સંભાવના

(106)
  • 60.5k
  • 9
  • 34.2k

શિયાળાની સુંદર સવાર છે.પક્ષીઓનો ચારે તરફથી આવતો મધુર અવાજ અને આ ભીની ભીની માટીની સુગંધ વલસાડ શહેરના વાતાવરણને વધુ આહલાદક બનાવી રહ્યા છે. વલસાડ શહેરની મધ્યમાં જ એક નાનકડું પણ અતિ સુંદર ઘર છે. તે ઘરમાં મોટાભાગની વસ્તુઓ એન્ટિક હતી. મેઈન દરવાજાથી અંદર પ્રવેશ કરતા જ ઘરના છ સભ્યોની તસવીર લગાવેલી છે. દરેક સભ્યની તસવીર જોઈને અંદાજો લગાવી શકાય એવું હતું કે આ ઘરના બધા સભ્યો ખૂબ જ ખુશ અને સંપન્ન છે. ઘરના સૌથી વડીલ એવા યશવર્ધન પટેલ એક રિટાયર્ડ પોલીસ ઓફિસર છે. જે પોતાના નિત્યક્રમ મુજબ ઘરના બગીચામાં બેઠ

Full Novel

1

સંભાવના - ભાગ 1

શિયાળાની સુંદર સવાર છે.પક્ષીઓનો ચારે તરફથી આવતો મધુર અવાજ અને આ ભીની ભીની માટીની સુગંધ વલસાડ શહેરના વાતાવરણને વધુ બનાવી રહ્યા છે. વલસાડ શહેરની મધ્યમાં જ એક નાનકડું પણ અતિ સુંદર ઘર છે. તે ઘરમાં મોટાભાગની વસ્તુઓ એન્ટિક હતી. મેઈન દરવાજાથી અંદર પ્રવેશ કરતા જ ઘરના છ સભ્યોની તસવીર લગાવેલી છે. દરેક સભ્યની તસવીર જોઈને અંદાજો લગાવી શકાય એવું હતું કે આ ઘરના બધા સભ્યો ખૂબ જ ખુશ અને સંપન્ન છે. ઘરના સૌથી વડીલ એવા યશવર્ધન પટેલ એક રિટાયર્ડ પોલીસ ઓફિસર છે. જે પોતાના નિત્યક્રમ મુજબ ઘરના બગીચામાં બેઠા ચા ન ...Read More

2

સંભાવના - ભાગ 2

"સાંભળો છો હું શું કહું છું થોડીવાર માટે રોકાઈ જઈ અને પછી નીકળ્યે આમ બીલાડીનો રસ્તો કાપવો તે અપશુકન જશોદાબેન જુના વિચારોવાળા હતા આથી તેમને ગાડી રોકવા કહ્યું."અરે મમ્મી શું તમે પણ ક્યાં જમાનાની વાત કરો છો, અત્યારે એવું કંઈ ના હોય અને આપણને એમ પણ મોડું થઈ રહ્યું છે'- શ્રેયસે કહેતા કહેતા ગાડી સ્ટાર્ટ કરી દીધી.શિયાળાની કડકડતી ઠંડી.....સાંજનો સમય....ડુંગરમાં આથમી રહેલો સૂરજ..... કુદરત જાણે તેની સુંદરતાનો ખજાનો વરસાવી રહીં હતી. આ સમી સાંજનો નજારો માણતું પટેલ પરિવાર મુસાફરી કરી રહ્યું હતું.'હોશ વ ...Read More

3

સંભાવના - ભાગ 3

એ કાળી બિલાડીને ફરી જોઈને જશોદાબેન નો ચહેરો એકદમ ફિક્કો થઈ ગયો હતો. તે કહેવા માંગતા હતા બધાને પણ વહેમ સમજીને ચૂપ થઈ ગયા. જેમ જેમ તેઓ આ રસ્તા પર આગળ વધી રહ્યા હતા તેમ તેમ તેમના સામે આવી રહ્યું હતું માત્ર અને માત્ર સઘન વન......ઊંચા ઊંચા ઝાડ....તિમિર નો ચારે તરફથી આવતો ઝીણો ઝીણો અવાજ...... અને એક વિચિત્ર મંદ મંદ સુગંધ......એવું લાગી રહ્યું હતું કે માનો આ તે વનની સુગંધ છે. જંગલમાં ઝાડની ઘનતા એટલી બધી હતી કે જો એક વાર કોઈ મનુષ્ય અંદર પ્રવેશ કરે તો તેનું બહાર નીકળવું લગભગ અશક્ય જણાઈ આવતું હતું. ...Read More

