એશિયાઇ સિંહ

(5)
  • 2.9k
  • 0
  • 1.1k

આજે 10 Aug વિશ્વ સિંહ દિવસ ( WORLD LION DAY) છે. આજે એક માત્ર ગીરના જંગલમાં જોવા મળતા એશિયાઇ વિશે ગર્વ કરવા જેવી વાત તો છે જ, પરંતુ ત્યાંના સ્થાનિક લોકોમાં બહુ પ્રચલિત એવા એક સિંહ "ટીલિયો" વિશે વાત કરવી છે. જેની ભારત સરકારે એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી (જે ઉપર પ્રોફાઇલ માં છે) . આ સિંહ એ સમયે સરકારને વર્ષે લાખ રૂપિયા કમાવી આપતો હતો. જૂનાગઢ- 1965માં ગીર ક્ષેત્રને અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું અને એ સાથે 1970 આસપાસ શરુ થઇ ગીરના માલધારીઓને ત્યાંથી ખસેડી અન્ય જગ્યાએ વસાવવાની હિલચાલ. જેના કારણે ગીરમાં રીસર્ચવર્કની શરુઆત થઈ. એ સમયે ગીરના સિંહ પર સૌપ્રથમ અભ્યાસ કરવા પોલ જોસલીન આવ્યા હતા. પોલ જોસલીને પોતાના રીસર્ચવર્ક દરમિયાન ગીરના એક ચારણ માલધારી જીણા નાના ઠાકરીયાને પોતાની સાથે રાખેલા.

1

એશિયાઇ સિંહ - 1

આજે 10 Aug વિશ્વ સિંહ દિવસ ( WORLD LION DAY) છે. આજે એક માત્ર ગીરના જંગલમાં જોવા મળતા એશિયાઇ ગર્વ કરવા જેવી વાત તો છે જ, પરંતુ ત્યાંના સ્થાનિક લોકોમાં બહુ પ્રચલિત એવા એક સિંહ "ટીલિયો" વિશે વાત કરવી છે. જેની ભારત સરકારે એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી (જે ઉપર પ્રોફાઇલ માં છે) . આ સિંહ એ સમયે સરકારને વર્ષે લાખ રૂપિયા કમાવી આપતો હતો. જૂનાગઢ- 1965માં ગીર ક્ષેત્રને અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું અને એ સાથે 1970 આસપાસ શરુ થઇ ગીરના માલધારીઓને ત્યાંથી ખસેડી અન્ય જગ્યાએ વસાવવાની હિલચાલ. જેના કારણે ગીરમાં રીસર્ચવર્કની શરુઆત થઈ. એ સમયે ગીરના ...Read More