પ્રોજેક્ટ પ્રલય

(340)
  • 37.7k
  • 25
  • 19.9k

૩જી જુલાઈ, ૧૮૭૬ એન્ટેબી, યુગાન્ડા એ ગોળીબાર લાંબો ચાલ્યો હતો. કેટલાય લોકોના શરીર વીંધીને ગોળીઓ નીકળી ગઈ હતી. જોનારાના કાળજાં થડકી ઉઠે એમ હતા કેમકે ઘડીભરમાં તો લાશોના ખડકલા થઈ ગયા હતા. બંને તરફના માણસો પોત પોતાના ધ્યેય ને જ પોતાનું જીવન સમજતા હતા એટલે એક પણ તરફ કોઈને એ ધ્યેય માટે મારવાનો અફસોસ નહોતો. અચાનક ગાળીબાર બંધ થઈ ગયો. ફાયરીંગની લાલ જવાવળાઓ શમી ગયા પછી રાત્રિ ફરી અંધકારના ઓથારમાં સરકી. અંધકાર ફરી પોતાનું સામ્રાજ્ય જમાવવા ધસી આવ્યો. ઈઝરાયલી રૂમાંડો દળના નેતાએ વોકી-ટોકીમાં કહ્યું. ‘ ઘુસણખોરો ખત્મ કરી નાખવામાં આવ્યા છે.’ ઈઝરાયલી પેરાટ્રુપરૌએ જુના એન્ટેબી ટરર્મીનલથી હરકયુલીસ ટ્રાન્સપોર્ટ વિમાન સુધી એવડી કતાર રચી. તોતીંગ વિમાનનું પાછલું બારણું ઉઘડયું. બાનમાં એલેક-૧ પકડેલા લેાકાને પાંચ મરેલા પડેલા પેલેસ્ટનીયન ગેરીલાઓ પાસેથી પતાવીને ઝડપથી વિયત માં ચડાવવાનાં આવ્યા.

Full Novel

1

પ્રોજેક્ટ પ્રલય - 1

લેખક: જ્હોન લોકવુડ રજૂઆત: રોમા રાવત પ્રકરણ ૧ ૩જી જુલાઈ, ૧૮૭૬ એન્ટેબી, યુગાન્ડા એ ગોળીબાર લાંબો ચાલ્યો હતો. લોકોના શરીર વીંધીને ગોળીઓ નીકળી ગઈ હતી. જોનારાના કાળજાં થડકી ઉઠે એમ હતા કેમકે ઘડીભરમાં તો લાશોના ખડકલા થઈ ગયા હતા. બંને તરફના માણસો પોત પોતાના ધ્યેય ને જ પોતાનું જીવન સમજતા હતા એટલે એક પણ તરફ કોઈને એ ધ્યેય માટે મારવાનો અફસોસ નહોતો. અચાનક ગાળીબાર બંધ થઈ ગયો. ફાયરીંગની લાલ જવાવળાઓ શમી ગયા પછી રાત્રિ ફરી અંધકારના ઓથારમાં સરકી. અંધકાર ફરી પોતાનું સામ્રાજ્ય જમાવવા ધસી આવ્યો. ઈઝરાયલી રૂમાંડો દળના નેતાએ વોકી-ટોકીમાં કહ્યું. ‘ ઘુસણખોરો ખત્મ કરી નાખવામાં આવ્યા છે.’ ...Read More

