબહેન ફાટી આંખે જોઈ જ રહે છે અને પુછે છે, ‘ઓહ…. તમે લોકો ? કેમ અત્યારે અહીંયા ?’ ‘હા.. અહીં આવ્યા ત્યારથી અમારે પણ રાત્રે સુતી વખતે ચર્ચાઓ થતી રહી છે…પણ પલ અને અમારી વચ્ચેની ચર્ચાનો કોઈ સુખદ નિષ્કર્ષ નથી આવતો એટલે સ્વામીજી સાથે કાલે અમારો પ્રશ્ન શેર કર્યો હતો અને સ્વામીજી અમને ત્રણેયને જોડે અહીં બોલાવ્યા છે. જોઈએ હવે સ્વામીજી આ બાબતને ...Read More

47

છપ્પર પગી - 47

છપ્પરપગી ( ૪૭ ) ____________જ્યારે પલે પણ કહ્યુ કે સ્વામીજી આપ કંઈ ઉપાય સૂચવો ત્યારે સ્વામીજીએ કહ્યું, ‘દિકરી જનરેશન માતા-પિતાની સંતાનો માટેની લાગણી, ચિંતા, એમનાં સપનાઓ, એમના અધૂરા અરમાનો જે પોતાની જિંદગીમાં ન કરી શક્યા હોય, ન જીવી શક્યા હોય, જે આગળ તેના પછીની પેઢી પૂર્તતા કરે, પરીવારના સંસ્કારોનું વહન પેઢી દર પેઢી આગળ વધ્યો જાય, જુનુ જે યોગ્ય હોય તે ટકે, વધુ મજબૂત થાય, દ્રઢ બને આગળ નવુ સારુ ઉમેરાતુ જાય અને સંસાર ચાલતો રહે અને આપણી આ વસુધા પણ નવપલ્લવિત રહ્યા કરે અને આ જીવન ચક્ર ચાલ્યા કરે એ માટે લગ્ન વ્યવસ્થા ગોઠવાયેલ છે… એટલે સંસાર છોડવો ...Read More

48

છપ્પર પગી - 48

છપ્પરપગી ( ૪૮ ) ————————સ્વામીજી મરક મરક હસ્યા અને કહ્યું કે, ‘યોગ્ય સમય આવશે ત્યારે જે જરૂરી હશે ત્યારે લક્ષ્મી જણાવશે,. હવે વાત તારા આવે છે તારા ફેમિલી બિઝનેશ અંગેના નિર્ણયની અને સ્વતંત્ર રીતે તારો નિર્ણય એક્ઝીક્યુટ કરવાની તો બેટા મારો અભિપ્રાય છે કે,‘બદલાવ એ જીવનનો નિયમ છે. જો આપણે બદલાયા ન હોત તો હજુય પાષાણ યુગમાં જ જીવતા હોત. સમયની સાથે સાથે ઘણું બદલાય છે. તેને કારણે લોકોની માન્યતાઓ પણ બદલાય છે, જેની અસર સંસ્કૃતિ પર પડે જ છે. સમગ્ર સંસ્કૃતિને બચાવવા ઝાંવા નાખવા કરતાં, જે સારું છે તેને જાળવી રાખવું અને જે અયોગ્ય કે પછી હવે બિનજરૂરી ...Read More

49

છપ્પર પગી - 49

છપ્પરપગી ( ૪૯ ) ——————-સ્વામીજીએ કહ્યુ, ‘બિલકુલ પાસ થઈ ગઈ..!’અન્ય જે કોઈ હતા તેમને આ પરીક્ષા વાળી વાત ન એટલે તરત અભિષેકભાઈએ પુછ્યુ, ‘પરીક્ષા..! કઈ પરીક્ષા ? સ્વામીજીએ કહ્યુ, ‘અભિષેકભાઈ આ લક્ષ્મી અને પ્રવિણ સામાન્ય માતા પિતા નથી.. એ બન્ને ખૂબ પરિપક્વ, સમજુ અને ભવિષ્યનો ખૂબ ઉંડાણપૂર્વકનો વિચાર કરી વર્તમાનમાં નિર્ણય લેવાનું યોગ્ય પગલું ભરે તેવા છે. એમને પલ સાથે જે પણ કંઈ વાતચીત થતી હોય તે મારી સાથે પણ ચર્ચા કરતા રહેતા હોય છે, એટલે પલે જ્યારે આવી વાત કરી ત્યારે લક્ષ્મીની ઈચ્છા હતી કે કોઈપણ નિષ્કર્ષ પર આવીએ એ પહેલાં પલના દ્રઢ મનોબળ, નિર્ણય અને ભાવિ આયોજનો ...Read More

50

છપ્પર પગી - 50

છપ્પરપગી ( 50 ) ———————બધા જ લોકો બહાર નિકળી ગયા હોય છે, પલ પોતાનાં શોક્સ પહેરવા માટે વાર લાગે તો બે ત્રણ મિનિટ મોડી પડે છે અને બિજા બધાથી થોડી પાછળ રહી જાય છે. એ બધા જ પોતાનાં બ્લોક્સ સુધી પહોંચી જાય છે, જ્યારે પલ હવે કુટિર છોડી ગૌશાળા સુધી જ પહોંચી હોય છે, ત્યાં જ વિશ્વાસરાવજી પલ ને પરત બોલાવે છે અને સ્વામીજીને મળવા માટે ફરીથી કુટીરમાં લઈ જાય છે. સ્વામીજી, પલ અને વિશ્વાસરાવજી સિવાય હવે કુટીરમાં કોઈ જ નથી. સ્વામીજીએ પલ ને પુછ્યુ, ‘બેટા તારી જનરેશનમાં આટલાં પરિપક્વ વિચાર ખૂબ ઓછા વ્યક્તિઓમાં જોવા મળે છે.મારે તને પૂછવું ...Read More

