પ્રેમ કે દોસ્તી?

(61)
  • 73.6k
  • 4
  • 43.8k

એપ્રિલ મહિનાના રવિવારનો મધ્યાહન હતો,સુરજ દાદા તેમની સોળે કળાઓ ખીલાવતા હોય એમ કાળઝાર તાપ અને ગરમી ઓકતા હતા.આવી તપતી ગરમીમાં રવિ પટેલ અમદાવાદના એ પોશ વિસ્તારના એ.એમ.ટી.એસ ના બસ સ્ટેન્ડ ની બેંચ પર બેઠો હતો.જે પોશ વિસ્તાર હમેંશા લોકોની થી ભરેલો રહેતો આજે એ વિસ્તાર બપોરના બાર વાગ્યે ગરમી ને લીધે સાવ ખાલી ખમ,રસ્તા પર એકલ દોકલ ફેરિયા,બસ સ્ટેન્ડ ની બાજુની ચાની કીટલી અને સામે ફક્ત એક મોબાઈલ ની દુકાન ખુલી હતી.

1

પ્રેમ કે દોસ્તી? - ભાગ 1

રવિ,પ્રિયા અને પ્રતિક આ ત્રણ વાર્તાના મુખ્ય પાત્રો છે.વાત છે દોસ્તી ની વાત છે પ્રેમ ની.ત્રણેય માંથી કોણ પસંદ છે પ્રેમ ને કે દોસ્તી ને? વાંચો પ્રેમ કે દોસ્તી? ...Read More

2

પ્રેમ કે દોસ્તી? - ભાગ 2

એ યુવતીની અને રવિ ની પહેલી મુલાકાત શું ફરી રવિને પ્રેમ માં પાડશે ? કોણ છે એ યુવતી?અને બંને શું વાતચીત થાય છે? પ્રેમ કે દોસ્તી ? પ્રકરણ ૨ ...Read More

3

પ્રેમ કે દોસ્તી? - ભાગ 3

શું ખીલી રહી છે પ્રેમની કૂપણનો રવિ અને પ્રિયા વચ્ચે? શું દોસ્તી પ્રેમ માં પરિણમશે કે ફરી એક વાર બંને થશે દગો? ...Read More

4

પ્રેમ કે દોસ્તી? - ભાગ 4

રવિના અચાનક પ્રપોજલે પ્રિયા ને એક આંચકો આપ્યો હતો પણ એ હા અને ના રૂપી જુલામાં જુલિ રહી હતી એ જાણતી જ હતી કે એકના એક દિવસે આ પરિસ્થિતી જરૂર આવશે અને એ આવી વિડંબનામાં મુકાશે. હકીકતમાં એ પણ રવિને પ્રેમ કરવા લાગી હતી પરંતુ સામેથી કોઈ છોકરી કહે ખરા ?? સાચું કહું તો હું પણ તમને પ્રેમ કરવા લાગી છું,પણ મને ડર છે,જુદા થવાનો ,મારા ભૂતકાળ નો. મારામાં પણ કોઈને ખોવાની અને તમે જેમ અચાનક આવ્યા એમ અચાનક જતાં રહેશો એ ડર હર રોજ લાગે છે. જૂના જખમ રુજાતા ઘણી વાર લાગી છે એવામાં નવા ડામ ની હિમ્મત ...Read More

5

પ્રેમ કે દોસ્તી? - ભાગ 5

જુનો પ્રેમ અચાનક પોતાનાજ મિત્રનો પ્રેમ બની ને આવે ત્યારે મરી જવાનું મન થાય.... ...Read More

6

પ્રેમ કે દોસ્તી? - ભાગ 6

મને ખબર હતી એક દિવસ તો આ પરિસ્થિતિ આવશે,પ્રતિક મને પ્રપોઝ કરેશે પણ ખબર નહિ હું કેમ તેને હા પાડી શકી?એની વાત સાવ સાચી પડી,એને કહ્યું હતું કે પ્રેમ માં પડી જાશો એને સાચે જ હું તેના પ્રેમ માં પડી ગઈ.પણ હું કેમ સ્વીકારી નથી શકતી?મારી લાગણીઓ જે સાવ સુકાયેલી હતી તે પ્રતિકે આવી તેમાં રંગબેરંગી પાણીથી લાગણીઓ ભીંજવી.આ બે મહિનામાં હું ખરેખર ખુશ રહેવા લાગી છું,તેની સાથે ફકત ફોન માં વાત કરવાથી આટલી ખુશ રઈ શકું તો આખું જીવન તેની સાથે વિતાવું તો કેટલી મજા આવે? જ્યારથી પ્રિયા ને મળીને આવી છે ત્યારની તેનાજ વિચારોમાં ખોવાયેલી હતી.સાંજના સાત ...Read More