2

પ્રોજેક્ટ પ્રલય - 2

પ્રકરણ ૨ ૨૫ મી ઓગસ્ટ ગ્રેસી મેન્શન ન્યુયોક સીટી 'અભિનંદન, મિ. મેયર! હોદ્દો સંભાળ્યા પછી એક હજાર મીટીંગ થઈ! સેકેટરી મેયરની ઓફિસનું બારણું ખેાલી અંદર પ્રવેશતાં કહ્યું. ૪ર વર્ષ નો ઈમાન્યુએલ ન્યુમેન દિદારે લઘરવઘર રહેતો હતેા પણ કામમાં તેનો જોટો નહેાતો. મેયરે ચશ્મા ઉતારી ઊંચે જોયું. ‘તુ ગણત્રી રાખે છે, મેની ? ' 'પૂરેપૂરી.’ મેયર હસ્યો પણ સામી દિવાલે સોફા પર બેઠેલી ડેપ્યુટી મેયર નેન્સી ડોલ્બી હસી નહિ. નેન્સી ડોબલી મેની ન્યુમેનથી સાવ ઉલ્ટી પ્રકૃતિની હતી. ૩૭ વર્ષની ઉંમરે પણ એવી ટાપટીપ રાખતી હતી કે કાઈ એને મોડેલ જ માની બેસે. ખભા સુધી લટકતા સોનેરી વાળ તેને ઉંચા હાડકાવાળા ...Read More

3

પ્રોજેક્ટ પ્રલય - 3

પ્રકરણ 3 ૩ જી ઓકટોબર નેટ-ટીવી-સ્ટુડીયો ન્યુયોર્ક સીટી કેનેડી એરપોર્ટ ઉપર પાંચ મીનીટમાં શરૂ થનારા બ્રોડકાસ્ટ માટે અર્ધ -અંધારીયા ટેકનીશયનોએ તેમની સાધનસામગ્રી તૈયાર કરી. હવાઇ ઉતરાણપટ્ટી ઉપર કેમેરાના કાફલાઓએ પોતાની જગ્યા સંભાળી લીધ હતી. મેનહટનના સ્ટુડીયોમાં ટાયલર જોહન્સને માઈક્રોફોન હાથમાં લીધું -બ્રીફિંગ બુક બહાર કાઢી. અલ-વાસીના આગમન અને પ્રવચન અંગે ધારણા માટે તેના મહેમાનો આવવાની તૈયારી હતી. તેઓ હતા— સંયુક્ત આરબ અમીરાતના ભૂતપૂર્વ રાજદૂત. ‘વિદેશ નીતિ પુનરાવલેાકન ' માટેના રાજનૈતિક સંવાદદાતા. નજીકના પૂર્વીય બનાવો માટેના ગૃહખાતાનો નાયબ મદદનીશ. પ્રવચન માટે તેઓ બીજે દિવસે પાછા જશે અને પછી ચર્ચા કરશે. ' ત્રણ મીનીટ રહી, મિ. જોહનસન,' આસીસ્ટન્ટ પ્રોડયુસરે મોટેથી ક્હ્યું. ...Read More

4

પ્રોજેક્ટ પ્રલય - 4

પ્રકરણ ૪ મહાસભાનો હોલ હેરોલ્ડ સેપરસ્ટીન એરીના ઉપર પહેલા માળે આવેલા મહાસભાના ઓડીટોરીયમની જમણી બાજુએ આવેલા કાચના નાના બુથમાં હતો. સુપરસ્ટીન નસીબદાર હતો. પોલીસે દરેક નેટવર્ક અને પ્રચાર માધ્યમને જણાવ્યું હતું કે સલામતીનાં કારણેાસર ફક્ત એકજ કેમેરામેનને મહાસભાના મકાનમાં પ્રવેશ અપાશે અને બીજા કોઈ પ્રેસને અંદર આવવાની અનુમતિ અપાશે નહિ, સુપરસ્ટીનની કેમેરામેન તરીકે પસંદગી થઇ હતી, સુપેરસ્ટીન તેના દિવસના કાર્ય ક્રમ વિશે તેની પત્નિને પણ કંઈ કહેતો નહિ. તેની પત્નિ ડાયેન એક પ્રાઇવેટ બ્રોડકાસ્ટીંગ નેટવર્ક ચલાવતી હતી. ડાયેને નીચે ડેલીગેટો તરફ જોયું. હિલચાલ થઇ. દરેકના મનમોં બારણા તરફ ફર્યાં. 'તેઓ. આવતા લાગે છે.' બોલી. સુપેરસ્ટીનનો કૅમેરા પોઝીશનમાં હતો. દસ ...Read More