51

છપ્પર પગી - 51

છપ્પર પગી ( પ્રકરણ ૫૧ ) ——————————સ્વામીજીએ એક સ્મિત ભરી નજરે વિશ્વાસરાવજી સામે જોયું અને તરત કહ્યુ, ‘તમારામાં નામ ગુણ તો ચોક્કસ છે જ હો..! ચાલો તમને વિશ્વાસ છે એટલે સંપન્ન થઈ જશે… બાકી આપણે બધા તો નિમિત્ત માત્ર છીએ.ઈશ્વરની ઈચ્છા હશે એ રીતે બધું જ સરસ પાર પડશે. આપણા માટે સૌથી સદ્દભાગ્યની વાત એ છે કે ચાર વિદ્વાન ડોક્ટર્સનુ સમર્પણ સતત રહેશે.’સ્વામીજી હવે પોતાના નિત્ય કાર્યમાં વ્યસ્ત થઈ જાય છે. વિશ્વાસરાવજી હોસ્પીટલની લીગલ પરમીશન અંગે પેપર્સ વિગેરે ચર્ચા કરવા ફોન પર પ્રવૃત થઈ જાય છે. બન્ને ડોકટર્સ કપલ એક રૂમમાં બેસી અમેરિકા પરત જઈને સ્ટેપ વાઈઝ પ્લાન અંગે ...Read More

52

છપ્પર પગી - 52

છપ્પર પગી ( પ્રકરણ ૫૨ ) ———————————‘હા મૌલિક મારો પણ આ ડ્રિમ પ્રોજેક્ટ છે… બસ તું બજેટની કોઈ જ ન કરતો, આપણે બેસ્ટ સમાજને પરત કરવુ છે. બંને ગામની સ્કૂલ્સ એક સરખી જ બનાવવી અને માતૃભૂમિનું રૂણ સરસ રીતે અદા કરી શકીએ એવો પુરતો પ્રયાસ કરવો છે. પણ એક ખૂબ મહત્વની વાત ખાસ યાદ રાખવાની છે તે એ છે કે અમારે માત્ર સંસ્થાઓમાં એક રખેવાળ ટ્રસ્ટી તરીકે રહેવાનું છે, એક પણ પૈસો કમાણી કરવાનો પણ નથી અને કોઈ જ ફી પણ લેવાની નથી, એટલે એવા પ્રકારનો પ્લાન બનાવવો કે જે ખૂબ મજબુત હોય, લાંબા સમય સુધી ગમે, ભવિષ્યમાં આવનારી ...Read More

53

છપ્પર પગી - 53

છપ્પરપગી ( ભાગ - ૫૩ ) ——————————લગભગ સોએક વરસની ઉંમરના જણાતા એ કૃષ્ટ કાયા, અત્યંત તેજોમય મુખ અને વિશિષ્ટ ધરાવતા એ સાધુએ સામે વિવેકપૂર્વક સ્વામીજી અને સૌને નમસ્કાર કર્યા અને અન્ય કોઈ સાથે કંઈ જ વાત ન કરતાં એ સૌથી પહેલા પંગતમાં બેસેલ લક્ષ્મી પાસે બેસી ગયા અને કહ્યુ, ‘ બેટી અપને હાથોસે પ્રસાદ ખિલાઓગી હમે ?’ ‘જી… મહારાજ ! મેરા સૌભાગ્ય હોગા.’લક્ષ્મીએ સાધુ મહારાજને પહેલાં પ્રસાદ ખવડાવવાને બદલે વિનંતી કરી, ‘પહેલે આપ મેરી એક બિનતી માનો ફિર આપકો પ્રસાદ ખિલાઉં.’ ‘બતા કયા બિનતી હૈ?’‘આપ પહેલે સામને જો બડા આસન હૈ વહાં પર બિરાજીએ..’સાધુ મહારાજને પંગતની બાજુમાં જે વૃક્ષ ...Read More

54

છપ્પર પગી - 54

છપ્પર પગી ( ૫૪ ) ——————————લક્ષ્મી તો અવાક્ બની, અનિમેષ નજરે જોતી જ રહી. બસ પાંચ સાત પગલાં એ મહારાજ આગળ વધ્યા જ હશે ને લક્ષ્મી એકદમ સભાન થઈ ગઈ. અત્યાર સુધી જે બન્યું તે કદાચ બહુ જ સહજ રીતે બન્યુ હતુ પણ હવે લક્ષ્મી સતર્ક બની અને એકદમ જ એ સાધુ મહારાજને ને સાદ કર્યો, ‘આપ ઉભા રહો… મને મારા પ્રશ્નનો જવાબ આપતા જાઓ..!’એ મહારાજ જાણે સ્પષ્ટ ગુજરાતી સમજતા હોય તેમ સાંભળીને અટકી ગયા અને પુછ્યુ, ‘બોલો બેટી..’ ‘આપ કૌન હૈ ? મુજ પર હી યહ કૃપા કયોં ? કયા ઉસ દિન કી એક સમય કી રોટીમેં ઈતની ...Read More