7

પ્રેમ કે દોસ્તી? - ભાગ 7

એ રાતે પ્રતિકના દસ થી બાર કોલ પ્રિયાએ ઉઠાવ્યા નહિ,અને એક પણ મેસેજ નો જવાબ આપ્યો નહિ. લગ્ન ના વાતને લઇ પ્રિયા પ્રતિક પર ખુબજ ગુસ્સે હતી. રોઈ રોઈ ને તેનો હાલ બેહાલ હતો.આ તરફ પ્રતિક પણ દુ:ખી હતો. આજે સાંજેની ઘટના હજી તેના સમજણમાં નતી આવતી. આગલી રાત્રે પ્રિયાએ તેનો કોલના ઉપાડ્યો એટલે સવારે તે સીધો પ્રિયાની ઓફીસ પર પહોંચી ગયો. “તું અહી શા માટે આવ્યો ,પ્લીઝ અહી કોઈ સીન ના બનાવતો’’.પ્રિયાની આંખો રડવાને લીધે સાવ લાલ થઇ ગઈ હતી. મારે તારી જોડે વાત કરવી છે,પ્રતિકે કહ્યું. શું વાત બાકી રહી છે? તારે મારી જોડે લગ્ન જ નતા ...Read More

8

પ્રેમ કે દોસ્તી? - ભાગ 8

“પ્રતિકના આવે ત્યાં સુધી અમારી જોડે રમીલે થોડા હંમે ભી તો રંગ દો,” જે પ્રિયા પર રંગ ઉડાવવા આવ્યો એ છોકરો બોલ્યો.પ્રિયા તેના ઈરાદા સમજી ગઈ હતી અને તેને બાકીના બધા લોકો ને જોઈ એ પણ ખ્યાલ આવી ગયો હતો કે અહી દારૂની અને બગડેલા છોકરા છોકરીઓની મોજ મસ્તીની પાર્ટી થઇ રહી છે.પ્રિયાએ છોકરાને જવાબ દેવાને બદલે તે જગ્યા છોડી પ્રતિકને શોધવાનો પ્રયત્ન કરવા ચાલવા લાગી અને તેની પાછળ પાછળ પેલો છોકરો પણ ચાલવા લાગ્યો. પ્રતિકને સામેથી આવતો જોઈ તેની પાસે દોડીને જતી રહી અને તેના ગળે લાગી ગઈ અને “બોલી ક્યાં જતો રહ્ય ...Read More

9

પ્રેમ કે દોસ્તી? - ભાગ 9

એક રવીવારની સવારે......“કા! ભાઈબંધ શું ચાલે છે?તારે મારા ઘરે આવ્યા પુરા દસ દિવસ થયા,સવારે હું જાઉં છું ત્યારે તું હોય છે રાત્રે હું સુઈ ગયો હોય ત્યારે તું મોડો મોડો ઘરે આવે છે, તું અહી ખરેખર કરે છે શું ?નોકરી નથી કરવાની ?આટલી બધી રજા મળે ખરી? અને તારો હાલ તો જો કોઈ ગાંડો હોય એવું લાગે છે.તારી દાઢી જો વાળનું કઈ ઠેકાણું નથી.તું કરવા શું માંગે છે ?” દર્શને પ્રતિકને પૂછ્યું.અરે એતો એમજ.વાળ વધી ગયા છે.અને થોડો સમય મેં રજા લીધી છે.રજા પૂરી થશે એટલે જતો રઈસ અને જો તને કઈ વાંધો હોય તો હું બીજે રહેવ ...Read More