5

પ્રોજેક્ટ પ્રલય - 5

પ્રકરણ ૫ સીટી હોલ 'મેની, મેં એ હરામખોરોની જડતી લેવાનો હુકમ કેમ ન કર્યો ?' મેયરે પુછ્યું. 'એમાં તારો નથી.મિ. મેયર-’ 'મીરા,' મેયરે સેકેટરીને કહયું. ' પોલિસ હેડ ક્વાર્ટસૅને તે ફોન જોડ મેની, તું ટીવી પર નજર રાખ. નેન્સી, બરો પ્રેસીડેન્ટ અને ડેપ્યુટી મેયરને અહીં બોલાવ કટોકટી ઉભી થઈ છે.' પોલીસ કમીશ્નર સૌ પહેલા આવ્યો. શેરીઓમાં હજી ધાંધલ શરૂ થઈ નહેાતી સમાચાર હજી ફેલાયા નહોતા. મેનહટન ફરતે પેાલીસ ગોઠવાઈ હતી હા, લોકોને યુનોના મકાન તરફ જતા ખોળવા પેાલીસ જોઇશે. 'બધા આરબો અંદર છે?' મેયરે પુછ્યું. ‘યસ, સર,' કમીશનરે કહયું. 'આપણે તેમના ઉપર આક્રમણ કરી શકીએ ? ' 'બિલકુલ નહિ ...Read More

6

પ્રોજેક્ટ પ્રલય - 6

પ્રકરણ ૬ વ્હાઇટ હાઉસ ૪:૩૦. વાઈસ-પ્રેસીડેન્ટે ઈમરજન્સી-ગ્રુપને ધ્યાનસ્થ કર્યું વાઈસ-પ્રેસીડેન્ટ ઉપરાંત ૬ પુરૂષ અને એક સ્ત્રીની ટોળકી વેસ્ટ પીંગના આવેલા કોન્ટ્રરન્સ રૂમમા બેઠી હતી. થોડા ફૂટ દુર કોમ્પ્યુટરોની બેંક પડી હતી.એક ખૂણામાં ત્રણ ટેલીવીઝન હતા, સામે ફોન હતેા. વાઈસ-પ્રેસીડેન્ટે શરૂ કર્યું, તમે સૌ જાણો છો આપણે અહીં શા માટે ભેગા થયા છીએ, આપણે વિકલ્પો તેયાર‌ કરવાના છે. પ્રેસીડેન્ટ શું કરી શકે અને કયારે કરી શકે જો આ વિકલ્પો વિશ્વના હાઇજેકીં ગ’ની સમશ્યાનું નિવારણ કરી શકે તેા આપણું કાર્ય સિદ્ધ થયું ગણાય. જો કામ ચલાઉ નિવારણ શેાધાતું હોય તો તે પણ શોધવાની છૂટ છે. પણ જે કરો‌‌ તે જલ્દી કરો. ...Read More

7

પ્રોજેક્ટ પ્રલય - 7

પ્રકરણ ૭ ફોટૅ બ્રેગ ઉત્તર કેરોલીના કનૅલ આથૅર મેકડુગલે પેન્ટાગોનથી આવેલા સ દેશાનો ડુચો વાળી દુર ફેંક્યો. સંદેશો. એકાક્ષરી 'તૈયાર.' તેનો મતલબ થતો હતો તેના ૨-૩ વોડને યુનોને મુક્ત કરાવવા સક્રિય બનાવવાનું હતું. કનૅલ મેકડુગલ યુ. એસ. આર્મી સ્પેશીયલ ફોર્સીસના ' ડીટેચમેંટનો વડેા હતેા. આ દળોએ પ્રતિ-ત્રાસવાદી કામગીરીની ફોટૅ બ્રેગ ખાતે ખાસ તાલીમ લીધી હતી. તેના ૧૯૩ સૈનિકો ત્રાસવાદીઓને ડામવા માટેનાં ચુન દા ભડવીરો હતા. તેણે ફોન ઊઠાવ્યો. સ્ટાફ ઓફિસર લાઇન ઉપર આવતાં મેકડુગલ બબડ્યો, 'સાબદા થાઓ.' 'યસ, સર,' મેજરે કહયું. * મધ્ય સીનાઇ લડાયક વસ્ત્રોમાં સજજ અવરામ તલ મધ્ય-સીનાઈની ટેકરીઓની વચ્ચે આવેલા તેના મંત્રણાખંડમાં તેના કેટલાક ડઝન ઈઝરાયલી ...Read More