4

સંભાવના - ભાગ 4

"કોણ છે ત્યાં?"- ગભરાયેલા અવાજમાં શ્રેયસે પૂછ્યું પરંતુ સામેથી કોઈ ઉત્તર આવ્યો નહીં. ધીમી ગતિએ તેની તરફ આગળ વધી પગરાઓનો અવાજ સાંભળીને શ્રેયસે મોબાઈલની ટોર્ચ ચાલુ કરી..... જુના ફાટેલા કપડા જેના ઉપર થીંગડા મારેલા હતા.... એક હાથમાં કોથળી હતી જેની અંદર શાકભાજી દેખાઈ રહ્યું હતું પરંતુ વાસી..... બીજા હાથમાં તગારુ અને કોદાળી હતા એવું લાગી રહ્યું હતું કે તે ક્યાંકથી મજૂરી કરીને આવી હોય..... તેના ધ્રુજી રહેલા હાથ અને ચહેરા પરની કરચલીઓએ વાત જણાવી રહી હતી કે આ સામાન ઊંચકવા માટે તેના શરીરમાં પૂરતી તાકાત પણ નહોતી .....ચહેરો સામાન્ય હતો પરંતુ આકર્ષક..... તે એક આધેડ વયની મહિલા હતી...... તે ...Read More

5

સંભાવના - ભાગ 5

ધીમે ધીમે એ ધુમ્મસ ભરી સાંજ હવે કાળી અંધારી રાત થવા લાગી હતી.ઝાડ એટલા ઊંચા હતા કે ચંદ્રનું અજવાળું સ્પર્શ પણ નહોતું કરી રહ્યું.ધીમે ધીમે સમય વીતી રહ્યો છે.એક કલાક..... બે કલાક....ત્રણ કલાક..... પણ હજી શ્રેયસ પરત ફર્યો ન હતો.જે વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટની પણ સુવિધા ન હતી ત્યાં નેટવર્કનું પકડાવવું એ તો અશક્ય જ રહ્યું.ઘરના બધા સભ્યોના ચહેરા પર ચિંતા સ્પષ્ટ જણાઈ આવી રહી હતી."પપ્પા સમય વધારે થઈ ગયો છે અને શ્રેયસ હજી પરત નથી ફર્યા,મને ખૂબ ચિંતા થઈ રહી છે.અહીં આસપાસ કોઈ દેખાય પણ નથી રહ્યું કે આપણે એમની મદદ લઈ શકીએ"-રાધિકાએ ચિંતિત સ્વરે કહ્યું."દિકરી તું ચિંતા નથી ...Read More

6

સંભાવના - ભાગ 6

રાધિકાની પોતાની તરફ વધી રહેલા પગરવનો અવાજ સાંભળીને તેના પગ ત્યાં જ થંભી જાય છે.પગલાનો અવાજ ધીમે ધીમે રાધિકાની વધુ અને વધુ નજીક આવતો જાય છે.ડરના કારણે રાધિકાના હાથ અને પગ ધ્રુજવા લાગે છે તેનું ગળું સુકાઈ ગયું છે અને ચહેરો એકદમ ફિક્કો થઈ ગયો છે.આટલી અંધારી રાતમાં આ સુમસામ જગ્યા પર કોણ તેનો પીછો કરી રહ્યો હતો એ જોવા માટે રાધિકા ધીમે રહીને તેની નજર ચારે તરફ ગુમાવે છે કે અચાનક હળવાશ થી એક હાથ રાધિકાના ખભા પર આવે છે રાધિકા સહેજ નજર ઘુમાવીને પહેલા હાથ તરફ દેખે છે અને ધીમે રહીને પાછળ ફરે છે કે ત્યાં જ ...Read More