55

છપ્પર પગી - 55

છપ્પર પગી ( ભાગ - ૫૫ ) ——————————-બધા જ કર્મચારીઓ એક અવાજે બોલી ઉઠ્યા.. ‘હા.. હા.. તમે બધા એક નીકળો એ યોગ્ય નથી.. રાકેશભાઈ તમે અમારી જોડે જ રહો, અમે સૌ તમને અને પલ ને કોઈ તકલીફ નહીં પડવા દઈએ.. આ કંપની આપણાં સૌની છે અને આજીવન અમારી આ જ ભાવના રહેશે.’ રાકેશભાઈ માન્યા, પલે સૌનો આભાર માની મિટીંગ પુરી કરી અને લંચ લઈ સૌ છૂટા પડ્યા.હવે મિટીંગ પુરી કરી પ્રવિણ અને પલ ઘરે વહેલા જવા નિકળી જાય છે. લક્ષ્મી આ બન્નેની આતુરતા પૂર્વક રાહ જોઈ જ રહી હતી એટલે જેવા ઘરે આવ્યા અને ફ્રેશ થઈ બેઠા કે તરત ...Read More

56

છપ્પર પગી - 56

છપ્પર પગી ( ભાગ - ૫૬ ———————————પલ સમજીને પોતાના રૂમમાં પરત જતી રહે છે. લક્ષ્મી પોતાની જગ્યાએથી ઉભી થઈ જે ખુરશી પર બેઠો હોય છે ત્યાં નીચે બેસી એના સાથળ પર માથું ઢાળ્યું અને કહ્યુ, ‘કેમ એ રીતે જોતાં તા મારા સામું ? હુ તમારી એ જ લક્ષ્મી છું કંઈ બદલી નથી..!’પ્રવિણે પુરા સન્માનથી જવાબ વાળ્યો, ‘લક્ષ્મી તું હવે એ લક્ષ્મી નથી રહી…તું તો હવે મારા માટે એક પ્રેરણા છે. તું લક્ષ્મી નથી રહી અમારા સૌ માટે મહાલક્ષ્મી છો. હું ક્યારેક એ પહેલાના દિવસો યાદ કરુ છું તો મને એમ થાય છે કે મને કયા જન્મના પૂણ્યનો બદલો ઈશ્વર ...Read More

57

છપ્પર પગી - 57

છપ્પર પગી ( ભાગ - ૫૭ ) ———————————જે દિવસની લક્ષ્મી અને પ્રવિણ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ આવતીકાલે હતો.મુંબઈથી નિકળી ગુજરાત પહોંચવાનું હોવાથી આજે બુધવારે બપોર પછીથી જ નિકળી જવાનું વિચાર્યું. પ્રવિણ, લક્ષ્મી, પલ, રાકેશભાઈ અને ડ્રાઈવર આ પાંચેય વ્યક્તિઓ એક કારમાં બેસીને જવા માટે નિકળી જાય છે. બીજી તરફ વકિલ શિવાંગભાઈ, આર્કિટેક્ટ મૌલિકભાઈ પણ પોતાની રીતે વહેલી સવારે પ્રવિણના વતનના ગામે પહોંચી જાય એ રીતે નિકળી રહ્યા છે. તેજલબેન અને હિતેનભાઈ પણ સીધા જ ટેક્ષી કરી પહોંચશે. લક્ષ્મી પોતાની કારની બેક સીટ પર ડાબી બાજુએ, જે હંમેશા એની પસંદની જગ્યા હતી તે તરફ બેસી કારના મોટા ...Read More

58

છપ્પર પગી - 58

છપ્પર પગી ( ભાગ - ૫૮ ) ———————————બસ બસ…ડ્રાઈવર સાહેબ આગળ ‘જય શ્રી રામ’ મોટા અક્ષરે લખેલ દેખાય છે, ઉભી રાખજો.’એ જગ્યા આવી ગઈ. કાર ને બ્રેક લાગે છે, બધા બહાર નિકળે છે અને જૂએ છે તો એક સરસ અને ચોખ્ખી જગ્યા, વિશાળ પાર્કિંગ અને કાર આવી એટલે આવકારવા માટે મેનેજર બન્ને હાથ જોડીને ઉભા થયા અને કહ્યુ, ‘જય શ્રી રામ… પધારો.’રાકેશભાઈએ પ્રત્યુત્તર આપ્યો, ‘જય શ્રી રામ… આ જગ્યા બાબતે એક વિડિઓ વોટ્સએપ પર જોયો હતો, એટલે યાદ રાખીને આ જ જગ્યા પર ભોજન લઈ શકીએ તેવુ વિચાર્યું હતુ.. મેન્યુ જોઈને તો એવું લાગે કે આટલું સસ્તુ કેમ તમે ...Read More