8

પ્રોજેક્ટ પ્રલય - 8

પ્રકરણ ૮ યુનો મહાસભા હોલ હોલમાં વાતાવરણ બદલાઇ ગયું હતું. દરેક દિવાલ અને બારણા પર સુરંગો ગોઠવાઈ ગઈ હતી. યનો ચારે દિવાલે ચોકી કરતા હતા. ડેલીગેટોને હુકમ વિના છોડવાની પરવાનગી નહોતી. ચાર-ચાર કલાકના આંતરે તેમને એઈલમાં પગ છૂટો કરવા હરવાફરવાની છૂટ અપાઈ હતી. સંડાસ જવા માટે રજા લેવા આંગળી ઉંચી કરવાની હતી. અલ-વાસી પોડીયમની એક ખુરશીમાં બેઠો હતો.બાકીની બે ખુરશીઓ ખાલી હતી. પોડીયમ પર બે ટીવી સેટ હતા. એક સેટ પર ડેલીગેટોના દ્વારનું દશ્ય જ સ્થિર હતું. બીજાના પડદા પર શીકાગોનો પાણી પુરવઠો ઝેરી બનાયાના સમાચાર પ્રસારિત થયા ત્યારે તે હસ્યો. તેણે સ્વીચ પાડી. પડદો સફેદ થઈ ગયો. તે ...Read More

9

પ્રોજેક્ટ પ્રલય - 9

પ્રકરણ ૯ પશ્ચિમ જમનીના અધિકારીઓ ચાન્સલરીમાં ભેગા થયા. બે હેતુ આ (૧) પશ્ચિમ જર્મનીને અલ-વાસીના ત્રાસવાદીઓનુ઼ં જોખમ હતું. (ર) ક્યાં સુધી જઇ શકે અને તે માટે જમૅનીએ ક્યાં સુધીની તૈયારી રાખવી? મોટા ભાગના સભ્યો સંમત થયા કે હાલની પરિસ્થિતિમાં અલ-વાસીની માગણીઓનો વિરોધ કરવો એ જ ડહાપણભર્યું પગલું હતું. ઉપરાંત આમાં હાલ તેમણે કોઈ પગલું જ નહોતું લશ્કરી પગલાં તેા અમેરિકાએ જ લેવાના હતા. * સાતમી ઓકટોબર, બે દિવસ પછી. નેટ ટીવી સ્ટુડીયો ન્યુયોર્ક સીટી સમાચારનો એક મુદ્દો વાંચતા વાંચતા કેમેરા પાછળ આસી. પ્રોડયુસરે કાગળ હલાવતા ટાયલર જોહનસનનું ધ્યાન તુટ્યું. લાલ લાઈટ ઝબુકી અને સ્ટેશન બ્રેક જાહેર થયો. 'ટાયલર!' તે ...Read More