7

સંભાવના - ભાગ 7

શ્રેયસ અને રાધિકા બંને ગાયબ થઈ ચૂક્યા હતા. દૂર દૂર સુધી તેમના પરત ફરવાના કોઈ અણસાર નહોતા દેખાઈ રહ્યા. સમજી ગયા હતા કે તેઓ બહુ મોટી અણધારી આફતમાં ફસાઈ ચૂક્યા છે જ્યાંથી બહાર નીકળવું લગભગ અશક્ય લાગી રહ્યું હતું." સાંભળો તમે કાવ્યાનું ધ્યાન રાખો હું આગળ જોઈને આવું છું"- જશોદાબેન એ કહ્યું "અરે ના ના તારે જવાની કોઈ જરૂર નથી તું કાવ્યાનું ધ્યાન રાખ હું જોઈને આવું છું"- યશવર્ધનભાઈ ભાઈ દરવાજો ખોલતા બોલ્યા "તમે મારી વાત કેમ નથી સમજી રહ્યા? કાવ્યા તમારા વગર નહીં રહી શકે અને તમારી તબિયત પણ સારી નથી રહેતી મને જોવા જવા દો"- કહેતા જશોદાબેન ...Read More

8

સંભાવના - ભાગ 8

બપોર હવે ધીમે ધીમે સાંજમાં ઢળી રહી હતી. ઊંચા ઊંચા ઝાડની પેલે પાર સુરજ આથમ તો દેખાઈ રહ્યો હતો. ધીમે તિમિર નો અવાજ વધી રહ્યો હતો. કાલની એ મનહુશ રાત ફરી શરૂ થવાના અણસાર આપી રહી હતી. સૌથી પહેલા શ્રેયસ તેના પછી રાધિકા અને હવે જશોદાબેન ત્રણે આ ગુમનામ જંગલમાં ગાયબ થઈ ગયા હતા. કાવ્યા સતત રડી રહી હતી તેના મમ્મી પપ્પાને યાદ કરીને. યશવર્ધનભાઈ તેને ચુપ કરાવાની બહુ કોશિશ કરી રહ્યા હતા પરંતુ હવે આ વાત અને સમય બંને હાથમાંથી નીકળી ચૂક્યા હતા. નાનકડી કાવ્યા ને આ ઘનઘોર જંગલમાં લઈને જવું તો પણ ક્યાં? સમય આ પરિવાર સાથે ...Read More

9

સંભાવના - ભાગ 9

ધુમ્મસ પાર કરતો તે પડછાયો ધીમે ધીમે દાદા અને કાવ્યા ની તરફ વધી રહ્યો હતો..... કાવ્યા પણ તે જોઈ હતી. તે ડરના મારી દાદુની પાછળ છુપાઈ ગઈ.... યશવર્ધનભાઈ ની આંખોમાં પણ ડર સાફ દેખાઈ રહ્યો હતું. ધીમે ધીમે તે પડછાયો ધુમ્મસ પાર કરીને તે લોકોની નજીક નજીક અને ખૂબ નજીક આવી રહ્યો હતો. "મોટા શેઠજી તમે તમે અહીંયા કેવી રીતે??"- ધુમ્મસ ની અંદરથી ધીમેથી એક અવાજ આવ્યો તે શંભુ હતો. "શંભુ તું અહીં?"- યશવર્ધનભાઈ શંભુ ને ત્યાં જોતાં જ આશ્ચર્યચકિત થઈ ગયા" હા શેઠ અહીં આગળ તો મારું ગામ છે. શહેરમાં તમે લોકો હતા નહીં અને કંઈ કામ પણ ...Read More

