I Am In Love With Your Friendship

(4)
  • 5.8k
  • 0
  • 2.5k

આજે થોડો ઉદાસ હતો.મારી જ બેસ્ટ ફ્રેન્ડ જીવિકા એ મારા લવ પ્રપોઝલ નો સ્વીકાર ના કર્યો અને મે ના પાડવાનું કારણ પૂછ્યું તો 'we are best friends ' . આટલો જ જવાબ આપ્યો અને ગુસ્સામાં જતી રહી. હું બસ અહી યુનિવર્સિટી ના ગાર્ડન માં બેઠો વિચાર કરતો રહ્યો.મને જીવિકા પર ગુસ્સો હતો કે જો એ મને બેસ્ટ ફ્રેન્ડ માનતી હોય તો પ્રપોઝ સ્વીકારવામાં વાંધો શું હતો , અને બીજી વાત એ પણ હતી કે જો એણે ના જ પાડવી હતી તો પછી રોઝ ડે ના દિવસે એણે મને રેડ રોઝ કેમ આપ્યું? હગ ડે પર એની ગર્લ્સ ગેંગ પાસે જવાને બદલે પહેલા મારી પાસે આવી ને હગ કેમ કર્યું?આ બધા વિચારો મનમાં હેરાન કરી રહ્યા હતા, એવામાં જ એક છોકરો મારી પાસે આવ્યો એ મારાથી કદાચ એક - બે વર્ષ મોટો હશે એવું મને લાગ્યું. એ બોલ્યો Hii કઈ પ્રોબ્લેમ છે તને? કેમ અહી એકલો બેઠો છે?

1

I Am In Love With Your Friendship - 1

પ્રકરણ- ૧ આજે થોડો ઉદાસ હતો.મારી જ બેસ્ટ ફ્રેન્ડ જીવિકા એ મારા લવ પ્રપોઝલ નો સ્વીકાર ના કર્યો મે ના પાડવાનું કારણ પૂછ્યું તો 'we are best friends ' . આટલો જ જવાબ આપ્યો અને ગુસ્સામાં જતી રહી. હું બસ અહી યુનિવર્સિટી ના ગાર્ડન માં બેઠો વિચાર કરતો રહ્યો.મને જીવિકા પર ગુસ્સો હતો કે જો એ મને બેસ્ટ ફ્રેન્ડ માનતી હોય તો પ્રપોઝ સ્વીકારવામાં વાંધો શું હતો , અને બીજી વાત એ પણ હતી કે જો એણે ના જ પાડવી હતી તો પછી રોઝ ડે ના દિવસે એણે મને રેડ રોઝ કેમ આપ્યું? હગ ડે પર એની ગર્લ્સ ...Read More

2

I Am In Love With Your Friendship - 2

પ્રકરણ ૨ બસ આટલું જ લખ્યું હતું ૬ તારીખ પર . મે ડાયરી નું પાનું ઉલ્ટાવ્યું . પાછળ નું પાનું કોરું હતું . મે બીજું પાનું ઉલ્ટાવ્યુ . એના પર લખેલુ હતું. ઉપર ની તારીખ વાંચી ૮-૨-૨૦૧૬ .ત્યાં નામ પણ લખ્યું હતું. સાર્થક. તે મને એક દિવસ રહી ને આ ડાયરી આપી એટલે હું સમજી ગઈ કે તું બહુ વિચારો ના વમળ માં અટવાયો છે. તારી વાત સાંભળીને જૂની યાદો તાજી થઈ ગઈ યાર .એ મસ્તી , એ ધમાલ બધું આંખ સામે આવી ગયું. ને હું તો તારી પાસે મારું homework કરાવતી યાદ ...Read More