જીવન શું છે, ઈશ્વર કોણ છે તમે પૂથ્વી પર શા માટે જન્મ લીધો છે તમારે જીવનમાં શું કરવુ જોઇએ તમે ઈશ્વર સાથે વાત કઇ રીતે કરી શકો કોય પણ પરીસ્થીતિમાં ઈશ્વર આપણને કઇ રીતે બાહાર લાવે છે. બધા જ સવાલના જવાબ આ બુક આપે છે
Full Novel
અલિશા (Part-1)
જીવન શું છે, ઈશ્વર કોણ છે તમે પૂથ્વી પર શા માટે જન્મ લીધો છે તમારે જીવનમાં શું કરવુ જોઇએ તમે સાથે વાત કઇ રીતે કરી શકો કોય પણ પરીસ્થીતિમાં ઈશ્વર આપણને કઇ રીતે બાહાર લાવે છે. બધા જ સવાલના જવાબ આ બુક આપે છે ...Read More
અલિશા (Part-2)
અલિશા ને અંદરથી કોઇ કહી રહ્યું હતું ., અલિશા જીંદગીમા કોય એવી વસ્તુ નથી કે જે તુ નહી કરી શકે તારી એક જ દિશામાં તે કામની શરુવાત કરવી પડશે, તારામાં એટલી તાકાત છે કે તું કઇ પણ કરી શકે છો કેમકે તું એક ઈશ્વર મારી પુત્રી છો.., ...Read More
અલિશા (Part-3)
માણસ શા માટે આવુ કરી રહ્યો છે માણસ શા માટે આવુ કરે છે કેમકે એને ખબર જ નથી હું કોણ છું હું ક્યાંથી આવુ છું અને હું કોનું સંતાન છું માણસે સમય કાઢીને તેના આત્માને પૃછવું જોયે કે હું કોણ છું હું શા માટે પૃથ્વી પર આવ્યો છુ હું શું કરી શકુ તેમ છુ ., મારામાં કઇ એવી તાકાત છે કે મારા થકી હુ કોઇને કઇ આપી શકુ ...Read More
અલિશા (Part-4)
અલિશા બિઝનેસ કરવા માંગતી હતી પણ તેની પાસે પૈસા ન હતા... પણ અલિશાને તેના માના શબ્દો યાદ આવ્યાં. આલિશા તું ગમે તેવું કામ કરજે ઇશ્વર તારી મદદ કરશે.. ઇશ્વર તને બધું જ આપશે.. પણ તું જે કામ કર એ ગરીબોના કલ્યાણ માટે હોવું જોઈએ...... ...Read More
અલિશા (Part-5)
ડેનીન મારી માં કહેતી હતી કે તમે એક ઇશ્વરના સંતાન છો.. તમે જે કામ કરવાની શંરુવાત કરો તે તમે કરી છો., કામ ઇશ્વરને ગમતું હોવું જોઇએ.. પણ ડેનીન અહીં મારી વાત હું પુરી કરવા નથી માંગતી .. ડેનીન તારા શરીરમાં ઇશ્વર કોઇ એવી શકિત મુકેલી છે .. તેને તુ જગાડ..,ઊભો થા..તેને તું શોધ.. ડેનીન તારે યાદ રાખવું પડશે કે આ શરીર તારું છે.. પણ તે એક સમયે તું છોડીને ચાલ્યો જવાનો છે.. તું કઇ લાવ્યો પણ નથી ને તું કઇ લઇ પણ જવાનો નથી.. એટલે અલિશા તું એમ કહેવા માંગે છૉ કે તું ને હુ ઇશ્વરના સંતાન છીએ.. હા ડેનીન હું તને એજ કેહવા માંગું છુ .. ...Read More
અલિશા (Part-6)
ડેનીન તું પણ ઈશ્વર સાથે વાત કરી શકે છો. તારે જે જોઇ તે ઈશ્વર પાસે માંગ . તને જરૂર ઈશ્વર આપશે.. સાચે.... અલિશા હુ ઈશ્વર પાસે કોઇ પણ વસ્તુ માંગું એ મને આપશે. હા .! જરુર આપશે પણ ઈશ્વરને ગમે તેવું કામ હોય તો જ હું ઈશ્વર પાસે ઘણા દિવસથી કઇક માંગવા માગું છું પણ મને એ નથી સમજાતુ ઈશ્વર મને હા પાડશે કે ના, એવી તો કઇ વસ્તુ છે જે ઈશ્વર હા કે ના મા જવાબ નથી અપતા ...Read More
અલિશા (Part-7)
જ્યારે માણસનું મૃત્યુ નજીક આવે છે ત્યારે માણસને ખબર પડે છે કે હું શું કરવાનો હતો ને હું અત્યારે કરી રહ્યો છું. જ્યારે માનવીને ખબર પડે ત્યારે તેની પાસે દિવસો થૉડા હોય છે.. પણ જ્યારે તેને જિંદગી માણવાની હોય ત્યારે તે જિંદગીને માણતો નથી. અલિશા જાણતી હતી કે મારુ મૃત્યુ મારા હાથમાં નથી. જયા સુધી મારા શરીરમાં જીવ છે ત્યાં સુધી હુ મારા જીવનમા પ્રાકૃતિક સૌંદર્યને માણવા માંગું છુ . ...Read More
અલિશા (Part-8)
તું તારી અંદર રહેલી શક્તિને બહાર લાવ. ઈશ્વર દરેકના શરીરમાં તેને મનગમતી વસ્તુંનો ઉત્સાહનો ભંડાર ભરેલો હોય છે, તેને તું બાહર ..જયા સુધી તારા શરીરમા આત્મા છે ત્યાં સુધી ગરીબો માટે તું કામ કરજે. ડેનસી તું તારા જીવનમાં યાદ રાખજે તું એક ઈશ્વરની પુત્રી છો. ...Read More