10

સંભાવના - ભાગ 10

યશવર્ધનભાઈ પોતાના ઘરના સદસ્યોને બૂમો પાડતા ચારેય તરફ તેમને શોધી રહ્યા હતા. આ હાલતમાં અત્યારે તેમને કોઈ અજાણી વ્યક્તિ જોઈ લે તો તેની આંખમાંથી આંસુ આવી જાય એવી તેમની સ્થિતિ હતી. યશવર્ધનભાઈ ધીમે ધીમે હાર માની રહ્યા હતા. હવે આગળની તરફ વધવાની ના તો તેમનામાં તાકાત હતી ના તેમનું શરીર તેમનો સાથ આપી રહ્યું હતું.પરસેવાથી રેબઝેબ શરીર.... ધ્રૂજતા હાથ પગ.... અને વધી રહેલા ધબકારા સાથે તેઓ જંગલના વૃક્ષોનો સહારો લઈને ધીમે ધીમે આગળ વધવાની કોશિશ કરી રહ્યા હતા. યશવર્ધનભાઈ સહેજ આગળ વધ્યા જ હતા કે એક ધૂંધળો પ્રકાશ તેમને આગળની તરફથી આવતો જોવા મળ્યો. તેમના મનમાં આસાની એક કિરણ ...Read More

11

સંભાવના - ભાગ 11

એક કલાક જેટલો સમય પસાર થઈ ગયો છે.જમીન પર ફસડાઈ પડેલા યશવર્ધનભાઈ ધીમે ધીમે ભાનમાં આવી રહ્યા હતા. આંખો જેમ ખુલી રહી હતી તેમ તેમને ચારે તરફ ફેલાયેલા અંધકારમાં પણ સહેજ સહેજ અજવાસનો આભાસ થઈ રહ્યો હતો. તેઓ ધીમે ધીમે પોતાના હાથ પગ ને હલાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.જંગલમાં આવી રહેલી એ તીવ્ર સુગંધ એ હવેલી માંથી જ આવી રહી હતી. યશવર્ધનભાઈ ની નજર ફરી તે જ તસવીર ઉપર જઈને અટકી ગઈ અને તે સાથે જ તેમની આંખોમાંથી આંસુ જાણે ઝરણું બનીને વહેવા લાગ્યા. હું.....અહીં......કેવી રીતે???હે ભગવાન......આ શું થઈ રહ્યું છે?? યશવર્ધનભાઈના મનમાં અનેક વિચારોના વંટોળ ઉપાડ્યા હતા.મનમાં અનેક ...Read More

12

સંભાવના - ભાગ 12

(વાર્તા ભૂતકાળમાં જાય છે) સન 1979 નો સમય..... માતા-પિતાના મૃત્યુ બાદ ફોઈ એ યશવર્ધનભાઈ અને તેમના નાના ભાઈનું ભરણપોષણ હતું.નાનપણથી જ બંને ભાઈ માતા પિતાના પ્રેમ વગર ઉછર્યા હતા. ફોઈ જવાબદારી તો નામ માત્રની પૂરી કરી રહયા હતા. વહેલી સવારનો સમય છે યશવર્ધનભાઈ ક્યાંક બહાર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. "બસ આમ રોજ સવારે તૈયાર થાવ અને નીકળી પડો બહાર.....ઘરનાં કામમાં કંઈ મદદ કરવી જ નથી કોઈએ અને આ ભાર મારે આખી જિંદગી વેઠયા કરવાનો.....બંને ભાઈ માંથી એક ને પણ એવું થાય છે કે ફોઈની થોડી મદદ કરી દઈએ.તમારા ફુવા દિવસ રાત મહેનત કરી રહ્યા છે અને તમે ...Read More

13

સંભાવના - ભાગ 13

ધોધમાર વરસાદ આજે તેનું અતિ રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો હતો. આટલી રાત્રે દરવાજે વાગેલા ટકોરા સાંભળીને બંને ભાઈ વિચારમાં જાય છે. યશવર્ધનભાઈ નીચે ઉતરીને જેવો દરવાજો ખોલ્યો કે તેમની સામે હતા.... ફોઈ.... તમે અહીંયા? ફોઈ,તેમના દીકરો શ્યામ અને દીકરી શારદા ત્રણેય યશવર્ધનભાઈ ના દરવાજા પર ઉભા હતા. શરમ ના મારે ફોઈ આંખો નીચે કરીને ઉભેલા હતા. બધા વરસાદમાં પૂરેપૂરા પલળી ગયા હતા અને તેમના હાથમાં હતો ઘણો બધો સામાન. તેમના મૂરઝાઈ ગયેલા ચહેરા પરથી જાણ થઈ આવતી હતી કે તેમણે કેટલાય દિવસથી કઈ જમ્યું નથી.ફોઈ આવોને અંદ ...Read More