59

છપ્પર પગી - 59

છપ્પર પગી ( ભાગ - ૫૯) ———————————પ્રવિણે બહાર નીકળીને પુછ્યુ કે શું થયુ તો બાજુમાં પાનનો ગલ્લો હતો તેમાં યુવાન છોકરો બેઠેલ હતો એણે કહ્યું, ‘અરે.. કંઈ નહી… તમતમારે નીકળી જાવ ઈનું તો આ રોજ નુ સે.. ગાંડી સે બિચારી… રોજ આમ જ ભાઈગ ભાઈગ કરે સે..!’ પ્રવિણે મંદિર તરફ બે ડગલાં આગળ વધી ને જોયું તો એ સ્ત્રી આધેડ હોવા છતાં ઉંમર કરતા વધારે વૃદ્ધ દેખાતી હતી. બે ચાર જગ્યાએ ફાટેલ પંજાબી ડ્રેસ, ગળામાં ને હાથમાં ચાર પાંચ કાળી દોરીથી બાંધેલ માદળિયાં, ઘસાઈ ગયેલ સ્લીપર્સ, મંદીરના ઓટલે પડેલ અડધું ખાધેલ બિસ્કિટનું પેકેટ સાથે ઉંડી જતી રહેલ આંખો સાથે ...Read More

60

છપ્પર પગી - 60

છપ્પર પગી ( ભાગ - ૬૦ ) ——————————— આખી વાત પ્રવિણ અને લક્ષ્મી ટૂંકમા સમજી ગયા. પ્રવિણ જોડે ધીમેથી ચર્ચા કરીને લક્ષ્મીએ જિનલની મા ને કહ્યું, ‘તમે અને જિનલ બન્ને મારા એનજીઓ દ્વારા ચાલતી સંસ્થામાં રહેવા આવી જાવ તો, તમારે આ ઉંમરે હવે તકલીફ ન વેઠવી પડે અને જિનલની સારવાર પણ અમે કરાવીશુ… અમને વિશ્વાસ છે ચોક્કસ જિનલને સારૂ થઈ જ જશે.તમારા જેવા બિજા ઘણા લોકો ત્યાં રહે જ છે, તમને વાંધો નહીં આવે.’ ‘પણ તમી તો અણજાણ સો.. ક્યમ ભરોહો કરુ…ને ઈમ કાં અમને સહાય કરો..? મારે માથે તો હવે ઘરવારો ય નથ.. બેય અમે નોધારા..ન્યા કાંઈ થાય ...Read More

61

છપ્પર પગી - 61

છપ્પર પગી ( પ્રકરણ ૬૧ ) ——————————— પોતાનાં ધર્મનો આટલો અગાઢ મર્મ સાંભળી પલ તો અભિભૂત થઈ ગઈ. રાકેશભાઈ પ્રવિણે પણ આ વાત સાંભળી હતી.હવે મુંબઈ ઘરે પહોંચવાની તૈયારી જ હતી… થોડીવાર તો કોઈ જ કંઈ ન બોલ્યા. પછી પ્રવિણે કહ્યુ, ‘લક્ષ્મી આટલું બધુ ઉંડાણપૂર્વકનુ જ્ઞાન તારી પાસે છે, એ તો મને પણ ખબર નથી. મને તો અત્યારે એવી અનુભૂતિ થાય છે કે આપણે વર્ષોથી સાથે છીએ તેમ છતાં હજી કેટલું બધુ પરસ્પર જાણવા સમજવાનું બાકી રહેતું હશે..! હવે નિવૃત્તિમા મારે તારી જોડે વધારે પ્રવૃત્ત રહેવું જોઈએ એવું મને લાગે છે, જેથી હું પણ જે કંઈ આ જીવનની ઘટમાળમાં ...Read More

62

છપ્પર પગી - 62

છપ્પર પગી ( પ્રકરણ - ૬૨ ) ——————————— ‘ સારું… કહો શું ઈચ્છો છો તમે મારી પાસે..?’ લક્ષ્મીએ કહ્યુ, બીજું તો કંઈ જ નહીં પણ તારે હવે આ એનજીઓનું સંચાલન કરવાનું થશે તો તને ગમશે ? હું અને પ્રવિણ બન્ને એક વરસ સ્કૂલ્સ માટે બહુ વ્યસ્ત રહેવાના છીએ… પ્રવિણ તો આમ પણ એનજીઓ માટે સમય નથી આપી શકતો, મારે હરિદ્વાર હોસ્પિટલ માટે પણ વધારે કામ રહેવાનું, તો તું મદદ કરે તો….!’ જિનલે એમને વચ્ચે જ અટકાવીને જવાબ વાળ્યો, ‘દીદી, પ્રવિણ…આ મારું નવજીવન છે, જે મને અહીંથી જ મળ્યુ છે, હવે આ જ મારો પરીવાર છે અને મને ખૂબ આત્મિયતા ...Read More

63

છપ્પર પગી - 63

છપ્પર પગી ( ૬૩ ) ———————————૧૫ જૂને બન્ને શાળાઓનાં લોકાર્પણ માટે માહીતગાર કરે છે.. સ્વામીજીએ એ દિવસે આવવાની હા છે એટલે લોકાર્પણની તારીખ પણ નક્કી કરી દે છે અને ફરી મુંબઈ જવા પરત ફરે છે.વતનથી પરત ફરી બીજા દિવસે લક્ષ્મી અને પ્રવિણ સ્વામીજી, વિશ્વાસરાવજી, બન્ને ડોક્ટર્સ કપલ સાથે વિડિયો કોન્ફરન્સ કરે છે… એ વિડિયો કોન્ફરન્સમાં હરીદ્વાર હોસ્પીટલના પ્રોજેક્ટની કામગીરી અંગે સમિક્ષા કરે છે… હોસ્પીટલનુ નિર્માણ કાર્ય ખૂબ વેગથી ચાલતુ હોય છે, એ બાબતે બધા જ બહુ ખૂશ છે. બન્ને ડોક્ટર્સ કપલ સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી એટલા માટે કાર્ય કરી રહ્યા હતા કેમ કે એ બન્ને કપલને જીવનમાં નૂતન સંચાર થયો હોય, ...Read More