10

પ્રેમ કે દોસ્તી? - ભાગ 10

બસ,ઘરે સુતો છું. પ્રતિકે જવાબ આપ્યો. કોના ઘરે એને પૂછતો દર્શને ધીરે થી રવિને કહ્યું. કોના ઘરે છું ભાઈ પૂછ્યું મારી તબિયત સારી નથી પ્લીઝ આપડે કાલે વાત કરી ભાઈ,પ્રતિકે જવાબ આપી ફોન કાપતા કહ્યું. આને તો મારો ફોન કાપી નાખ્યો,વાત શું છે,દર્શન પતકાની? એની તો કઈ વાતજ થાય એવું નથી સાલો સાયકો થઇ ગયો છે..દર્શને કહ્યું તું ગોળ ગોળ વાત ના કર પોઈન્ટ પર આવ પ્રગ્નેશ બોલ્યો. એ અહી તારા ઘરેથી જ્યારનો ગયો એ દિવસનો મારા ઘરેજ રહે છે,હાલ સાવ બેહાલ છે,મેં પૂછ્યું કે નોકરી નથી કરવાની તો કે રજા પર છું.પહેલા તો માંડ એક કે બે દિવસ ...Read More

11

પ્રેમ કે દોસ્તી? - ભાગ 11

रेत सी फिसलती रहीं तेरी मोहब्बत मेरे हाथो से वक्त को क्या कसूर दे कंबक्त हम ही निभा ना उम्र हमारी गुजरती रहीं मन भरते रहे तेरी यादों सेदिल कहेता है एक मौका तो देजो निभा नही उसको निभा सकेરવિના દરેક મિત્રોએ રાત્રે રવિના ઘરે થી પોત પોતના ઘરે જવા માટે વિદાઈ લીધી અને આગળના રવિવારે પ્રિયાના ઘરે રાજકોટ જવાનું નક્કી કર્યું. જતા જતા પ્રતિક પ્રિયાની સામે જોઈ રહ્યો હતો,પ્રિયાથી વિખૂટું પાડવાનો પસ્તાવો હજી તેને ખૂંચી રહ્યો હતો. “મેં તને ના પાડી હતી ને મારા વિષે રવિને કે કોઈ ને કંઈ પણ કહેતો નહિ પણ તું તો સાવ બૈરા ...Read More

12

પ્રેમ કે દોસ્તી? - ભાગ 12

કોનો વાંક ?મારો ?તારો ?કે સમય નો ?? અંતે રવિએ કહ્યું એમ જ થયું,પ્રતિકના ફોન કે મેસેજ ના આવ્યા ના તે રાજકોટ આવ્યો.રાત્રે સ્વીચ ઓફ થયેલો ફોન સવારે રવિની સોળ રીંગ અને બાવીસ જેટલા મેસેજ બતાવતો હતો પરંતુ ફોન ઉપાડે એ બીજા. બધા લોકો તૈયાર થઇ ડાઇનિંગ ટેબલ પર બ્રેક ફાસ્ટ માટે ભેગા થયા,પ્રિયા હજી સુધી નાઈટ ડ્રેસમાંજ હતી.પ્રિયા ના છુંટા વાળ,અને વાળ માં કાળા રંગની જાડા પટ્ટા વાળી હેર બેલ્ટ, એ ગુલાબી રંગ ની કેપ્રી અને સફેદ ટી-શર્ટએ બે ઘડી માટે રવિને એકી ટશે જોવા મજબૂર કરી દીધો હતો. નાસ્તા માં રાજકોટના સ્પ ...Read More

13

પ્રેમ કે દોસ્તી? - ભાગ 13

जिंदगी बड़े इतफाक लाती है,कोई कभी अपना तो कभी पराया निकलता है “ “અમે લોકો શિવ રંજની ઉતર્યા છીએ,તું છે ??”રવિએ અમદાવાદ આવીને પ્રતિકને ફોન કરીને પૂછ્યું. બસ હું થોડી વારમાં ત્યાં પહોચું છું ,પ્રતિકે જવાબ આપ્યો. આ અહી પણ સમયે નહિ પહોંચે મને ખુબજ ભૂખ લાગી છે ,હું જમવાનું ચાલુ કરી દઈશ,દર્શને કહ્યું. તને જમવા સિવાય કઈ સુજે છે?થોડી વાર રાહ જો આવે જ છે.રવિએ જવાબમાં કહ્યું. આ આવ્યો જો તારું બાઈક લઈને ,દુર થી આવતા પ્રતિકને જોઈ પ્રગ્નેશ બોલ્યો. પણ પ્રતિકને બધા એક સાથે જોતા જ રહ્યા બે દિવસ પહેલા જે પ્રતિકને એ લોકો મુકીને ગયા હતા ...Read More