14

સંભાવના - ભાગ 14

આટલી સુંદર છોકરી..... કેટલો માસુમ ચહેરો છે આનો.... પણ આવી હાલતમાં.... કેવી રીતે??"- યશવર્ધનભાઈના મનમાં આવ્યું તે છોકરી નજરો ત્યાં ઉભી હતી. તેના ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો. "અરે તમે બેસો અને આમ ડરશો નહીં... અહીં આ ગામમાં હું ઇન્સ્પેક્ટર છું... તમારે હવે ગભરાવાની બિલકુલ જરૂર નથી...."- યશવર્ધનભાઈએ કહ્યું જવાબમાં તે છોકરી એ માત્ર માથું જ હલાવ્યું. એટલામાં ફોઈ ત્યાં આવ્યા. "શું કહે છે દીકરા આ બેન? કેવી રીતે આવી હાલતમાં? કંઈ જાણ્યું?"- ફોઈએ પૂછ્યું "ના ફોઈ. એના વિશે કંઈ વાત નથી થઈ તમે બેસો અને તમે એમની સાથે વાત કરો કદાચ તમને કહેવામાં સંકોચ નો અનુભવ ...Read More

15

સંભાવના - ભાગ 15

યશવર્ધન ભાઈના મનમાં શંકા ઉત્પન્ન થઈ કે શું કોઈ તેમની વાત સાંભળી રહ્યું હતું? પરંતુ ત્યાં કોઈને ન જોતા વિચાર્યું કે ફૂલદાન હવાથી પડી ગયું હશે. "અરે તમે હવે ચૂપ થઈ જાવ આમ રડશો ના અને જાઓ તમે તમારું કામ કરો આપણે આના વિશે પછી વાત કરીશું"- યશવર્ધનભાઈએ તે છોકરીને કહ્યું તે છોકરી રડમસ ચહેરા સાથે અંદર રસોડા તરફ જાય છે અને યશવર્ધનભાઈ ફોઈ સાથે વાત કરવા માટે તેમના રૂમ તરફ જાય છે." ફોઈ મેં તે છોકરી સાથે વાત કરવાની કોશિશ કરી છે પરંતુ મને નથી લાગી રહ્યું કે તેની પાસે આ ઘર સિવાય અત્યારે બીજે ક્યાંય પણ જવાનો ...Read More

16

સંભાવના - ભાગ 16

ગામવાળાનો ગુસ્સો ધીમે ધીમે વધુ ઉગ્ર થઈ રહ્યો હતો. તેઓ સળગતી આગની મશાલો લઈને હવેલી ને ચારે તરફથી ઘેરી છે અને હવેલી ને આગ લગાવી દે છે. બિંદુ તેની પ્રેગનેન્સી અને આ ઉગ્ર વિરોધ સહન નથી કરી શકતી અને ત્યાં જ બેભાન થઈને ઢળી પડે છે. યશવર્ધનભાઈ પણ એટલા ગભરાઈ ગયા હતા કે ડરના મારે તે પણ ત્યાંથી બહાર તરફ જવા પ્રયાસ કરે છે. ગામના લોકોએ સંપૂર્ણ હવેલીમાં આગ લગાવી દીધી.જોત જોતમાં તો ત્યાંની સંપૂર્ણ વસ્તુઓ બળીને ભસ્મ થઈ જાય છે અને તે હવેલી પણ થઈ જાય છે એક ખંડર..... વાર્તા વર્તમાન માં આવે છે......એ હવેલીમાં ઉભેલા દરેક સભ્યોની ...Read More