64

છપ્પર પગી - 64

છપ્પર પગી ( પ્રકરણ -૬૪ ) ——————————— હવે, હોસ્પીટલનો પહેલો ફેઝનું મોટેભાગે બધુ જ બાંધકામ તો લગભગ પુરૂ થવા હતુ એટલે બાકીનું બધું સેટઅપ માટે ડોક્ટર્સ ટીમે અન્ય તૈયારીઓ જોડે જોડે શરૂ કરી દેવાનું આયોજન ગોઠવી નાખ્યું અને એ દિશામાં પણ કામગીરી ચાલુ કરી દેવી એવુ નક્કી કરી અને કોન્ફરન્સ મિટીંગ પુરી કરી. બન્ને સ્કૂલ્સ અને હોસ્પીટલનુ કામ બનતી ત્વરાથી વેગવંતુ છે, એટલે બધા જ સંલગ્ન લોકો પુરા આશ્વસ્થ છે. પરંતુ જીવનમાં બધુ જ બરોબર ચાલતુ રહેતુ હોય તેવુ ભાગ્યે જ બનતું હોય ને..! પલ ના જન્મ પછી તો લક્ષ્મી અને પ્રવિણને ખાસ કોઈ જ તકલીફનો સામનો કરવો પડ્યો ...Read More

65

છપ્પર પગી - 65

છપ્પર પગી -૬૫ ——————————— હોટેલ પર પહોંચી ફરીથી આ પાંચેય મિત્રો એરપોર્ટ પર પોતાના ચાર્ટર્ડ પ્લેનથી પરત જવા બેસવાની જ કરતા હોય છે એજ સમયે પ્રવિણ પર એક ફોન આવે છે, ફોન એટેન્ડ કરે છે… એ વિચારે છે કે લક્ષ્મીને ફોન કરી દઉં કે એ ત્યાથી ફ્લાઈટ પકડીને આવી જાય..? હું જ રોકાઈ જાઉં ? આ ચાર્ટર્ડ પ્લેન અને મિત્રોને છોડી દઉં ? પણ એકદમ જ બધુ થઈ રહ્યુ હતું એટલે એકદમ ટેન્શન જેવું થઈ જતાં પ્રવિણના હાથમાંથી ફોન નીચે પડી જાય છે અને ખરાબ રીતે ડેમેજ થઈ જાય છે અને ફોન કામ કરતો બંધ જ થઈ જાય છે. ...Read More

66

છપ્પર પગી - 66

છપ્પર પગી ( ભાગ - ૬૬ ) ———————————સ્વામીજી કદાચ ઉંઘી ગયા હશે તો..! પણ પ્રવિણથી રહી શકાય તેમ હતું નહીં એટલે બાજુની રૂમમાંથી ડો. અભિષેકભાઈને બોલાવીને એ બધા સ્વામીજીની રૂમમાં જાય છે… ડો. અભિષેકભાઈ તો આ ઘટનાથી અજાણ જ હતા એમને પણ સ્વામીજીની જોડે જ આ વાત જણાવતા પ્રવિણે કહ્યુ, ‘સ્વામીજી આ ન્યુઝ ક્લિપીંગ આપે જોઈ ?’સ્વામીજીએ પ્રવિણના હાથમાંથી ફોન લઈ એ ક્લિપીંગ જોઈ… જેટલું આશ્ચર્ય આ લોકોને થયું એટલું આશ્ચર્ય સ્વામીજીને ન થયું પણ એ બધા જ લોકો ખરેખર ચમત્કારિક રીતે બચી ગયા હતા તેમાં કોઈ બે મત નથી કેમકે એ ખાલી પરત ફરેલ ચાર્ટર્ડ પ્લેન કોઈ ટેકનિકલ ...Read More

67

છપ્પર પગી - 67

છપ્પર પગી ( ભાગ - ૬૮ )———————————આખોય પરીવાર એક સંતોષજનક રીતે એ સાંજે મળીને છૂટો પડે છે.. પલ બે દિવસ એમનાં ઘરે જ રોકાવા આવી જશે એમ નક્કી કરી, લક્ષ્મી, પલ અને પ્રવિણ પોતાનાં ઘરે જવા નિકળે છે. બે દિવસ બધા પોતાના નિયત શેડ્યુલમાં વ્યસ્ત રહ્યા બાદ આજે વહેલી સવારે ચાર વાગ્યે પ્રવિણ અને લક્ષ્મી પોતાના ડ્રાઈવર ભરતભાઈને લઈને વતન જવા નિકળી જાય છે. લગભગ બપોરના સાડા ચાર વાગ્યા આસપાસ વતન પહોંચી ગયા પછી તરત જ સરપંચના ઘરે ચા નાસ્તો કરી બન્ને ગામોની સ્કૂલની મૂલાકાત લે છે. રાત સુધી બધી જ બાબતોની જાત તપાસ કરી. ખૂબ સંતોષકારક બાંધકામ થી ...Read More