14

પ્રેમ કે દોસ્તી? - ભાગ 14

કાવ્યા અને પ્રતીકનું એકબીજા સાથે મળી જવું શું રવિ અને પ્રિયા ને મળવાથી અટકાવશે? આખરે પ્રતિક હજી પ્રિયાને ચાહે ? ...Read More

15

પ્રેમ કે દોસ્તી? - ભાગ 15

સતત ચાર દિવસ અલગ અલગ જગ્યાએ ફરાવી અને શોપિંગ કરાવી પ્રતિકે કાવ્યાનો વિશ્વાસ જીતી લીધો હતો.કાવ્યાને પણ પ્રતિક સાથે આવતી હતી.એક સાંજે વસ્ત્રાપુર તળાવે પ્રતિક અને કાવ્યા એકબીજાના હાથમાં હાથ નાખીને બેઠા હતા ત્યાં પ્રતિકના ફોન માં રીંગવાગે છે અને સામે વાળી વ્યક્તિ કહે છે,”પ્રતિક,મહેન્દ્રભાઈ બોલું છું,પેલા એગ્રીમેન્ટ થઇ ગયા છે,તમે સહી કરવા આવી જાઓ”જી સાહેબ બસ થોડીવારમાં પહોંચ્યા.ક્યાં જવાનું છે આપણે?કાવ્યાએ નિર્દોષ ભાવ થી પૂછ્યું.મેં તને કહ્યું હતુંને કે મારી હવે પછીની વાર્તાની બૂકના બધા પૈસા તને ...Read More

16

પ્રેમ કે દોસ્તી? - ભાગ 16

એ રાતે પ્રિયાને રવિના રૂમ માં જતા જોઈ પ્રતિકને ખુબજ દુ:ખ થયું પણ એ વાત હવે એને સ્વીકારવી રહી.પોતાના સિક્યોર ફોલ્ડરરમાં તેના અને પ્રિયાના જૂના સાચવેલા ફોટા જોઈ પ્રતિક રડતો હતો.પણ હવે તેના માટે યાદોં સિવાય કંઈજ ન હતું.૧૮ ડીગ્રી પર એ.સી ચાલતું હતું છતાં પ્રિયાની યાંદો પ્રતિકની હાર્ટ બીટ વધારી જતી હતી.એટલી હદે મૂંઝવણ અનુભવતો હતો કે તેનું આખું શરીર પરસેવે રેબ જેબ હતું.મને એક ચાન્સ ના મળે પ્રિયા?? ફક્ત એક ચાન્સ .... બીજા દિવસે સવારે પ્રતિક તૈયાર થઈને રૂમની બહાર આવે છે અને ક્યાંક જવાની ઉતાવળમાં હોય અમે ફટાફટ ઘરમાંથી બહાર નીકળવા જાય છે રવિ અને પ્રિયા ...Read More

17

પ્રેમ કે દોસ્તી? - ભાગ 17

પ્રિયા અને પ્રતિક બંને રવિના ઘરે આવતાજ પ્રતિક તેના રૂમમાં જવા જાય જ છે અને પ્રિયાએ તેને રોકતા કહ્યું, તને કેટલી વાર થેંક્યું ના મેસેજ કર્યા, તારો એક વાર પણ સરખો જવાબ ના આવ્યો. તે જે કોરોના મારા પપ્પા માટે કર્યું એનો અહેસાન હું ક્યારેય નહિ ભૂલી શકું.” મેં જેકંઈ કર્યું એ મારી નૈતિક ફરજ સમજીને કર્યું હતું,પ્રતિકે રૂમના દરવાજા પાસે પ્રિયાની સામે જોયા વિના કહ્યું. પણ તું મારી સામે જોઇને તો વાત કર. હું ખુબજ થાકી ગયો છું,મને ઉંઘ આવે છે.પ્રતિકે ખુબજ ચિડાઈને જવાબ આપ્યો. મારી વાત તો સંભાળ પ્રિયાએ પ્રતિકનો ખભો ખેંચી પોતાની તરફ વાળ્યો. શું સંભાળું ...Read More