10

પ્રોજેક્ટ પ્રલય - 10

પ્રકરણ ૧૦ યુનો મહાસભા અલ-વાસીએ ડેલીગેટોને રીયોમાં ફેલાયેલા ચેપી તાવના સમાચાર આપી પેતાની ત્રીજી સિદ્ધિ પર હસ્યો. ' તો આપણે વોટીંગ શરૂ કરીશું. જવાબ હા કે નામાં જ આપવાનો રહેશે. 'હું બ્રાઝીલીયન એલચીને વોટ આપવા સુચન કરૂં છું.' ' મહાશય, મારે મારી સરકાર સાથે વાત કરવી પડશે, ' એલચીએ કહ્યું. 'તારી સરકારે વિશ્વની બીજી હરકોઈ સરકારની જેમ અમારી વિનંતી સાંભળી છે.' અલ-વાસ કેમેરા તરફ ફર્યો 'કોઈ ખાનગી સંદેશાવ્યવહાર કરવા દેવામાં નહિ આવે. બ્રાઝીલ સરકારને તેના પ્રતિનિધિને યોગ્ય સુચના આપવા ત્રણ કલાકની મુદત આપવામાં આવે છે.’ ત્રણ કલાક પછી બ્રાઝીલ સરકારે પેલેસ્ટાનીયન ઠરાવ ની તરફેણમાં તેનો મત આપ્યો. છેલ્લું વેટીંગ ...Read More

11

પ્રોજેક્ટ પ્રલય - 11

પ્રકરણ ૧૧ લંડન કલેરીજના ખુણાના ટેબલ પાછળ બે શખ્સ બેઠા હતા સામે ખાણુ હતું – પેટે દ ફોઇ ગ્રાસ. લેમ્બ, પણ ખાણા પ્રત્યે તેમનું ધ્યાન નહોતું. તેઓ ગ્લાસ પર ગ્લાસ ખલાસ કરતા જતા હતા. ‘મોરીસ, 'એકે કહ્યું, ‘ આપણે તેની યાદી છીએ. તને શંકા કેમ છે?' ‘કોઈ પુરાવો નથી.' ' પણ...' 'તારી પાસે ય ક્યાં પુરાવો છે?' 'એટલે તારો રાજકીય તકૅ?' ‘હા. મતલબ કે તેને આપણા વોટની જરુર છે. જો બ્રીટન વોટ આપે તેા કોમનવેલ્થ પણ લાઈનમાં પડે ?. તો તેને બહુમતિ મળશે. ’ 'પણ આપણે તાબે નહિ થઇએ.' 'હા.' 'તો આપણે આજ રાતથી કામ શરૂ કરીશું.’ ‘ સરસ. ...Read More

12

પ્રોજેક્ટ પ્રલય - 12

પ્રકરણ ૧૨ ૧૩મી ઓકટોબર બે દિવસ પછી ડોબીન્સ સ્ટેશન ઉત્તર પ્રદેશ ઓસ્ટ્રેલીયા સવારના ૨ : ૨૭. એ એન્જીનેાવાળું જેટ પેનાંગ એરપોર્ટ ઉપરથી ઉપડયું. તે મલય ટ્રેડીંગ એન્ડ એકસપોટૅ કં.લી. નું હતું. તેમાં ત્રણનો કાફલેા હતો અને એંગકોકથી ચડાવાયેલો ચામડાંનો માલ હતોં ફલાઈટ પ્રમાણે વિમાન ફિલીપીન્સ જતું હતું પણ મલય સમુદ્રયુની વટાવ્યા પછી વિમાન તેના સુચિત પંથ પરથી દક્ષિણ ચીની સમુદ્ર પરથી જવા સમુદ્ર તરફ ફંટાય. ૪:૧૪. જાવા અને ઓનીયો ગયું. વિમાન તીમોર સમુદ્ર ઉપર ઉડી રહ્યું હતું. હવે કલાક સુધી પાણી જ પાણી દેખાશે. પછી ઓસ્ટ્રેલીયા આવશે. ૬:૨૫. વિમાન સમુદ્ર છેાડી જમીન પર ઉડવા માંડયું. પાયલોટે વિમાન ૮૦૦ ફુટની ...Read More