68

છપ્પર પગી - 68

છપ્પર પગી - ૬૮ ———————————બલવંતસિંહ ઇરાદાપૂર્વક થોડી વાર રોકાય છે. પ્રવિણ અને લક્ષ્મી પોતાની કારમાં બેસી મુંબઈ જવા કારમાં છે એ વખતે જ બલવંતસિંહ કારની વિંડો પાસે આવી ને બોલ્યા, ‘લક્ષ્મીભાભી… ઓળખ્યો મને …?’ લક્ષ્મીએ પોતાની સાઈડની વિંડોનો ગ્લાસ નીચે ઉતારીને ધારી ને જોયા કર્યુ અને તરત જ મોટેથી બોલી ઉઠી, ‘અરેરેરે… બાલુભાઈ તમે…! પ્રવિણ તમે પણ આવો જલ્દી…’ પછી ઝડપથી કારનો દરવાજો ખોલી નીચે ઉતરે છે અને ખૂબ લાગણીથી બાલુભાઈને મળે છે. લક્ષ્મી બે હાથ જોડી “જય માતાજી” કહીને વહેતી જતી અશ્રુધારાઓથી બાલુભાઈને સજળ નયને જોયા કરે છે અને પછી કહે છે, ‘કેટલાં વર્ષે ભાઈ તમને જોયાં… હજી ...Read More

69

છપ્પર પગી - 69

છપ્પર પગી ( પ્રકરણ -૬૯ ) ——————————બધા સુવા જઈ રહ્યા હતા એ વખતે પ્રવિણે બલવંતસિંહ ને રોકી ને કહ્યું, ભાઈ ઈશ્વર ખૂબ દયાળુ છે. કોઈને કોઈપણ રીતે કોઈપણ સ્વરૂપે આપણી મદદ માટે મોકલી જ આપતો હોય છે. અમારી જીંદગીમાં પણ અમને બન્ને ને એકબીજાના પૂરક બનાવીને મોકલી આપ્યા હતા. આજે તમને પણ મોકલી આપ્યા..!’ ‘ કેમ મને ? સમજાયુ નહી.’‘લક્ષ્મી તરફથી કોઈ જ એવો પરીવાર ન હતો જ્યાં એ સુખદુખની વાત કરી શકે કે પોતાનુ હૈયું ઠાલવી શકે.. આજે એ કમી હતી એ પણ પુરી થઈ ગઈ…અને મારે પણ…!’‘તમારે પણ ? એ ન સમજાયુ ?’‘હા.. મારે પણ. કેમ કે ...Read More

70

છપ્પર પગી - 70

છપ્પર પગી ( ભાગ - ૭૦ ) ——————————નિયત ચોઘડીયે લોકાર્પણ કરવાનુ હતુ એટલે અડધો કલાક પહેલા અભિષેકભાઈ પોતાનાં માતા અને સ્વામીજીને લેવા આશ્રમ પર આવી જાય છે, પણ પોતાનાં માતા પિતાનાં રૂમમાં પ્રવેશે છે તો જુએ છે કે શેઠ તૈયાર થઈને આરામ ખુરશી પર સુતા છે.શેઠાણી પોતાનાં રૂમમાં નથી. અભિષેકભાઈ એમને જગાડવાનો પ્રયત્ન કરે છે, પણ રિસ્પોન્સ નથી મળતો. એમણે પલ્સ ચેક કરવા માટે પિતાજીનું કાંડુ પકડ્યુ… જેમ જેમ સેકન્ડ્સ વધતી જાય છે તેમ તેમ અભિષેકભાઈના ચહેરા પરથી નૂર ઘટતું જાય છે. એકદમ જ રૂમનો દરવાજો ખૂલે છે. સ્વામીજી અને શેઠાણી એ રૂમ માં પ્રવેશે છે.શેઠાણીએ તરત કહ્યું , ...Read More

71

છપ્પર પગી - 71

છપ્પર પગી ( પ્રકરણ ૭૧ ) ——————————શેઠાણીની બેચેની અચાનક જ આ બદલાયેલ વાતાવરણ ની સાથે અદ્રશ્ય થઈ જાય છે.. એકદમ જ પ્રફૂલ્લિત થઈ ઉઠે છે… જાણે ધ્યાનસ્થ થઈ ગયા હોય તેમ એ બન્ને ને કંઈ જ સમજાતું નથી. એ જ સમયે આશ્રમનો સેવકભાઈ દોડતો દોડતો કાર પાસે આવે છે અને કહે છે, ‘રૂકો સાહેબ … રૂક જાઓ જરાં.’ સેવક એકદમ કાર પાસે આવીને કહે છે, ‘મેં આપ કે રૂમ કે બહાર સ્વામીજી કા ઈન્તજાર કર રહા થા…સ્વામીજીને બહાર નિકલકે મુજે અભી અભી બતાયા…કી બહાર જાકે દેખો જરાં… ડોક્ટર સાહબ અભી નહીં નિકલેં હોંગે… તો ઉનસે કહો થોડી રાહ દેખે..સ્વામીજી ...Read More

72

છપ્પર પગી - 72

છપ્પર પગી ( પ્રકરણ -૭૨ ) ——————————‘તમે સ્વામીજી વિશે વાત કરો છો ને ? મને પણ કેટલાંયે વખતથી સ્વામીજી બહુ જ કુતૂહલતા થાય છે… મે મમ્મીને પણ ઘણી વાર પુછ્યુ પણ હંમેશા કહે કે સમય આવ્યે કહીશ … સમય આવ્યે જણાવીશ… પણ ક્યારે એ સમય આવશે ?’ પલ ને પણ અભિષેકભાઈ અને શેઠાણી જેટલીજ તાલાવેલી હતી કે સ્વામીજીના પૂર્વાશ્રમ બાબતે કંઈ સચોટ માહિતી મળે, ખાસ કરીને શેઠ આજે સવારે જે સ્થિતીમાં હતા અને હવે લાકાર્પણ માટે સામેલ થઈ શક્યા હતા તે બાબત અભિષેકભાઈ માટે કોઈ સાક્ષાત્કારથી ઓછી ન હતી એટલે એ રાત્રે અભિષેકભાઈ પોતાના પિતાજીનાં રૂમમાં જાય છે. એમણે ...Read More