18

પ્રેમ કે દોસ્તી? - ભાગ 18

રવિના ઘરમાં ...પ્રિયા અને ખુશી રસોઈ બનાવી રહ્યા હતા.બાકીના બહાર બેંઠા બેંઠા વાતો કરતા હતા.ક્યારનો હેન્ડ્સફ્રી લગાવીને શું સાંભળી છે??પ્રગ્નેશે પ્રતિકને પૂછ્યું.દેવલ અને કાવ્યા બંને ભેગા થઇ ગયા છે......... તને કઈ રીતે ખબર પડી ?રવિએ પૂછ્યું.ભાઈ,દેવલો બદલો લે છે,જૂની કોલેજની વાતો કાઢીને અને તે હમણાં એને નોકરીમાં ના રાખ્યોને ?ગુસ્સો ઉતારે છે આપણા બંને પર.હાં એ વાત તો કોઈ ને ખબર નથી પણ તને કેમ ખબર પડી.?રવિએ મુંજાઈને પૂછ્યુ.સાઈબર સીક્યોરીટી બોસ,કાવ્યાને મેં હમણા નવો ફોન આપ્યો એ ફોન મેં મારા ફોન ...Read More

19

પ્રેમ કે દોસ્તી? - ભાગ 19

એ તારા જયસ્વાલ સાહેબ પણ એમનું ફાર્મ હાઉસ આપણને ફ્રી માં આપશે ?અરે તને શું થઇ ગયું છે આજે?પહેલા આવી રૂપિયાની ગણતરી તે ક્યારેય નતી કરી.તું એક વાર ફાર્મ હાઉસના ફોટોસ તો જો.પ્રતિક તેના ફોનમાં બધાને ફાર્મ હાઉસના ફોટોસ દેખાડે છે.આ ફાર્મ હાઉસ છે કે રિસોર્ટ ?જોરદાર છે,સ્વીમીંગ પૂલ છે,પાર્ટી હોલ છે આનું ભાડું તો હશેને ?રવિએ ચિંતામાં ભાડા વિષે પૂછ્યું અને વારાફરથી બધા એ ફાર્મ હાઉસના ફોટોસ જોયા.અરે તું ભાડાની ચિંતા ના કર મારા ભાઈ.થઇ જશે તારું કામ.તમે બસ જલસા કરો.આપણે ત્રણ વાગ્યે બેઠા હતા અને છ વાગી ગયા તૈયારી કરવામાં ખબર જ ના પડી.કોઈ ચા બનાવશે? દર્શેને ...Read More

20

પ્રેમ કે દોસ્તી? - ભાગ 20

પહેલા સીન નું શૂટિંગ એજ રીતે થયું જે રીતે પહેલી વાર પ્રિયા અને રવિ બંને મળ્યા હતા.પ્રિયા સામે થી ક્રોસ કરીને આવતી હોય અને રવિ બસ સ્ટેન્ડની પાટલી પર બેસી અને પગ સામેની રેલિંગ પર ચડાવી, અહી હાથમા સીગરેટ લઈને જગ્યાએ ચાનો ગ્લાસ રાખ્યો .પ્રિયાનું તેની પાસે આવવું, બંને એ જોડે ચા પીવી અને વાતો કરવી. “બસ બસ આટલું ઈનફ છે આ સીન માટે”,રાહુલે કહ્યું અને ફકત ૨ મીનીટના શૂટિંગમાં ૨૦ મિનીટનો સમય લીધો. હવે ક્યાં સ્થળ પર જવાનું છે અને ક્યાં કપડા પહેરવાના છે?રવિ એ રાહુલને પૂછ્યું. રાહુલે પ્રતિકની સામે ઈશારા થી પૂછ્યું. હવે આપણે ભદ્રકાળી મંદિર અને ...Read More

21

પ્રેમ કે દોસ્તી? - ભાગ 21

થાકને લીધે બધાને ઘસઘસાટ ઊંઘ આવી અને પાંચ ક્યારે વાગ્યા એ ખબર જ ના પડી.બધા ઉઠી ગયા પણ પ્રતિક ના હતો.કદાચ એ બધા કરતા વધારે થાક્યો હશે,અધૂરા જીવનનો થાક,સતત ચિંતા લઈને ફરવાનો થાક.અધૂરા પ્રેમનો થાક,સત્યની જાણ થશે ત્યાર બાદ તૂટતી દોસ્તીનો થાક. પ્રતિક ઉઠ સાંજ પડી ગઈ,અમે લોકો એ ચા પણ પી લીધી.ઉઠ.રવિએ પ્રતિકે ઉઠાડવા અવાજ લગાવ્યો. દુર ના જા એક મૌકો આપ પ્લીઝ, આમ ના કર મારી જોડે,પ્રતિકે ઊંઘમાં રોતા રોતા બબડતો હતો. આની હાલત મારા થી જોવાતી નથી.જો એક વાર એ છોકરી મળેને તો તેની તો એવી ખબર લઉં.રવિએ ખુબજ ગુસ્સામાં હતો અને પ્રિયા તેની સામે જોઈ ...Read More