13

પ્રોજેક્ટ પ્રલય - 13

પ્રકરણ ૧૩ સીટી હોલ ન્યુયેાર્ક મેયર ડોલ્બી ઉપર નારાજ હતા. 'નેન્સી, તારૂં' વતૅન ઘણું ખરાબ કહેવાય. એક મહાન શહેરની આવું વર્તન છાજે નહિ.' મેયર ખુશીમાં ફસડાઈને બેઠો. ‘ સોરી, મિ. મેયર ’ નેન્સીએ કહયું ' પણ મારે ય મારા આદર્શો છે અને એ લોકો-' 'આદર્શોનો બકવાસ બંધ કર,' ન્યુમેને કહયું. 'તારા આ આદર્શવાદને લીધે આ શહેરને વોશીંગ્ટન દ્વારા હવે કેટલું સહન કરવું પડશે તેનો અંદાજ તેં કાઢયો છે. તેં વિશ્વાસ ભંગ કર્યો.' 'મારે મારા સિધ્ધાંતો છે, મેની.' 'એ સિધ્ધાંતોનો રગડો બનાવજે.' મેયરે કહયું. 'નેન્સી, તારા માથે જવાબદારીઓ છે. તારૂં વતૅન જરૂર બેજવાબદારી ભર્યું કહેવાય. તું ફરી એ મીટીંગમાં જા.' ...Read More

14

પ્રોજેક્ટ પ્રલય - 14

પ્રકરણ ૧૪ વ્હાઇટ હાઉસ નેન્સીની માફી સ્વીકારી વાઈસ-પ્રેસીડેન્ટે તેને ટુકડીમાં ફરી લીધી હતી. હાલ તે સાઈડસ અને ડૉ. જોન્સ બેઠી હતી. વોટકીન્સે કહયું ‘ત્રણ દિવસ રાહ જોયા પછી એકાએક તેમણે શા માટે શહેરને બાળી મુકવંનું નકકી કર્યું હશે ? આને ગુમડાંઓ કે ફોડલાઓ વિશે શી નિસ્બત!' ‘અને કેરોને જ શા માટે બાળ્યું.' પીકનીએ પુછ્યું ‘અલ-વાસીની વિશ્વને છેલ્લી તકની જે જાહેરાત થઈ છે. તેમાં ઈજીપ્તને તેા સમાવવું જ પડે ને, ‘ વોટા કીન્સે કહયું. 'તે જાણીબુઝીને ઈજીપ્તને અંદર સમાવવા માગે છે.’ તલે કહયું. ' પણ કેરોની આગને ગુમડાંઓ કે ફોડલાઓ સાથે શો સંબંધ?’ વોટકીનું ફરી પુછ્યું. સાઇડસે કહયું. 'અલ-વાસી આગને ...Read More

15

પ્રોજેક્ટ પ્રલય - 15

પ્રકરણ ૧૫ યુનો મહાસભા હોલ અલ-વાસીએ ફરી મતદાન શરૂ કર્યું. હોલના આગલા ભાગમાં પેનલો પર ૭૦ બટનો લીલાં ઝબકતા અને ૭૯ લાલ. હોલમાં એલચીઓને બે અઠવાડિયા થઈ ગયા હતા. ખુદ અલ-વાસીનું શર્ટ ગંદુ અને કરચલીવાળું થઈ ગયું હતું. દાઢી પણ વધી ગઇ હતીં એલસી બેન ઈશાઈએ અલ-વાસીને આંગળી ચીંધી અને બોલવાનું શરૂ કર્યું. પણ અડધા વાકયે જ તે ભોંય પર બેભાન થઈ ઢળી પડ્યો. આરબ મુસબ ઉમર પાછળથી આવ્યો અને રાયફલની નળી બેન-ઈસાઈની ખોપરી ઉપર ફટકારી. પછી તે તેની જગ્યાએ પાછો ફર્યો. અલ-વાસીએ પ્રવચન શરૂ કર્યું. ' હવે અમારી ધીરજનો અંત આવ્યો છે. આજથી ખોરાક બંધ. ટોયલેટ પાણી બંધ. ...Read More