73

છપ્પર પગી - 73

છપ્પર પગી -૭૩ ——————————‘હા… પણ મા મને તું બધી જ વાત કર મારે એ બધું જ જાણવું છે..’ પલે એ ઘટના જાણવા પ્રશ્ન કર્યો. ‘બેટા.. એ વાત ખૂબ લાંબી છે અને એની સાથે સ્વામીજી પણ જોડાયેલ છે, એમની કેટલીંક બાબતો પણ એ ઘટના સાથે સંલગ્ન છે એટલે મારે તને બહુ જ ડિટેઈલમાં સમજાવવું પડશે..બાકી સ્વામીજીએ મને વચન આપ્યું છે કે એ એમનાં જીવન અંગે જે કંઈ કહેવા યોગ્ય લાગશે તે યોગ્ય સમયે ચોક્કસ જણાવશે… મેં પણ વારંવાર પ્રયત્ન કર્યો પણ મને પણ બહુ માહિતી નથી. મને તો અત્યારે મારાં, તારા બાપુ ના અને વિશ્વાસરાવજીના કેટલાંક અનુભવો છે એમાંથી જે ...Read More

74

છપ્પર પગી - 74

છપ્પર પગી ( ૭૪ ) ——————————પ્રવિણભાઈ મીસ્ત્રીએ જે રકમ કહી તે ચૂકવી એ લોકો હવે પોતાનાં ઘરે જવા પરત છે.રવીવારે વહેલી સવારે લક્ષ્મી પ્રવિણ અને પલ ને જોડે લઈ જઈ મહાલક્ષ્મીજી મંદીરે દર્શન કરી ચાલ પર પહોંચે છે. નીચે કેટલાંક છોકરાઓ શેરીમાં ક્રિકેટ રમતા હોય છે, અચાનક જ મર્સીડીઝ બેન્ઝ કાર આવીને ઉભી એટલે છોકરાઓ ક્રિકેટ રમવાનું છોડી દઈ મોટે મોટે થી બુમો પાડવાનું ચાલુ કર્યું , ‘લક્ષ્મી ચાચી આઈ.. લક્ષ્મી ચાચી આઈ…’ લક્ષ્મીએ મોટી બેગમાં પચાસ જેટલી ડેરીમિલ્ક ચોકલેટ લીધી હતી તે છોકરાઓને આપી ને કહ્યું , ‘આપ સભી બચ્ચે આપસમેં બાટલો… ઔર ચિટીંગ નહીં સબકો સહી સહી ...Read More

75

છપ્પર પગી - 75

છપ્પર પગી -૭૫ ——————————બુધવારના એ દિવસે બન્ને ગામોમાં ખાસ્સી ચહલ પહલ રહી. ગામનાં ચોરે ને ચૌટે બસ એક જ લોકમૂખે હતી અને એ વાતો શાળાઓનું અપ્રતિમ બાંધકામ, સવલતો, કરોડો રૂપિયાનુ દાન આપનાર લક્ષ્મી અને પ્રવિણ, સ્વામીજીનું આગમન, બન્ને ગામનું ધૂમાડાબંધ સમૂહ જમણ વિગરે… લોકો વચ્ચે ખાસ્સુ કુતૂહલ એ પણ હતુ કે પ્રવિણ અને લક્ષ્મી છે કોણ ? ગામમાં બે પાંચ અપવાદ સિવાય ભાગ્યેજ અન્ય બીજા કોઈ લોકોને પ્રવિણ કે લક્ષ્મી વિશે ખબર હતી.. બહુધા લોકો એમને અને અન્ય મહેમાનોને જોવા ભારે ઉત્સુક હતા પણ હવે એ ઉત્સુકતા તો આવતી કાલે જ સંતોષાવાની હતી ને..! આજે ખરો ઉમંગ અને ઉત્સાહ ...Read More

76

છપ્પર પગી - 76

છપ્પર પગી - ૭૬ ————————————-જોકે આવી કલાક સુધી વાતો ચાલી હતી..હવે સૌ કોઈ સુવા માટે જતા રહે છે.પણ વિશ્વાસરાવજી રૂમમાં સૂવા માટે જવા ને બદલે એ સ્વામીજીના રૂમમાં જવાનો વિકલ્પ પસંદ કરે છે. સ્વામીજીનો સુવાનો સમય થઈ જ ગયો હોય છે તેમ છતાં વિશ્વાસરાવજીએ સ્વામીજીને મળવા જાય છે. દરવાજો ખટખટાવ્યો અને કહ્યું , ‘સ્વામીજી.. મળવું જરૂરી છે. આવું અંદર..?’ સ્વામીજી જાણતા જ હોય છે કે અનિવાર્ય કારણસર વિશ્વાસરાવજી ક્યારેય આવો સમય પસંદ ન કરે.. એટલે સ્વાભાવિક રીતે જે એ દરવાજો ખોલીને આવકારે છે. વિશ્વાસરાવજીએ સ્વામીજી સાથે જરૂરી કેટલીક વાતો કરવાની હતી, તે જણાવી પોતાનાં રૂમમાં જતા રહે છે. સ્વામીજી ...Read More