22

પ્રેમ કે દોસ્તી? - ભાગ 22

એક એની ગર્લફ્રેન્ડ જ એની સાથે નથી,પ્રગ્નેશનું આવું બોલતાજ પ્રતિકનું ચહેરા પર થોડો અણગમો દેખાણો.પણ હકીકત તો એને સ્વીકારવી રહી.તારે બધી ખરીદી થઇ છે રવિએ વાત બદલતા પ્રતીકને પૂછ્યું. અરે ક્યાંથી થઇ હોય યાર સમય જ ક્યાં છે.પ્રતિકે કહ્યું. હવે સમય જ ક્યાં છે ભાઈ ખાલી વીસ દિવસ બાકી રહ્યા છે તું બધું ક્યારે ખરીદીશ ?અને તમારા બંને નું શું સ્ટેટસ છે?રવિએ પ્રગ્નેશ અને ખુશી સામે જોઇને પૂછ્યું. અમારે એમ તો લેવાઈ ગયું છે ,થોડું ઘણું પડ્યું હતું અને થોડું ઘણું લીધું.ખુશીએ કહ્યું. જો પતકા બધાએ ખરીદી કરી લીધિ છે ફક્ત તું જ બાકી છે.આપણે કાલે જ જઈને તારી ...Read More

23

પ્રેમ કે દોસ્તી? - ભાગ 23

“કાવ્યા તો નાદાન છે,તું ક્યારથી આ બધી વાતમાં ઘૂંસવા લાગ્યો?મહેબાની કરીને ખોટી સળી કરતો નહિ.મને ખબર છે રવિને મેસેજ તુજ હેરાન કરે છે.હિંમત હોયતો મને રૂબરૂ મળ.”પ્રતિકે કોઈને મેસેજ કર્યો.અને થોડી વાર રહીને તેના ફોનમાં મેસેજ બ્લીંક થયો. “રોક શકો તો રોક લો.” ફોનમાં આવો મેસેજ આવતા પ્રતિક થોડો ચિંતિત થયો.તેને થયું કે એ વિષે કાવ્યાને વાત કરે પણ એને ખાતરી હતી કે જે વ્યક્તિ રવિને મેસેજ કરે છે એ કાવ્યાથી એક ડગલું આગળ છે. “જે થશે એ હું જોઈ લઈશ.”પ્રતિક પોતાની સાથે જ આત્મમંથન કરતો રવિના ઘરમાં પ્રવેશે છે. “સપ્રાઈઝ,”કહીને એક સુંદર છોકરી સોફા પરથી ઉભી થઈને પ્રતિકને ...Read More

24

પ્રેમ કે દોસ્તી? - ભાગ 24

પ્રિયા નિધિને પ્રતિક જોડે મળાવે છે,પ્રતિક તો એક નઝર નિધિ ને જોઈ રહ્યો.નિધિ અને પ્રિયા એકબીજા જોડે ઇશારાથી વાત છે.પ્રતિકનું ધ્યાન ભલે નિધિ પર હતું પણ તેનું મન દેવલ શું કરવાનો છે ત્યાંજ લાગેલું હતું.ચાલો કમ ઓન ગાયસ ફરીથી પોતપોતાની પ્રેક્ટીસ પર લાગી જાઓ કેતકી એ જોરથી કહું અને મ્યુઝીક સ્ટાર્ટ કર્યું બધાએ પોત પોતાની જોડી બનાવી લીધી હતી .ફક્ત પ્રતિક અને નિધિ બધાની પ્રેક્ટીસ નિહાળી રહ્યા હતા.પ્રિયા એ ઈશારાથી નિધિને પણ ડાન્સ જોઈન કરવા કહ્યું.પણ જોડી વગર એ ડાન્સ શક્ય નહતો.પ્રતિક તરફ ઈશારો કરી તેની સાથે ડાન્સ કરવાનું કહ્યું. “કેવું મસ્ત સોંગ છે નહિ?ડાન્સ પણ બધા મસ્ત કરે ...Read More