16

પ્રોજેક્ટ પ્રલય - 16

પ્રકરણ ૧૬ ૨૦ મી ઓકટોબર પછીના દિવસે વ્હાઈટ હાઉસ આઠમા પ્લેગ પછી ઈમરજન્સી ગુપે ઘડિયાળના કાંટે મીટીંગો ગોઠવી હતી. જેટલા શખ્સો હવે આ સમસ્યા પાછળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંશોધનાર્થે લાગી ગયા હતા. તલે તેમને નવમો પ્લેગ સૂચવ્યેા હતા- અંધકાર સૌ એ મત પર આવ્યા હતા કે હવે ગમે ત્યાં અંધારપટ છવાશે - બ્લેકાઉટ. ક્યાં ? દરેક પ્લેગથી માનવયાતના વધી હતી. નુકશાન વધ્યું હતું. બ્લેકાઉટથી નુકશાન ઓર વધે તેમ હતું. સવાલ એક જ ઉભો થતો હતો - અંધારપટ ક્યાં ફેલાશે ? સૌ કાઈ સંશોધનમાં લાગી ગયા. રાતના ૧૨ વાગ્યા. ૧. ૦૦ ૨. ૦૦ ૩. ૦૦ લગભલ સૌ ઊંઘી ગયા ...Read More

17

પ્રોજેક્ટ પ્રલય - 17

પ્રકરણ ૧૭ વ્હાઇટ હાઉસ ઓફિસ. પ્રેસીડન્ટે તલ, વાઇસ-પ્રેસી. અને વીલીસ્ટન કોરબીનને બેસવા ઈશારો કર્યો અને તલને કહ્યું, ‘ સવારે મને જે નાટકીય બનાવની વાત કરેલી તે આ પોપના ખૂનના પ્રયાસને લગતી હતી?' ‘હા.' તલે કહ્યું, 'પ્રયાસ નિષ્ફળ ગયો. વિચિત્ર લાગે છે. શા માટે?' ' અગાઉ પણ એક નિષ્ફળતા નોંધાયેલી.' ‘હા, ચઢ્ઢી પ્લેગ.' 'તેથી અનિવાર્ય નથી કે ત્રાસવાદીમાં સફળ જ થાય.’ 'પ્રયાસ કોણે નિષ્ફળ બનાવ્યેા ? વેટીકન સલામતી દળોએ ? ' 'ના, મિ. પ્રેસીડેન્ટ.' 'તો?' તલ ચુપ રહ્યો. 'તારા માણસોએ?' 'તલ ચૂપ રહ્યો. 'સમજ્યો. તું એટલા માટે નહોતો કહેતો કે તને તારા માણસેા પર આ હેાનારત નિવારવાની શ્રધ્ધા હતી.' 'યસ, ...Read More

18

પ્રોજેક્ટ પ્રલય - 18 - છેલ્લો ભાગ

પ્રકરણ ૧૮ અલ-વાસીએ સફેદ ઝભ્ભાધારી આકૃતિને હોલમાં આવતી જોઈ. તે એની પાછળ ફુડ-ટ્રોલી ખસેડતો આવી રહયો હતો. તલ ધીમેથી ખેંચતો આવી રહયો હતા. સફેદ કપડા નીચે તેના હાથ યુઝીની સબમશીનગનો પર હતા. તેણે માથુ નીચે નમેલું રાખ્યું હતું. પાછલા ભાગમાં તે સેન્ટર-એઇલમાં પહોંચ્યો અને ધીમેથી બોલ્યો. ‘૫-૩૫’ બે વાગ્યા. હોલના પાછલા બારણાની બહાર ઈઝરાયલી કમાંડોના જીવ તાળવે ચોંટી ગયા હતા. તેમના કાન રીસીવર સાથે દુઃખાયેલા હતા. મરડેકાઈ ઓફીરે રીસીવર પકડીને માથું હલાવી ઈશારો કયો. તલ પ્રવેશેલો તે બારણા પાસે દબાતે પગલે ચાલીને ગયા પછી તેણે વોકી-ટોકી ફલોર પર મૂકયું. તેણે બારણા પર હાથ મૂક્યો. જમણેા હાથ ગન પર હતેા. ...Read More