77

છપ્પર પગી - 77

છપ્પર પગી ( ૭૭ ) ———————————સભામંડપમાં ઉપસ્થિત સૌ કોઈની લક્ષ્મીની આ ખૂબ લાગણીસભર મીઠી મધુરી વાણી સ્પર્શી ગઈ , પોતાની જગ્યા પર બેસી ગઈ ત્યાં સુધી ખૂબ તાળીઓનાં ગડગડાટ થયા અને હવે જેની આતુરતાપૂર્વક સૌ રાહ જોઈ રહ્યા હતા…તે માટે સ્વામીજીને પ્રવચન માટે નિમંત્રણ અપાય છે. સ્વામીજી ખાસ કોઈપણ જગ્યાએ પ્રવચન આપવા કે બહુ બોલવા માટે ઉત્સુક હોતા નથી પરંતુ અહી આ પ્રસંગે લક્ષ્મી અને પ્રવિણનો ખાસ આગ્રહ ઘણાં સમયથી હતો જ અને પ્રસંગ પણ શિક્ષણ સંલગ્ન હતો એટલે શિક્ષણ સંબંધી વાત કરશે એવું વિતાર્યુ હતું પણ ગઈ કાલે રાત્રે વિશ્વાસરાવજીએ ગામમાં દારૂનું વ્યસન કેટલાંક લોકોને ઘર કરી ગયું ...Read More

78

છપ્પર પગી - 78

છપ્પર પગી ( ૭૮ ) ———————————ચાલો તમે એક આ દારૂની લત તો છોડી… પણ બીજી એટલી જ મહત્વની વાત પાંચ સેકન્ડ અટક્યાં પછી ફરીથી તરત પુછ્યું, ‘તમારા માંથી કેટલાં લોકો માંસાહાર કરે છે?’ આ પ્રશ્ન પૂછ્યો તેમાં પણ ઘણાં બધાએ હાથ ઉંચો કર્યો ત્યારે સ્વામીજીએ કહ્યું ,‘ આ પણ યોગ્ય નથી જ. આપણી સનાતન પરંપરામાં કયાંય માંસાહારને સ્થાન જ નથી, તેમ છતાં તમે માંસાહાર કરશો તો તમને હ્રદય અને મનની બિમારીઓ થવાની બહુ શક્યતા વધી જશે.. સરવાળે તમારા માટે જોખમી બનશે જ બનશે.’સ્વામીજીએ જ્યારે આટલું વિધાન કર્યુ તો તરત જ મંચની સામે જ બેઠેલ આર્કિટેક્ટે પોતાનો હાથ ઉપર કરી ...Read More

79

છપ્પર પગી - 79

છપ્પર પગી -૭૯ ———————————ભોજન પછી લોકો આરામ કરશે તો સંખ્યા ઓછી થઈ ગઈ હશે એવું ધાર્યું હતુ, પરંતુ થયું એક બે કલાકમાં તો સ્વામીજીની વાતો ગામમાં પ્રસરી ગઈ. જે લોકો સવારે ન હતા એ પણ આ વાતો સાંભળી સ્વામીજીને સાંભળવા અત્યારે આવી ગયા હતા.ફરી બધા મંચસ્થ થયા એટલે સ્વામીજીએ પોતાની વાત આગળ વધારતા બોલ્યા, ‘આજે આપણે મૂળ વાત તો શિક્ષણ અંગે કરવાની હતી.. સમાજમાં દારૂ, માંસાહાર જેવી બદીઓ એટલી બધી ઘર કરી ગઈ છે કે એ પ્રશ્નોને નજર અંદાજ કરી ન શકાય. મારી દ્રષ્ટિએ સમાજની મોટાભાગની સમસ્યાઓ યોગ્ય શિક્ષણથી ઉકેલી શકાય અને સમાજ કે રાષ્ટ્રમાં આવતી સમસ્યાઓને શિક્ષણનાં માધ્યમથી ...Read More

80

છપ્પર પગી - 80 (છેલ્લો ભાગ)

છપ્પર પગી ( ભાગ - 80 - અંતિમ ભાગ ) ——————————————— મને લાગે છે કે મારે એમનો પરીચય આપને જોઈએ અને કદાચ આ જ યોગ્ય સમય અને સ્થળ છે..મિત્રો સ્વામીજીની બાજુમાં બેઠેલી આ લક્ષ્મીબહેન એમનાં પતિ પ્રવિણભાઈએ આજે આ બન્ને ગામના બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે એક મજબૂત પાયો આ બન્ને શાળાઓ થકી નાખ્યો છે એ ઘટના માત્ર એટલી સામાન્ય ઘટના નથી કે કોઈ ડોનેશન આપી દીધું અને વંશપરંપરાગત એમનો પરીવાર ટ્રસ્ટી બની રહે, નામ થાય, કમાણી કરે.. અરે એમણે તો આ બન્ને શાળાઓ માટે નામ શુદ્ધા પોતાના નથી રાખ્યા .. એ પણ એમણે એમનાં જીવનમાં અમૂલ્ય યોગદાન આપનાર શેઠ ...Read More